Tafsir Ahl al-Bayt تفسیر اهل بیت علیهم السلام
Surah 17

سورة الإسراء

Al Isra / Bani Israil

સુરએ બની ઈસરાઈલ
111 verses Makki Verses 31–40 of 111
17:31
وَ لاتَقْتُلُوا أَوْلادَكُمْ خَشْيَةَ إِمْلاقٍ نَحْنُ نَرْزُقُهُمْ وَ إِيّاكُمْ إِنَّ قَتْلَهُمْ كانَ خِطْأً كَبِيراً ً

و فرزندانتان را از ترس فقر، به قتل نرسانيد، ما آن‌ها و شما را روزى مى‌دهيم. به يقين كشتن آن‌ها گناه بزرگى است!

And do not kill your children for fear of poverty; We give them sustenance and yourselves (too); surely to kill them is a great wrong.

અને ગરીબીના ડરથી તમારી ઔલાદને મારી ન નાખો; અમે તેમને રોઝી આપીએ છીએ અને તમને પણ; બેશક તેમને મારી નાખવું ઘણો જ મોટો ગુનોહ છે.

17:32
وَ لاتَقْرَبُوا الزِّنى إِنَّهُ كانَ فاحِشَةً وَ ساءَ سَبِيلاً

و نزديك زنا نشويد، كه كار بسيار زشت و راه بدى است!

And go not nigh to fornication; surely it is an indecency and an evil way.

અને ઝીનાની નઝદીક ન જાઓ બેશક તે ઘણુ જ ખરાબ કામ છે; અને ખૂબ જ બૂરો રસ્તો છે.

17:33
وَ لاتَقْتُلُوا النَّفْسَ الَّتِي حَرَّمَ اللهُ إِلّا بِالْحَقِّ وَ مَنْ قُتِلَ مَظْلُوماً فَقَدْ جَعَلْنا لِوَلِيِّهِ سُلْطاناً فَلا يُسْرِفْ فِي الْقَتْلِ إِنَّهُ كانَ مَنْصُوراً

و كسى را كه خداوند خونش را حرام شمرده، جز به‌حقّ به قتل نرسانيد و آن كس ‌كه مظلوم كشته‌شده، براى وليّش سلطه [و حقّ قصاص] قرار داديم، امّا ‌در قتل زياده‌روى نكند، چرا كه او مورد حمايت است.

And do not kill any one whom Allah has forbidden, except for a just cause, and whoever is slain unjustly, We have indeed given to his heir authority, so let him not exceed the just limits in slaying; surely he is aided.

અને અલ્લાહે મોહતરમ બનાવેલ જીવને કત્લ ન કરો સિવાય કે હક હોય; અને જે કોઇ મઝલૂમ કત્લ થશે* તો અમે તેના વલીને (ઇન્તેકામ લેવાનો) ઇખ્તેયાર આપ્યો છે, પણ તે કત્લમાં હદ બહાર જાય નહિ; કારણકે તેની મદદ કરવામાં આવી છે.

17:34
وَ لاتَقْرَبُوا مالَ الْيَتِيمِ إِلّا بِالَّتِي هِيَ أَحْسَنُ حَتّى يَبْلُغَ أَشُدَّهُ وَ أَوْفُوا بِالْعَهْدِ إِنَّ الْعَهْدَ كانَ مَسْئُولاً

و به مال يتيم، جز به بهترين طريق نزديك نشويد، تا به سرحدّ بلوغ رسد. و به عهد [خود] وفا كنيد، كه از عهد سؤال مى‌شود.

And draw not near to the property of the orphan except in a goodly way till he attains his maturity and fulfill the promise; surely (every) promise shall be questioned about.

અને યતીમના માલ પાસે ભલાઇ સિવાય જાઓ નહિ, જ્યાં સુધી કે તે બાલીગ થઇ ન જાય; અને આપેલો વાયદો પૂરો કરો, બેશક (દરેક) વાયદા સંબંધી સવાલ કરવામાં આવશે.

17:35
وَ أَوْفُوا الْكَيْلَ إِذا كِلْتُمْ وَزِنُوا بِالْقِسْطاسِ الْمُسْتَقِيمِ ذالِكَ خَيْرٌ وَ أَحْسَنُ تَأْوِيلاً

و هنگامى‌كه [چيزى را براى معامله] پيمانه مى‌كنيد، حقّ پيمانه را ادا نماييد و با ترازوى درست وزن ‌كنيد. اين [كار] بهتر و عاقبتش نيكوتر است.

