Tafsir Ahl al-Bayt تفسیر اهل بیت علیهم السلام
Surah 4

سورة النساء

An Nisa

સુરએ નિસા
176 verses Madani Verses 41–50 of 176
4:41
فَكَيْفَ إِذا جِئْنا مِنْ كُلِّ أُمَّةٍ بِشَهيدٍ وَ جِئْنا بِكَ عَلى هؤُلاءِ شَهيداً

حال آن‌ها چگونه است هنگامى‌كه از هر امّتى، شاهد و گواهى [بر اعمالشان] مى‌آوريم، و تو را نيز بر آنان گواه خواهيم آورد؟!

How will it be, then, when We bring from every people a witness and bring you as a witness against these?

પછી કેવી હાલત થશે જયારે અમે દરેક ઊમ્મતમાંથી ગવાહ લાવશું અને તને તેઓ ઊપર ગવાહ (તરીકે) લાવશું?

4:42
يَوْمَئِذٍ يَوَدُّ الَّذينَ كَفَرُوا وَ عَصَوُا الرَّسُولَ لَوْ تُسَوَّى بِهِمُ الْأَرْضُ وَ لا يَكْتُمُونَ اللهَ‌ حَديثاً

در آن روز، آن‌ها كه كافر شدند و با پيامبر به مخالفت برخاستند، آرزو مى‌كنند [خاك بودند، و] با زمين يكسان مى‌شدند. و [در آن روز]، نمى‌توانند سخنى را از خدا پنهان كنند.

On that day will those who disbelieve and disobey the Apostle desire that the earth were levelled with them, and they shall not hide any word from Allah.

નાસ્તિક અને રસૂલની નાફરમાની કરનાર (એવું) ઈચ્છશે કે અગર તેઓ ઝમીનમાં સમાય જતે તો સારૂં થતે; અને તેઓ (તે દિવસે) અલ્લાહથી કોઈ વાત છૂપાવી શકશે નહિ.

4:43
يا أَيُّهَا الَّذينَ آمَنُوا لا تَقْرَبُوا الصَّلاةَ وَ أَنْتُمْ سُكارى حَتَّى تَعْلَمُوا ما تَقُولُونَ وَ لا جُنُباً إِلاَّ عابِري سَبيلٍ حَتَّى تَغْتَسِلُوا وَ إِنْ كُنْتُمْ مَرْضى أَوْ عَلى سَفَرٍ أَوْ جاءَ أَحَدٌ مِنْكُمْ مِنَ الْغائِطِ أَوْ لامَسْتُمُ النِّساءَ فَلَمْ تَجِدُوا ماءً فَتَيَمَّمُوا صَعيداً طَيِّباً فَامْسَحُوا بِوُجُوهِكُمْ وَ أَيْديكُمْ إِنَّ اللهَ‌ كانَ عَفُوًّا غَفُوراً

اى كسانى كه ايمان آورده‌ايد! در‌حال مستى به نماز [و جماعت در مسجد] نزديك نشويد، تا بدانيد چه مى‌گوييد؛ و همچنين در‌حالى‌كه جُنُب هستيد مگر در‌حال عبور [از مسجد] تا غسل كنيد. و اگر بيماريد، يا مسافر، و يا يكى از شما از محل پستى آمده [و قضاى حاجت كرده]، و يا با زنان آميزش جنسى داشته‌ايد، و در‌اين‌‌حال، آب [براى وضو يا غسل] نيافتيد، بر زمين پاكى تيمّم كنيد؛ [به اين طريق كه] صورت‌ها و دست‌هايتان را با آن مسح نماييد. خداوند، بخشنده و آمرزنده است.

O you who believe! do not go near prayer when you are Intoxicated until you know (well) what you say, nor when you are under an obligation to perform a bath-- unless (you are) travelling on the road-- until you have washed yourselves; and if you are sick, or on a journey, or one of you come from the privy or you have touched the women, and you cannot find water, betake yourselves to pure earth, then wipe your faces and your hands; surely Allah is Pardoning, Forgiving.

અય ઈમાન લાવનારાઓ ! જ્યારે તમે નશાની હાલતમાં જ્યાં સુધી તમે જે કાંઈ કહો છો તે સમજવા લાગો નહિ ત્યાં સુધી નમાઝની નઝદીક ન થાજો અને આજ પ્રમાણે જ્યારે તમારા માટે ગુસ્લે જનાબત જરૂરી થઇ જાય ત્યારે સિવાય કે તમે (મસ્જિદમાંથી) પસાર થઇ જાવ એટલે સુધી કે તમે ગુસ્લ કરી લો; અને જો તમે બીમાર હોવ અથવા મુસાફરીમાં હોવ અથવા તમારામાંથી કોઈ પાયખાનાથી (પરવારીને) આવ્યો હોય અથવા તમે ઔરતો સાથે સોહબત કરી હોય અને તમને પાણી ન મળી શકે તો પાક ઝમીન ઊપર તયમ્મુમ કરો. (જેમાં) તમારા ચહેરાનો મસહ કરી લો અને તમારા હાથોને પણ; બેશક અલ્લાહ માફ કરનાર બક્ષવાવાળો છે.

