Tafsir Ahl al-Bayt تفسیر اهل بیت علیهم السلام
Surah 16

سورة النحل

An Nahl

સુરએ નહલ
128 verses Makki Verses 81–90 of 128
16:81
وَ اللهُ جَعَلَ لَكُمْ مِمَّا خَلَقَ ظِلالاً وَ جَعَلَ لَكُمْ مِنَ الْجِبالِ أَكْناناً وَ جَعَلَ لَكُمْ سَرابيلَ تَقيكُمُ الْحَرَّ وَ سَرابيلَ تَقيكُمْ بَأْسَكُمْ كَذلِكَ يُتِمُّ نِعْمَتَهُ عَلَيْكُمْ لَعَلَّكُمْ تُسْلِمُونَ

و [نیز] خداوند از آنچه آفریده است سایه هایى براى شما قرار داده؛ و از کوه‌ها پناهگاه هایى و براى شما پوشش هایى آفریده، که شما را از گرما [و سرما] حفظ –مى‌کند؛ و پوشش هایى که به هنگام جنگ، حافظ شماست؛ این گونه نعمتش را بر شما کامل مى کند، شاید تسلیم [فرمان او] شوید.

And Allah has made for you of what He has created shelters, and He has given you in the mountains places of retreat, and He has given you garments to preserve you from the heat and coats of mail to preserve you in your fighting; even thus does He complete His favor upon you, that haply you may submit.

અને જે જે વસ્તુઓ અલ્લાહે પૈદા કરી છે તેમાંથી અમુક તમારાં છાંયડા માટે બનાવી, તથા તમારા માટે પહાડોમાં છૂપાવવાની જગ્યા બનાવી અને તમારા માટે એવા કપડાં બનાવ્યા કે જે તમને ગરમીથી બચાવે છે અને એવા (બખ્તર) કે જે તમને લડાઇમાં (હુમલાથી) બચાવે છે; આ રીતે તે પોતાની નેઅમતો તમારા પર તમામ કરે છે કે કદાચને તમે મુસલમાન (ઇતાઅત ગુઝાર) થાવ.

16:82
فَإِن تَوَلَّوْاْ فَإِنَّمَا عَلَيْكَ الْبَلَاغُ الْمُبِين

اگر روى برتابند، [نگران مباش؛] وظيفه تو تنها ابلاغ آشكار است.

But if they turn back, then on you devolves only the clear deliverance (of the message).

(છતાંય) જો તેઓ મોઢુ ફેરવી લે તો (ગમગીન ન થાવ) તમારી જવાબદારી સ્પષ્ટ (પૈગામ) પહોંચાડવાની છે.

16:83
يَعْرِفُونَ نِعْمَتَ اللهِ ثُمَّ يُنْكِرُونَها وَ أَكْثَرُهُمُ الْكافِرُونَ

آن‌ها نعمت خدا را می شناسند؛ سپس آن را انکار مى کنند و اکثرشان کافرند.

They recognize the favor of Allah, yet they deny it, and most of them are ungrateful.

તેઓ અલ્લાહની નેઅમત*ને ઓળખે છે પછી તેનો ઇન્કાર કરે છે અને તેઓમાંના ઘણાખરા નાસ્તિકો છે.

16:84
وَ يَوْمَ نَبْعَثُ مِنْ كُلِّ أُمَّةٍ شَهيداً ثُمَّ لا يُؤْذَنُ لِلَّذينَ كَفَرُوا وَ لا هُمْ يُسْتَعْتَبُونَ

[به خاطر بیاور] روزى را که از هر امّتى گواهى [بر آنان] بر مى انگیزیم؛ سپس به آنان که کفر ورزیدند، اجازه‌ي [سخن گفتن] داده نمى شود؛ [بلکه اعضاى آن‌ها گواهى می دهند؛] و اجازه‌ي عذرخواهى و تقاضاى عفو نیز به آنان نمى دهند.

And on the day when We will raise up a witness out of every nation, then shall no permission be given to those who disbelieve, nor shall they be made to solicit favor.

અને જે દિવસે દરેક ઉમ્મતમાંથી અમે ગવાહ લાવીશું પછી નાસ્તિકોને ન કંઇ (કલામ કરવાની) પરવાનગી આપવામાં આવશે, ન બહાનુ રજૂ કરવાની (પરવાનગી આપવામાં આવશે).

16:85
وَ إِذَا رَءَا الَّذِينَ ظَلَمُواْ الْعَذَابَ فَلَا يخفَّفُ عَنهُمْ وَ لَا هُمْ يُنظَرُون

و هنگامى‌كه ستمكاران عذاب را ببينند، ديگر نه از مجازاتشان كاسته مي‌شود، و نه مهلت داده مى‌شوند.

And when those who are unjust shall see the chastisement, it shall not be lightened for them, nor shall they be respited.

અને જ્યારે ઝાલિમો અઝાબ સામે જોશે, ત્યારે ન તેમનો અઝાબ હળવો કરવામાં આવશે અને ન તેમને મોહલત આપવામાં આવશે.

