Tafsir Ahl al-Bayt تفسیر اهل بیت علیهم السلام
Surah 17

سورة الإسراء

Al Isra / Bani Israil

સુરએ બની ઈસરાઈલ
111 verses Makki Verses 1–10 of 111
بِسْمِ اللهِ الرَّحْمنِ الرَّحِيمِ
17:1
سُبْحانَ الَّذِي أَسْرى بِعَبْدِهِ لَيْلاً مِنَ الْمَسْجِدِ الْحَرامِ إِلَى الْمَسْجِدِ الْأَقْصَى الَّذِي بارَكْنا حَوْلَهُ لِنُرِيَهُ مِنْ آياتِنا إِنَّهُ هُوَ السَّمِيعُ الْبَصِيرُ

پاك و منزّه ‌است آن‌كس‌كه بنده‌اش را در يك شب، از مسجدالحرام به مسجدالأقصى كه گرداگردش را پُربركت ساخته‌ايم برد، تا برخى از نشانه‌هاى خود را به او ارائه دهيم، چراكه او شنوا و بيناست.

Glory be to Him Who made His servant to go on a night from the Sacred Mosque to the remote mosque of which We have blessed the precincts, so that We may show to him some of Our signs; surely He is the Hearing, the Seeing.

પાક છે તે જાત કે જે રાતો રાત પોતાના બંદાને મસ્જિદુલ હરામથી મસ્જિદે અકસા લઇ ગયો જેની આસપાસને અમોએ બરકતવાળી બનાવી છે કે જેથી અમે તેને અમારી નિશાનીઓમાંથી અમુક નિશાનીઓ દેખાડી દઇએ; બેશક તે સાંભળનાર, દેખનારો છે.

17:2
وَ آتَيْنا مُوسَى الْكِتابَ وَ جَعَلْناهُ هُدىً لِبَنِي إِسْرائِيلَ أَلّا تَتَّخِذُوا مِنْ دُونِي وَكِيلاً

ما به موسى كتاب آسمانى داديم و آن را وسيله‌ی هدايت بنى‌اسرائيل ساختيم [و گفتيم] غير مرا تكيه‌گاه خود قرار ندهيد.

And We gave Musa the Book and made it a guidance to the children of Israel, saying: Do not take a protector besides Me;

અને મૂસાને અમોએ કિતાબ આપી હતી અને તેને બની ઇસરાઇલ માટે હિદાયત બનાવી હતી કે મારા સિવાય કોઇ ઊપર આધાર રાખો નહિ.

17:3
ذُرِّيَّةَ مَنْ حَمَلْنا مَعَ نُوحٍ إِنَّهُ كانَ عَبْداً شَكُوراً

اى فرزندان كسانى‌كه با نوح [بر كشتى] سوار كرديم! او بنده‌ی شكرگزارى بود. [شما هم مانند او باشيد، تا نجات يابيد].

The offspring of those whom We bore with Nuh; surely he was a grateful servant.

તેમની ઔલાદ કે જેમને અમોએ નૂહની સાથે સવાર કરાવ્યા હતા; બેશક તે શુક્રગુઝાર બંદો હતો.

17:4
قَضَيْنا إِلى بَنِي إِسْرائِيلَ فِي الْكِتابِ لَتُفْسِدُنَّ فِي الْأَرْضِ مَرَّتَيْنِ وَ لَتَعْلُنَّ عُلُوّاً كَبِيراً

ما به بنى‌اسرائيل در كتاب آسمانى اعلام‌ كرديم كه دوبار در زمين فساد خواهيد كرد و برترى‌جويى بزرگى خواهيد نمود.

And We had made known to the children of Israel in the Book: Most certainly you will make mischief in the land twice, and most certainly you will behave insolently with great insolence.

અને અમોએ એજ કિતાબમાં બની ઇસરાઇલને ખબર આપી હતી : તમે ઝમીન પર બે વખત ફસાદ કરશો અને ખરેજ મોટી સરકશી કરશો.

17:5
فَإِذا جاءَ وَعْدُ أُولاهُما بَعَثْنا عَلَيْكُمْ عِباداً لَنا أُولِي بَأْسٍ شَدِيدٍ فَجاسُوا خِلالَ الدِّيارِ وَ كانَ وَعْداً مَفْعُولاً

هنگامى‌كه نخستين وعده فرا رسد، گروهى از بندگان پيكارجوىِ خود را بر ضدّ شما بر مى‌انگيزيم تا [شما را سخت درهم كوبند حتّى براى به‌دست آوردن مجرمان]، درون خانه‌ها را جستجو كنند و اين وعده‌ایست قطعى.

So when the promise for the first of the two came, We sent over you Our servants, of mighty prowess, so they went to and fro among the houses, and it was a promise to be accomplished.

પછી જ્યારે બે વાયદાઓમાંનો પહેલાનો સમય આવ્યો ત્યારે અમોએ તમારી ખિલાફ અમારા તાકતવર બંદાઓ મોકલી દીધા એટલે સુધી કે તેઓએ (ગુનેહગારોની) ઘરોમાં શોધખોળ કરી અને આ ચોક્કસ પૂરો થનાર વાયદો હતો.