4:44
أَ لَمْ تَرَ إِلَى الَّذينَ أُوتُوا نَصيباً مِنَ الْكِتابِ يَشْتَرُونَ الضَّلالَةَ وَ يُريدُونَ أَنْ تَضِلُّوا السَّبيلَ

آيا نديدى كسانى را كه بهره‌اى از كتاب آسمانى به آن‌ها داده شده است، [به‌جاى اينكه از آن، براى هدايت خود و ديگران استفاده كنند، براى خويش] گمراهى مى‌خرند، و مى‌خواهند شما نيز گمراه شويد؟!

Have you not considered those to whom a portion of the Book has been given? They buy error and desire that you should go astray from the way.

શું તુએ તે લોકો તરફ નજર નથી નાખી કે જેમને કિતાબનો થોડોક ભાગ આપવામાં આવ્યો છે. તેઓ ગુમરાહી ખરીદે છે અને ચાહે છે કે તમે પણ રાહે હકથી ભટકી જાઓ?

4:45
وَ اللهُ‌ أَعْلَمُ بِأَعْدائِكُمْ وَ كَفى بِاللهِ‌ وَلِيًّا وَ كَفى بِاللهِ‌ نَصيراً

خدا دشمنان شما را بهتر مى‌شناسد؛ [و آن‌ها نمى‌توانند زيانى به شما برسانند]. و كافى است كه خدا ولىّ شما باشد؛ و كافى است كه خدا ياور شما باشد.

And Allah best knows your enemies; and Allah suffices as a Guardian, and Allah suffices as a Helper.

અને અલ્લાહ તમારા દુશ્મનોથી સારી પેઠે વાકેફ છે; અને અલ્લાહ (તમારી) સરપરસ્તી માટે કાફી છે, અને અલ્લાહ (તમારી) મદદ માટે (પણ) કાફી છે.

4:46
مِنَ الَّذينَ هادُوا يُحَرِّفُونَ الْكَلِمَ عَنْ مَواضِعِهِ وَ يَقُولُونَ سَمِعْنا وَ عَصَيْنا وَ اسْمَعْ غَيْرَ مُسْمَعٍ وَ راعِنا لَيًّا بِأَلْسِنَتِهِمْ وَ طَعْناً فِي الدِّينِ وَ لَوْ أَنَّهُمْ قالُوا سَمِعْنا وَ أَطَعْنا وَ اسْمَعْ وَ انْظُرْنا لَكانَ خَيْراً لَهُمْ وَ أَقْوَمَ وَ لكِنْ لَعَنَهُمُ اللهُ‌ بِكُفْرِهِمْ فَلا يُؤْمِنُونَ إِلاَّ قَليلاً

بعضى از يهود، سخنان را از موردش، تحريف مى‌كنند؛ و [به‌جاى اينكه بگويند: «شنيديم و اطاعت كرديم»]، مى‌گويند: «شنيديم و مخالفت كرديم و [نيز مى‌گويند]: بشنو كه هرگز نشنوى! [و از روى تمسخر مى‌گويند]: راعنا [ما را تحميق كن تا با زبان خود، حقايق را تحريف كنند و به آيين خدا، طعنه زنند. ولى اگر آن‌ها [به‌جاى اين همه لجاجت] مى‌گفتند: «شنيديم و اطاعت كرديم؛ و سخنان ما را بشنو و به ما مهلت ده [تا حقايق را درك كنيم]»، براى آنان بهتر، و استوارتر بود. ولى خداوند، آن‌ها را به‌سبب كفرشان، از رحمت خود دور ساخته است؛ از‌اين‌رو جز عدّه كمى ايمان نمى‌آورند.

Of those who are Jews (there are those who) alter words from their places and say: We have heard and we disobey and: Hear, may you not be made to hear! and: Raina, distorting (the word) with their tongues and taunting about religion; and if they had said (instead): We have heard and we obey, and hearken, and unzurna it would have been better for them and more upright; but Allah has cursed them on account of their unbelief, so they do not believe but a little.

(અય રસૂલ !) યહૂદીઓમાંથી જેઓ કલેમાતે ઇલાહીને તેની જગ્યાએથી બદલી નાખે છે અને કહે છે કે અમે વાત સાંભળી અને નાફરમાની કરી, અને (પયગંબરની બેઅદબી કરીને કહે છે) સાંભળો તમે હરગિઝ સાંભળશો નહી (મશ્કરીમાં કહે છે) રાએના (અમને મૂર્ખ બનાવ). આ રીતે હકને ફેરવીને તમારા દીન બાબતે મેણા ટોણા મારે છે. જો આ લોકો એમ કહેતે કે અમે સાંભળ્યું અને ઇતાઅત કરી. તમે પણ સાંભળો અને અમારી ઉપર નજરે કરમ કરો, તો તેઓના હકમાં બહેતર અને મુનાસિબ હોત. પરંતુ અલ્લાહે તેઓના કુફ્રને કારણે તેઓ ઉપર લાનત કરી છે, તો તેઓમાંથી થોડાક સિવાય ઇમાન નહીં લાવે.

