Tafsir Ahl al-Bayt تفسیر اهل بیت علیهم السلام
Surah 58

سورة المجادلة

Al Mujadila

સૂરએ મુજાદેલહ
22 verses Madani Verses 1–10 of 22
بِسْمِ اللهِ الرَّحْمنِ الرَّحِيمِ
58:1
قَدْ سَمِعَ اللهُ قَوْلَ الَّتي تُجادِلُكَ في زَوْجِها وَ تَشْتَكي إِلَى اللهِ وَ اللهُ يَسْمَعُ تَحاوُرَكُما إِنَّ اللهَ سَميعٌ بَصيرٌ

خداوند سخن آن زن را كه درباره‌ی همسرش با تو گفتگو مى‌كرد و به خداوند شكايت مى‌نمود شنيد [و تقاضاى او را اجابت كرد]؛ خداوند گفتگوى شما را با هم [و اصرار آن زن را درباره‌ی حلّ مشكلش] مى‌شنيد؛ به يقين خداوند شنوا و بيناست.

Allah indeed knows the plea of her who pleads with you about her husband and complains to Allah, and Allah knows the contentions of both of you; surely Allah is Hearing, Seeing.

બેશક અલ્લાહે તેણીની વાત સાંભળી કે જે તારી સાથે તેના શોહરના બારામાં બહેસ કરતી હતી અને અલ્લાહથી ફરિયાદ કરતી હતી, અને અલ્લાહ તમો બંનેની વાત સાંભળતો હતો; બેશક અલ્લાહ સાંભળનાર અને જોનાર છે.

58:2
الَّذينَ يُظاهِرُونَ مِنْكُمْ مِنْ نِسائِهِمْ ما هُنَّ أُمَّهاتِهِمْ إِنْ أُمَّهاتُهُمْ إِلاَّ اللاَّئي وَلَدْنَهُمْ وَ إِنَّهُمْ لَيَقُولُونَ مُنْكَراً مِنَ الْقَوْلِ وَ زُوراً وَ إِنَّ اللهَ لَعَفُوٌّ غَفُورٌ

كسانى كه از شما نسبت به زنانشان «ظهار» مى‌كنند [و مى‌گويند: «تو نسبت به من به‌منزله‌ی مادرم هستى»]، آنان هرگز مادرانشان نيستند؛ مادرانشان تنها كسانى‌اند كه آن‌ها را به دنيا آورده‌اند. آن‌ها سخنى ناپسند و باطل مى‌گويند؛ و به يقين خداوند بخشنده و آمرزنده است.

(As for) those of you who put away their wives by likening their backs to the backs of their mothers, they are not their mothers; their mothers are no others than those who gave them birth; and most surely they utter a hateful word and a falsehood and most surely Allah is Pardoning, Forgiving.

જે લોકો પોતાની ઔરતોને પોતાની "મા" બરાબર છે એમ કહી દે (ઝેહાર કરે) તેણીઓ તેમની "મા"ઓ નથી, તેમની "મા"ઓ ફકત તેણીઓ છે કે જેમણે તેમને જન્મ આપ્યો છે; ખરેખર તેઓ અણગમતો અને બાતિલ કલામ કરે છે; અને બેશક અલ્લાહ ગફુરૂર રહીમ છે.

58:3
وَ الَّذينَ يُظاهِرُونَ مِنْ نِسائِهِمْ ثُمَّ يَعُودُونَ لِما قالُوا فَتَحْريرُ رَقَبَةٍ مِنْ قَبْلِ أَنْ يَتَمَاسَّا ذلِكُمْ تُوعَظُونَ بِهِ وَ اللهُ بِما تَعْمَلُونَ خَبيرٌ

و كسانى كه نسبت به زنان خود «ظهار» مى‌كنند، سپس از گفته‌ی خود باز مى‌گردند، بايد پيش از آميزش جنسى با يكديگر، برده‌اى را آزاد كنند؛ اين چيزى است كه به آن اندرز داده مى‌شويد؛ و خداوند به آنچه انجام مى‌دهيد آگاه است.

And (as for) those who put away their wives by likening their backs to the backs of their mothers then would recall what they said, they should free a captive before they touch each other; to that you are admonished (to conform); and Allah is Aware of what you do.

