Tafsir Ahl al-Bayt تفسیر اهل بیت علیهم السلام
Surah 15

سورة الحجر

Al Hijr

સુરએ હિજ્ર
99 verses Makki Verses 21–30 of 99
15:21
وَ إِنْ مِنْ شَيْ‌ءٍ إِلاَّ عِنْدَنا خَزائِنُهُ وَ ما نُنَزِّلُهُ إِلاَّ بِقَدَرٍ مَعْلُومٍ

و هيچ‌چيز نيست، مگر آنكه خزائن آن نزد ماست؛ ولى ما جز به‌اندازه‌ی معيّنى آن را نازل نمى‌كنيم.

And there is not a thing but with Us are the treasures of it, and We do not send it down but in a known measure.

અને એક પણ વસ્તુ એવી નથી કે જેનો ખજાનો અમારી પાસે ન હોય, અને તેને અમે નાઝિલ નથી કરતા સિવાય એક નક્કી મિકદારમાં (પ્રમાણમાં).

15:22
وَ أَرْسَلْنَا الرِّياحَ لَواقِحَ فَأَنْزَلْنا مِنَ السَّماءِ ماءً فَأَسْقَيْناكُمُوهُ وَ ما أَنْتُمْ لَهُ بِخازِنينَ

ما بادها را براى بارور‌ ساختن [ابرها] فرستاديم؛ و از آسمان آبى نازل‌ كرديم، و شما را با آن سيراب ساختيم؛ در‌حالى‌كه شما توانايى حفظ و نگهدارى آن را نداشتيد.

And We send the winds fertilizing, then send down water from the cloud so We give it to you to drink of, nor is it you who store it up.

અને અમો પવનને વાદળો ઉઠાવનાર બનાવી મોકલીએ છીએ, પછી આસમાનમાંથી પાણી વરસાવીએ છીએ, પછી અમે તે તમને પીવા માટે આપીએ છીએ, જો કે તમે તે પાણીના ખઝાનેદાર નથી.

15:23
وَ إِنَّا لَنَحْنُ نُحْيي وَ نُميتُ وَ نَحْنُ الْوارِثُونَ

ماييم كه زنده‌ مى‌كنيم و مى‌ميرانيم؛ و ماييم وارث [همه‌ی جهانيان].

And most surely We bring to life and cause to die and We are the heirs.

અને બેશક અમે જ સજીવન કરીએ છીએ તથા અમે જ મારીએ છીએ અને અમે જ વારસદાર છીએ.

15:24
وَ لَقَدْ عَلِمْنَا الْمُسْتَقْدِمينَ مِنْكُمْ وَ لَقَدْ عَلِمْنَا الْمُسْتَأْخِرينَ

ما، هم از پيشينيان شما آگاه بوديم؛ و هم از آيندگان.

And certainly We know those of you who have gone before and We certainly know those who shall come later.

અને ખરેખર અમો તમારામાંથી જેઓ અગાઉ હતા તેમને જાણીએ છીએ અને તમારા પાછળ આવનારાઓને પણ અમે ખરેખર જાણીએ છીએ.

15:25
وَ إِنَّ رَبَّكَ هُوَ يَحْشُرُهُمْ إِنَّهُ حَكِيمٌ عَلِيمٌ

به يقين پروردگار تو، آن‌ها را [در قيامت] جمع و محشور مى‌كند؛ چراكه او حكيم و داناست.

And surely your Lord will gather them together; surely He is Wise, Knowing.

અને બેશક તારો પરવરદિગાર એ જ છે જે તેમને મહેશૂર કરશે; બેશક તે હિકમતવાળો અને જાણવાવાળો છે.

15:26
وَ لَقَدْ خَلَقْنَا الْإِنْسانَ مِنْ صَلْصالٍ مِنْ حَمَإٍ مَسْنُونٍ

ما انسان را از گل خشكيده‌اى [همچون سفال] كه از گل بدبوى [تيره رنگى] گرفته شده ‌بود آفريديم.

And certainly We created man of clay that gives forth sound, of black mud fashioned in shape.

અને ખરેજ અમોએ ઇન્સાનને કાળાશ પડતી બદબૂદાર માટીના પકાવેલા ગારમાંથી બનાવ્યો છે.

15:27
وَ الْجَانَّ خَلَقْناهُ مِنْ قَبْلُ مِنْ نارِ السَّمُومِ

و جنّ را پيش از آن، از آتش گرم و سوزان خلق‌كرديم.

And the jinn We created before, of intensely hot fire.

અને અમોએ જિન્નાતોને (ઇન્સાનની પૈદાઇશ) પહેલાં ભડભડતી આગમાંથી પૈદા કર્યા છે.

15:28
وَ إِذْ قالَ رَبُّكَ لِلْمَلائِكَةِ إِنِّي خالِقٌ بَشَراً مِنْ صَلْصالٍ مِنْ حَمَإٍ مَسْنُونٍ

و [به‌خاطر بياور] هنگامى را كه پروردگارت به فرشتگان گفت: «من بشرى را از گل خشكيده‌اى كه از گل بدبوى [تيره رنگى] گرفته‌ شده، مى‌آفرينم.

And when your Lord said to the angels: Surely I am going to create a mortal of the essence of black mud fashioned in shape.

અને જયારે તારા પરવરદિગારે ફરિશ્તાઓને કહ્યું : બેશક હું એક ઇન્સાનને કાળાશ પડતી બદબૂદાર માટીના પકાવેલા ગારમાંથી બનાવનાર છું.

15:29
فَإِذا سَوَّيْتُهُ وَ نَفَخْتُ فيهِ مِنْ رُوحي فَقَعُوا لَهُ ساجِدينَ

هنگامى‌كه آن را نظام بخشيدم، و در او از روح خود (روحى شايسته و بزرگ ) دميدم، همگى براى او سجده ‌كنيد!

So when I have made him complete and breathed into him of My spirit, fall down making obeisance to him.

પછી જ્યારે હું તેને પૂરેપૂરો બનાવી લઉં અને મારી રૂહ તેમાં ફૂંકી દઉં ત્યારે તમે તેની સામે સજદામાં પડી જજો.

15:30
فَسَجَدَ الملائكه‌ كُلُّهُمْ أَجْمَعُونَ

پس همه‌ی فرشتگان، بى‌استثنا، سجده‌ كردند.

So the angels made obeisance, all of them together,

તમામ ફરિશ્તાઓએ સજદો કર્યો:

← Surah 14 Surah 16 →