4:47
يا أَيُّهَا الَّذينَ أُوتُوا الْكِتابَ آمِنُوا بِما نَزَّلْنا مُصَدِّقاً لِما مَعَكُمْ مِنْ قَبْلِ أَنْ نَطْمِسَ وُجُوهاً فَنَرُدَّها عَلى أَدْبارِها أَوْ نَلْعَنَهُمْ كَما لَعَنَّا أَصْحابَ السَّبْتِ وَ كانَ أَمْرُ اللهِ‌ مَفْعُولا ً

اى كسانى كه كتاب آسمانى به شما داده شده! به آنچه [بر پيامبر خود] نازل كرديم و هماهنگ با نشانه‌هايى است كه با شماست ايمان بياوريد، پيش از آنكه صورت [انسانى] گروهى را محو كنيم، سپس به پشت سر بازگردانيم، يا آن‌ها را از رحمت خود دور سازيم، همان‌گونه كه «اصحاب سبت» (گروهى از تبهكاران بنى‌اسرائيل) را از رحمت خود دور ساختيم؛ و فرمان خدا، در‌ هر‌حال انجام شدنى است.

O you who have been given the Book! believe that which We have revealed, verifying what you have, before We alter faces then turn them on their backs, or curse them as We cursed the violaters of the Sabbath, and the command of Allah shall be executed.

અય તે (યહુદી અને ઇસાઇ) લોકો ! કે જેમને કિતાબ આપવામાં આવી છે, અમોએ જે (કુરઆન) નાઝિલ કર્યુ છે તેના પર તમે ઈમાન લાવો કે જે તમારી પાસે છે. તે (આસમાની કિતાબ)ની સચ્ચાઇ સાબિત કરે છે. એ પહેલાં (ઇમાન લાવો) કે અમે અમુક ચહેરાઓ પર કાબૂ હાંસિલ કરી, અને પછી તેમને પીઠ તરફ ફેરવી દઈએ. અથવા એવી લાનત કરીએ જેવી કે અમોએ અસ્હાબે સબ્ત પર કરી હતી, અને અલ્લાહનો હુકમ (પૂર્ણ) થઈને જ રહેશે.

4:48
إِنَّ اللهَ‌ لا يَغْفِرُ أَنْ يُشْرَكَ بِهِ وَ يَغْفِرُ ما دُونَ ذلِكَ لِمَنْ يَشاءُ وَ مَنْ يُشْرِكْ بِاللهِ‌ فَقَدِ افْتَرى إِثْماً عَظيماً

خداوند [هرگز] شرك به او را نمى‌بخشد؛ و كمتر از آن را براى هركس بخواهد [و شايسته بداند] مى‌بخشد. و آن كس كه براى خدا، همتايى قرار دهد، گناه بزرگى مرتكب شده است.

Surely Allah does not forgive that anything should be associated with Him, and forgives what is besides that to whomsoever He pleases; and whoever associates anything with Allah, he devises indeed a great sin.

અલ્લાહની સાથે કોઈને શરીક કરવામાં આવે તેને અલ્લાહ માફ કરતો નથી, અને તે સિવાયના નાના ગુનાહ જેના ચાહે (ગુનાહ માફી લાયક જાણે) તેના (ગુનાહ) માફ કરી દે છે, અને જે અલ્લાહની સાથે બીજા કોઈને શરીક કરે છે ખરેજ તે ધણો મોટો ગુનોહ કરે છે.

4:49
أَ لَمْ تَرَ إِلَى الَّذينَ يُزَكُّونَ أَنْفُسَهُمْ بَلِ اللهُ‌ يُزَكِّي مَنْ يَشاءُ وَ لا يُظْلَمُونَ فَتيلاً

آيا نديدى كسانى را كه [بى‌جهت] خودستايى مى‌كنند؟! ولى خدا هر‌كس را بخواهد [و شايسته بداند]، ستايش مى‌كند؛ و كمترين ستمى به آن‌ها نخواهد شد.

Have you not considered those who attribute purity to themselves? Nay, Allah purifies whom He pleases; and they shall not be wronged the husk of a date stone.

શું તે તેઓને નથી જોયાં કે જેઓ પોતાને પાક ગણે છે ? બલ્કે અલ્લાહ જેને ચાહે છે તેને જ પાક કરે છે. તથા તેમના પર લેશ માત્ર પણ ઝુલ્મ કરતો નથી.

4:50
انظُرْ كَيْفَ يَفْترَُونَ عَلىَ اللهِ الْكَذِبَ وَ كَفَى‌ بِهِ إِثْمًا مُّبِينًا

ببين چگونه بر خدا دروغ مى‌بندند! و همين گناه [بزرگ و] آشكار، [براى مجازات آنان] كافى است.

See how they forge the lie against Allah, and this is sufficient as a manifest sin.

જૂઓ ! અલ્લાહ તરફ તેઓ કેવી જૂઠી નિસ્બત આપે છે, અને આ એક ખુલ્લા ગુનાહ તરીકે પૂરતું છે.

← Surah 3 Surah 5 →