જે લોકો પોતાની પત્નીઓને "મા"ની બરાબર સમજે. પછી પોતાની વાતથી ફરવા ચાહે તો તેના માટે જરૂરી છે કે તેણી સાથે સંબંધ બાંધવા પહેલા એક ગુલામ આઝાદ કરે, તે ખુદા તરફથી તમારા માટે નસીહત છે, અને અલ્લાહ તમારા આમાલથી વાકેફ છે.

58:4
فَمَنْ لَمْ يَجِدْ فَصِيامُ شَهْرَيْنِ مُتَتابِعَيْنِ مِنْ قَبْلِ أَنْ يَتَمَاسَّا فَمَنْ لَمْ يَسْتَطِعْ فَإِطْعامُ سِتِّينَ مِسْكيناً ذلِكَ لِتُؤْمِنُوا بِاللهِ وَ رَسُولِهِ وَ تِلْكَ حُدُودُ اللهِ وَ لِلْكافِرينَ عَذابٌ أَليمٌ

و كسى كه توانايى [آزاد‌كردن برده‌اى] نداشته باشد، دو ماه پياپى قبل از آميزش با يكديگر، روزه بگيرد؛ و كسى كه اين را هم نتواند، شصت مسكين را اطعام كند؛ اين براى آن است كه به خدا و پيامبرش ايمان بياوريد؛ اين‌ها مرزهاى الهى است؛ و براى كافران، عذاب دردناكى است!

But whoever has not the means, let him fast for two months successively before they touch each other; then as for him who is not able, let him feed sixty needy ones; that is in order that you may have faith in Allah and His Apostle, and these are Allah's limits, and the unbelievers shall have a painful punishment.

પછી કોઇ શખ્સ માટે ગુલામ શકય ન હોય, તો એકબીજાથી સંબંધ બાંધવા પહેલા તે મર્દ સતત બે મહિના રોઝા રાખે, પછી અગર તે શકય ન હોય તો સાઇઠ ગરીબોને જમાડે, આ એ માટે કે તમે અલ્લાહ અને તેના રસૂલ પર ઇમાન લાવો, અને આ અલ્લાહની મુકર્રર કરેલી હદો છે; અને નાસ્તિકો માટે દર્દનાક અઝાબ છે.

58:5
إِنَّ الَّذينَ يُحَادُّونَ اللهَ وَ رَسُولَهُ كُبِتُوا كَما كُبِتَ الَّذينَ مِنْ قَبْلِهِمْ وَ قَدْ أَنْزَلْنا آياتٍ بَيِّناتٍ وَ لِلْكافِرينَ عَذابٌ مُهينٌ

كسانى كه با خدا و پيامبرش دشمنى مى‌كنند خوار شدند آن‌گونه كه پيشينيان خوار شدند؛ ما آيات روشنى نازل كرديم، و براى كافران عذاب خواركننده‌اى است.

Surely those who act in opposition to Allah and His Apostle shall be laid down prostrate as those before them were laid down prostrate; and indeed We have revealed clear communications, and the unbelievers shall have an abasing chastisement.

બેશક જેઓ અલ્લાહ અને તેના રસૂલથી દુશ્મની કરે છે તેઓને એવી જ રીતે ઝલીલ કરવામાં આવશે જેવી રીતે તેમની પહેલાના લોકોને ઝલીલ કરવામાં આવ્યા હતા, અને અમોએ ખુલ્લી નિશાનીઓ નાઝિલ કરી દીધી છે, અને નાસ્તિકો માટે ઝિલ્લતવાળો અઝાબ છે.

58:6
يَوْمَ يَبْعَثُهُمُ اللهُ جَميعاً فَيُنَبِّئُهُمْ بِما عَمِلُوا أَحْصاهُ اللهُ وَ نَسُوهُ وَ اللهُ عَلى كُلِّ شَيْ‌ءٍ شَهيدٌ

در آن روز كه خداوند همه‌ی آن‌ها را برمى‌انگيزد و از اعمالى كه انجام دادند باخبر مى‌‌سازد، اعمالى كه خداوند حساب آن را نگه داشته و آن‌ها فراموشش كردند؛ و خداوند بر هرچيز شاهد و ناظر است.

