Tafsir Ahl al-Bayt تفسیر اهل بیت علیهم السلام
Surah 51

سورة الذاريات

Adh Dhariyat

સૂરએ ઝારેયાત
60 verses Makki Verses 41–50 of 60
51:41
وَ فِي عادٍ إِذْ أَرْسَلْنا عَلَيْهِمُ الرِّيحَ الْعَقِيمَ

و [همچنين] در سرگذشتِ «عاد» [آيتى است] در آن‌هنگام كه تندبادى بى‌باران بر آن‌ها ‌فرستاديم.

And in Ad: When We sent upon them the destructive wind.

અને કોમે આદમાં પણ (એક નિશાની છે) જયારે અમોએ તેમના તરફ એક વિનાશકારી પવન મોકલ્યો.

51:42
ما تَذَرُ مِنْ شَيْءٍ أَتَتْ عَلَيْهِ إِلّا جَعَلَتْهُ كَالرَّمِيمِ

كه بر هيچ‌چيز نمى‌گذشت مگر اينكه‌ آن را همچون استخوان‌هاى پوسيده مى‌ساخت.

It did not leave aught on which it blew, but it made it like ashes.

જે પણ વસ્તુ પાસેથી તે પસાર થતો હતો તેને સડેલા હાડકાની જેમ ચૂરેચૂરા કરી દેતો હતો.

51:43
وَ فِي ثَمُودَ إِذْ قِيلَ لَهُمْ تَمَتَّعُوا حَتّى حِينٍ

و نيز در سرگذشت قوم «ثمود» عبرتى است آنگاه كه به آنان گفته ‌شد: «مدّتى [كوتاه] بهره‌مند باشيد [و سپس منتظر عذاب]».

And in Samood: When it was said to them: Enjoy yourselves for a while.

અને કોમે સમૂદમાં પણ (એક નિશાની છે,) જ્યારે તેમને કહેવામાં આવ્યું કે એક (થોડા) સમય સુધી (ઝિંદગીથી) ફાયદો ઊપાડી લ્યો.

51:44
فَعَتَوْا عَنْ أَمْرِ رَبِّهِمْ فَأَخَذَتْهُمُ الصّاعِقَةُ وَ هُمْ يَنْظُرُونَ

آن‌ها از فرمان پروردگارشان سرباز زدند و صاعقه آنان را فرا گرفت درحالى‌كه نگاه مى‌كردند. [بى‌آنكه قدرت دفاع داشته ‌باشند].

But they revolted against the commandment of their Lord, so the rumbling overtook them while they saw.

તો તેમણે પોતાના રબની નાફરમાની કરી, તેથી વીજળીએ તેમને પકડી લીધા, અને તેઓ જોતાં રહી ગયા.

51:45
فَمَا اسْتَطاعُوا مِنْ قِيامٍ وَ ما كانُوا مُنْتَصِرِين

[چنان بر زمين افتادند كه] نه توان برخاستن داشتند و نه مى‌توانستند از كسى يارى طلبند!

So they were not able to rise up, nor could they defend themselves-

પછી ન તેઓ ઊભા થવાને લાયક હતા અને ન મદદ માંગવાને લાયક હતા!

51:46
وَ قَوْمَ نُوحٍ مِنْ قَبْلُ إِنَّهُمْ كانُوا قَوْماً فاسِقِينَ

همچنين قوم نوح را پيش از آن‌ها ‌[هلاك كرديم]، چرا كه قوم فاسقى بودند.

And the people of Nuh before, surely they were a transgressing people.

અને તેઓની પહેલા કોમે નૂહ (હલાક કરી) કારણકે તે બદકીરદાર કોમ હતી.

51:47
وَ السَّماءَ بَنَيْناها بِأَيْدٍ وَ إِنّا لَمُوسِعُونَ

و ما آسمان را با قدرت بنا كرديم، و همواره آن را وسعت مى‌بخشيم.

And the heaven, We raised it high with power, and most surely We are the makers of things ample.

અને આસમાનને અમોએ અમારી કુદરતથી બનાવ્યું છે, અને અમે જ તેને વિશાળતા આપનાર છીએ.

51:48
وَ الْأَرْضَ فَرَشْناها فَنِعْمَ الْماهِدُونَ

و زمين را گسترديم و چه خوب گستراننده‌اى هستيم!

And the earth, We have made it a wide extent; how well have We then spread (it) out.

અને ઝમીનને અમોએ જ બિછાવી કેવા સારા બિછાવનાર છીએ!

51:49
وَ مِنْ كُلِّ شَيْءٍ خَلَقْنا زَوْجَيْنِ لَعَلَّكُمْ تَذَكَّرُونَ

و از هرچيز يك جفت آفريديم، [و اين‌ها همه براى آن است كه] شايد متذكّر شويد.

And of everything We have created pairs that you may be mindful.

અને દરેક વસ્તુના અમોએ જોડા બનાવ્યા છે, કદાચને તમે નસીહત હાંસિલ કરો.

51:50
فَفِرُّوا إِلَى اللهِ إِنِّي لَكُمْ مِنْهُ نَذِيرٌ مُبِينٌ

پس به‌سوى خدا بگريزيد، كه من از سوى او براى شما انذاركننده‌اى آشكارم.

Therefore fly to Allah, surely I am a plain warner to you from Him.

માટે તમે અલ્લાહ તરફ દોડો, કે હું સ્પષ્ટ ડરાવનાર છુંં.

← Surah 50 Surah 52 →