سورة المطففين
Al Mutaffifin
همان كساني كه روز جزا را انكار ميكنند.
Who give the lie to the day of Judgement.
કે જેઓ બદલાના દિવસને જૂઠલાવે છે.
و تنها كسي آن را انكار ميكند كه متجاوزو گنهكار است.
And none gives the lie to it but every exceeder of limits, sinful one
અને તેને કોઇ જૂઠલાવતું નથી, સિવાય કે દરેક હદ ઓળંગી જનાર ગુનેહગાર:
[همان كساني كه] وقتي آيات ما بر آنها خوانده ميشود ميگويند: «اين افسانههاي پيشينيان است».
When Our communications are recited to him, he says: Stories of those of yore.
જ્યારે તેની સામે અમારી આયતોને પઢવામાં આવે છે ત્યારે કહે છે કે આ અગાઊની વાર્તાઓ છે.
چنين نيست [كه آنها ميپندارند]، بلكه اعمالشان چون زنگاري بر دلهايشان نشسته است.
Nay! rather, what they used to do has become like rust upon their hearts.
એવુ નથી (જેવુ તેઓ ગુમાન કરે છે) બલ્કે જે આમાલ તેઓ કર્યા કરતા હતા તેનાથી તેમના દિલો પર કાટ ચઢી ગયો છે.
چنين نيست [كه ميپندارند]، بلكه آنها در آن روز از [لقاي] پروردگارشان محجوبند.
Nay! most surely they shall on that day be debarred from their Lord.
એવુ નથી (કે જેવુ તેઓ ગુમાન કરે છે બલ્કે) તે દિવસે પોતાના પરવરદિગારથી હિઝાબમાં છે.
سپس آنها به يقين وارد دوزخ ميشوند.
Then most surely they shall enter the burning fire.
પછી ત્યારબાદ બેશક તેઓને જહન્નમમાં નાખી દેવામાં આવશે.
بعد به آنها گفته ميشود: «اين همان چيزي است كه آن را انكار ميكرديد»!
Then shall it be said: This is what you gave the lie to.
પછી તેમને કહેવામાં આવશે કે જેને તમે જૂઠલાવ્યા કરતા હતા તે આ જ છે!
چنان نيست [كه آنها دربارهی معاد ميپندارند] بلكه نامهی اعمال نيكان در «عليّين» است.
Nay! Most surely the record of the righteous shall be in the Iliyin.
એવુ નથી (કે હિસાબ ન હોય) બેશક નેક કીરદારોના નામએ આમાલ ઇલ્લીયીનમાં છે.
و تو چه ميداني «عليّين» چيست؟!
And what will make you know what the highest Iliyin is?
અને તને શી ખબર કે ઇલ્લીયીન શું છે?
نامهاي است رقم خورده [و حكمي است قطعي].
It is a written book,
તે એક લખેલી કિતાબ છે :