Tafsir Ahl al-Bayt تفسیر اهل بیت علیهم السلام
Surah 83

سورة المطففين

Al Mutaffifin

સૂરએ તત્ફીક
36 verses Makki Verses 1–10 of 36
بِسْمِ اللهِ الرَّحْمنِ الرَّحِيمِ
83:1
وَيْلٌ لِلْمُطَفِّفينَ

واي بر كم‌فروشان!

Woe to the defrauders,

અફસોસ છે તે લોકો માટે કે જેઓ તોલ માપમાં ઓછું આપે છે :

83:2
الَّذينَ إِذَا اكْتالُوا عَلَى النَّاسِ يَسْتَوْفُونَ

آنان كه وقتي براي خود چيزي از مردم با پيمانه مي‌گيرند، [حق خود را] به‌طور كامل دريافت مي‌دارند.

Who, when they take the measure (of their dues) from men take it fully,

તેઓ જયારે લોકો પાસેથી માપીને લે ત્યારે પૂરેપૂરૂં લે છે :

83:3
وَ إِذا كالُوهُمْ أَوْ وَزَنُوهُمْ يُخْسِرُونَ

ولي هنگامي‌كه براي ديگران پيمانه يا وزن مي‌كنند، كم مي‌گذارند.

But when they measure out to others or weigh out for them, they are deficient.

અને જયારે તેમને માપીને અથવા તોલીને આપે છે ત્યારે ઓછું આપે છે.

83:4
أَ لا يَظُنُّ أُولئِكَ أَنَّهُمْ مَبْعُوثُونَ

آيا آن‌ها ‌‌گمان نمي‌كنند كه برانگيخته مي‌شوند.

Do not these think that they shall be raised again

શું તેઓને યકીન નથી કે તેઓને પાછા ઉઠાડવામાં આવશે?

83:5
لِيَوْمٍ عَظيمٍ

در روزي بزرگ؟!

For a mighty day,

તે મહાન દિવસે :

83:6
يَوْمَ يَقُومُ النَّاسُ لِرَبِّ الْعالَمينَ

روزي كه مردم در پيشگاه پروردگار جهانيان مي‌ايستند.

The day on which men shall stand before the Lord of the worlds?

કે જે દિવસે લોકો તમામ દુનિયાઓના પરવરદિગારની હજૂરમાં ઊભા થશે.

83:7
كَلاَّ إِنَّ كِتابَ الفُجَّارِ لَفي سِجِّينٍ

هرگز چنين نيست [كه آن‌ها ‌‌درباره‌ی قيامت مي‌پندارند]، به يقين نامه‌ی اعمال بدكاران در «سجّين» است.

Nay! most surely the record of the wicked is in the Sijjin.

એવુ નથી (જેવુ તેઓ ધારે છે)! બેશક બદકાર લોકોનું નામએ આમાલ સિજ્જીનમાં છે.

83:8
وَ ما أَدْراكَ ما سِجِّينٌ

تو چه مي‌داني «سجّين» چيست؟!

And what will make you know what the Sijjin is?

અને તને શી ખબર કે સિજ્જીન શું છે ?

83:9
كِتابٌ مَرْقُومٌ

نامه‌اي است رقم زده شده [و حكمي است حتمي].

It is a written book.

એક લખેલી કિતાબ છે.

83:10
وَيْلٌ يَوْمَئِذٍ لِلْمُكَذِّبينَ

واي در آن روز بر تكذيب‌كنندگان!

Woe on that day to the rejecters,

તે દિવસે તે જૂઠલાવનારાઓ માટે અફસોસ છે :

← Surah 82 Surah 84 →