Tafsir Ahl al-Bayt تفسیر اهل بیت علیهم السلام
Surah 12

سورة يوسف

Yusuf

સુરએ યુસુફ
111 verses Makki Verses 1–10 of 111
بِسْمِ اللهِ الرَّحْمنِ الرَّحِيمِ
12:1
الر تِلْكَ آياتُ الْكِتابِ الْمُبينِ

الر، اين آيات كتاب مبين و روشنگر است.

Alif Lam Ra. These are the verses of the Book that makes (things) manifest.

અલિફ લામ રા; આ વાઝેહ કિતાબની આયતો છે.

12:2
إِنَّا أَنْزَلْناهُ قُرْآناً عَرَبِيًّا لَعَلَّكُمْ تَعْقِلُونَ

ما آن را قرآنى عربى [و فصيح و گويا] نازل كرديم، تا شما [آن را] درك كنيد.

Surely We have revealed it-- an Arabic Quran-- that you may understand.

બેશક અમોએ કુરઆનને અરબી નાઝિલ કર્યુ છે જેથી તમે તેને સમજી શકો.

12:3
نَحْنُ نَقُصُّ عَلَيْكَ أَحْسَنَ الْقَصَصِ بِما أَوْحَيْنا إِلَيْكَ هذَا الْقُرْآنَ وَ إِنْ كُنْتَ مِنْ قَبْلِهِ لَمِنَ الْغافِلينَ

ما بهترين سرگذشت‌ها را به‌وسيله‌ی اين قرآن كه به تو وحى كرديم، براى تو شرح مى‌دهيم؛ و به يقين پيش از اين، از آن غافل بودى.

We narrate to you the best of narratives, by Our revealing to you this Quran, though before this you were certainly one of those who did not know.

આ કુરઆનની વહી થકી અમે તને બહેતરીન કિસ્સા બયાન કરીએ છીએ અને બેશક આની અગાઊ તેની તરફ, તુ ગાફિલોમાંથી હતો.

12:4
إِذْ قالَ يُوسُفُ لِأَبيهِ يا أَبَتِ إِنِّي رَأَيْتُ أَحَدَ عَشَرَ كَوْكَباً وَ الشَّمْسَ وَ الْقَمَرَ رَأَيْتُهُمْ لي ساجِدينَ

[به خاطر بياور] هنگامى را كه يوسف به پدرش گفت: «پدرم! من در خواب ديدم كه يازده ستاره و خورشيد و ماه در برابرم سجده مى‌كنند».

When Yusuf said to his father: O my father! surely I saw eleven stars and the sun and the moon-- I saw them making obeisance to me.

જ્યારે યુસુફે પોતાના વાલિદને કહ્યું કે અય મારા વાલિદ! મેં અગિયાર સિતારા અને સૂરજ તથા ચાંદને મારો સજદો કરતાં જોયા.

12:5
قالَ يا بُنَيَّ لا تَقْصُصْ رُؤْياكَ عَلى إِخْوَتِكَ فَيَكيدُوا لَكَ كَيْداً إِنَّ الشَّيْطانَ لِلْإِنْسانِ عَدُوٌّ مُبينٌ

گفت: «پسرم! خواب خود را براى برادرانت بازگو مكن، مبادا براى تو نقشه‌ی [خطرناكى] بكشند؛ زيرا شيطان، دشمن آشكار انسان است».

He said: O my son! do not relate your vision to your brothers, lest they devise a plan against you; surely the Shaitan is an open enemy to man.

યાકૂબે કહ્યું કે અય મારા ફરઝંદ! તારો ખ્વાબ તારા ભાઇઓને ન કહેજે, નહિતર તેઓ તારી સાથે કોઇ મક્કારી કરશે. કારણકે શૈતાન ઇન્સાનનો ખુલ્લો દુશ્મન છે.

12:6
وَ كَذلِكَ يَجْتَبيكَ رَبُّكَ وَ يُعَلِّمُكَ مِنْ تَأْويلِ الْأَحاديثِ وَ يُتِمُّ نِعْمَتَهُ عَلَيْكَ وَ عَلى آلِ يَعْقُوبَ كَما أَتَمَّها عَلى أَبَوَيْكَ مِنْ قَبْلُ إِبْراهيمَ وَ إِسْحاقَ إِنَّ رَبَّكَ عَليمٌ حَكيمٌ

و اين‌گونه پروردگارت تو را بر مى‌گزيند؛ و از تعبير خواب‌ها به تو مى‌آموزد و نعمتش را بر تو و بر خاندان يعقوب كامل مى‌كند، همان‌گونه كه پيش از اين، بر پدرانت ابراهيم و اسحاق كامل كرد؛ به يقين، پروردگار تو دانا و حكيم است».

