Tafsir Ahl al-Bayt تفسیر اهل بیت علیهم السلام
Surah 5

سورة المائدة

Al Ma'ida

સુરએ માએદહ
120 verses Madani Verses 31–40 of 120
5:31
فَبَعَثَ اللهُ غُراباً يَبْحَثُ فِي الْأَرْضِ لِيُرِيَهُ كَيْفَ يُواري سَوْأَةَ أَخيهِ قالَ يا وَيْلَتى أَ عَجَزْتُ أَنْ أَكُونَ مِثْلَ هذَا الْغُرابِ فَأُوارِيَ سَوْأَةَ أَخي فَأَصْبَحَ مِنَ النَّادِمينَ

سپس خداوند زاغى را فرستاد كه در زمين، جستجو [ و كند و كاو ] مى‌كرد؛ تا به او نشان‌ دهد چگونه جسد برادر خود را دفن‌ كند. او گفت: «واى بر من! آيا من ناتوان تر از آن هستم كه مانند اين زاغ باشم و جسد برادرم را دفن كنم»؟! و سرانجام [ از ترس رسوايى، و بر اثر فشار وجدان] از نادمان شد.

Then Allah sent a crow digging up the earth so that he might show him how he should cover the dead body of his brother. He said: Woe me! do I lack the strength that I should be like this crow and cover the dead body of my brother? So he became of those who regret.

પછી અલ્લાહે એક કાગડાને મોકલ્યો જે ઝમીન ખોદવા લાગ્યો. એ માટે કે તેને દેખાડે કે તે પોતાના ભાઇની લાશને કેવી રીતે છુપાવે. તેણે કહ્યું હાય અફસોસ ! શું હું આ કાગડા જેવો (પણ) ન થઇ શક્યો કે મારા ભાઇની લાશને સંતાડી દઉ? છેવટે તે પસ્તાવો કરનારાઓમાંથી થઇ ગયો.

5:32
مِنْ أَجْلِ ذلِكَ كَتَبْنا عَلى بَني إِسْرائيلَ أَنَّهُ مَنْ قَتَلَ نَفْساً بِغَيْرِ نَفْسٍ أَوْ فَسادٍ فِي الْأَرْضِ فَكَأَنَّما قَتَلَ النَّاسَ جَميعاً وَ مَنْ أَحْياها فَكَأَنَّما أَحْيَا النَّاسَ جَميعاً وَ لَقَدْ جاءَتْهُمْ رُسُلُنا بِالْبَيِّناتِ ثُمَّ إِنَّ كَثيراً مِنْهُمْ بَعْدَ ذلِكَ فِي الْأَرْضِ لَمُسْرِفُونَ

بخشيده ‌است. و پيامبران ما، دلايل روشن براى آنان (بنى‌اسرائيل) آوردند، امّا بسيارى از آن‌ها، پس از آن در روى زمين، تعدّى و زياده‌روى كردند.

For this reason did We prescribe to the children of Israel that whoever slays a soul, unless it be for manslaughter or for mischief in the land, it is as though he slew all men; and whoever keeps it alive, it is as though he kept alive all men; and certainly Our apostles came to them with clear arguments, but even after that many of them certainly act extravagantly in the land.

આ કારણે અમોએ બની ઇસરાઇલ પર લાઝિમ કરી દીધું કે જે કોઇ એક જીવને બીજા જીવના બદલા અથવા ઝમીનમાં ફસાદ ફેલાવવા સિવાય કત્લ કરે તો જાણે તેણે બધા માણસોને કત્લ કર્યા બરાબર છે; અને જેણે એક જીવને જીવનદાન આપ્યું તો તેણે જાણે સઘળા માણસોને જીવનદાન આપ્યું; અને ખરેખર અમારા રસૂલો તેમની પાસે રોશન દલીલો લઇને આવ્યા પછી પણ તેઓમાંના ઘણા ખરા ઝમીન ઊપર હદપાર કરનારાઓ છે.

5:33
إِنَّما جَزاءُ الَّذينَ يُحارِبُونَ اللهَ وَ رَسُولَهُ وَ يَسْعَوْنَ فِي الْأَرْضِ فَساداً أَنْ يُقَتَّلُوا أَوْ يُصَلَّبُوا أَوْ تُقَطَّعَ أَيْديهِمْ وَ أَرْجُلُهُمْ مِنْ خِلافٍ أَوْ يُنْفَوْا مِنَ الْأَرْضِ ذلِكَ لَهُمْ خِزْيٌ فِي الدُّنْيا وَ لَهُمْ فِي الْآخِرَةِ عَذابٌ عَظيمٌ

كيفر آن‌ها كه با خدا و پيامبرش به جنگ برمى‌خيزند، و براى فساد در روى زمين تلاش ‌مى‌كنند، [و با تهديد اسلحه، به جان و مال و ناموس مردم حمله مى‌برند]، فقط اين است كه اعدام شوند؛ يا به دار آويخته‌ گردند؛ يا دست و پاى آنها، به عكس يكديگر [چهار انگشت از دست راست و چهار انگشت از پاى چپ]، بريده‌ شود؛ و يا از سرزمين خود تبعيد ‌گردند. اين رسوايى آن‌ها در دنياست؛ و در آخرت، مجازات بزرگى دارند.

