Tafsir Ahl al-Bayt تفسیر اهل بیت علیهم السلام
Surah 12

سورة يوسف

Yusuf

સુરએ યુસુફ
111 verses Makki Verses 11–20 of 111
12:11
قالُوا يا أَبانا ما لَكَ لاتَأْمَنّا عَلى يُوسُفَ وَ إِنّا لَهُ لَناصِحُونَ

[برادران نزد پدر آمدند و] گفتند: «اى پدر! چرا تو درباره‌ی يوسف، به ما اطمينان نمى‌كنى؟! در‌حالى‌كه ما خيرخواه او هستيم!

They said: O our father! what reason have you that you do not trust in us with respect to Yusuf? And most surely we are his sincere well-wishers:

તેઓએ કહ્યું અય અમારા વાલિદ! શા કારણે તમે યુસુફ બાબતે અમારા પર ઇત્મેનાન નથી રાખતા જો કે અમે ખરેખર તેની ભલાઇ ચાહનાર છીએ.

12:12
أَرْسِلْهُ مَعَنا غَداً يَرْتَعْ وَ يَلْعَبْ وَ إِنَّا لَهُ لَحافِظُونَ

فردا او را با ما [به خارج شهر] بفرست، تا غذاى كافى بخورد و تفريح كند؛ و به يقين ما از او محافظت خواهيم كرد».

Send him with us tomorrow that he may enjoy himself and sport, and surely we will guard him well.

કાલે તેને અમારી સાથે મોકલ જેથી બરોબર ખાઇ અને રમે ખરેખર અમે તેનું ઘ્યાન રાખશુ.

12:13
قالَ إِنِّي لَيَحْزُنُني أَنْ تَذْهَبُوا بِهِ وَ أَخافُ أَنْ يَأْكُلَهُ الذِّئْبُ وَ أَنْتُمْ عَنْهُ غافِلُونَ

[پدر] گفت: «من از بردن او غمگين مى‌شوم؛ و از اين مى‌ترسم كه گرگ او را بخورد، در‌حالى‌كه شما از او غافل باشيد»!

He said: Surely it grieves me that you should take him off, and I fear lest the wolf devour him while you are heedless of him.

તેણે કહ્યું તમે તેને લઇ જાઓ એ વાતથી બેશક મને દુ:ખ થશે, અને મને ડર છે કે ક્યાંક વરૂ તેને ફાડી ખાઇ અને તમે તેનાથી ગાફિલ રહો.

12:14
قالُوا لَئِنْ أَكَلَهُ الذِّئْبُ وَ نَحْنُ عُصْبَةٌ إِنَّا إِذاً لَخاسِرُون

گفتند: «با اينكه ما مردان نيرومندى هستيم، اگر گرگ او را بخورد، ما از زيانكاران خواهيم بود [و هرگز چنين چيزى ممكن نيست]».

They said: Surely if the wolf should devour him notwithstanding that we are a (strong) company, we should then certainly be losers.

તેમણે કહ્યું કે અમે એક તાકતવર ગિરોહ છીએ, છતાં જો વરૂ તેને ખાઇ જાય તો અમે ખરેખર નુકસાન ઉઠાવનાર થઇ જશુ.

12:15
فَلَمَّا ذَهَبُوا بِهِ وَ أَجْمَعُوا أَنْ يَجْعَلُوهُ في غَيابَتِ الْجُبِّ وَ أَوْحَيْنا إِلَيْهِ لَتُنَبِّئَنَّهُمْ بِأَمْرِهِمْ هذا وَ هُمْ لا يَشْعُرُونَ

هنگامى‌كه او را با خود بردند، و به اتّفاق تصميم گرفتند وى را در مخفى‌گاه چاه قرار دهند، و [مقصد خود را عملى ساختند]؛ به او وحى فرستاديم كه آن‌ها را در آينده از اين كارشان با‌خبرخواهى ساخت؛ در‌حالى‌كه آن‌ها نمى‌دانند.

So when they had gone off with him and agreed that they should put him down at the bottom of the pit, and We revealed to him: You will most certainly inform them of this their affair while they do not perceive.

પછી કે જ્યારે તેને તેઓ સાથે લઇ ગયા અને તેઓ એકમત થયા કે તે (યુસુફ)ને કૂવામાં છુપાવવાની જગ્યાએ રાખી દે ત્યારે અમોએ તેને વહી કરી કે ખરેખર (એક વખત એવો આવશે કે) તું તેઓને આ મામલો યાદ અપાવીશ, જો કે તેઓને આનો અંદાજો પણ નહી હોય.

12:16
وَ جاؤُ أَباهُمْ عِشاءً يَبْكُون

[برادران يوسف] شب هنگام، گريان به سراغ پدر آمدند.

And they came to their father at nightfall, weeping.

અને રાત પડતાં તેઓ રડતા રડતા તેમના વાલિદ પાસે આવ્યા.