And thus will your Lord choose you and teach you the interpretation of sayings and make His favor complete to you and to the children of Yaqoub, as He made it complete before to your fathers, Ibrahim and Ishaq; surely your Lord is Knowing, Wise.

અને આ રીતે તને તારો પરવરદિગાર મુન્તખબ કરશે અને તને હદીસોની તાબીર (મામલાઓના અંજામનુ ઇલ્મ) શીખવશે અને તારા ઉપર તથા યાકૂબની ઔલાદ ઉપર પોતાની નેઅમતો તમામ કરશે, જેવી રીતે કે અગાઉ તારા પરદાદા ઇબ્રાહીમ તથા ઇસ્હાક પર તમામ કરી ચૂક્યો છે; બેશક તારો પરવરદિગાર જાણનાર, હિકમતવાળો છે.

12:7
لَقَدْ كانَ في يُوسُفَ وَ إِخْوَتِهِ آياتٌ لِلسّائِلينَ

به يقين در [داستان] يوسف و برادرانش، نشانه‌ها [ى هدايت] براى سؤال‌كنندگان بود.

Certainly in Yusuf and his brothers there are signs for the inquirers.

ખરેખર યુસુફ તથા તેના ભાઇઓમાં સવાલ કરનારાઓ માટે નિશાનીઓ મોજૂદ છે.

12:8
إِذْ قالُوا لَيُوسُفُ وَ أَخُوهُ أَحَبُّ إِلى أَبينا مِنَّا وَ نَحْنُ عُصْبَةٌ إِنَّ أَبانا لَفي ضَلالٍ مُبينٍ

هنگامى‌كه [برادران] گفتند: «يوسف و برادرش [بنيامين] نزد پدر، از ما محبوب‌ترند؛ در‌حالى‌كه ما مردان نيرومندى هستيم. مسلّماً پدر ما، در گمراهى آشكارى است.

When they said: Certainly Yusuf and his brother are dearer to our father than we, though we are a (stronger) company; most surely our father is in manifest error:

જ્યારે તેઓએ કહ્યું ખરેજ યુસુફ તથા તેનો ભાઇ (બિનયામીન) આપણાં કરતાં આપણા વાલિદને વધુ વહાલો છે, જો કે આપણે એક તાકતવર ગિરોહ છીએ, બેશક આપણા વાલિદ ખુલ્લી ગુમરાહીમાં છે:

12:9
اُقْتُلُوا يُوسُفَ أَوِ اطْرَحُوهُ أَرْضاً يَخْلُ لَكُمْ وَجْهُ أَبيكُمْ وَ تَكُونُوا مِنْ بَعْدِهِ قَوْماً صالِحينَ

يوسف را به قتل رسانيد؛ يا او را به سرزمين دوردستى بيفكنيد؛ تا توجّه پدرتان، فقط به شما باشد؛ و بعد از آن، [از گناه خود توبه مى‌كنيد؛ و] افراد صالحى خواهيد بود.

Slay Yusuf or cast him (forth) into some land, so that your father's regard may be exclusively for you, and after that you may be a righteous people.

યુસુફને મારી નાખો અથવા તેને ઝમીન (શહેર)માંથી હાંકી કાઢો કે જેથી તમારા વાલિદનું ઘ્યાન માત્ર તમારા તરફ થઇ જાય, અને ત્યારબાદ તમે (તોબા કરીને) નેક કૌમ બની જાજો.

12:10
قالَ قائِلٌ مِنْهُمْ لا تَقْتُلُوا يُوسُفَ وَ أَلْقُوهُ في غَيابَتِ الْجُبِّ يَلْتَقِطْهُ بَعْضُ السَّيَّارَةِ إِنْ كُنْتُمْ فاعِلينَ

يكى از آن‌ها گفت: «يوسف را به قتل نرسانيد؛ و اگر مى‌خواهيد كارى انجام دهيد، او را در مخفى‌گاه چاه بيفكنيد؛ تا بعضى از قافله‌ها او را برگيرند [و با خود به مكان دورى ببرند]».

A speaker from among them said: Do not slay Yusuf, and cast him down into the bottom of the pit if you must do (it), (so that) some of the travellers may pick him up.

તેઓમાંના એક કહેનારાએ કહ્યું કે જો તમારે કાંઇ કરવુંજ હોય તો યુસુફને મારી ન નાખો, પણ તેને કૂવાની છુપાવવાની જગ્યામાં ફેંકી દો (કે જેથી) કદાચને કોઇ કાફલો તેને ઉઠાવી લઇ જાય.

← Surah 11 Surah 13 →