Tafsir Ahl al-Bayt تفسیر اهل بیت علیهم السلام
Surah 5

سورة المائدة

Al Ma'ida

સુરએ માએદહ
120 verses Madani Verses 41–50 of 120
5:41
يا أَيُّهَا الرَّسُولُ لا يَحْزُنْكَ الَّذينَ يُسارِعُونَ فِي الْكُفْرِ مِنَ الَّذينَ قالُوا آمَنَّا بِأَفْواهِهِمْ وَ لَمْ تُؤْمِنْ قُلُوبُهُمْ وَ مِنَ الَّذينَ هادُوا سَمَّاعُونَ لِلْكَذِبِ سَمَّاعُونَ لِقَوْمٍ آخَرينَ لَمْ يَأْتُوكَ يُحَرِّفُونَ الْكَلِمَ مِنْ بَعْدِ مَواضِعِهِ يَقُولُونَ إِنْ أُوتيتُمْ هذا فَخُذُوهُ وَ إِنْ لَمْ تُؤْتَوْهُ فَاحْذَرُوا وَ مَنْ يُرِدِ اللهُ فِتْنَتَهُ فَلَنْ تَمْلِكَ لَهُ مِنَ اللهِ شَيْئاً أُولئِكَ الَّذينَ لَمْ يُرِدِ اللهُ أَنْ يُطَهِّرَ قُلُوبَهُمْ لَهُمْ فِي الدُّنْيا خِزْيٌ وَ لَهُمْ فِي الْآخِرَةِ عَذابٌ عَظيمٌ (41( (‌ النُّزُولُ

دل‌هايشان را پاك كند؛ در دنيا رسوايى، و در آخرت مجازات بزرگى نصيبشان خواهد ‌شد. (۴۱( ( سبب نزول

O Apostle! let not those grieve you who strive together in hastening to unbelief from among those who say with their mouths: We believe, and their hearts do not believe, and from among those who are Jews; they are listeners for the sake of a lie, listeners for another people who have not come to you; they alter the words from their places, saying: If you are given this, take it, and if you are not given this, be cautious; and as for him whose temptation Allah desires, you cannot control anything for him with Allah. Those are they for whom Allah does not desire that He should purify their hearts; they shall have disgrace in this world, and they shall have a grievous chastisement in the hereafter.

અય રસૂલ ! જે લોકો નાસ્તિકપણું કરવામાં જલ્દબાઝી કરે છે એ (બનાવ) તને દિલગીર કરે નહિ (અને) તેઓમાંના અમુક એવા છે કે જેઓ પોતાના મોઢેથી કહે છે કે અમે ઇમાન લાવ્યા છીએ. જો કે તેમના દિલો ઇમાન લાવ્યા જ નથી, અને યહૂદીઓમાંના અમુક (એવા છે) કે જેઓ ખોટો અર્થ ઉપજાવવા (ના હેતુથી) સાંભળનાર છે. જેથી બીજી કૌમો માટે અનર્થ બયાન કરે કે જેઓ હજી તારી પાસે આવ્યા નથી; તેઓ શબ્દોને તેના મૂળ જગ્યાએથી બદલી નાખે છે, (અને) કહે છે કે જો તમને આ આપવામાં આવે તો તે કબૂલ કરી લેજો અને જો તમને તે આપવામાં ન આવે તો (તેથી) પરહેઝ કરજો; અને જેનું અલ્લાહ (ગુનાહોની સજા આપવા માટે) ઇમ્તેહાન લેવા ચાહે, તું હરગિઝ અલ્લાહને ત્યાં તેના સબંધમાં કાંઇ અધિકાર રાખતો નથી; તે લોકો એ જ છે કે જેમના દિલોને અલ્લાહે (પરાણે) પાક કરવા ઇચ્છયું નથી; દુનિયામાં તેમના માટે ઝિલ્લત છે અને આખેરતમાં તેમના માટે ઘણો મોટો અઝાબ હશે.