12:17
قالُوا يا أَبانا إِنَّا ذَهَبْنا نَسْتَبِقُ وَ تَرَكْنا يُوسُفَ عِنْدَ مَتاعِنا فَأَكَلَهُ الذِّئْبُ وَ ما أَنْتَ بِمُؤْمِنٍ لَنا وَ لَوْ كُنَّا صادِقينَ

گفتند: «اى پدر! ما رفتيم تا مشغول مسابقه شويم، و يوسف را نزد اثاث خود گذارديم؛ و گرگ او را خورد! و [مى‌دانيم] تو هرگز سخن ما را باور نخواهى كرد، هر‌چند راستگو باشيم».

They said: O our father! surely we went off racing and left Yusuf by our goods, so the wolf devoured him, and you will not believe us though we are truthful.

તેઓએ કહ્યું, અય અમારા વાલિદ! અમે તો હરિફાઇમાં મશગૂલ હતા અને યુસુફને અમારા સામાન પાસે રાખ્યો હતો, પછી તેને વરૂ ખાઇ ગયો, તુ હરગિઝ અમારી વાત નહી માન ભલે પછી અમે સાચા હોઇએ.

12:18
وَ جاؤُ عَلى قَميصِهِ بِدَمٍ كَذِبٍ قالَ بَلْ سَوَّلَتْ لَكُمْ أَنْفُسُكُمْ أَمْراً فَصَبْرٌ جَميلٌ وَ اللهُ الْمُسْتَعانُ عَلى ما تَصِفُونَ

و پيراهن او را با خونى دروغين [آغشته ساخته، نزد پدر] آوردند؛ گفت: «نفس [سركش] شما اين كار [زشت] را برايتان زينت داده؛ من صبر جميل خواهم داشت [و شكيبايى خالى از ناسپاسى]؛ و در برابر آنچه مى‌گوييد، از خداوند يارى مى‌طلبم».

And they brought his shirt with false blood upon it. He said: Nay, your souls have made the matter light for you, but patience is good and Allah is He Whose help is sought for against what you describe.

અને તેઓ યુસુફના પહેરણ પર બનાવટી લોહી લગાડી લાવ્યા. તેણે કહ્યું (વાત આ નથી) પરંતુ, તમારા દિલોએ (આ બાબતને તમારા માટે) સુશોભિત બનાવી દીધી છે; માટે સબ્ર બેહતર છે; અને જે કાંઇ તમે બયાન કરો છો તે બાબતમાં અલ્લાહ જ મદદ કરનાર છે.

12:19
وَ جاءَتْ سَيَّارَةٌ فَأَرْسَلُوا وارِدَهُمْ فَأَدْلى دَلْوَهُ قالَ يا بُشْرى هذا غُلامٌ وَ أَسَرُّوهُ بِضاعَةً وَ اللهُ عَليمٌ بِما يَعْمَلُونَ

و [در همين‌حال] كاروانى فرا رسيد؛ و مأمور آب را فرستادند [تا آب بياورد]؛ او دلو خود را [در چاه] افكند؛ [ناگهان] صدا زد: «مژده باد! اين كودكى است [زيبا و دوست داشتنى]»! و او را به‌عنوان كالايى [از ديگران] مخفى داشتند. و خداوند به آنچه آن‌ها انجام مى‌دادند، آگاه بود.

And there came travellers and they sent their water-drawer and he let down his bucket. He said: O good news! this is a youth; and they concealed him as an article of merchandise, and Allah knew what they did.

અને ત્યાં એક કાફલો આવી પહોંચ્યો, તેમણે પોતાના પાણી કાઢવાવાળાને મોકલ્યો તેણે જઇને પોતાની ડોલ કૂવામાં નાખી. તે બોલી ઉઠ્યો : ખુશખબરી! (એક) નવયુવાન છે, અને (પછી) તેને (વેપારની) વસ્તુ તરીકે છુપાવી લીધો; અને તેઓ જે કાંઇ કરતા હતા તેનાથી અલ્લાહ સારી રીતે વાકેફ હતો.

12:20
وَ شَرَوْهُ بِثَمَنٍ بَخْسٍ دَراهِمَ مَعْدُودَةٍ وَ كانُوا فيهِ مِنَ الزَّاهِدين

و [سرانجام] او را به بهايى اندك، به چند درهم فروختند؛ و نسبت به [فروختن] او، بى‌رغبت بودند [ چراكه مى‌ترسيدند رازشان فاش شود].

And they sold him for a small price, a few pieces of silver, and they showed no desire for him.

અને તેને નજીવી કિંમતે થોડાક (ચાંદીના) દિરહમમાં વેચી નાખ્યો અને તેઓ તે(ના વહેંચાણ)માં કાંઇ રસ ધરાવતા ન હતા.

← Surah 11 Surah 13 →