Tafsir Ahl al-Bayt تفسیر اهل بیت علیهم السلام
Surah 45

سورة الجاثية

Al Jathiya

સૂરએ જાસેયાહ
37 verses Makki Verses 11–20 of 37
45:11
هذا هُدىً وَ الَّذينَ كَفَرُوا بِآياتِ رَبِّهِمْ لَهُمْ عَذابٌ مِنْ رِجْزٍ أَليمٌ

اين [قرآن] مايه‌ی هدايت است و كسانى كه به آيات پروردگارشان كافر شدند، عذابى سخت و دردناك دارند!

This is guidance; and (as for) those who disbelieve in the communications of their Lord, they shall have a painful punishment on account of uncleanness.

આ (કુરઆન) હિદાયત છે; અને જેમણે પોતાના પરવરદિગારની આયતોનો ઇન્કાર કર્યો તેમના માટે દર્દનાક અઝાબ છે.

45:12
اللهُ الَّذي سَخَّرَ لَكُمُ الْبَحْرَ لِتَجْرِيَ الْفُلْكُ فيهِ بِأَمْرِهِ وَ لِتَبْتَغُوا مِنْ فَضْلِهِ وَ لَعَلَّكُمْ تَشْكُرُونَ

خداوند كسى است كه دريا را مسخّرِ شما كرد تا كشتي‌ها به فرمانش در آن حركت كنند و از فضل او بهره گيريد، شايد شكر [نعمت‌هايش را] به‌جا آوريد.

Allah is He Who made subservient to you the sea that the ships may run therein by His command, and that you may seek of His grace, and that you may give thanks.

અલ્લાહે દરિયાને તમારા તાબે કરી દીધો કે જેથી તેના હુકમથી તેમાં કશ્તીઓ ચાલે અને તેના ફઝલને તલાશ કરો અને કદાચને તેનો શુક્ર અદા કરો.

45:13
وَ سَخَّرَ لَكُمْ ما فِي السَّماواتِ وَ ما فِي الْأَرْضِ جَميعاً مِنْهُ إِنَّ في ذلِكَ لَآياتٍ لِقَوْمٍ يَتَفَكَّرُونَ

او آنچه در آسمان‌ها و آنچه در زمين است همه را از جانب خويش مسخّر شما ساخته، در اين نشانه‌هاى [مهمّى] است براى كسانى كه انديشه مى‌كنند.

And He has made subservient to you whatsoever is in the heavens and whatsoever is in the earth, all, from Himself; most surely there are signs in this for a people who reflect.

અને જે કાંઇ આસમાનો અને ઝમીનમાં છે તે બધુ તેણે તમારા તાબે કરી દીધુ, બેશક તેમાં જેઓ ગૌરો ફીક્ર કરે છે, તેમના માટે તેમાં નિશાનીઓ છે.

45:14
قُلْ لِلَّذينَ آمَنُوا يَغْفِرُوا لِلَّذينَ لا يَرْجُونَ أَيَّامَ اللهِ لِيَجْزِيَ قَوْماً بِما كانُوا يَكْسِبُونَ

به مؤمنان بگو: «كسانى را كه اميد به ايّام اللهِ (روز رستاخيز) ندارند مورد عفو قرار دهند تا [روزى كه] خداوند هر قومى را به اعمالى كه انجام مى‌دادند جزا دهد».

Say to those who believe (that) they forgive those who do not fear the days of Allah that He may reward a people for what they earn.

તું ઇમાનવાળાઓને કહે કે જે લોકો અલ્લાહના દિવસો*ની ઉમ્મીદ નથી રાખતાં તેઓને માફ કરી દે (તે દિવસ સુધી) કે અલ્લાહ તે કોમને તેના કાર્યોનો મુકમ્મલ બદલો આપે.

45:15
مَنْ عَمِلَ صالِحاً فَلِنَفْسِهِ وَ مَنْ أَساءَ فَعَلَيْها ثُمَّ إِلى رَبِّكُمْ تُرْجَعُونَ

هركس كار شايسته‌اى به‌جا آورد، به نفع خود به‌جا آورده است و هركس كار بد مى‌كند، به زيان خود اوست سپس همه‌ی شما به‌سوى پروردگارتان بازگردانده مى‌شويد.

Whoever does good, it is for his own soul, and whoever does evil, it is against himself; then you shall be brought back to your-- Lord.

જે કોઇએ નેકી કરી તેના જ ફાયદા માટે છે જે કોઇએ બદી કરી (તેનો વબાલ) તેની ઊપર છે, પછી તમને તમારા પરવરદિગાર તરફ ફેરવવામાં આવશે.