On the day when Allah will raise them up all together, then inform them of what they did: Allah has recorded it while they have forgotten it; and Allah is a witness of all things.

જે દિવસે અલ્લાહ સર્વોને જીવંત કરશે, અને તેઓને તેમના કરેલા આમાલ વિશે ખબર આપશે, જેને તે અલ્લાહે મહેફૂઝ રાખ્યા છે, જો કે તેઓ ભૂલી ગયા છે; અને અલ્લાહ દરેક વસ્તુનો ગવાહ છે.

58:7
أَ لَمْ تَرَ أَنَّ اللهَ يَعْلَمُ ما فِي السَّماواتِ وَ ما فِي الْأَرْضِ ما يَكُونُ مِنْ نَجْوى ثَلاثَةٍ إِلاَّ هُوَ رابِعُهُمْ وَ لا خَمْسَةٍ إِلاَّ هُوَ سادِسُهُمْ وَ لا أَدْنى مِنْ ذلِكَ وَ لا أَكْثَرَ إِلاَّ هُوَ مَعَهُمْ أَيْنَ ما كانُوا ثُمَّ يُنَبِّئُهُمْ بِما عَمِلُوا يَوْمَ الْقِيامَةِ إِنَّ اللهَ بِكُلِّ شَيْ‌ءٍ عَليمٌ

آيا نمى‌دانى كه خداوند آنچه را در آسمان‌ها و آنچه را در زمين است مى‌داند؛ هيچ‌گاه سه نفر با هم نجوا نمى‌كنند مگر اينكه خداوند چهارمين آنهاست، و هيچ‌گاه پنج نفر با هم نجوا نمى‌كنند مگر اينكه او ششمين آنهاست، و نه تعدادى كمتر و نه بيشتر از آن هستند مگر اينكه او همراه آنهاست هرجا كه باشند، سپس روز قيامت آن‌ها را از اعمالشان باخبر مى‌سازد، چرا كه خداوند به هر‌چيزى داناست.

Do you not see that Allah knows whatever is in the heavens and whatever is in the earth? Nowhere is there a secret counsel between three persons but He is the fourth of them, nor (between) five but He is the sixth of them, nor less than that nor more but He is with them wheresoever they are; then He will inform them of what they did on the day of resurrection: surely Allah is Cognizant of all things.

શું તું નથી જોતો કે અલ્લાહ ઝમીન અને આસમાનોની દરેક વસ્તુને જાણે છે, કોઇ પણ જગ્યાએ ત્રણ જણાં વચ્ચે ખાનગી વાત થતી નથી કે જેમાં તે ચોથો હોય છે અને પાંચ જણાંની ખાનગી વાત હોય છે તેઓમાં તે છઠ્ઠો હોય છે, ન તેના કરતાં ઓછા કે ન તેના કરતા વધારે સિવાય કે તે તેઓની સાથે જરૂર હોય છે, ચાહે તેઓ કોઇ પણ જગ્યાએ હોય, પછી કયામતના દિવસે તેઓને તેઓના આમાલ જણાવશે, બેશક અલ્લાહ દરેક વસ્તુનો જાણકાર છે.

58:8
أَ لَمْ تَرَ إِلَى الَّذينَ نُهُوا عَنِ النَّجْوى ثُمَّ يَعُودُونَ لِما نُهُوا عَنْهُ وَ يَتَناجَوْنَ بِالْإِثْمِ وَ الْعُدْوانِ وَ مَعْصِيَةِ الرَّسُولِ وَ إِذا جاؤُكَ حَيَّوْكَ بِما لَمْ يُحَيِّكَ بِهِ اللهُ وَ يَقُولُونَ في أَنْفُسِهِمْ لَوْ لا يُعَذِّبُنَا اللهُ بِما نَقُولُ حَسْبُهُمْ جَهَنَّمُ يَصْلَوْنَها فَبِئْسَ الْمَصيرُ

آيا نديدى كسانى را كه از نجوا (سخنان در گوشى) نهى شدند، سپس به كارى كه از آن نهى شده بودند باز مى‌گردند و براى انجام گناه و تعدّى و نافرمانىِ پيامبر به نجوا مى‌پردازند و هنگامى‌كه نزد تو مى‌آيند تو را تحيّتى مى‌گويند كه خدا به تو نگفته است [تحيّتى توهين‌آميز]، و در دل خود مى‌گويند: «چرا خداوند ما را به خاطر گفته‌هايمان عذاب نمى‌كند»؟! جهنّم براى آنان كافى است، وارد آن مى‌شوند، و چه بد فرجامى است!

