Tafsir Ahl al-Bayt تفسیر اهل بیت علیهم السلام
Surah 69

سورة الحاقة

Al Haqqa

સૂરએ હાક્કાહ
52 verses Makki Verses 21–30 of 52
69:21
فَهُوَ في عيشَةٍ راضِيَةٍ

او در يك زندگى كاملا رضايت‌بخش قرار خواهد داشت.

So he shall be in a life of pleasure,

પછી તે ખુશહાલ જીવનમાં હશે:

69:22
في جَنَّةٍ عالِيَةٍ

در بهشتى عالى،

In a lofty garden,

આલીશાન જન્નતમાં:

69:23
قُطُوفُها دانِيَةٌ

كه ميوه‌هايش در دسترس است.

The fruits of which are near at hand:

તેના ફળો એકદમ નજીક હશે.

69:24
كُلُوا وَ اشْرَبُوا هَنيئاً بِما أَسْلَفْتُمْ فِي الْأَيَّامِ الْخالِيَةِ

[و به آنان گفته مى‌شود]: بخوريد و بياشاميد گوارا باد بر شما، اين‌ها در برابر اعمالى است كه در ايام گذشته انجام داديد!

Eat and drink pleasantly for what you did beforehand in the days gone by.

આરામથી ખાઓ અને પીઓ તેના બદલામાં કે જે કાંઇ આમાલ અગાઊ અંજામ આપી ચૂકયા છો.

69:25
وَ أَمَّا مَنْ أُوتِيَ كِتابَهُ بِشِمالِهِ فَيَقُولُ يا لَيْتَني لَمْ أُوتَ كِتابِيَهْ

امّا كسى كه نامه اعمالش را به دست چپش بدهند مى‌گويد: «اى كاش هرگز نامه‌ی اعمالم رابه من نمى‌دادند.

And as for him who is given his book in his left hand he shall say: O would that my book had never been given me:

પરંતુ જેને તેના નામએ આમાલ ડાબા હાથમાં આપવામાં આવશે (તમન્ના કરીને) કહેશે કે કદાચ મને આ નામએ આમાલ આપવામાં ન આવેત.

69:26
وَ لَمْ أَدْرِ ما حِسابِيَهْ

و نمى‌دانستم حساب من چيست!

And I had not known what my account was:

અને હું ન જાણેત કે મારો હિસાબ શુ છે!

69:27
يا لَيْتَها كانَتِ الْقاضِيَةَ

اى كاش مرگم فرا مى‌رسيد!

O would that it had made an end (of me):

અને (તમન્ના કરશે કે) મૌતે મારો ફેંસલો કરી નાખ્યો હોત!

69:28
ما أَغْنى عَنِّي مالِيَهْ

مال و ثروتم هرگز مرا بى‌نياز نكرد.

My wealth has availed me nothing:

મારી માલો દૌલતે મને બેનિયાઝ ન કર્યો.

69:29
هَلَكَ عَنِّي سُلْطانِيَهْ

قدرت من نيز از دست رفت!

My authority is gone away from me.

અને મારી હુકુમત બરબાદ થઇ ગઇ!

69:30
خُذُوهُ فَغُلُّوهُ

[فرمان مى‌رسد] او را بگيريد و دربند و زنجيرش كنيد!

Lay hold on him, then put a chain on him,

(હુકમ આવશે) તેને પકડો, અને કેદમાં નાખી દો!

← Surah 68 Surah 70 →