45:16
وَ لَقَدْ آتَيْنا بَني إِسْرائيلَ الْكِتابَ وَ الْحُكْمَ وَ النُّبُوَّةَ وَ رَزَقْناهُمْ مِنَ الطَّيِّباتِ وَ فَضَّلْناهُمْ عَلَى الْعالَمينَ

ما بنى‌اسرائيل را كتاب آسمانى و حكومت و نبوّت بخشيديم و از نعمت‌هاى پاكيزه به آن‌ها روزى داديم و آنان را بر جهانيان (مردم عصر خويش) برترى بخشيديم.

And certainly We gave the Book and the wisdom and the prophecy to the children of Israel, and We gave them of the goodly things, and We made them excel the nations.

અને બેશક અમોએ બની ઇસરાઇલને કિતાબ, હુકુમત અને નબુવ્વત આપી, તથા તેમને પાકીઝા રોઝી આપી, અને તેમને બધી દુનિયાઓ ઉપર ફઝીલત આપી.

45:17
وَ آتَيْناهُمْ بَيِّناتٍ مِنَ الْأَمْرِ فَمَا اخْتَلَفُوا إِلاَّ مِنْ بَعْدِ ما جاءَهُمُ الْعِلْمُ بَغْياً بَيْنَهُمْ إِنَّ رَبَّكَ يَقْضي بَيْنَهُمْ يَوْمَ الْقِيامَةِ فيما كانُوا فيهِ يَخْتَلِفُونَ

و دلايل روشنى از امر [نبوّت و شريعت] در اختيارشان قرار داديم، آن‌ها اختلاف نكردند مگر بعد از علم و آگاهى و اين اختلاف به‌خاطر ستم و برترى‌جويى آنان بود؛ امّا پروردگارت روز قيامت در ميان آن‌ها در آنچه پيوسته اختلاف داشتند داورى مى‌كند.

And We gave them clear arguments in the affair, but they did not differ until after knowledge had come to them out of envy among themselves; surely your -Lord will judge between them on the day of resurrection concerning that wherein they differed.

અમોએ તેમને અમારા હુકમની ખુલ્લી નિશાનીઓ આપી અને તેઓએ ઇખ્તેલાફ ન કર્યો પણ ઇલ્મ આવી ગયા બાદ, આ ઇખ્તેલાફ પરસ્પર ઝુલ્મ (અને હસદ)ને કારણે હતો, બેશક તારો પરવરદિગાર કયામતના દિવસે તેમની વચ્ચે તે બધી બાબતોનો ફેસલો કરી દેશે જેમાં તેઓ ઇખ્તેલાફ કરતા હતા.

45:18
ثُمَّ جَعَلْناكَ عَلى شَريعَةٍ مِنَ الْأَمْرِ فَاتَّبِعْها وَ لا تَتَّبِعْ أَهْواءَ الَّذينَ لا يَعْلَمُونَ

سپس تو را بر شريعت و آيين حقّى قرار داديم، از آن پيروى كن و از هوس‌هاى كسانى كه آگاهى ندارند پيروى مكن.

Then We have made you follow a course in the affair, therefore follow it, and do not follow the low desires of those who do not know.

પછી અમોએ તને અમારા હુકમના રોશન રસ્તા પર લગાવી દીધા. તેથી તમે તેની તાબેદારી કરો, અને (ખબરદાર) જેઓ જાહીલ છે તેઓની ખ્વાહીશાતની પૈરવી ન કરજો.

45:19
إِنَّهُمْ لَنْ يُغْنُوا عَنْكَ مِنَ اللهِ شَيْئاً وَ إِنَّ الظَّالِمينَ بَعْضُهُمْ أَوْلِياءُ بَعْضٍ وَ اللهُ وَلِيُّ الْمُتَّقينَ

آن‌ها هرگز نمى‌توانند تو را در برابر خداوند بى‌نياز كنند [و از عذابش برهانند] و ستمكاران يار‌و‌ياور يكديگرند، امّا خداوند يار‌و‌ياور پرهيزگاران است.

Surely they shall not avail you in the least against Allah; and surely the unjust are friends of each other, and Allah is the guardian of those who guard (against evil).

કારણકે હરગિઝ તેઓ અલ્લાહની સામે તને બેનિયાઝ નહી કરી શકે; અને બેશક ઝાલિમો એક બીજાના મદદગાર છે, અને અલ્લાહ પરહેઝગારોનો મદદગાર છે.

45:20
هذا بَصائِرُ لِلنَّاسِ وَ هُدىً وَ رَحْمَةٌ لِقَوْمٍ يُوقِنُونَ

اين [قرآن و شريعت آسمانى] اسباب بينايى مردم و مايه‌ی هدايت و رحمت است براى گروهى كه [به آن] يقين دارند.

These are clear proofs for men, and a guidance and a mercy for a people who are sure.

આ (કુરઆન) લોકોની અક્કલ માટે રોશની છે, અને યકીન કરવાવાળી કોમને માટે હિદાયત અને રહેમત છે.

← Surah 44 Surah 46 →