Tafsir Ahl al-Bayt تفسیر اهل بیت علیهم السلام
Surah 17

سورة الإسراء

Al Isra / Bani Israil

સુરએ બની ઈસરાઈલ
111 verses Makki Verses 61–70 of 111
17:61
وَ إِذْ قُلْنا لِلْمَلائِكَةِ اسْجُدُوا لِآدَمَ فَسَجَدُوا إِلّا إِبْلِيسَ قالَ أَ أَسْجُدُ لِمَنْ خَلَقْتَ طِيناً

[به ياد آور] زمانى را كه به فرشتگان گفتيم: «براى آدم سجده ‌كنيد». همگى سجده‌ كردند، جز ابليس كه گفت: «آيا براى كسى سجده‌ كنم كه او را از گل آفريده‌اى؟!

And when We said to the angels: Make obeisance to Adam; they made obeisance, but Iblis (did it not). He said: Shall I make obeisance to him whom Thou hast created of dust?

અને જયારે અમોએ ફરિશ્તાઓને કહ્યું: તમે આદમને સજદો કરો ત્યારે ઇબ્લીસ સિવાય બધાએ સજદો કર્યો. તેણે કહ્યું : શું હું તેને સજદો કરૂં કે જેને તે માટીથી પૈદા કર્યો છે?

17:62
قالَ أَ رَأَيْتَكَ هذَا الَّذِي كَرَّمْتَ عَلَيَّ لَئِنْ أَخَّرْتَنِ إِلى يَوْمِ الْقِيامَةِ لَأَحْتَنِكَنَّ ذُرِّيَّتَهُ إِلّا قَلِيلاً

[سپس] گفت: «آيا خبر مى‌دهى، اين كسى را كه بر من برترى داده‌اى [به چه دليل بوده‌ است]؟ اگر مرا تا روز قيامت زنده بگذارى! همه‌ی فرزندانش را، جز اندكى از ايشان، گمراه و ريشه‌كن خواهم ‌ساخت».

He said: Tell me, is this he whom Thou hast honored above me? If Thou shouldst respite me to the day of resurrection, I will most certainly cause his progeny to perish except a few.

તેણે કહ્યું : શું આ તે છે કે જેને તે મારા ઉપર ફઝીલત આપી છે ? અગર તું મને કયામત સુધીની મોહલત આપી દે તો ખરેખર હું તેની ઔલાદમાંથી થોડાક સિવાય બધા ઊપર કાબૂ હાંસિલ કરી લઇશ.

17:63
قالَ اذْهَبْ فَمَنْ تَبِعَكَ مِنْهُمْ فَإِنَّ جَهَنَّمَ جَزاؤُكُمْ جَزاءً مَوْفُوراً

فرمود: «برو! هركس از آنان از تو تبعيّت‌ كند، جهنّم كيفرى كامل براى شماست»!

He said: Be gone! for whoever of them will follow you, then surely hell is your recompense, a full recompense:

તેણે કહ્યું : જા (દૂર થા), પછી તેઓમાંથી જે કોઇ તારી તાબેદારી કરશે, ખરેખર તમો સર્વેનો સંપૂર્ણ બદલો જહન્નમ હશે.

17:64
وَ اسْتَفْزِزْ مَنِ اسْتَطَعْتَ مِنْهُمْ بِصَوْتِكَ وَ أَجْلِبْ عَلَيْهِمْ بِخَيْلِكَ وَ رَجِلِكَ وَ شارِكْهُمْ فِي الْأَمْوالِ وَ الْأَوْلادِ وَ عِدْهُمْ وَ ما يَعِدُهُمُ الشَّيْطانُ إِلّا غُرُوراً

هركدام از آن‌ها را مى‌توانى با صدايت تحريك‌ كن و لشكر سواره و پياده‌ات را بر آن‌ها گسيل‌دار و در ثروت و فرزندانشان شركت‌ جوى و آنان را با وعده‌ها سرگرم ساز! ولى شيطان، جز فريب و دروغ، وعده‌اى به آن‌ها نمى‌دهد.

And beguile whomsoever of them you can with your voice, and collect against them your forces riding and on foot, and share with them in wealth and children, and hold out promises to them; and the Shaitan makes not promises to them but to deceive:

અને તેઓમાંથી જેમને તું બહેકાવી શકતો હોય તેમને તારા અવાજ વડે બહેકાવી લે, અને તારા સવારો કે પ્યાદાઓને (ચાલકોને) તેઓ ઊપર મોકલ, અને તેમના માલ તથા ઔલાદમાં શરીક થઇ જા અને તેમનાથી વાયદા કર; જો કે શૈતાન તેમનાથી ધોકા સિવાય કોઇ વાયદો કરશે નહિ.

17:65
إِنَّ عِبادِي لَيْسَ لَكَ عَلَيْهِمْ سُلْطانٌ وَ كَفى بِرَبِّكَ وَكِيلاً

امّا [بدان] تو هرگز سلطه‌اى بربندگان من نخواهى ‌يافت [و آن‌ها به دام تو گرفتار نمى‌شوند]! همين بس كه پروردگارت حافظ آن‌هاست».

Surely (as for) My servants, you have no authority over them; and your Lord is sufficient as a Protector.

બેશક જેઓ મારા બંદા છે તેમના પર તારો કોઇ કાબૂ નથી; અને તારો પરવરદિગાર મુહાફીઝ તરીકે કાફી છે.

