سورة الجن
Al Jinn
و اينكه در ميان ما، افرادى صالح و افرادى غيرصالحند؛ و ما گروههاى متفاوتى هستيم.
And that some of us are good and others of us are below that: we are sects following different ways:
અને અમારામાંથી અમુક નેક છે અને અમુક તે સિવાયના છે અને અમે જુદા-જુદા ગિરોહ છીએ:
و اينكه ما يقين داريم هرگز نمىتوانيم بر ارادهی خداوند در زمين غالب شويم و نمىتوانيم از [پنجهی قدرت] او بگريزيم.
And that we know that we cannot escape Allah in the earth, nor can we escape Him by flight:
અને અમને યકીન છે કે ન અમે અલ્લાહને ઝમીનમાં લાચાર કરી શકીએ છીએ, ન તેની પકડમાંથી છટકી શકીએ છીએ:
و اينكه ما هنگامىكه هدايت [قرآن] را شنيديم به آن ايمان آورديم؛ و هركس به پروردگارش ايمان بياورد، نه از نقصان [در پاداش] مىترسد و نه از ستم [در مجازات].
And that when we heard the guidance, we believed in it; so whoever believes in his Lord, he should neither fear loss nor being overtaken (by disgrace):
અને અમોએ જયારે હિદાયત સાંભળી ત્યારે ઇમાન લઇ આવ્યા, જે કોઇ પોતાના પરવરદિગાર પર ઇમાન લાવશે, ન તે કંઇ નુકસાનથી ડરશે ન ઝુલ્મથી (ડરશે).
واينكه گروهى از ما مسلمان و گروهى ستمكارند؛ هركس اسلام را اختيار كند راه راست را برگزيده است.
And that some of us are those who submit, and some of us are the deviators; so whoever submits, these aim at the right way:
અને અમારામાંથી અમુક મુસલમાન છે અને અમુક ઝુલમગાર છે. જેઓએ ઇસ્લામ પસંદ કર્યા તેઓએ હિદાયતનો રસ્તો મેળવી લીધો છે.
و امّا ستمكاران آتشگيره و هيزم دوزخند.
And as to the deviators, they are fuel of hell:
અને ઝુલ્મગારો જહન્નમનું બળતણ થશે:
و اينكه اگر آنها (جنّ و انس) در راه [ايمان] استقامت ورزند، با آب فراوان [باران] سيرابشان مىكنيم.
And that if they should keep to the (right) way, We would certainly give them to drink of abundant water,
અને અગર તેઓ (ઇમાનના) રસ્તા પર કાયમ હોત તો અમે તેમને પુષ્કળ પાણીથી સૈરાબ કરત:
تا آنها را با اين نعمت فراوان بيازماييم؛ و هركس از ياد پروردگارش روى گرداند، او را به عذاب فزايندهاى گرفتار مىسازد!
So that We might try them with respect to it; and whoever turns aside from the reminder of his Lord, He will make him enter into an afflicting chastisement:
કે જેથી તે (નેઅમતો)માં તેમની અજમાઇશ કરીએ; અને જે કોઇ પોતાના રબની યાદથી મોઢું ફેરવી લેશે, તેને સખ્ત અઝાબમાં દાખલ કરશુ:
و اينكه مساجد از آنِ خداست، پس هيچكس را با خدا نخوانيد.
And that the mosques are Allah's, therefore call not upon any one with Allah:
અને મસ્જિદો અલ્લાહ માટે છે, તેથી અલ્લાહ સિવાય (તેમાં) બીજા કોઇને ન પોકારો:
واينكه هنگامىكه بندهی خدا (محمّد) به عبادت برمىخاست و او را مىخواند، گروهى پيرامون او به شدّت ازدحام مىكردند.
And that when the servant of Allah stood up calling upon Him, they wellnigh crowded him (to death).
અને એ કે જયારે અલ્લાહનો બંદો ઇબાદત માટે ઊભો થયો ત્યારે નજીક હતું કે લોકો તેની આસપાસ ટોળુ બનાવીને વળગી પડતે.
بگو: «من تنها پروردگارم را ميخوانم و هيچكس را همتاي او قرارنميدهم».
Say: I only call upon my Lord, and I do not associate any one with Him.
(અય રસૂલ!) કહે કે હું માત્ર મારા પરવરદિગારને જ પોકારૂં છું, અને બીજા કોઇને તેનો શરીક બનાવતો નથી.