سورة الإسراء
Al Isra / Bani Israil
يا هر مخلوقى كه در نظر شما بزرگ است، [باز خدا قادر است شما را به زندگى مجدّد بازگرداند]». آنها بهزودى مىگويند: «چه كسى ما را باز مىگرداند»؟! بگو: «همان كسى كه نخستينبار شما را آفريد». آنان سر خود را [از روى تعجّب و انكار]، بهسوى تو خم مىكنند و مىگويند: «در چه زمانى خواهد بود»؟! بگو: شايد نزديك باشد!
Or some other creature of those which are too hard (to receive life) in your minds! But they will say: Who will return us? Say: Who created you at first. Still they will shake their heads at you and say: When will it be? Say: Maybe it has drawn nigh.
અથવા કોઇ બીજી મખ્લૂક કે જે તમારા વિચાર પ્રમાણે વધારે સખ્ત હોય, છતાં તેઓ જલ્દી એમ કહેશે કે અમને પાછા કોણ ફેરવશે? તું કહે કે એ જ કે જેણે તમને પહેલી વાર પૈદા કર્યા હતા, પછી તેઓ (નવાઇ સાથે) માથુ તમારી તરફ જૂકાવશે અને કહેશે, એ કયારે થશે ? તું કહે કે કદાચને તે નજીક હોય.
همان روز كه شما را [از قبرهايتان] فرا مىخواند، شما هم اجابت مىكنيد درحالىكه حمد او را مىگوييد و مىپنداريد تنها مدّت كوتاهى [در جهان برزخ] درنگ كردهايد.
On the day when He will call you forth, then shall you obey Him, giving Him praise, and you will think that you tarried but a little (while).
જે દિવસે તે તમને બોલાવશે પછી તમે તેના વખાણ કરતા કરતા જવાબ આપશો અને તમે એમ સમજશો કે ફકત થોડા સમય માટે તમે તે (બરઝખ)માં રહ્યા.
به بندگانم بگو: «سخنى بگويند كه بهترين [سخن] باشد». چرا كه شيطان [بهوسيلهی سخنان ناروا] ميان آنها فتنه و فساد مىكند؛ زيرا [هميشه] شيطان دشمن آشكارى براى انسان بوده است.
And say to My servants (that) they speak that which is best; surely the Shaitan sows dissensions among them; surely the Shaitan is an open enemy to man.
અને મારા બંદાઓને કહે કે તેઓ એવી વાત કરે કે જે સારી હોય; બેશક શૈતાન તેમની વચ્ચે ફસાદ કરવા ચાહે છે; બેશક શૈતાન ઇન્સાનનો ખુલ્લો દુશ્મન છે.
پروردگار شما از [نيّات و اعمال] شما آگاهتراست، اگر بخواهد [و شايسته باشيد]، شما را مشمول رحمت خود مىسازد و اگر بخواهد، مجازات مىكند و ما تو را بهعنوان مأمور بر آنان نفرستادهايم [كه آنان را مجبور به ايمان كنى].
Your Lord knows you best; He will have mercy on you if He pleases, or He will chastise you if He pleases; and We have not sent you as being in charge of them.
તમારો પરવરદિગાર તમારાથી સારી રીતે વાકેફ છે; અગર તે ચાહશે તો તમારા પર રહેમ કરશે અથવા જો ચાહશે તો તમને અઝાબ આપશે; અને અમોએ તને તેમનો નિગેહબાન બનાવીને મોકલ્યો નથી.
پروردگار تو از [حال همهی] كسانىكه در آسمانها و زمين هستند، آگاهتر است و [اگر تو را بر ديگران برترى داديم، بهخاطر شايستگى توست]، ما بعضى از پيامبران را بر بعضى ديگر برترى داديم و به داود، «زبور» بخشيديم.
And your Lord best knows those who are in the heavens and the earth; and certainly We have made some of the prophets to excel others, and to Dawood We gave a scripture.
અને આકાશો તથા ઝમીનમાં જે કોઇ છે તેનાથી તારો પરવરદિગાર સારી રીતે વાકેફ છે; અને ખરેજ અમોએ અમુક નબીઓને અમુક પર ફઝીલત આપી છે અને અમોએ દાવૂદને ઝબૂર અતા કરી છે.
بگو: «كسانى را كه غير از او [معبود خود] مىپنداريد، بخوانيد! آنها نه مىتوانند زيانى را از شما برطرف سازند و نه هيچ تغييرى در آن ايجاد كنند».
Say: Call on those whom you assert besides Him, so they shall not control the removal of distress from you nor (its) transference.
તું કહે કે અલ્લાહ સિવાય જે(ના માઅબૂદ હોવા)નુ ગુમાન કરો છો તેમને પોકારો! તેઓ તમારી મુસીબત ટાળવાની કે તેમાં ફેરફાર કરવાની કુદરત નથી રાખતા.
كسانى را كه آنان [بهعنوان معبود] مىخوانند، خودشان وسيلهاى [براى تقرّب] به پروردگارشان مىجويند، وسيلهاى هرچه نزديكتر و به رحمت او اميدوارند و از عذاب او مىترسند؛ چرا كه عذاب پروردگارت، همواره هراسناك است!
Those whom they call upon, themselves seek the means of access to their Lord-- whoever of them is nearest-- and they hope for His mercy and fear His chastisement; surely the chastisement of your Lord is a thing to be cautious of.
તેઓ જે (માઅબૂદો)ને પોકારે છે તેઓ પોતે તેમના પરવરદિગાર સુધી પહોંચવા માટે વસીલો* શોધે છે, એવો વસીલો કે જે વધુ નઝદીક હોય, અને તેની રહેમતની ઉમ્મીદ રાખે છે અને તેના અઝાબથી ડરે છે કારણકે તારા પરવરદિગારનો અઝાબ ડરવા જેવો છે.
هيچ شهر و آبادى نيست مگر اينكه آن را پيش از روز قيامت هلاك مىكنيم، يا [اگر گناهكارند] به عذاب شديدى گرفتارشان خواهيم ساخت. اين، در كتاب [علم الهى] ثبت شده است.
And there is not a town but We will destroy it before the day of resurrection or chastise it with a severe chastisement; this is written in the Divine ordinance.
અને એક પણ (નાફરમાન) વસ્તી એવી નથી સિવાય કે જેને અમે કયામતના દિવસ પહેલા હલાક કરીશું અથવા તેને સખ્ત અઝાબ આપીશું; કિતાબમાં લખી દેવામાં આવ્યુ છે.
هيچچيز مانع ما نبود كه اين معجزات [درخواستى بهانهجويانه] را بفرستيم جز اينكه پيشينيان [كه همين درخواستها را داشتند]، آن را تكذيب كردند. [ازجمله] ما به [قوم] ثمود، ناقه داديم درحالىكه [معجزهاى] روشنگر بود؛ امّا بر آن ستم كردند [و ناقه را كشتند]. ما معجزات را فقط براى بيمدادن [و اتمام حجّت] مىفرستيم.
And nothing could have hindered Us that We should send signs except that the ancients rejected them; and We gave to Samood the she-camel-- a manifest sign-- but on her account they did injustice, and We do not send signs but to make (men) fear.
અને અમને નિશાનીઓ મોકલવામાં કોઇ અડચણ નથી સિવાય કે અગાઉના લોકોએ તેને જૂઠલાવી, જેમ કે અમોએ સમૂદને ખુલ્લી નિશાનીરૂપે ઊંટણી આપી હતી, પણ તેઓએ તેની ઉપર ઝુલ્મ કર્યો, (અને અઝાબમાં સપડાઇ ગયા) અને અમે નિશાનીઓ મોકલતા નથી સિવાય કે ડરાવવા માટે.
[به يادآور] زمانى را كه به تو گفتيم: «پروردگارت احاطه [و آگاهى كامل] به مردم دارد و رؤيايى را كه به تو نشان داديم و درخت نفرين شده را كه در قرآن ذكر كردهايم، فقط براى آزمايش مردم بود. و ما آنها را بيم مىدهيم؛ امّا جز طغيان شديد، چيزى بر آنها نمىافزايد!
And when We said to you: Surely your Lord encompasses men; and We did not make the vision which We showed you but a trial for men and the cursed tree in the Quran as well; and We cause them to fear, but it only adds to their great inordinacy.
અને જ્યારે અમોએ તને કહ્યુ હતું કે બેશક તારા પરવરદિગાર (ના ઇલ્મ)એ લોકોને ઘેરેલ છે અમારૂ તમને સ્વપ્ન દેખાડવું અને કુરઆનમાં આવેલ લાનતી વૃક્ષ લોકોની આઝમાઇશ માટે હતુ અમે તેઓને ચેતવીએ છીએ પરંતુ તેઓમાં સખ્ત સરકશી સિવાય કંઇપણ વધારો થતો નથી.