5:42
سَمَّاعُونَ لِلْكَذِبِ أَكَّالُونَ لِلسُّحْتِ فَإِنْ جاؤُكَ فَاحْكُمْ بَيْنَهُمْ أَوْ أَعْرِضْ عَنْهُمْ وَ إِنْ تُعْرِضْ عَنْهُمْ فَلَنْ يَضُرُّوكَ شَيْئاً وَ إِنْ حَكَمْتَ فَاحْكُمْ بَيْنَهُمْ بِالْقِسْطِ إِنَّ اللهَ يُحِبُّ الْمُقْسِطين َ

آنها بادقّت [به سخنان تو] گوش ‌مى‌دهند تا [دستاويزى پيدا كنند و آن را] تكذيب نمايند؛ و بسيار مال حرام مى‌خورند؛ ولى اگر نزد تو آمدند، در ميان آنان داورى‌ كن، يا [اگر صلاح دانستى] از آنان صرف‌نظر‌كن. و اگر از آنان صرف نظر‌ كنى، به تو هيچ زيانى نمى‌رسانند؛ واگر داورى‌ كنى، با عدالت در ميان آن‌ها داورى‌ كن، كه خدا عدالت پيشگان را دوست دارد.

(They are) listeners of a lie, devourers of what is forbidden; therefore if they come to you, judge between them or turn aside from them, and if you turn aside from them, they shall not harm you in any way; and if you judge, judge between them withequity; surely Allah loves those who judge equitably.

(તેઓ) અસત્યના સાંભળનારા, હરામના ખાનારા (છે); અગર તેઓ તારી પાસે આવે (તમને અધિકાર આપવામાં આવે છે કે ઇચ્છો) તો તેમની વચ્ચે ફેંસલો કરી દયો અથવા તો તેમની તરફથી મોઢું ફેરવી લો, અને જો તું તેમનાથી મોઢું ફેરવી લઇશ તો પણ તેઓ હરગિઝ તને કાંઇ નુકસાન પહોંચાડી શકશે નહિ; અને અગર તું ફેસલો કરે તો તેમની વચ્ચે ઇન્સાફથી ફેસલો કરજે; બેશક અલ્લાહ ઇન્સાફ કરનારાઓને દોસ્ત રાખે છે.

5:43
وَ كَيْفَ يحُكِّمُونَكَ وَ عِندَهُمُ التَّوْرَئةُ فِيهَا حُكْمُ اللهِ ثُمَّ يَتَوَلَّوْنَ مِن بَعْدِ ذَالِكَ وَ مَا أُوْلَئكَ بِالْمُؤْمِنِينَ

چگونه تو را به داورى‌ مى‌طلبند؟! در‌حالى‌كه تورات نزد ايشان است؛ و در آن، حكم خدا آمده‌ است. [وانگهى] چرا پس از داورى،[از حكم تو] روى‌ مى‌گردانند؟! آن‌ها مؤمن نيستند.

And how do they make you a judge and they have the Taurat wherein is Allah's Judgement? Yet they turn back after that, and these are not the believers.

અને આ લોકો તને કેવી રીતે હકમ (ફેંસલો કરનાર) બનાવે જ્યારે કે તેમની પાસે તૌરાત (મોજૂદ) છે, જેમાં અલ્લાહનો હુકમ છે; તે બાદ (પણ) તેઓ (હુકમથી) મોઢું ફેરવી લે છે, અને તેઓ ઇમાન લાવ્યા નથી.

5:44
إِنَّا أَنْزَلْنَا التَّوْراةَ فيها هُدىً وَ نُورٌ يَحْكُمُ بِهَا النَّبِيُّونَ الَّذينَ أَسْلَمُوا لِلَّذينَ هادُوا وَ الرَّبَّانِيُّونَ وَ الْأَحْبارُ بِمَا اسْتُحْفِظُوا مِنْ كِتابِ اللهِ وَ كانُوا عَلَيْهِ شُهَداءَ فَلا تَخْشَوُا النَّاسَ وَ اخْشَوْنِ وَ لا تَشْتَرُوا بِآياتي ثَمَناً قَليلاً وَ مَنْ لَمْ يَحْكُمْ بِما أَنْزَلَ اللهُ فَأُولئِكَ هُمُ الْكافِرُونَ

ما تورات را نازل‌ كرديم در‌حالى‌كه در آن، هدايت و نورى بود؛ و پيامبران [بنى‌اسرائيل]، كه در برابر فرمان خدا تسليم‌ بودند، با آن براى يهود حكم مى‌كردند؛ و [همچنين] علما و دانشمندان [الهى] بر اساس كتاب خداوند كه به آن‌ها سپرده ‌شده و بر آن گواه بودند، داورى ‌مى‌نمودند. بنابراين، [بخاطر داورى بر طبق آيات الهى،] از مردم نترسيد، و از [نافرمانى] من بترسيد؛ و آيات مرا به بهاى ناچيزى نفروشيد. و آن‌ها كه به آنچه خدا نازل ‌كرده حكم نمى‌كنند، كافرند.

Surely We revealed the Taurat in which was guidance and light; with it the prophets who submitted themselves (to Allah) judged (matters) for those who were Jews, and the masters of Divine knowledge and the doctors, because they were required to guard (part) of the Book of Allah, and they were witnesses thereof; therefore fear not the people and fear Me, and do not take a small price for My communications; and whoever did not judge by what Allah revealed, those are they that are the unbelievers.

બેશક અમોએ તૌરેત નાઝિલ કરી છે જેમાં હિદાયત તથા નૂર છે; અલ્લાહના ફરમાબરદાર નબીઓ યહૂદીઓ માટે ફેંસલા એ જ (તૌરેત)માંથી કરતા હતા એવી જ રીતે અલ્લાહવાળા લોકો અને આલિમો પણ, જે બાબતે તેઓને અલ્લાહની કિતાબના મુહાફીઝ બનાવવામાં આવ્યા હતા અને તેઓ તેના ગવાહ પણ હતા; માટે તમે લોકોથી ડરો નહી, પણ મારો જ ડર રાખો તથા મારી આયતોને નજીવી કિંમતમાં વેચી નાખો નહિ; અને જે લોકો અલ્લાહે નાઝિલ કરેલ (હુકમ) પ્રમાણે ફેસલો ન કરે, તેઓ જ નાસ્તિકો છે.

5:45
وَكَتَبْنا عَلَيْهِمْ فيها أَنَّ النَّفْسَ بِالنَّفْسِ وَ الْعَيْنَ بِالْعَيْنِ وَ الْأَنْفَ بِالْأَنْفِ وَ الْأُذُنَ بِالْأُذُنِ وَ السِّنَّ بِالسِّنِّ وَ الْجُرُوحَ قِصاصٌ فَمَنْ تَصَدَّقَ بِهِ فَهُوَ كَفَّارَةٌ لَهُ وَ مَنْ لَمْ يَحْكُمْ بِما أَنْزَلَ اللهُ فَأُولئِكَ هُمُ الظَّالِمُونَ

و بر آن‌ها (بنى‌اسرائيل ) در آن (تورات)، مقرّر داشتيم كه جان در مقابل جان، و چشم در مقابل چشم، و بينى در برابر بينى، و گوش در مقابل گوش، و دندان در برابر دندان، قصاص مى‌شود؛ و جراحات نيز، قصاص دارد؛ و اگر كسى از قصاص، در‌گذرد، كفّاره [گناهان] او محسوب مى‌شود؛ و هر‌كس به آنچه خدا نازل‌ كرده حكم نكند، ستمكار است.

And We prescribed to them in it that life is for life, and eye for eye, and nose for nose, and ear for ear, and tooth for tooth, and (that there is) reprisal in wounds; but he who foregoes it, it shall be an expiation for him; and whoever did not judge by what Allah revealed, those are they that are the unjust.

અને અમોએ નફસના બદલે નફસ તથા આંખના બદલે આંખ તથા નાકના બદલે નાક તથા કાનના બદલે કાન અને દાંતના બદલે દાંત અને એવી જ રીતે દરેક જખ્મનો કિસાસ (બદલો) હોય એવું તેમના પર તે (તૌરેત)માં લખી (વાજિબ કરી) દીધું હતું; પછી જો કોઇ માફ કરી દે તો તે તેના (ગુનાહો) માટે કફફારો બની જશે; અને જેઓ અલ્લાહે કાંઇ નાઝિલ કર્યા પ્રમાણે ઇન્સાફ ન કરે, તેઓ જ ઝાલિમો છે.

5:46
وَ قَفَّيْنَا عَلىَ اثَارِهِم بِعِيسىَ ابْنِ مَرْيَمَ مُصَدِّقًا لِّمَا بَينْ‌َ يَدَيْهِ مِنَ التَّوْرَئةِ وَ ءَاتَيْنَاهُ الْانجِيلَ فِيهِ هُدًى وَ نُورٌ وَ مُصَدِّقًا لِّمَا بَينْ‌َ يَدَيْهِ مِنَ التَّوْرَئةِ وَ هُدًى وَ مَوْعِظَةً لِّلْمُتَّقِين

و در پى آن‌ها (پيامبران پيشين)، عيسى‌بن‌مريم را فرستاديم در‌حالى‌كه تورات را كه پيش از او فرستاده‌ شده ‌بود تصديق داشت؛ وانجيل را به او داديم كه در آن، هدايت و نورى بود؛ و تورات را، كه قبل از آن بود، تصديق مى‌كرد؛ و هدايت و موعظه‌اى براى پرهيزگاران بود.

