Tafsir Ahl al-Bayt تفسیر اهل بیت علیهم السلام
Surah 57

سورة الحديد

Al Hadid

સૂરએ હદીદ
29 verses Madani Verses 1–10 of 29
بِسْمِ اللهِ الرَّحْمنِ الرَّحِيمِ
57:1
سَبَّحَ لِلهِ ما فِي السَّماواتِ وَ الْأَرْضِ وَ هُوَ الْعَزيزُ الْحَكيمُ

آنچه در آسمان‌ها و زمين است براى خدا تسبيح مى گويند؛ و او توانا و حكيم است.

Whatever is in the heavens and the earth declares the glory of Allah, and He is the Mighty, the Wise.

ઝમીન અને આસમાનોની દરેક વસ્તુ અલ્લાહની તસ્બીહ કરે છે અને તે જબરદસ્ત અને હિકમતવાળો છે.

57:2
لَهُ مُلْكُ السَّماواتِ وَ الْأَرْضِ يُحْيي وَ يُميتُ وَ هُوَ عَلى كُلِّ شَيْ‌ءٍ قَديرٌ

مالكيّت و حاكميّت آسمان‌ها و زمين از آنِ اوست؛ زنده مى‌كند و مى‌ميراند؛ و او بر هر چيز تواناست.

His is the kingdom of the heavens and the earth; He gives life and causes death; and He has power over all things.

આસમાનો તથા ઝમીનની બાદશાહત તેની જ છે, તે જ જીવન આપે છે તે જ મૌત આપે છે, અને તે જ દરેક વસ્તુ પર કુદરત ધરાવનાર છે.

57:3
هُوَ الْأَوَّلُ وَ الْآخِرُ وَ الظَّاهِرُ وَ الْباطِنُ وَ هُوَ بِكُلِّ شَيْ‌ءٍ عَليمٌ

اوست اوّل و آخر و پيدا و پنهان؛ و او به هر چيز داناست.

He is the First and the Last and the Ascendant (over all) and the Knower of hidden things, and He is Cognizant of all things.

એ જ અવ્વલ છે અને એ જ આખર છે, અને એ જ જાહેર તથા બાતીન છે, અને એ જ દરેક વસ્તુનો જાણકાર છે.

57:4
هُوَ الَّذي خَلَقَ السَّماواتِ وَ الْأَرْضَ في سِتَّةِ أَيَّامٍ ثُمَّ اسْتَوى عَلَى الْعَرْشِ يَعْلَمُ ما يَلِجُ فِي الْأَرْضِ وَ ما يَخْرُجُ مِنْها وَ ما يَنْزِلُ مِنَ السَّماءِ وَ ما يَعْرُجُ فيها وَ هُوَ مَعَكُمْ أَيْنَ ما كُنْتُمْ وَ اللهُ بِما تَعْمَلُونَ بَصيرٌ

او كسى است كه آسمانها و زمين را در شش روز (شش دوران ) آفريد؛ سپس بر عرش قدرت قرارگرفت [و به تدبير جهان پرداخت]؛ آنچه را در زمين داخل مى شود مى داند، و آنچه را از آن خارج مى شود و آنچه از آسمان نازل مى گردد و آنچه به آسمان بالا مى رود؛ و هر جا باشيد او با شماست، و خداوند نسبت به آنچه انجام مي‌دهيد بيناست.

He it is who created the heavens and the earth in six periods, and He is firm in power; He knows that which goes deep down into the earth and that which comes forth out of it, and that which comes down from the heaven and that which goes up into it, and He is with you wherever you are; and Allah sees what you do.

તે એ જ છે કે જેણે ઝમીન અને આસમાનોને છ દિવસમાં પેદા કર્યા, તથા અર્શ પર પોતાનો ઇકતેદાર કાયમ કર્યો, તે દરેક વસ્તુને જાણે છે કે જે ઝમીનમાં દાખલ થાય છે અથવા જે ઝમીનમાંથી બહાર નીકળે છે અને જે આસમાનમાંથી નાઝિલ થાય છે અને તેની તરફ ઉપર જાય છે, અને તમે જયાં પણ હોવ તે તમારી સાથે હોય છે, અને તે તમારા કાર્યોને જૂએ છે.

57:5
لَهُ مُلْكُ السَّماواتِ وَ الْأَرْضِ وَ إِلَى اللهِ تُرْجَعُ الْأُمُورُ

مالكيّت و حاكميت آسمان‌ها و زمين از آنِ اوست؛ و همه امور به سوى او بازگردانده مى شود.

His is the kingdom of the heavens and the earth; and to Allah are (all) affairs returned.

આસમાનો અને ઝમીનની હુકુમત તેની છે, અને તમામ બાબતો તેની તરફ પાછી ફરશે.

57:6
يُولِجُ اللَّيْلَ فِي النَّهارِ وَ يُولِجُ النَّهارَ فِي اللَّيْلِ وَ هُوَ عَليمٌ بِذاتِ الصُّدُورِ

شب رادر روز داخل مى كند و روز را در شب؛ و او به آنچه در درون سينه ها وجود دارد داناست.

He causes the night to enter in upon the day, and causes the day to enter in upon the night, and He is Cognizant of what is in the hearts.

તે રાતને દિવસમાં અને દિવસને રાત્રિમાં દાખલ કરે છે અને તે દિલોના રાઝથી વાકેફ છે.

