Tafsir Ahl al-Bayt تفسیر اهل بیت علیهم السلام
Surah 79

سورة النازعات

An Nazi'at

સૂરએ નાઝેઆત
46 verses Makki Verses 1–10 of 46
بِسْمِ اللهِ الرَّحْمنِ الرَّحِيمِ
79:1
وَ النَّازِعاتِ غَرْقاً

سوگند به فرشتگاني كه [روح مجرمان را از بدن هايشان] به شدّت‌ بر مي‌كشند

I swear by the angels who violently pull out the souls of the wicked,

કસમ છે (ફરિશ્તાઓની) જેઓ (ગુનેહગારના શરીરમાંથી રૂહને) સખ્તી સાથે ખેંચશે.

79:2
وَ النَّاشِطاتِ نَشْطاً

و فرشتگاني كه [روح مؤمنان را] با مدارا و نشاط مي‌گيرند.

And by those who gently draw out the souls of the blessed,

અને (મોઅમીનોની રૂહ) સહેલાઇથી કાઢશે:

79:3
وَ السَّابِحاتِ سَبْحاً

و سوگند به فرشتگاني كه [در اجراي فرمان الهي] با سرعت حركت مي‌كنند

And by those who float in space,

અને કસમ છે ઝડપથી તરતા ફરનારાઓની:

79:4
فَالسَّابِقاتِ سَبْقاً

و بر يكديگر سبقت مي‌گيرند

Then those who are foremost going ahead,

પછી પહેલ કરી આગળ વધી જનારાઓની:

79:5
فَالْمُدَبِّراتِ أَمْراً

و آن‌ها ‌كه امور را تدبير مي‌كنند‌!

Then those who regulate the affair.

પછી (બંદાના) કામોની તદબીર કરનારાઓની.

79:6
يَوْمَ تَرْجُفُ الرَّاجِفَةُ

آن روز كه آن زلزله‌ی وحشتناك [همه‌چيز را] به لرزه در مي‌آورد

The day on which the quaking one shall quake,

જે દિવસે ઝમીનને આંચકો દેવામાં આવશે:

79:7
تَتْبَعُهَا الرَّادِفَةُ

و از پي آن حادثه، دوّمين [صيحه‌ی عظيم محشر] رخ مي‌دهد

What must happen afterwards shall follow it.

તે પછી બીજો ઝટકો લાગશે.

79:8
قُلُوبٌ يَوْمَئِذٍ واجِفَةٌ

دل‌هايي در آن روز سخت مضطرب است.

Hearts on that day shall palpitate,

તે દિવસે દિલો લરઝવા (ધ્રુજવા) માંડશે:

79:9
أَبْصارُها خاشِعَةٌ

و چشم‌هاي آنان [از شدّت‌ ترس] فرو افتاده است.

Their eyes cast down.

તેઓની આંખો ડરને લીધે જૂકેલી હશે.

79:10
يَقُولُونَ أَ إِنَّا لَمَرْدُودُونَ فِي الْحافِرَةِ

مي گويند: «آيا ما به زندگي مجدّد باز مي‌گرديم؟!

They say: Shall we indeed be restored to (our) first state?

નાસ્તિકો કહે છે કે શું અમને (મર્યા પછી) ફરીવાર જીવંત કરવામાં આવશે?

← Surah 78 Surah 80 →