17:66
رَبُّكُمُ الَّذِي يُزْجِي لَكُمُ الْفُلْكَ فِي الْبَحْرِ لِتَبْتَغُوا مِنْ فَضْلِهِ إِنَّهُ كانَ بِكُمْ رَحِيماً

پروردگارتان كسى است كه كشتى را در دريا براى شما به حركت در مى‌آورد، تا از فضل و موهبت او بهره‌مند شويد؛ به يقين او نسبت به شما مهربان است.

Your Lord is He Who speeds the ships for you in the sea that you may seek of His grace; surely He is ever Merciful to you.

તમારો પરવરદિગાર એ જ છે કે જે તમારા માટે દરિયામાં કશ્તી ચલાવે છે કે જેથી તમે તેના ફઝલને તલાશ કરો; બેશક તે તમારા માટે મહેરબાન છે.

17:67
وَ إِذا مَسَّكُمُ الضُّرُّ فِي الْبَحْرِ ضَلَّ مَنْ تَدْعُونَ إِلّا إِيّاهُ فَلَمّا نَجّاكُمْ إِلَى الْبَرِّ أَعْرَضْتُمْ وَ كانَ الْإِنْسانُ كَفُوراً

و هنگامى‌كه در دريا زيان [و ناراحتى] به شما رسيد، تمام كسانى را كه جز او [براى حلّ مشكلات خود] مى‌خوانديد از نظرتان گم شد، امّا ‌هنگامى‌كه شما را به خشكى رساند و نجات‌ داد، روى‌ گردانیدید و انسان، بسيار ناسپاس ‌است.

And when distress afflicts you in the sea, away go those whom you call on except He; but when He brings you safe to the land, you turn aside; and man is ever ungrateful.

અને જ્યારે તમારા પર દરિયામાં કોઇ આફત આવી પડે છે ત્યારે તેના સિવાય જે બીજાઓને તમે પોકારતા હતા તે સર્વે ગૂમ થઇ જાય છે, પછી જ્યારે તે તમને બચાવીને ઝમીન સુધી પહોંચાડી દે છે ત્યારે તમે મોંઢું ફેરવી લો છો; અને ઇન્સાન ઘણો જ નાશુક્રો છે.

17:68
أَ فَأَمِنْتُمْ أَنْ يَخْسِفَ بِكُمْ جانِبَ الْبَرِّ أَوْ يُرْسِلَ عَلَيْكُمْ حاصِباً ثُمَّ لاتَجِدُوا لَكُمْ وَكِيلاً

آيا از اين ايمن شديد كه در خشكى [با يك زلزله‌ی شديد] شما را در زمين فرو ببرد، يا طوفانى از سنگ‌ريزه بر شما بفرستد [و مدفونتان كند]، سپس حافظ [و ياورى] براى خود نيابيد؟!

What! Do you then feel secure that He will not cause a tract of land to engulf you or send on you a tornado? Then you shall not find a protector for yourselves.

શું તમે તે (વાત)થી મુત્મઇન થઇ ગયા છો કે ઝમીનમાં તમને ધસાવી દે અથવા તમારા પર પથ્થરોનો વરસાદ નહિ મોકલે પછી તમે કોઇને પણ તમારો બચાવનાર નહિ પામો?

17:69
أَمْ أَمِنْتُمْ أَنْ يُعِيدَكُمْ فِيهِ تارَةً أُخْرى فَيُرْسِلَ عَلَيْكُمْ قاصِفاً مِنَ الرِّيحِ فَيُغْرِقَكُمْ بِما كَفَرْتُمْ ثُمَّ لاتَجِدُوا لَكُمْ عَلَيْنا بِهِ تَبِيعاً

يا اينكه ايمن شديد كه بار ديگر شما را به دريا بازگرداند و تندباد كوبنده‌اى بر شما بفرستد و شما را به‌سزاى ناسپاسيتان غرق‌ كند، آنگاه فريادرسى در برابر ما براى خويش نيابيد؟!

Or, do you feel secure that He will (not) take you back into it another time, then send on you a fierce gale and thus drown you on account of your ungratefulness? Then you shall not find any aider against Us in the matter.

અથવા તમે તે (વાત)થી સલામત છો કે બીજી વખત તમને દરિયામાં લઇ જાય, પછી તે તમારા પર ખતરનાક તોફાન મોકલે અને જે નેઅમતોની તમે નાશુક્રી કરી છે તે બદલ તમને ડુબાડી દે? ત્યારે તમે તેના સંબંધમાં અમારા ખિલાફ કોઇ મદદગાર મેળવશો નહિ.

17:70
وَ لَقَدْ كَرَّمْنا بَنِي آدَمَ وَ حَمَلْناهُمْ فِي الْبَرِّ وَ الْبَحْرِ وَ رَزَقْناهُمْ مِنَ الطَّيِّباتِ وَ فَضَّلْناهُمْ عَلى كَثِيرٍ مِمَّنْ خَلَقْنا تَفْضِيلاً

ما فرزندان آدم را گرامى ‌داشتيم و آن‌ها را در صحرا و دريا، [بر مركب‌هاى راهوار] سواركرديم و از نعمت‌هاى پاكيزه به آنان روزى ‌داديم و آن‌ها را بر بسيارى از موجوداتى كه خلق‌ كرده‌ايم، برترى بخشيديم.

And surely We have honored the children of Adam, and We carry them in the land and the sea, and We have given them of the good things, and We have made them to excel by an appropriate excellence over most of those whom We have created.

અને બેશક અમોએ આદમની ઔલાદને ઇજ્જત આપી અને ઝમીન તથા દરિયામાં તેમને સવાર કર્યા અને પાક વસ્તુઓમાંથી તેમને રોઝી આપી અને અમારી ઘણી બધી મખ્લૂક ઉપર તેમને ફઝીલત આપી.

← Surah 16 Surah 18 →