57:7
آمِنُوا بِاللهِ وَ رَسُولِهِ وَ أَنْفِقُوا مِمَّا جَعَلَكُمْ مُسْتَخْلَفينَ فيهِ فَالَّذينَ آمَنُوا مِنْكُمْ وَ أَنْفَقُوا لَهُمْ أَجْرٌ كَبيرٌ

به خدا وپيامبرش ايمان بياوريد و از آنچه شما را جانشين و نماينده [خود] در آن قرارداده انفاق كنيد؛ [زيرا] كسانى كه از شما ايمان بياورند و انفاق كنند، اجر بزرگى دارند.

Believe in Allah and His Apostle, and spend out of what He has made you to be successors of; for those of you who believe and spend shall have a great reward.

તમે લોકો અલ્લાહ અને તેના રસૂલ પર ઇમાન લાવો, તથા તે માલમાંથી ઇન્ફાક (ખર્ચ) કરો જેમાં તેણે તમને તેના નાએબ બનાવ્યા છે, (કારણકે) તમારામાંથી જેઓ ઇમાન લાવ્યા અને રાહે ખુદામાં ઇન્ફાક (ખર્ચ) કર્યો તેઓ માટે મહાન બદલો છે

57:8
وَ ما لَكُمْ لا تُؤْمِنُونَ بِاللهِ وَ الرَّسُولُ يَدْعُوكُمْ لِتُؤْمِنُوا بِرَبِّكُمْ وَ قَدْ أَخَذَ ميثاقَكُمْ إِنْ كُنْتُمْ مُؤْمِنينَ

چرا به خدا ايمان نمى‌آوريد درحالى‌كه پيامبر شما را مى‌خواند كه به پروردگارتان ايمان بياوريد، و از شما پيمان گرفته است [پيمانى از طريق فطرت و خرد]، اگر اهل ايمان آوردن هستيد؟!

And what reason have you that you should not believe in Allah? And the Apostle calls on you that you may believe in your Lord, and indeed He has made a covenant with you if you are believers.

અને તમોને શું થઇ ગયું છે કે તમે અલ્લાહ પર ઇમાન નથી લાવતા. જો કે રસૂલ તમને દાવત આપે છે કે તમારા પાલનહાર પર ઇમાન લાવો અને અલ્લાહે તમારાથી તેનું વચન પણ લીધું છે અગર તમે માનવાવાળા છો.

57:9
هُوَ الَّذي يُنَزِّلُ عَلى عَبْدِهِ آياتٍ بَيِّناتٍ لِيُخْرِجَكُمْ مِنَ الظُّلُماتِ إِلَى النُّورِ وَ إِنَّ اللهَ بِكُمْ لَرَؤُفٌ رَحيمٌ

او كسى است كه آيات روشنى بر بنده‌اش نازل مى‌كند تا شما را از تاريكي‌ها به سوى نور خارج كند؛ و خداوند نسبت به شما رئوف و مهربان است.

He it is who sends down clear communications upon His servant, that he may bring you forth from utter darkness into light; and most surely Allah is Kind, Merciful to you.

તે એ જ છે જે પોતાના બંદા પર રોશન નિશાનીઓ નાઝિલ કરે છે કે જેથી તમને ઝુલ્મત (અંધકાર)માંથી કાઢી નૂર તરફ લાવે; અને બેશક અલ્લાહ તમારા માટે માયાળુ અને મહેરબાન છે.

57:10
وَ ما لَكُمْ أَلاَّ تُنْفِقُوا في سَبيلِ اللهِ وَ لِلهِ ميراثُ السَّماواتِ وَ الْأَرْضِ لا يَسْتَوي مِنْكُمْ مَنْ أَنْفَقَ مِنْ قَبْلِ الْفَتْحِ وَ قاتَلَ أُولئِكَ أَعْظَمُ دَرَجَةً مِنَ الَّذينَ أَنْفَقُوا مِنْ بَعْدُ وَ قاتَلُوا وَ كُلاًّ وَعَدَ اللهُ الْحُسْنى وَ اللهُ بِما تَعْمَلُونَ خَبيرٌ

چرا در راه خدا انفاق نمى كنيد در حالى كه ميراث آسمانها و زمين همه از آنِ خداست [و كسى چيزى را با خود نمى برد]؟! كسانى كه قبل از پيروزى انفاق كردند و جنگيدند [با كسانى كه پس از پيروزى انفاق كردند] يكسان نيستند؛ آنها والا مقام تر از كسانى هستند كه بعد از فتح انفاق نمودندو جنگ كردند؛ و خداوند به هر دو وعده نيك داده؛ و خدا به آنچه انجام مى دهيد آگاه است.

And what reason have you that you should not spend in Allah's way? And Allah's is the inheritance of the heavens and the earth, not alike among you are those who spent before the victory and fought (and those who did not): they are more exalted in rank than those who spent and fought afterwards; and Allah has promised good to all; and Allah is Aware of what you do.

અને તમને શું થયું છે કે તમે અલ્લાહની રાહમાં ઇન્ફાક (ખર્ચ) નથી કરતા. જો કે આસમાનો અને ઝમીનનો વારસ અલ્લાહ જ છે, અને તમારામાંથી ફત્હ પહેલા ઇન્ફાક કરનાર અને જેહાદ કરનાર (અને ફત્હ પછી ઇન્ફાક કરનાર અને જેહાદ કરનાર) સમાન નથી, તેઓનો બુલંદ દરજ્જો છે તેના કરતા જેઓએ ફત્હ પછી ઇન્ફાક કર્યો અને જેહાદ કર્યો. જોકે અલ્લાહે બધા સાથે નેકીનો વાયદો કર્યો છે, અને તમે જે કાંઇ કરો છો તેનાથી તે સારી રીતે વાકેફ છે.

← Surah 56 Surah 58 →