The punishment of those who wage war against Allah and His apostle and strive to make mischief in the land is only this, that they should be murdered or crucified or their hands and their feet should be cut off on opposite sides or they should be imprisoned; this shall be as a disgrace for them in this world, and in the hereafter they shall have a grievous chastisement,

જેઓ અલ્લાહ અને તેના રસૂલ સાથે લડે છે તથા ઝમીનમાં ફસાદ ફેલાવવાની કોશિશ કરે છે, તેમનો બદલો એ જ છે કે તેમને મારી નાખવામાં આવે અથવા તેમને સલીબ ઊપર ચઢાવવામાં આવે અથવા તેમના હાથ તથા પગ ઉલટા સુલટા (જમણો હાથ ડાબો પગ અથવા ઉલટું) કાપી નાખવામાં આવે અથવા તેમને દેશપાર કરવામાં આવે; આ તેઓ માટે દુનિયાની ઝિલ્લત છે અને આખેરતમાં તેઓ માટે ઘણો મોટો અઝાબ છે :

5:34
إِلَّا الَّذِينَ تَابُواْ مِن قَبْلِ أَن تَقْدِرُواْ عَلَيهِمْ فَاعْلَمُواْ أَنَّ اللهَ غَفُورٌ رَّحِيم

مگر كسانى كه پيش از دست يافتن شما بر آنان، توبه كنند; پس بدانيد [خدا توبه آن‌ها را مى پذيرد;] خداوند آمرزنده و مهربان است.

Except those who repent before you have them in your power; so know that Allah is Forgiving, Merciful.

સિવાય કે જેઓ તમારા કાબૂ મેળવ્યો પહેલા તોબા કરી લે તો તમે જાણી લો કે અલ્લાહ ગફુરૂર રહીમ છે.

5:35
يا أَيُّهَا الَّذينَ آمَنُوا اتَّقُوا اللهَ وَ ابْتَغُوا إِلَيْهِ الْوَسيلَةَ وَ جاهِدُوا في سَبيلِهِ لَعَلَّكُمْ تُفْلِحُونَ

اى كسانى‌ كه ايمان آورده‌ايد! از [مخالفت فرمان] خدا بپرهيزيد؛ و وسيله‌اى براى تقرّب به او بجوييد؛ و در راه او جهاد‌ كنيد، باشد كه رستگار شويد.

O you who believe! be careful of (your duty to) Allah and seek means of nearness to Him and strive hard in His way that you may be successful.

અય ઇમાન લાવનારાઓ ! અલ્લાહ(ની નાફરમાની)થી બચો અને તેના સુધી (પહોંચવા) વસીલો તલાશ કરો તથા તેની રાહમાં જેહાદ કરો કે જેથી તમે કામ્યાબ થાઓ.

5:36
إِنَّ الَّذِينَ كَفَرُواْ لَوْ أَنَّ لَهُم مَّا في الْأَرْضِ جَمِيعًا وَ مِثْلَهُ مَعَهُ لِيَفْتَدُواْ بِهِ مِنْ عَذَابِ يَوْمِ الْقِيَامَةِ مَا تُقُبِّلَ مِنْهُمْ وَ لهَمْ عَذَابٌ أَلِيم

به يقين كسانى‌ كه كافر‌ شدند، اگر تمام آنچه در زمين است و همانندش، از آن آن‌ها باشد و همه‌ی آن را براى نجات از كيفر روز قيامت بدهند، از آنان پذيرفته‌ نخواهد شد؛ و مجازات دردناكى خواهند ‌داشت.

Surely (as for) those who disbelieve, even if they had what is in the earth, all of it, and the like of it with it, that they might ransom themselves with it from the punishment of the day of resurrection, it shall not be accepted from them, and they shall have a painful punishment.

બેશક જેમણે કુફ્ર કર્યું તેઓ અગર જે કાંઇ ઝમીનમાં છે તે બધી (માલો-દોલત) અને તેની સાથે એટલી બીજી (માલો-દોલત) કયામતના દિવસના અઝાબથી બચવા માટે બદલામાં આપવા ચાહે તો પણ તેઓથી એ કબૂલ કરવામાં નહી આવે, અને તેઓ માટે દર્દનાક અઝાબ હશે.

5:37
يُريدُونَ أَنْ يَخْرُجُوا مِنَ النَّارِ وَ ما هُمْ بِخارِجينَ مِنْها وَ لَهُمْ عَذابٌ مُقيمٌ

پيوسته مى‌خواهند از دوزخ خارج‌ شوند، ولى آن‌ها نمى‌توانند از آن خارج‌ گردند؛ و براى آن‌ها مجازاتى پايدار است.