And give full measure when you measure out, and weigh with a true balance; this is fair and better in the end.

અને જ્યારે માપ કરો ત્યારે માપ પૂરૂં આપો તથા સહી ત્રાજવાં વડે જોખો; એ જ સારૂં છે અને તેનો અંજામ બહેતર છે.

17:36
وَ لاتَقْفُ ما لَيْسَ لَكَ بِهِ عِلْمٌ إِنَّ السَّمْعَ وَ الْبَصَرَ وَ الْفُؤادَ كُلُّ أُولئِكَ كانَ عَنْهُ مَسْئُولاً

از آنچه به آن آگاهى ندارى، پيروى مكن؛ چراكه گوش و چشم و دل، همه مسؤولند.

And follow not that of which you have not the knowledge; surely the hearing and the sight and the heart, all of these, shall be questioned about that.

અને જે વાતની તને જાણ ન હોય તેની પાછળ ન જા; બેશક કાન તથા આંખ તથા દિલ બાબતે દરેકને સવાલ કરવામાં આવશે.

17:37
وَ لاتَمْشِ فِي الْأَرْضِ مَرَحاً إِنَّكَ لَنْ تَخْرِقَ الْأَرْضَ وَ لَنْ تَبْلُغَ الْجِبالَ طُولاً

و بر زمين، با تكبّر راه ‌مرو، تو هرگز نمى‌توانى زمين را بشكافى و طول قامتت هرگز به كوه‌ها نمى‌رسد.

And do not go about in the land exultingly, for you cannot cut through the earth nor reach the mountains in height.

અને ઝમીન પર અકડીને ન ચાલ, બેશક તું ન ઝમીનને ફાડીશ અને ન સર ઉઠાવીને પહાડોની ઊંચાઇએ પહોંચીશ.

17:38
كُلُّ ذالِكَ كانَ سَيِّئُهُ عِنْدَ رَبِّكَ مَكْرُوهاً

همه‌ی اين‌ها ‌گناهش نزد پروردگار تو ناپسند است.

All this-- the evil of it-- is hateful in the sight of your Lord.

આ દરેક વાતની બૂરાઇ તારા પરવરદિગાર આગળ નાપસંદ છે.

17:39
ذالِكَ مِمّا أَوْحى إِلَيْكَ رَبُّكَ مِنَ الْحِكْمَةِ وَ لاتَجْعَلْ مَعَ اللهِ إِلهاً آخَرَ فَتُلْقى فِي جَهَنَّمَ مَلُوماً مَدْحُوراً

اين [احكام]، از حكمت‌هايی است كه پروردگارت به تو وحى فرستاده و هرگز معبود ديگرى با خدا قرار مده، كه در جهنّم افكنده مى‎شوى، درحالى‌كه سرزنش شده و رانده‌ی [درگاه خدا] خواهى ‌بود.

This is of what your Lord has revealed to you of wisdom, and do not associate any other god with Allah lest you should be thrown into hell, blamed, cast away.

જે હિકમતની વાતો તારા પરવરદિગારે તારી તરફ વહી કરી છે તેમાંથી આ એક છે: અને તું અલ્લાહની સાથે બીજો માઅબૂદ બનાવ નહિં, (જો એમ કરીશ) તો મલામત અને હાંકી કાઢેલ હાલતમાં જહન્નમમાં ફેંકી દેવામાં આવીશ.

17:40
أَ فَأَصْفاكُمْ رَبُّكُمْ بِالْبَنينَ وَ اتَّخَذَ مِنَ الْمَلائِكَةِ إِناثاً إِنَّكُمْ لَتَقُولُونَ قَوْلاً عَظيماً

آيا پروردگارتان پسران را مخصوص شما ساخته، و خودش دخترانى از فرشتگان برگزيده است؟! شما سخن بزرگ [و بسيار ناروايى] مى‌گوييد!

What! has then your Lord preferred to give you sons, and (for Himself) taken daughters from among the angels? Most surely you utter a grievous saying.

શું ફરઝંદોને તમારા પરવરદિગારે તમારા માટે ચૂંટી કાઢ્યા છે અને પોતાના માટે ફરિશ્તાઓમાંથી દુખ્તરો પસંદ કરી છે? ખરેજ તમે ભારે બોલ બોલો છો.

← Surah 16 Surah 18 →