سورة الإسراء
Al Isra / Bani Israil
و بگو: «حق آمد و باطل نابود شد؛ زيرا باطل نابودشدنى است».
And say: The truth has come and the falsehood has vanished; surely falsehood is a vanishing (thing).
અને કહે : હક આવી ચૂક્યું છે અને બાતિલ નાબૂદ થયું છે; બેશક બાતિલ નાબૂદ થનાર જ છે.*
و از قرآن، آنچه شفا و رحمت براى مؤمنان است، نازل مىكنيم، ولى ستمكاران را جز خسران [و زيان] نمىافزايد.
And We reveal of the Quran that which is a healing and a mercy to the believers, and it adds only to the perdition of the unjust.
અને કુરઆનમાંથી જે મોઅમીનો માટે શફા અને રહેમત છે તેને નાઝિલ કરીએ છીએ, પરંતુ ઝાલિમો માટે નુકસાન સિવાય કાંઇ વધારો થતો નથી.
هنگامىكه به انسان [مغرور] نعمت مىبخشيم، [از حق] روى مىگرداند و متكبّرانه دور مىشود و هنگامىكه بدى به او مىرسد، [از همهچيز] مأيوس مىگردد.
And when We bestow favor on man, he turns aside and behaves proudly, and when evil afflicts him, he is despairing.
અને જ્યારે અમે ઇન્સાનને કોઇ નેઅમત અતા કરીએ છીએ ત્યારે તે (હકથી) મોઢુ ફેરવી દૂર થઇ જાય છે, અને જ્યારે તેના પર કોઇ મુસીબત આવી પડે છે ત્યારે માયુસ થઇ જાય છે.
بگو: «هركس طبق روش [و خلق و خوى] خود عمل مىكند و پروردگارتان كسانى را كه راهشان هدايتبخشتر است، بهتر مىشناسد».
Say: Every one acts according to his manner; but your Lord best knows who is best guided in the path.
તું કહે : દરેક શખ્સ પોતાની રીતે અમલ કરે છે; પરંતુ તમારો પરવરદિગાર સારી રીતે જાણે છે કે વધારે હિદાયત આપનાર રસ્તા પર કોણ છે.
و از تو دربارهی روح سؤال مىكنند، بگو: «روح از فرمان پروردگار من است و از علم و دانش، جز اندكى به شما داده نشده است».
And they ask you about the soul. Say: The soul is one of the commands of my Lord, and you are not given aught of knowledge but a little.
અને લોકો તને રૂહ સંબંધી સવાલ કરે છે; તું કહે કે રૂહ મારા પરવરદિગારના હુકમોમાંથી છે અને તમને થોડા ઇલ્મ સિવાય કંઇ આપવામાં નથી આવ્યું.
و اگر بخواهيم، آنچه را بر تو وحى فرستادهايم، از يادت مىبريم؛ سپس كسى را نمىيابى كه در برابر ما، از تو دفاع كند.
And if We please, We should certainly take away that which We have revealed to you, then you would not find for it any protector against Us.
અને જો અમે ચાહીએ તો જે અમોએ તારી તરફ વહી કરી છે તેને પરત લઈ લઈએ. પછી અમારી ખિલાફ કોઇ મુહાફીઝ નહિં મળે:
مگر رحمتى از سوى پروردگارت [شامل حالت گردد]، كه فضل پروردگارت بر تو بزرگ بوده است.
But on account of mercy from your Lord-- surely His grace to you is abundant.
સિવાય કે તારા પરવરદિગારની રહેમત; ખરેખર તેનો ફઝલ તારા ઉપર મોટો છે.
بگو: «اگر انس و جن دستبهدست هم دهند كه همانند اين قرآن را بياورند، همانند آن را نخواهند آورد، هرچند [در اين كار] پشتيبان يكديگر باشند».
Say: If men and jinn should combine together to bring the like of this Quran, they could not bring the like of it, though some of them were aiders of others.
તું કહે કે અગર માણસો અને જિન્નાતો એ વાત માટે ભેગા થઇ જાય કે આ કુરઆનના જેવું (બીજું) બનાવી લાવે (તો પણ) તેના જેવું લાવી શકશે નહિ (પછી) ભલેને તેઓ એક બીજાના મદદગાર બની જાય.
ما در اين قرآن، به صورتهاى گوناگون براى مردم از هرچيز نمونهاى آورديم [و همهی معارف در آن جمع است]، امّا بيشتر مردم جز كفر و انكار را ابا داشتند.
And certainly We have explained for men in this Quran every kind of similitude, but most men do not consent to aught but denying.
અને ખરેજ અમોએ આ કુરઆનમાં લોકો માટે દરેક જાતના દાખલા બયાન કર્યા છે, પરંતુ વધુ પડતા લોકો નાસ્તિકપણા સિવાય (દરેક ચીઝ)નો ઇન્કાર છે.
و گفتند: «ما هرگز به تو ايمان نمىآوريم تا اينكه چشمهی جوشانى از اين سرزمين [خشك و سوزان] براى ما خارج سازى.
And they say: We will by no means believe in you until you cause a fountain to gush forth from the earth for us.
અને તેઓ કહે છે કે અમે તારા પર હરગિઝ ઇમાન નહિં લાવશું,જ્યાં સુધી કે તું અમારા માટે ઝમીનમાંથી એક ઝરણું વહેતું ન કરે: