Tafsir Ahl al-Bayt تفسیر اهل بیت علیهم السلام
Surah 17

سورة الإسراء

Al Isra / Bani Israil

સુરએ બની ઈસરાઈલ
111 verses Makki Verses 21–30 of 111
17:21
اُنْظُرْ كَيْفَ فَضَّلْنا بَعْضَهُمْ عَلى بَعْضٍ وَ لَلْآخِرَةُ أَكْبَرُ دَرَجاتٍ وَ أَكْبَرُ تَفْضِيلاً

ببين چگونه بعضى را [در دنيا به‌خاطر تلاششان] بر بعضى ديگر برترى بخشيده‌ايم. درجات آخرت مهم‌تر و برتري‌هايش، [از اين هم] بيشتر است.

See how We have made some of them to excel others, and certainly the hereafter is much superior in respect of excellence.

જૂઓ, અમોએ કેવી રીતે અમુકને બીજા અમુક ઉપર (દુનિયામાં) ફઝીલત આપી છે; અને ખરેજ દરજ્જા અને ફઝીલતના સંબંધમાં આખેરત વધારે બહેતર છે.

17:22
لاتَجْعَلْ مَعَ اللهِ إِلهاً آخَرَ فَتَقْعُدَ مَذْمُوماً مَخْذُولاً

هرگز معبود ديگرى را با خدا قرارمده، كه نكوهيده و بى يار و ياور خواهى ماند.

Do not associate with Allah any other god, lest you sit down despised, neglected.

અલ્લાહની સાથે કોઇ બીજા માઅબૂદને શરીક બનાવ નહિ કે મલામત સાથે મદદ વગરનો બેસી રહીશ.

17:23
وَ قَضى رَبُّكَ أَلّا تَعْبُدُوا إِلّا إِيّاهُ وَ بِالْوالِدَيْنِ إِحْساناً إِمّا يَبْلُغَنَّ عِنْدَكَ الْكِبَرَ أَحَدُهُما أَوْ كِلاهُما فَلا تَقُلْ لَهُما أُفٍّ وَ لاتَنْهَرْهُما وَ قُلْ لَهُما قَوْلاً كَرِيماً

و پروردگارت فرمان داده؛ جز او را نپرستيد و به پدر و مادر نيكى ‌كنيد. هرگاه يكى از آن دو يا هر دو، نزد تو به سنّ پيرى رسند، كمترين اهانتى به آن‌ها روا مدار و بر آن‌ها فرياد مزن و گفتار [لطيف و سنجيده و] بزرگوارانه به آن‌ها بگو.

And your Lord has commanded that you shall not serve (any) but Him, and goodness to your parents. If either or both of them reach old age with you, say not to them (so much as) "Ugh" nor chide them, and speak to them a generous word.

અને તારા પરવરદિગારે ફેસલો કરી દીધો છે કે તમે તેના સિવાય બીજા કોઇની ઇબાદત કરો નહિ અને વાલેદૈન સાથે નેકી કરતા રહો. અગર તેઓ બંનેમાંથી એક અથવા બન્ને વૃદ્ઘાવસ્થાએ પહોંચી જાય તો તેમની સામે ઉફ પણ ન કર તેમજ તેમને તરછોડ પણ નહિ, અને તેમની સાથે માયાળુપણે વાત કર.

17:24
وَ اخْفِضْ لَهُما جَناحَ الذُّلِّ مِنَ الرَّحْمَةِ وَ قُلْ رَبِّ ارْحَمْهُما كَما رَبَّيانِي صَغِيراً

و پر و بال تواضع خويش را از روى محبّت و لطف، در برابر آنان فرود آر و بگو: پروردگارا! همان‌گونه كه آن‌ها مرا در كودكى تربيت كردند، مشمول رحمتشان قرارده.

And make yourself submissively gentle to them with compassion, and say: O my Lord! have compassion on them, as they brought me up (when I was) little.

અને તેમની પાસે નમ્રતાની પાખો માયાળુપણે ઝૂકાવ અને કહે કે અય મારા પરવરદિગાર! આ બંને ઉપર એવી જ રહેમ ફરમાવ જેવી આ બંનેએ બચપણના પાલનમાં મારા પર કરી હતી.

17:25
رَبُّكُمْ أَعْلَمُ بِما فِي نُفُوسِكُمْ إِنْ تَكُونُوا صالِحِينَ فَإِنَّهُ كانَ لِلْأَوّابِينَ غَفُوراً

پروردگار شما از درون دل‌هايتان آگاهتر است؛ [هرگاه لغزشى دراين‌زمينه داشتيد] اگر صالح باشيد [و جبران كنيد] او بازگشت‌كنندگان را مى‌آمرزد.

Your Lord knows best what is in your minds; if you are good, then He is surely Forgiving to those who turn (to Him) frequently.

તમારો પરવરદિગાર તમારા મનમાં જે કાંઇ છે તેનાથી સારી રીતે વાકેફ છે; જો તમે સુધારણા કરનાર હશો તો તે તોબા કરનાર માટે માફ કરનાર છે.

17:26
وَ آتِ ذَا الْقُرْبى حَقَّهُ وَ الْمِسْكِينَ وَ ابْنَ السَّبِيلِ وَ لا تُبَذِّرْ تَبْذِيراً

و حقّ خويشاوندان‌ را بپرداز و [همچنين حقّ] مستمند و وامانده‌ی در راه را و هرگز اسراف و تبذير مكن.

And give to the near of kin his due and (to) the needy and the wayfarer, and do not squander wastefully.

અને તું નજીકના સગાં-વહાલાંઓને તેમનો હક આપી દે* તેમજ જરૂરતમંદને તથા મોહતાજ મુસાફરોને પણ, અને ઇસરાફ અને ઊડાવ ખર્ચ ન કર.

17:27
إِنَّ الْمُبَذِّرِينَ كانُوا إِخْوانَ الشَّياطِينِ وَ كانَ الشَّيْطانُ لِرَبِّهِ كَفُوراً

چرا كه تبذيركنندگان، برادران شياطينند و شيطان در برابر پروردگارش بسيار ناسپاس بود.

Surely the squanderers are the fellows of the Shaitans and the Shaitan is ever ungrateful to his Lord.

બેશક ઊડાવ ખર્ચ કરનારા શૈતાનના ભાઇઓ છે; અને શૈતાન પોતાના પરવરદિગારનો ઇન્કાર કરનારો છે.

17:28
وَ إِمّا تُعْرِضَنَّ عَنْهُمُ ابْتِغاءَ رَحْمَةٍ مِنْ رَبِّكَ تَرْجُوها فَقُلْ لَهُمْ قَوْلاً مَيْسُوراً

و هرگاه از آنان (مستمندان) روى برتابى و انتظار رحمت [و نعمت] پروردگارت را داشته ‌باشى، [تا توانايى يابى و به آن‌ها كمك كنى] با گفتار نرم و آميخته با لطف با آن‌ها سخن بگو.

And if you turn away from them to seek mercy from your Lord, which you hope for, speak to them a gentle word.

જો તુ જરૂરતમંદોથી મોઢુ ફેરવ એવી હાલતમાં કે તારા પરવરદિગારની રહેમતનો ઇન્તેઝાર હોય, જેની તુ ઊમ્મીદ રાખતો હોય (જેથી તેઓની મદદ કરી શક) તો તેઓ સાથે માયાળુ પણે વાત કર.

17:29
وَ لاتَجْعَلْ يَدَكَ مَغْلُولَةً إِلى عُنُقِكَ وَ لاتَبْسُطْها كُلَّ الْبَسْطِ فَتَقْعُدَ مَلُوماً مَحْسُوراً

هرگز دستت رابرگردنت بسته‌ مگذار [و ترك ‌انفاق و بخشش منما] و بيش از حدّ [نيز] دست خود را مگشاى، كه مورد سرزنش قرار گيرى و از كار فرو مانى.

And do not make your hand to be shackled to your neck nor stretch it forth to the utmost (limit) of its stretching forth, lest you should (afterwards) sit down blamed, stripped off.

અને તું તારો હાથ ગરદન સાથે બાંધેલો ન રાખ તેમજ એકદમ હાથ ફેલાવી ન દે કે જેથી ઠપકાને પાત્ર અને ઓશીયાળો બની જાય.

17:30
إِنَّ رَبَّكَ يَبْسُطُ الرِّزْقَ لِمَنْ يَشاءُ وَ يَقْدِرُ إِنَّهُ كانَ بِعِبادِهِ خَبِيراً بَصِيراً

به يقين، پروردگارت روزى را براى هركس بخواهد، گشاده يا محدود مى‌دارد، به يقين او نسبت به بندگانش، آگاه و بيناست.

Surely your Lord makes plentiful the means of subsistence for whom He pleases and He straitens (them); surely He is ever Aware of, Seeing, His servants.

બેશક તારો પરવરદિગાર જેના માટે ચાહે છે, રોઝી વિશાળ કરી દે છે અને (જેના માટે ચાહે છે) તંગ કરી નાખે છે; બેશક તે પોતાના બંદાઓને જાણનારો અને નિહાળનારો છે.

← Surah 16 Surah 18 →