And We sent after them in their footsteps Isa, son of Marium, verifying what was before him of the Taurat and We gave him the Injeel in which was guidance and light, and verifying what was before it of Taurat and a guidance and an admonition for those who guard (against evil).

અને અમોએ ઇસા ઇબ્ને મરિયમને નબીઓના નકશે કદમ પર ચલાવ્યા જે મોજૂદા તૌરાતની તસ્દીક (સમર્થન) કરતો હતો, અને તેને અમોએ ઇન્જીલ આપી જેમાં હિદાયત અને નૂર હતુ અને તે મોજૂદા તૌરાતની સચ્ચાઇ બયાન કરનારી પણ હતી અને પરહેઝગારો માટે હિદાયત તથા નસીહત હતી.

5:47
وَ لْيَحْكُمْ أَهْلُ الْإِنْجيلِ بِما أَنْزَلَ اللهُ فيهِ وَ مَنْ لَمْ يَحْكُمْ بِما أَنْزَلَ اللهُ فَأُولئِكَ هُمُ الْفاسِقُونَ

اهل انجيل [و پيروان مسيح] نيز بايد مطابق آنچه خداوند در آن نازل‌ كرده حكم‌ كنند. و كسانى‌ كه بر طبق آنچه خدا نازل‌ كرده حكم نمى‌كنند، فاسقند. (۴۷( ( و اين كتاب (قرآن) را به حقّ بر تو نازل‌ كرديم، در‌حالى‌كه كتب پيشين را تصديق ‌مى‌كند و با آن‌ها هماهنگ است، و نگاهبان و حاكم بر آنهاست؛ پس بر طبق آنچه خدا نازل‌ كرده، در ميان آن‌ها حكم ‌كن و از هوا و هوس‌هاى آنان پيروى نكن؛ و از احكام الهى، روى مگردان. ما براى هر كدام از شما [امّت‌ها]، آيين و طريقه روشنى قرار‌ داديم؛ و اگرخدا مى‌خواست، همه‌ی شما را امّت واحدى قرار مى‌داد؛ ولى خدا مى‌خواهد شما را در آنچه به شما ارزانى داشته‌ بيازمايد؛ [و استعدادهاى مختلف شما را پرورش

And the followers of the Injeel should have judged by what Allah revealed in it; and whoever did not judge by what Allah revealed, those are they that are the transgressors.

અને ઇન્જીલવાળાઓને લાઝિમ છે કે અલ્લાહે તેમાં નાઝિલ કરેલ (હુકમ) પ્રમાણે ફેંસલો કરે; અને જેઓ અલ્લાહે નાઝિલ કરેલા (હુકમ) મુજબ ફેસલો ન કરે, તેઓ જ નાફરમાન છે.

5:48
وَ أَنْزَلْنا إِلَيْكَ الْكِتابَ بِالْحَقِّ مُصَدِّقاً لِما بَيْنَ يَدَيْهِ مِنَ الْكِتابِ وَ مُهَيْمِناً عَلَيْهِ فَاحْكُمْ بَيْنَهُمْ بِما أَنْزَلَ اللهُ وَ لا تَتَّبِعْ أَهْواءَهُمْ عَمَّا جاءَكَ مِنَ الْحَقِّ لِكُلٍّ جَعَلْنا مِنْكُمْ شِرْعَةً وَ مِنْهاجاً وَ لَوْ شاءَ اللهُ لَجَعَلَكُمْ أُمَّةً واحِدَةً وَ لكِنْ لِيَبْلُوَكُمْ في ما آتاكُمْ فَاسْتَبِقُوا الْخَيْراتِ إِلَى اللهِ مَرْجِعُكُمْ جَميعاً فَيُنَبِّئُكُمْ بِما كُنْتُمْ فيهِ تَخْتَلِفُونَ

دهد] پس در نيكي‌ها بر يكديگر سبقت ‌جوييد. بازگشت همه شما، به‌سوى خداست؛ و از آنچه در آن اختلاف مى‌كرديد؛ [در قيامت] به شما خبر خواهد ‌داد.

