Tafsir Ahl al-Bayt تفسیر اهل بیت علیهم السلام
Surah 45

سورة الجاثية

Al Jathiya

સૂરએ જાસેયાહ
37 verses Makki Verses 1–10 of 37
بِسْمِ اللهِ الرَّحْمنِ الرَّحِيمِ
45:1
حم

حم.

Ha Mim.

હા મીમ.

45:2
تَنْزيلُ الْكِتابِ مِنَ اللهِ الْعَزيزِ الْحَكيمِ

اين كتاب از سوى خداوند توانا و حكيم نازل شده است.

The revelation of the Book is from Allah, the Mighty, the Wise.

આ કિતાબ જબરદસ્ત અને હિકમતવાળા અલ્લાહ તરફથી નાઝિલ થયેલ છે.

45:3
إِنَّ فِي السَّماواتِ وَ الْأَرْضِ لَآياتٍ لِلْمُؤْمِنينَ

بى‌شك در آسمان‌ها و زمين نشانه‌هاى [فراوانى] براى مؤمنان وجود دارد.

Most surely in the heavens and the earth there are signs for the believers.

હકીકતમાં આસમાનો તથા ઝમીનમાં ઇમાન લાવનારાઓ માટે ઘણી નિશાનીઓ મોજૂદ છે.

45:4
وَ في خَلْقِكُمْ وَ ما يَبُثُّ مِنْ دابَّةٍ آياتٌ لِقَوْمٍ يُوقِنُونَ

و نيز در آفرينش شما و جنبندگانى كه [در سراسر زمين] پراكنده ساخته، نشانه‌هايى است براى گروهى كه اهل يقينند.

And in your (own) creation and in what He spreads abroad of animals there are signs for a people that are sure;

અને ખુદ તમારી ખિલ્કતમાં અને જે જાનવરોને તે (ઝમીનમાં) ફેલાવતો રહે છે તેમાં યકીન રાખવાવાળાઓ માટે ઘણી નિશાનીઓ છે:

45:5
وَ اخْتِلافِ اللَّيْلِ وَ النَّهارِ وَ ما أَنْزَلَ اللهُ مِنَ السَّماءِ مِنْ رِزْقٍ فَأَحْيا بِهِ الْأَرْضَ بَعْدَ مَوْتِها وَ تَصْريفِ الرِّياحِ آياتٌ لِقَوْمٍ يَعْقِلُونَ

و نيز در آمدوشد شب و روز و ‌‌رزقى [و بارانى] كه خداوند از آسمان نازل كرده و به‌وسيله‌ی آن زمين را بعد از مردنش حيات بخشيده و همچنين در وزش بادها، نشانه‌هاى روشنى است براى گروهى كه مى‌انديشند.

And (in) the variation of the night and the day, and (in) what Allah sends down of sustenance from the cloud, then gives life thereby to the earth after its death, and (in) the changing of the winds, there are signs for a people who understand.

અને રાત તથા દિવસની અવરજવરમાં, તથા જે રોઝી અલ્લાહ આસમાનથી નાઝિલ કરે છે કે જેનાથી ઝમીનને તેના ઊજ્જડ થયા પછી ફરી જીવંત કરી દે છે અને હવાઓના ફેરફારમાં તે કોમ માટે નિશાનીઓ છે કે જે વિચારે છે.

45:6
تِلْكَ آياتُ اللهِ نَتْلُوها عَلَيْكَ بِالْحَقِّ فَبِأَيِّ حَديثٍ بَعْدَ اللهِ وَ آياتِهِ يُؤْمِنُونَ

اين‌ها آيات خداوند است كه ما آن را به‌حق بر تو تلاوت مى‌كنيم؛ [اگر آن‌ها به آن ايمان نياورند] به كدام سخن بعد از سخن خدا و آياتش ايمان مى‌آورند؟!

These are the communications of Allah which We recite to you with truth; then in what announcement would they believe after Allah and His communications?

આ અલ્લાહની આયતો છે જે (અય રસૂલ!) અમે હક સાથે તમારી ઊપર તિલાવત કરીએ છીએ, પછી તેઓ અલ્લાહ તથા તેની આયતો બાદ કંઇ વાત પર ઇમાન લાવશે?!

45:7
وَيْلٌ لِكُلِّ أَفَّاكٍ أَثيمٍ

واى بر هر دروغگوى گنهكار.

Woe to every sinful liar,

અફસોસ છે દરેક જૂઠા ગુનેહગારોની હાલત પર.

45:8
يَسْمَعُ آياتِ اللهِ تُتْلى عَلَيْهِ ثُمَّ يُصِرُّ مُسْتَكْبِراً كَأَنْ لَمْ يَسْمَعْها فَبَشِّرْهُ بِعَذابٍ أَليمٍ

كه پيوسته آيات خدا را كه بر او تلاوت مى‌شود‌ مى‌شنود امّا از روى تكبّر، اصرار بر مخالفت دارد، گويى اصلاً آن را نشنيده است، او را به عذابى دردناك بشارت ده!

Who hears the communications of Allah recited to him, then persists proudly as though he had not heard them; so announce to him a painful punishment.

જે અલ્લાહની આયતો તિલાવત કરવામાં આવે છે તેને તે સાંભળે છે પરંતુ તકબ્બૂરથી અકડવા લાગે છે જાણે કે તેણે કાંઇ સાંભળ્યુ જ નથી; માટે એવા લોકોને દર્દનાક અઝાબની ખુશખબર આપી દે.

45:9
وَ إِذا عَلِمَ مِنْ آياتِنا شَيْئاً اتَّخَذَها هُزُواً أُولئِكَ لَهُمْ عَذابٌ مُهينٌ

و هرگاه از بعضى آيات ما آگاه شود، آن را به باد استهزا مى‌گيرد، براى آنان عذاب خواركننده‌اى است!

And when he comes to know of any of Our communications, he takes it for a jest; these it is that shall have abasing chastisement.

અને જ્યારે પણ તેને અમારી નિશાનીની જાણકારી મળે છે ત્યારે તેની મજાક ઉડાડે છે; તે લોકો માટે ઝિલ્લતભર્યો અઝાબ છે.

45:10
مِنْ وَرائِهِمْ جَهَنَّمُ وَ لا يُغْني عَنْهُمْ ما كَسَبُوا شَيْئاً وَ لا مَا اتَّخَذُوا مِنْ دُونِ اللهِ أَوْلِياءَ وَ لَهُمْ عَذابٌ عَظيمٌ

و پشت‌سرشان دوزخ است و هرگز آنچه را به‌دست آورده‌اند ‌آن‌ها را [از عذاب‌الهى] رهايى نمى‌بخشد و نه اوليايى كه غير از خدا براى خود برگزيدند، [مايه‌ی نجاتشان خواهند بود] و عذاب بزرگى براى آن‌ها است!

Before them is hell, and there shall not avail them aught of what they earned, nor those whom they took for guardians besides Allah, and they shall have a grievous punishment.

તેમની પાછળ જહન્નમ છે; અને તેમણે જે કાંઇ કમાવ્યું છે તે અને જેમને તેઓએ અલ્લાહના સિવાય પોતાના સરપરસ્ત બનાવી લીધા છે તે (સરપરસ્તો) તેઓને બેનિયાઝ નહી કરે અને તેમના માટે ઘણો મોટો અઝાબ છે.

← Surah 44 Surah 46 →