17:6
ثُمَّ رَدَدْنا لَكُمُ الْكَرَّةَ عَلَيْهِمْ وَ أَمْدَدْناكُمْ بِأَمْوالٍ وَ بَنِينَ وَ جَعَلْناكُمْ أَكْثَرَ نَفِيراً

سپس شما را بار ديگر بر آن‌ها چيره مى‌كنيم و شما را به‌وسيله‌ی اموال و فرزندان كمك خواهيم‌ كرد؛ و نفرات شما را بيشتر [از دشمن] قرار مى‌دهيم.

Then We gave you back the turn to prevail against them, and aided you with wealth and children and made you a numerous band.

પછી અમોએ તમને તેમના ઉપર ફરી વાર ગાલીબ કરશું અને માલો ઔલાદ વડે તમારી મદદ કરશું અને તમારી સંખ્યામાં વધારો કરશું.

17:7
إِنْ أَحْسَنْتُمْ أَحْسَنْتُمْ لِأَنْفُسِكُمْ وَ إِنْ أَسَأْتُمْ فَلَها فَإِذا جاءَ وَعْدُ الْآخِرَةِ لِيَسُوؤُا وُجُوهَكُمْ وَ لِيَدْخُلُوا الْمَسْجِدَ كَما دَخَلُوهُ أَوَّلَ مَرَّةٍ وَ لِيُتَبِّرُوا ما عَلَوْا تَتْبِيراً

[و به آن‌ها گفتيم]: اگر نيكى ‌كنيد، به خودتان نيكى مى‌كنيد و اگر بدى‌ كنيد باز هم به خود مى‌كنيد و هنگامى ‌كه وعده‌ی آخر فرا رسد، [آنچنان دشمن بر شما سخت خواهد گرفت كه] آثار غم و اندوه در چهره‌ی شما ظاهر مى‌شود و آن‌ها داخل مسجد [الاقصى] مى‌شوند همان‌گونه كه بار اوّل وارد شدند و آنچه را زير سلطه‌ی [خود] مى‌گيرند، درهم كوبيده و نابود مى‌كنند.

If you do good, you will do good for your own souls, and if you do evil, it shall be for them. So when the second promise came (We raised another people) that they may bring you to grief and that they may enter the mosque as they entered it the first time, and that they might destroy whatever they gained ascendancy over with utter destruction.

અગર તમે કોઇ નેકી કરશો તો તમારા પોતાના માટે જ સારૂ છે, અને જો તમે બદી કરશો તો તે તમારા માટે નુકસાનકારક છે પછી જયારે બીજા વાયદાનો સમય આવશે ત્યારે (દુશ્મન ગાલિબ થઇને) તમારી હાલતને બગાડે અને તેઓ મસ્જિદમાં એવી રીતે દાખલ થઇ જશે કે જેવી રીતે તેઓ પહેલી વખત તેમાં દાખલ થયા હતા, અને પછી તેઓ જે વસ્તુઓ પર કાબૂ મેળવે તેને સંપૂર્ણપણે નાશ કરી નાખશે.

17:8
عَسى رَبُّكُمْ أَنْ يَرْحَمَكُمْ وَ إِنْ عُدْتُمْ عُدْنا وَ جَعَلْنا جَهَنَّمَ لِلْكافِرِينَ حَصِيراً

اميد است پروردگارتان بر شما رحمت آورد. و اگر برگرديد، ما هم باز مى‌گرديم و جهنّم را براى كافران، زندان سختى قرار داديم.

It may be that your Lord will have mercy on you, and if you again return (to disobedience) We too will return (to punishment), and We have made hell a prison for the unbelievers.

ઊમ્મીદ છે કે તમારો રબ તમારા ઉપર દયા કરે અને અગર તમો પાછા (નાફરમાની તરફ) ફરી જશો, તો અમે પણ (સજા કરવા) તરફ પાછા ફરી જશું. નાસ્તિકો માટે અમોએ જહન્નમને કૈદખાનું બનાવ્યું છે.

17:9
إِنَّ هذَا الْقُرْآنَ يَهْدِي لِلَّتِي هِيَ أَقْوَمُ وَ يُبَشِّرُ الْمُؤْمِنِينَ الَّذِينَ يَعْمَلُونَ الصّالِحاتِ أَنَّ لَهُمْ أَجْراً كَبِيراً

اين قرآن، به راهى‌كه استوارترين راه‌هاست، هدايت مى‌كند و به مؤمنانى ‌كه كارهاى شايسته انجام مى‌دهند بشارت مى‌دهد كه براى آن‌ها پاداش بزرگیست.

Surely this Quran guides to that which is most upright and gives good news to the believers who do good that they shall have a great reward.

બેશક આ કુરઆન તે રસ્તાની હિદાયત કરે છે કે જે સૌથી સીધો છે અને તે મોઅમીનોને કે જેઓ નેકીઓ કરે છે તેમને (આ કુરઆન) ખુશખબર સંભળાવે છે કે તેમના માટે ઘણો મોટો બદલો છે.

17:10
وَ أَنَّ الَّذِينَ لايُؤْمِنُونَ بِالْآخِرَةِ أَعْتَدْنا لَهُمْ عَذاباً أَلِيماً

و اينكه آن‌ها كه به سراى ديگر ايمان نمى‌آورند، عذاب دردناكى براى آنان آماده‌ساخته‌ايم.

And that (as for) those who do not believe in the hereafter, We have prepared for them a painful chastisement.

અને જેઓ આખેરત ઉપર ઇમાન નથી રાખતા તેમના માટે અમોએ દર્દનાક અઝાબ તૈયાર કર્યો છે.

← Surah 16 Surah 18 →