16:86
وَ إِذَا رَءَا الَّذِينَ أَشْرَكُواْ شُرَكَاءَهُمْ قَالُواْ رَبَّنَا هَؤُلَاءِ شُرَكَاؤُنَا الَّذِينَ كُنَّا نَدْعُواْ مِن دُونِكَ فَأَلْقَوْاْ إِلَيْهِمُ الْقَوْلَ إِنَّكُمْ لَكَذِبُون

و هنگامى‌كه مشركان معبودهايى را كه همتاى خدا قرار دادند مى بينند، مي‌گويند: «پروردگارا! اينها همتايانى هستند كه ما به جاى تو، آن‌ها را مي‌خوانديم [و پرستش مى‌كرديم].» در اين هنگام، معبودان به آن‌ها مي‌گويند: «شما دروغگو هستيد! [شما هواى نفس خود را پرستش مى‌كرديد]».

And when those who associate (others with Allah) shall see their associate-gods, they shall say: Our Lord, these are our associate-gods on whom we called besides Thee. But they will give them back the reply: Most surely you are liars.

અને જયારે મુશરિકો તેમનાં શરીક (માઅબૂદો)ને જોશે ત્યારે તેઓ કહેશે : અય અમારા પરવરદિગાર આ અમારા શરીકો (માઅબૂદો) છે, જેમને અમે તારા સિવાય પોકારતા હતા, પરંતુ તેઓ જવાબમાં કહેશે : ખરેખર તમો જૂઠા છો.

16:87
وَ أَلْقَوْاْ إِلىَ اللهِ يَوْمَئذٍ السَّلَمَ وَ ضَلَّ عَنْهُم مَّا كاَنُواْ يَفْترَُون

و در آن روز، آن‌ها [ناگزير] در پيشگاه خدا تسليم مى‌شوند؛ و آنچه را [نسبت به خدا] دروغ مى‌بستند، از نظرشان گم و نابود مى‌شود.

And they shall tender submission to Allah on that day; and what they used to forge shall depart from them.

અને તે દિવસે તેઓ અલ્લાહ પાસે તસ્લીમ થઇ જશે અને તેઓ જે કાંઇ જૂઠું ઉપજાવી કાઢતાં હતા તે બધુ તેઓથી દૂર થઇ જશે.

16:88
الَّذِينَ كَفَرُواْ وَصَدُّواْ عَن سَبِيلِ اللّهِ زِدْنَاهُمْ عَذَابًا فَوْقَ الْعَذَابِ بِما كانُوا يُفْسِدُونَ

كسانى كه كافر شدند و [مردم را] از راه خدا باز داشتند، به‌خاطر فسادى كه مى‌كردند، عذابى بر عذابشان مى‌افزاييم.

(As for) those who disbelieve and turn away from Allah's way, We will add chastisement to their chastisement because they made mischief.

નાસ્તિકો અને અલ્લાહના રસ્તાથી અટકાવનારાઓને તેઓના ફસાદના કારણે અઝાબ ઊપર અઝાબનો વધારો કરીશું.

16:89
وَ يَوْمَ نَبْعَثُ في كُلِّ أُمَّةٍ شَهيداً عَلَيْهِمْ مِنْ أَنْفُسِهِمْ وَ جِئْنا بِكَ شَهيداً عَلى هؤُلاءِ وَ نَزَّلْنا عَلَيْكَ الْكِتابَ تِبْياناً لِكُلِّ شَيْ‌ءٍ وَ هُدىً وَ رَحْمَةً وَ بُشْرى لِلْمُسْلِمينَ

[به یاد آور] روزى را که از هر امّتى، گواهى از خودشان بر آنها برمى‌انگیزیم؛ و تو را گواه بر آنان قرار مى دهیم؛ و این کتاب را که بیانگر همه چیز و مایه‌ي هدایت و رحمت و بشارت براى مسلمانان است، بر تو نازل کردیم.

And on the day when We will raise up in every people a witness against them from among themselves, and bring you as a witness against these-- and We have revealed the Book to you explaining clearly everything, and a guidance and mercy and good news for those who submit.

અને તે દિવસે કે જ્યારે અમે દરેક ઉમ્મતમાંથી એક ગવાહ તેમની ખિલાફ ઊભો કરીશું તથા તે બધા પર તને ગવાહ બનાવી બોલાવીશું અને અમોએ તારા ઉપર આ કિતાબ નાઝિલ કરી છે જેમાં દરેક વસ્તુનું વિગતવાર બયાન મૌજૂદ છે* અને તાબેદારી કરનારાઓ માટે હિદાયત, રહેમત અને બશારત છે.

16:90
إِنَّ اللهَ يَأْمُرُ بِالْعَدْلِ وَ الْإِحْسانِ وَ إيتاءِ ذِي الْقُرْبى وَ يَنْهى عَنِ الْفَحْشاءِ وَ الْمُنْكَرِ وَ الْبَغْيِ يَعِظُكُمْ لَعَلَّكُمْ تَذَكَّرُونَ

خداوند به عدل و احسان فرمان مى دهد و [همچنین] به بخشش به نزدیکان و از فحشا و منکر و ستم، نهى مى کند؛ خداوند به شما اندرز مى دهد، شاید متذکّر شوید.

Surely Allah enjoins the doing of justice and the doing of good (to others) and the giving to the kindred, and He forbids indecency and evil and rebellion; He admonishes you that you may be mindful.

બેશક અલ્લાહ અદલ તથા અહેસાન તથા નજીકના સગાં વહાલાઓને અતા કરવાનો હુકમ કરે છે અને બદકારી તથા ખરાબ કાર્યો તથા ઝુલ્મ કરવાની મનાઇ કરે છે, તમને નસીહત કરે છે કે કદાચ તમે નસીહત મેળવો.

← Surah 15 Surah 17 →