Have you not seen those who are forbidden secret counsels, then they return to what they are forbidden, and they hold secret counsels for sin and revolt and disobedience to the Apostle, and when they come to you they greet you with a greeting with which Allah does not greet you, and they say in themselves: Why does not Allah punish us for what we say? Hell is enough for them; they shall enter it, and evil is the resort.

શું તુંએ તે લોકોને નથી જોયા જેમને ખાનગી વાતોથી રોકવામાં આવ્યા હતા ? પછી જેનાથી રોકવામાં આવ્યા હતા તેની તરફ પલટે છે અને ગુનાહ તથા ઝુલ્મ તથા રસૂલની નાફરમાની માટે ખાનગી વાતો કરે છે અને જયારે તમારી પાસે આવે છે ત્યારે એવા કલેમાતથી સલામ કરે છે જેવા કલેમાતથી અલ્લાહે તમને સલામ નથી કહ્યા અને પોતાના મનમાં કહે છે શા માટે અલ્લાહ અમને અઝાબ આપતો નથી? તેમના માટે જહન્નમ પૂરતી છે, જેમાં તેઓ દાખલ થશે આ કેવુ ખરાબ પરિણામ છે!

58:9
يا أَيُّهَا الَّذينَ آمَنُوا إِذا تَناجَيْتُمْ فَلا تَتَناجَوْا بِالْإِثْمِ وَ الْعُدْوانِ وَ مَعْصِيَةِ الرَّسُولِ وَ تَناجَوْا بِالْبِرِّ وَ التَّقْوى وَ اتَّقُوا اللهَ الَّذي إِلَيْهِ تُحْشَرُونَ

اى كسانى كه ايمان آورده‌ايد! هنگامى‌كه نجوا مى‌كنيد، به گناه و تعدّى و نافرمانى پيامبر نجوا نكنيد، و به كارِ نيك و تقوا نجوا كنيد، و از [مخالفت فرمان] خدايى كه همگى نزد او جمع مى‌شويد بپرهيزيد.

O you who believe! when you confer together in private, do not give to each other counsel of sin and revolt and disobedience to the Apostle, and give to each other counsel of goodness and guarding (against evil); and be careful of (your duty to) Allah, to Whom you shall be gathered together.

અય ઇમાનવાળાઓ ! જયારે તમે ખાનગી વાતો કરો ત્યારે ગુનાહ, ઝુલ્મ અને રસૂલની નાફરમાનીમાં ન કરો અને ભલાઇ તથા પરહેઝગારીની વાતો કરો, અને અલ્લાહથી ડરો કે તમોને તેની તરફ મહેશૂર કરવામાં આવશે.

58:10
إِنَّمَا النَّجْوى مِنَ الشَّيْطانِ لِيَحْزُنَ الَّذينَ آمَنُوا وَ لَيْسَ بِضارِّهِمْ شَيْئاً إِلاَّ بِإِذْنِ اللهِ وَ عَلَى اللهِ فَلْيَتَوَكَّلِ الْمُؤْمِنُونَ

نجوا تنها از سوى شيطان است؛ تا مؤمنان را غمگين سازد؛ ولى نمى‌تواند هيچ‌گونه ضررى به آن‌ها برساند جز به فرمان خدا؛ پس مؤمنان تنها بر خدا توكّل كنند.

Secret counsels are only (the work) of the Shaitan that he may cause to grieve those who believe, and he cannot hurt them in the least except with Allah's permission, and on Allah let the believers rely.

આ ખાનગી વાતો શયતાનના તરફથી ઇમાનવાળાઓને દુ:ખ પહોંચાડવા માટે હોય છે, જો કે અલ્લાહની રજા સિવાય કોઇ (ખાનગી વાત) તેઓને નુકસાન પહોંચાડતી નથી અને ઇમાનવાળાઓએ અલ્લાહ ઉપર જ આધાર રાખવો જોઇએ.

← Surah 57 Surah 59 →