Tafsir Ahl al-Bayt تفسیر اهل بیت علیهم السلام
Surah 16

سورة النحل

An Nahl

સુરએ નહલ
128 verses Makki Verses 91–100 of 128
16:91
وَ أَوْفُوا بِعَهْدِ اللهِ إِذا عاهَدْتُمْ وَ لا تَنْقُضُوا الْأَيْمانَ بَعْدَ تَوْكيدِها وَ قَدْ جَعَلْتُمُ اللهَ عَلَيْكُمْ كَفيلاً إِنَّ اللهَ يَعْلَمُ ما تَفْعَلُونَ

و هنگامى که با خدا عهد بستید، به عهد او وفا کنید؛ و سوگندها را بعد از محکم ساختن نشکنید، در‌حالى‌که خدا را ضامن بر [سوگند] خود قرار داده اید. به یقین خداوند از آنچه انجام مى دهید، آگاه است.

And fulfill the covenant of Allah when you have made a covenant, and do not break the oaths after making them fast, and you have indeed made Allah a surety for you; surely Allah knows what you do.

જયારે તમે અલ્લાહ સાથે વાયદો કરો ત્યારે તેને પૂરો કરો, અને ભારપૂર્વક કસમ ખાધા પછી તેને તોડો નહી, એવી હાલતમાં કે તમોએ અલ્લાહને તમારો જામીન બનાવ્યો છે, બેશક તમો જે કાંઇ કરો છો તે અલ્લાહ જાણે છે.

16:92
وَ لا تَكُونُوا كَالَّتي نَقَضَتْ غَزْلَها مِنْ بَعْدِ قُوَّةٍ أَنْكاثاً تَتَّخِذُونَ أَيْمانَكُمْ دَخَلاً بَيْنَكُمْ أَنْ تَكُونَ أُمَّةٌ هِيَ أَرْبى مِنْ أُمَّةٍ إِنَّما يَبْلُوكُمُ اللهُ بِهِ وَ لَيُبَيِّنَنَّ لَكُمْ يَوْمَ الْقِيامَةِ ما كُنْتُمْ فيهِ تَخْتَلِفُونَ

همانند آن زن [سبک مغز] نباشید که پشم‌هاى تابیده خود را، پس از استحکام، وا مى تابید! درحالی‌که سوگندها [و پیمان] خود را وسیله‌ي خیانت و فساد در میان خود قرار مى دهید؛ به خاطر اینکه گروهى، جمعیّتشان از گروه دیگر بیشتر است [و کثرت دشمن را بهانه‌اى براى شکستن بیعت با پیامبر مي‌شمرید]. خدا شما را با این وسیله مى آزماید و به یقین روز قیامت، آنچه را در آن اختلاف داشتید، براى شما روشن مى سازد.

And be not like her who unravels her yarn, disintegrating it into pieces after she has spun it strongly. You make your oaths to be means of deceit between you because (one) nation is more numerous than (another) nation. Allah only tries you by this; and He will most certainly make clear to you on the resurrection day that about which you differed.

અને તમે તે ઔરત જેવા ન થાઓ કે જે પોતાના (હાથે) કાંતેલા તાંતણાને મજબૂત થયા પછી કટકે કટકા કરી નાખે છે; તમે તમારી કસમોને પરસ્પર છેતરવાનુ માઘ્યમ ન બનાવો (એવા વિચારથી) કે એક સમૂહ બીજા કરતાં વધારે ફાયદાકારક છે અને અલ્લાહ તે વડે ફકત તમારી અજમાઇશ કરે છે; અને જે કાંઇ ઇખ્તેલાફ તમે કર્યા કરતા હતા તેને તમારા માટે કયામતના દિવસે જરૂર વાઝેહ કરી દેશે.

16:93
وَ لَوْ شاءَ اللهُ لَجَعَلَكُمْ أُمَّةً واحِدَةً وَ لكِنْ يُضِلُّ مَنْ يَشاءُ وَ يَهْدي مَنْ يَشاءُ وَ لَتُسْئَلُنَّ عَمَّا كُنْتُمْ تَعْمَلُونَ

و اگر خدا مى‌خواست، شما را [به اجبار] امّت واحدى قرار مى داد؛ ولى خدا هرکس را بخواهد [و شایسته باشد] گمراه و هر‌کس را بخواهد [و لایق باشد] هدایت مى کند؛ و به یقین شما از آنچه انجام مى دادید، بازپرسى خواهید شد.

And if Allah please He would certainly make you a single nation, but He causes to err whom He pleases and guides whom He pleases; and most certainly you will be questioned as to what you did.

અને અગર અલ્લાહ ચાહતે તો તમને એક જ ઉમ્મત બનાવી દેત, પરંતુ તે જેને ચાહે છે ગુમરાહ કરે છે અને જેને ચાહે છે હિદાયત અતા કરી દે છે; અને તમે જે કાંઇ કરતા હતા તેના સબંધમાં તમને જરૂર પૂછવામાં આવશે:

16:94
وَ لا تَتَّخِذُوا أَيْمانَكُمْ دَخَلاً بَيْنَكُمْ فَتَزِلَّ قَدَمٌ بَعْدَ ثُبُوتِها وَ تَذُوقُوا السُّوءَ بِما صَدَدْتُمْ عَنْ سَبيلِ اللهِ وَ لَكُمْ عَذابٌ عَظيمٌ

سوگندهایتان را وسیله فساد و خیانت در میان خود قرار ندهید، مبادا گامى بعد از ثابت گشتن [بر ایمان] متزلزل شود؛ و بخاطر بازداشتن [مردم] از راه خدا، آثار سوء آن را بچشید! و براى شما، عذاب عظیمى خواهد بود!

