سورة ابراهيم
Ibrahim
به بندگان من که ایمان آوردهاند بگو نماز را برپا دارند و از آنچه به آنها روزى دادهایم، پنهان و آشکار، انفاق کنند. پیش از آنکه روزى فرا رسد که در آن، نه داد و ستدى است و نه دوستى. [نه با مال مىتوانند از کیفر خدا رهایى یابند و نه با پیوندهاى مادّى].
Say to My servants who believe that they should keep up prayer and spend out of what We have given them secretly and openly before the coming of the day in which there shall be no bartering nor mutual befriending.
મારા ઇમાન લાવનાર બંદાઓને કહી દો કે તેઓ નમાઝ કાયમ કરે અને અમોએ જે રોજી તેમને આપી છે તેમાંથી છૂપી અને જાહેર રીતે ઇન્ફાક (ખર્ચ) કરે, એ દિવસના આવવા પહેલાં કે જે દિવસે ન કાંઇ લેવડદેવડ થશે, ન આપસની દોસ્તી (હશે).
خداوند، كسى است كه آسمانها و زمين را آفريد و از آسمان، آبى فروفرستاد و با آن، ميوهها [و محصولات گوناگون] را براى روزى شما [از زمين] بيرون آورد و كشتيها را مسخّر شما ساخت، تا بر صفحهی دريا به فرمان او حركت كنند و نهرها را [نيز] مسخّر شما نمود.
Allah is He Who created the heavens and the earth and sent down water from the clouds, then brought forth with it fruits as a sustenance for you, and He has made the ships subservient to you, that they might run their course in the sea by His command, and He has made the rivers subservient to you.
અલ્લાહ એ જ છે કે જેણે આકાશો તથા ઝમીનને પૈદા કર્યા અને આસમાનમાંથી પાણી વરસાવ્યું, અને તેમાંથી તમારી રોજી માટે ફળો ઊગાવ્યા, અને કશ્તીઓને તમારા તાબે કરી દીધી કે તેના હુકમથી સમુદ્રમાં હરે ફરે, અને તેણે નદીઓ (પણ) તમારા તાબે કરી દીધી.
و خورشید و ماه را که با برنامه منظّمى در حرکتند به تسخیر شما درآورد و شب و روز را [نیز] مسخّر شما ساخت.
And He has made subservient to you the sun and the moon pursuing their courses, and He has made subservient to you the night and the day.
અને તેણે સૂરજ અને ચાંદને કે જે બંને ફરતા રહે છે તમારા માટે પૈદા કર્યા અને તેણે રાત તથા દિવસને (પણ) તમારા તાબે બનાવ્યા.
و از هرچیزى که از او خواستید، به شما داد و اگر نعمتهاى خدا را بشمارید، هرگز نمىتوانید آنها را احصا کنید. انسان، ستمکار و ناسپاس است.
And He gives you of all that you ask Him; and if you count Allah's favors, you will not be able to number them; most surely man is very unjust, very ungrateful.
અને જે કાંઇ માંગ્યુ તે બધુ તમને આપ્યુ; અને જો તમે અલ્લાહની નેઅમતોની ગણતરી કરવા ચાહશો તો તમે ગણતરી કરી શકશો નહિ; બેશક ઇન્સાન ઝાલિમ અને નાશુક્રો છે.
[به یاد آورید] زمانى را که ابراهیم گفت: «پروردگارا! این شهر [مکّه] را شهر امنى قرار ده و من و فرزندانم را از پرستش بتها دور نگاه دار».
And when Ibrahim said: My Lord! make this city secure, and save me and my sons from worshipping idols:
અને જ્યારે ઇબ્રાહીમે કહ્યું કે અય મારા પરવરદિગાર! આ શહેરને મહેફૂઝ બનાવ, અને મને તથા મારી ઔલાદને બૂત પરસ્તીથી બચાવ.
پروردگارا! آنها (بتها) بسیارى از مردم را گمراه ساختند. هرکس از من پیروى کند از منست و هرکس نافرمانى من کند، تو آمرزنده و مهربانى.
My Lord! surely they have led many men astray; then whoever follows me, he is surely of me, and whoever disobeys me, Thou surely art Forgiving, Merciful:
અય મારા પરવરદિગાર! બેશક તેઓએ (બૂતોએ) ઘણા લોકોને ગુમરાહ કર્યા છે, જે (શખ્સ) મારી તાબેદારી કરશે ખરેખર તે મારામાંથી છે, અને જે મારી નાફરમાની કરશે, બેશક તું ગફુરૂર રહીમ છે.
پروردگارا! من بعضى از فرزندانم را در سرزمین بىآب و علفى، در کنار خانهاى که حرم توست، ساکن ساختم تا نماز را برپا دارند، تو دلهاى گروهى از مردم را متوجّه آنها ساز و از ثمرات به آنها روزى ده، شاید آنان شکر تو را بهجاى آورند.
O our Lord! surely I have settled a part of my offspring in a valley unproductive of fruit near Thy Sacred House, our Lord! that they may keep up prayer; therefore make the hearts of some people yearn towards them and provide them with fruits; haply they may be grateful:
અય અમારા પરવરદિગાર! બેશક મેં મારી ઔલાદમાંથી અમુકને તારા મોહતરમ મકાન પાસે બંજર (વિરાન) રણપ્રદેશમાં વસાવ્યા છે, એટલા માટે કે અય અમારા પરવરદિગાર! તેઓ નમાઝને કાયમ કરે, માટે લોકોના દિલ તેમની તરફ ફેરવી દે તથા તેમને ફળોનું રિઝ્ક અતા કર કે કદાચને તેઓ શુક્ર કરે.
پروردگارا! تو آنچه را که پنهان کرده و یا آشکار مىسازیم، مىدانى و چیزى در زمین و آسمان بر خدا پنهان نیست.
O our Lord! Surely Thou knowest what we hide and what we make public, and nothing in the earth nor any thing in heaven is hidden from Allah:
અય અમારા પરવરદિગાર! જે કાંઇ અમે છૂપાવીએ છીએ અને જે કાંઇ જાહેર કરીએ છીએ બેશક તુ જાણે છે અને ઝમીન તથા આસમાનની કોઇ ચીઝ અલ્લાહથી છુપાએલી નથી.
ستایش مخصوص خدایى است که در پیرى، اسماعیل و اسحاق را به من بخشید، به یقین پروردگار من شنونده [و اجابتکنندهی] دعاست.
Praise be to Allah, Who has given me in old age Ismail and Ishaq; most surely my Lord is the Hearer of prayer:
તમામ તારીફ અલ્લાહ માટે જ છે જેણે મને બુઢાપામાં ઇસ્માઇલ તથા ઇસ્હાક અતા કર્યા; બેશક મારો પરવરદિગાર દુઆનો સાંભળનાર છે.
پروردگارا! مرا برپادارندهی نماز قرار ده، و از فرزندانم [نيز چنين فرما]، پروردگارا! دعاى مرا بپذير.
My Lord! make me keep up prayer and from my offspring (too), O our Lord, and accept my prayer:
અય મારા પરવરદિગાર! મને નમાઝને કાયમ કરનારો બનાવ અને મારી ઓલાદમાંથી પણ; અય અમારા પરવરદિગાર! મારી દુઆ કબૂલ કર.