And We have revealed to you the Book with the truth, verifying what is before it of the Book and a guardian over it, therefore judge between them by what Allah has revealed, and do not follow their low desires (to turn away) from the truth that has come to you; for every one of you did We appoint a law and a way, and if Allah had pleased He would have made you (all) a single people, but that He might try you in what He gave you, therefore strive with one another to hasten to virtuous deeds; to Allah is your return, of all (of you), so He will let you know that in which you differed;

અને અમોએ તારા ઉપર આ કિતાબ હક સાથે નાઝિલ કરી છે, જે મૌજૂદા કિતાબોની તસ્દીક (સમર્થન) કરનારી છે તથા તેમની હિફાઝત કરનારી પણ છે, માટે અલ્લાહે જે કાંઇ નાઝિલ કર્યુ છે તે મુજબ તેમની વચ્ચે હુકમ કર, તથા જે હક તારી પાસે આવી ચૂક્યું છે તેને મૂકી તેઓની ઇચ્છાઓ મુજબ અમલ કરજે નહી. તમારામાંથી દરેકને માટે અમોએ એક શરીઅત તથા એક રસ્તો નક્કી કરી દીધો છે, અને જો અલ્લાહ ચાહતે તો તમને એક જ ઉમ્મત બનાવી દેતે, પરંતુ એ કે તેણે તમને જે કાંઇ આપ્યું છે તેમાં તમને અજમાવે (જેથી તમારો હાલ જાહેર કરી દે) માટે નેકી કરવામાં આગળ વધો; તમો સર્વેનું પાછું ફરવું અલ્લાહની તરફ છે, પછી તમે આપસમાં જે કાંઇ ઇખ્તેલાફ કરતા હતા તે તમને જણાવી દેશે:

5:49
وَ أَنِ احْكُمْ بَيْنَهُمْ بِما أَنْزَلَ اللهُ وَ لا تَتَّبِعْ أَهْواءَهُمْ وَ احْذَرْهُمْ أَنْ يَفْتِنُوكَ عَنْ بَعْضِ ما أَنْزَلَ اللهُ إِلَيْكَ فَإِنْ تَوَلَّوْا فَاعْلَمْ أَنَّما يُريدُ اللهُ أَنْ يُصيبَهُمْ بِبَعْضِ ذُنُوبِهِمْ وَ إِنَّ كَثيراً مِنَ النَّاسِ لَفاسِقُونَ

و در ميان آن‌ها (اهل كتاب)، طبق آنچه خداوند نازل‌ كرده، داورى‌كن؛ و از هوس‌هاى آنان پيروى‌ مكن؛ و از آن‌ها برحذر باش، مبادا تو را نسبت به بخشى از آنچه خداوند بر تو نازل‌كرده، منحرف ‌سازند؛ و اگر آن‌ها [از حكم و داورى تو]، روى‌ گردانند، بدان كه خداوند مى‌خواهد آنان را به‌خاطر پاره‌اى از گناهانشان مجازات‌ كند؛ و بسيارى از مردم فاسقند.

And that you should judge between them by what Allah has revealed, and do not follow their low desires, and be cautious of them, lest they seduce you from part of what Allah has revealed to you; but if they turn back, then know that Allah desires to afflict them on account of some of their faults; and most surely many of the people are transgressors.

અને અલ્લાહે જે (કાંઇ) નાઝિલ કર્યુ છે તે મુજબ જ તેમની વચ્ચે હુકમ કર, અને તેમની (અયોગ્ય) ઇચ્છાઓને અનુસર નહિ અને તેમનાથી આ વાતની સાવચેતી રાખ કે જે કાંઇ અલ્લાહે નાઝિલ કર્યુ છે તેના કોઇ ભાગ બાબતે તને મૂંઝવણમાં ન મૂકી દે; પછી જો તેઓ મોંઢું ફેરવે તો તું જાણી લે કે અલ્લાહ એવું જ ચાહે છે કે તેમને તેમના અમુક ગુનાહોના કારણે અઝાબમાં નાખે; અને બેશક લોકોમાંથી ઘણા ખરા નાફરમાન છે.

5:50
أَ فَحُكْمَ الْجاهِلِيَّةِ يَبْغُونَ وَ مَنْ أَحْسَنُ مِنَ اللهِ حُكْماً لِقَوْمٍ يُوقِنُونَ

آيا آن‌ها حكم جاهليّت را [از تو] مى‌خواهند؟! و چه كسى بهتر از خدا، براى قومى‌كه اهل ايمان و يقين هستند، حكم مى‌كند؟!

Is it then the Judgement of (the times of) ignorance that they desire? And who is better than Allah to judge for a people who are sure?

શું તેઓ જાહેલીયતનો હુકમ ચાહે છે? યકીન રાખનારાઓ માટે અલ્લાહ કરતાં બેહતર ફેંસલો કરનાર કોણ છે ?

← Surah 4 Surah 6 →