And do not make your oaths a means of deceit between you, lest a foot should slip after its stability and you should taste evil because you turned away from Allah's way and grievous punishment be your (lot).

અને તમે તમારી કસમોને પરસ્પર ફસાદનું કારણ ન બનાવો કે સાબિત કદમ થયા બાદ ડગમગી જાવ અને તમને રાહે ખુદાથી અટકાવવાના ખરાબ અંજામની મઝા ચાખવી પડે! તથા તમારા માટે સખ્ત અઝાબ હશે!

16:95
وَ لا تَشْتَرُوا بِعَهْدِ اللهِ ثَمَناً قَليلاً إِنَّما عِنْدَ اللهِ هُوَ خَيْرٌ لَكُمْ إِنْ كُنْتُمْ تَعْلَمُونَ

و [هرگز] پیمان الهى را با بهاى کمى مبادله نکنید [که هر بهایى در برابر آن ناچیز است.] آنچه نزد خداست، براى شما بهتر است اگر مى دانستید.

And do not take a small price in exchange for Allah's covenant; surely what is with Allah is better for you, did you but know.

અને અલ્લાહ સાથેના કરારને નજીવી કિંમતમાં વેચી ન નાખો; અગર તમે સમજો તો બેશક અલ્લાહની પાસે જે છે તે તમારા માટે વધુ સારૂં છે.

16:96
ما عِنْدَكُمْ يَنْفَدُ وَ ما عِنْدَ اللهِ باقٍ وَ لَنَجْزِيَنَّ الَّذِينَ صَبَرُوا أَجْرَهُمْ بِأَحْسَنِ ما كانُوا يَعْمَلُونَ

آنچه نزد شماست از ميان مى رود؛ و آنچه نزد خداست باقى مى ماند؛ و به يقين به كسانى كه صبر و استقامت پيشه كنند، مطابق بهترين اعمالى كه انجام مى دادند پاداش خواهيم داد.

What is with you passes away and what is with Allah is enduring; and We will most certainly give to those who are patient their reward for the best of what they did.

જે કાંઇ તમારી પાસે છે તે નાશ પામશે અને જે કાંઇ અલ્લાહની પાસે છે તે બાકી રહેશે; અને જે લોકોએ સબ્ર કરી તેનો બદલો તેઓ જે અમલ કરતા હતા તે કરતાંય બેહતર આપીશું.

16:97
مَنْ عَمِلَ صالِحاً مِنْ ذَكَرٍ أَوْ أُنْثى وَ هُوَ مُؤْمِنٌ فَلَنُحْيِيَنَّهُ حَياةً طَيِّبَةً وَ لَنَجْزِيَنَّهُمْ أَجْرَهُمْ بِأَحْسَنِ ما كانُوا يَعْمَلُونَ

هر کس کار شایسته اى انجام دهد، خواه مرد باشد یا زن، در حالى که مؤمن است، به طور مسلم او را حیات پاکیزه اى مى بخشیم؛ و پاداش آنها را مطابق بهترین اعمالى که انجام مى دادند، خواهیم داد.

Whoever does good whether male or female and he is a believer, We will most certainly make him live a happy life, and We will most certainly give them their reward for the best of what they did.

જો કોઇ બાઇમાન સારા અમલ કરે, પછી તે મર્દ હોય કે ઔરત, તો જરૂર અમે તેને પાકો પાકીઝા ઝિંદગી જીવાડશું અને જે કાર્યો તેઓ કરતા હતા તેનાથી વધારે સારો બદલો તેને આપશુંં.

16:98
فَإِذا قَرَأْتَ الْقُرْآنَ فَاسْتَعِذْ بِاللهِ مِنَ الشَّيْطانِ الرَّجيمِ

هنگامى که قرآن مى خوانى، از شرّ شیطان رانده شده (از درگاه خدا)، به خدا پناه بر (و بر او توکل کن).

So when you recite the Quran, seek refuge with Allah from the accursed Shaitan,

પછી જયારે તમે કુરઆનની તિલાવત કરો ત્યારે હાંકી કઢાયેલ શયતાનથી અલ્લાહ પાસે પનાહ માંગો.

16:99
إِنَّهُ لَيْسَ لَهُ سُلْطانٌ عَلَى الَّذينَ آمَنُوا وَ عَلى رَبِّهِمْ يَتَوَكَّلُونَ

زیرا او، برکسانى که ایمان دارند و بر پروردگارشان توکّل مى کنند، سلطه اى ندارد.

Surely he has no authority over those who believe and rely on their Lord.

બેશક તેનો તે લોકો પર કાંઇ જ કાબૂ નથી કે જેઓ ઇમાન લાવ્યા છે અને પોતાના પરવરદિગાર પર આધાર રાખે છે.

16:100
إِنَّما سُلْطانُهُ عَلَى الَّذينَ يَتَوَلَّوْنَهُ وَ الَّذينَ هُمْ بِهِ مُشْرِكُونَ

سلطه او تنها بر کسانى است که او را سرپرست خود قرار داده اند و کسانى که او را شریک [خدا در اطاعت و بندگى] قرار مى دهند [و به فرمان شیطان گردن مى نهند].

His authority is only over those who befriend him and those who associate others with Him.

તેનો કાબૂ એ જ લોકો પર છે કે જેઓ તેને સરપરસ્ત બનાવે છે, અને તેમના ઉપર છે કે જેઓ બીજાઓને તે (અલ્લાહ)ના શરીક બનાવે છે.

← Surah 15 Surah 17 →