Tafsir Ahl al-Bayt تفسیر اهل بیت علیهم السلام
Surah 72

سورة الجن

Al Jinn

સૂરએ જિન્ન
28 verses Makki Verses 21–28 of 28
72:21
قُلْ إِنِّي لا أَمْلِكُ لَكُمْ ضَرّاً وَ لا رَشَداً

بگو: «من مالك زيان و هدايتى براى شما نيستم».

Say: I do not control for you evil or good.

કહે કે હું ન તમને નુકસાન પહોંચાડવાની સત્તા રાખુ છુ, ન હિદાયતની:

72:22
قُلْ إِنِّي لَنْ يُجِيرَنِي مِنَ اللهِ أَحَدٌ وَ لَنْ أَجِدَ مِنْ دُونِهِ مُلْتَحَداً

بگو: «[اگر من نيز برخلاف فرمانش رفتاركنم] هيچ‌كس مرا در برابر خداوند حمايت نمى‌‌كند و پناهگاهى جز او نمى‌يابم».

Say: Surely no one can protect me against Allah, nor can I find besides Him any place of refuge:

કહે કે (જો હુ નાફરમાની કરૂ તો) અલ્લાહથી મને કોઇ બચાવનાર નથી અને તેના સિવાય ક્યાંય મારી પનાહગાહ નથી.

72:23
إِلّا بَلاغاً مِنَ اللهِ وَ رِسالاتِهِ وَ مَنْ يَعْصِ اللهَ وَ رَسُولَهُ فَإِنَّ لَهُ نارَ جَهَنَّمَ خالِدِينَ فِيها أَبَداً

تنها وظيفه‌ی من ابلاغ از سوى خدا و رساندن رسالات اوست؛ و كسانى‌ كه نافرمانى خدا و پيامبرش كنند، آتش دوزخ از آن آنهاست و جاودانه در آن مى‌مانند.

(It is) only a delivering (of communications) from Allah and His messages; and whoever disobeys Allah and His Apostle surely he shall have the fire of hell to abide therein for a long time.

સિવાય કે હું અલ્લાહના હુકમો અને તેના પયગામોને પહોંચાડી દઉં, અને જે કોઇ અલ્લાહ તથા તેના રસૂલની નાફરમાની કરશે તો બેશક તેના માટે જહન્નમ છે, જેમાં તે હંમેશા રહેનાર છે.

72:24
حَتّى إِذا رَأَوْا ما يُوعَدُونَ فَسَيَعْلَمُونَ مَنْ أَضْعَفُ ناصِراً وَ أَقَلُّ عَدَداً

[اين كارشكنى كفّار همچنان ادامه مى‌يابد] تا هنگامى‌كه آنچه را به آن‌ها وعده‌ داده‌ شده ببينند؛ آنگاه مى‌دانند چه كسى ياورش ضعيف‌تر و جمعيّتش كمتر است!

Until when they see what they are threatened with, then shall they know who is weaker in helpers and fewer in number.

અહીં સુધી કે જયારે તેઓ તે (અઝાબ)ને જોઇ લેશે કે જેનો તેમને વાયદો કરવામાં આવ્યો હતો,* પછી ત્યારે તેઓ જાણી લેશે કે કોના મદદગાર નબળા છે અને કોની સંખ્યા ઓછી છે

72:25
قُلْ إِنْ أَدْرِي أَ قَرِيبٌ ما تُوعَدُونَ أَمْ يَجْعَلُ لَهُ رَبِّي أَمَداً

بگو: «من نمى‌دانم آنچه به شما وعده‌ داده‌ شده نزديك ‌است يا پروردگارم زمانى براى آن قرار مى‌دهد؟!

Say: I do not know whether that with which you are threatened be nigh or whether my Lord will appoint for it a term:

કહે કે મને ખબર નથી કે જેનો તમને વાયદો કરવામાં આવ્યો છે. શું તે નજીક છે? અથવા મારો પરવરદિગાર હજુ બીજી મુદ્દત નક્કી કરશે.

72:26
عالِمُ الْغَيْبِ فَلا يُظْهِرُ عَلى غَيْبِهِ أَحَداً

داناى غيب اوست و هيچ‌كس را بر اسرار غيبش آگاه نمى‌سازد.

The Knower of the unseen! so He does not reveal His secrets to any,

તે ગેબનો જાણનાર છે, અને તે પોતાના ગેબથી બીજા કોઇને વાકેફ કરતો નથી:

72:27
إِلّا مَنِ ارْتَضى مِنْ رَسُولٍ فَإِنَّهُ يَسْلُكُ مِنْ بَيْنِ يَدَيْهِ وَ مِنْ خَلْفِهِ رَصَداً

مگر پيامبرانى كه [آنان را برگزيده و] از آن‌ها راضى است و مراقبينى از پيش رو و پشت‌سر براى آن‌ها قرار مى‌دهد.

Except to him whom He chooses as an apostle; for surely He makes a guard to march before him and after him,

સિવાય કે તે રસૂલ જેનાથી તે રાજી હોય** અને તેની આગળ અને પાછળ હિફાઝત કરવાવાળા ફરિશ્તાઓને મુકર્રર કરી દે છે :

72:28
لِيَعْلَمَ أَنْ قَدْ أَبْلَغُوا رِسالاتِ رَبِّهِمْ وَ أَحاطَ بِما لَدَيْهِمْ وَ أَحْصى كُلَّ شَيْءٍ عَدَداً

تا معلوم شود پيامبرانش رسالت‌هاى پروردگارشان را ابلاغ كرده‌اند؛ و او به آنچه نزد آنهاست احاطه‌ دارد و همه چيز را احصا كرده ‌است.

So that He may know that they have truly delivered the messages of their Lord, and He encompasses what is with them and He records the number of all things.

જેથી તે જાણી લે કે તેમણે પોતાના પરવરદિગારના પયગામોને પહોંચાડી દીધા છે; અને તેમની પાસે જે કાંઇ છે તેમના પર કાબૂ રાખે છે અને તે દરેક ચીઝની સંખ્યાનો હિસાબ કર્યો છે.

← Surah 71 Surah 73 →