They would desire to go forth from the fire, and they shall not go forth from it, and they shall have a lasting punishment.

તેઓ આગમાંથી નીકળી (નાસી) જવાનો ઇરાદો કરશે છતાં તેઓ તેમાંથી નીકળી શકશે નહિ; અને તેમના માટે કાયમનો અઝાબ હશે.

5:38
وَ السَّارِقُ وَ السَّارِقَةُ فَاقْطَعُوا أَيْدِيَهُما جَزاءً بِما كَسَبا نَكالاً مِنَ اللهِ وَ اللهُ عَزيزٌ حَكيمٌ

دست مرد دزد و زن دزد را، به كيفر عملى كه انجام داده‌اند، بعنوان يك مجازات الهى، [به مقدار چهار انگشت] قطع ‌كنيد. و خداوند توانا و حكيم است.

And (as for) the man who steals and the woman who steals, cut off their hands as a punishment for what they have earned, an exemplary punishment from Allah; and Allah is Mighty, Wise.

અગર કોઇ ચોરી કરનાર મર્દ અને ચોરી કરનાર ઔરત હોય તો બંનેના હાથ કાપી નાખો, આ તેમની કરણીનો બદલો (અને) અલ્લાહ તરફથી સજા છે; અને અલ્લાહ ઇઝ્ઝતવાળો, હિકમતવાળો છે.

5:39
فَمَنْ تابَ مِنْ بَعْدِ ظُلْمِهِ وَ أَصْلَحَ فَإِنَّ اللهَ يَتُوبُ عَلَيْهِ إِنَّ اللهَ غَفُورٌ رَحيمٌ

و هر كس ‌كه پس از ستم‌كردن، توبه و جبران نمايد، خداوند توبه او را مى‌پذيرد؛ [و از اين مجازات، معاف مى‌شود]؛ زيرا خداوند، آمرزنده‌ و مهربان است.

But whoever repents after his iniquity and reforms (himself), then surely Allah will turn to him (mercifully); surely Allah is Forgiving, Merciful.

પછી જે કોઇ પોતાના ઝુલ્મ પછી તૌબા કરે અને પોતાની ઇસ્લાહ કરે, બેશક અલ્લાહ તેની તૌબા કબૂલ કરી લેશે; કારણકે અલ્લાહ માફ કરનાર, દયા કરનાર છે.

5:40
أَ لَمْ تَعْلَمْ أَنَّ اللهَ‌ لَهُ مُلْكُ السَّمَاوَاتِ وَ الْأَرْضِ يُعَذِّبُ مَن يَشَاءُ وَ يَغْفِرُ لِمَن يَشَاءُ وَ اللهُ عَلىَ‌ كُلّ‌ِ شَي‌ْءٍ قَدِير

آيا نمى‌دانى كه حكومت و مالكيت آسمان‌ها و زمين تنها از آن خداست؟! هر‌كس را بخواهد [و سزاوار باشد]، كيفر مى‌كند؛ و هر‌كس را بخواهد [و شايسته ببيند] مى‌بخشد؛ و خداوند بر هر‌چيزى توانا است. (۴۰( ( اى پيامبر! كسانى ‌كه در مسير كفر شتاب مى‌كنند و با زبان مى‌گويند: «ايمان آورده‌ايم» و قلب آن‌ها ايمان نياورده، تو را اندوهگين نسازند! و نيز گروهى از يهود كه بادقّت [به سخنان تو] گوش مى‌دهند، تا دستاويزى براى تكذيب تو بيابند؛ آن‌ها جاسوسان گروه ديگرى هستند كه خودشان نزد تو نيامده‌اند؛ آن‌ها سخنان را از مفهوم اصليش تحريف مى‌كنند، و [به يكديگر] مى‌گويند: «اگر اين [كه ما مى‌خواهيم] به شما داده‌ شد [و محمّد بر طبق خواسته‌ی شما داورى ‌كرد] بپذيريد؛ وگرنه [از او] دورى‌كنيد». [ولى] كسى را كه خدا [براثر گناهان پى‌در‌پى او] بخواهد مجازات ‌كند، نمى‌توانى در برابر خداوند از او دفاع‌ كنى؛ آن‌ها كسانى هستند كه خدا نخواسته

Do you not know that Allah-- His is the kingdom of the heavens and the earth; He chastises whom He pleases; and forgives whom He pleases and Allah has power over all things.

શું તું નથી જાણતો કે આકાશો તથા ઝમીનની બાદશાહત અલ્લાહની જ છે ? તે જેને ચાહે છે અઝાબ આપે છે અને જેને ચાહે છે માફ કરે છે; અને અલ્લાહ દરેક વસ્તુ પર સંપૂર્ણ કુદરત ધરાવનાર છે.

← Surah 4 Surah 6 →