Tafsir Ahl al-Bayt تفسیر اهل بیت علیهم السلام
Surah 18

سورة الكهف

Al Kahf

સુરએ કહફ
110 verses Makki Verses 71–80 of 110
18:71
فَانْطَلَقا حَتَّى إِذا رَكِبا فِي السَّفينَةِ خَرَقَها قالَ أَ خَرَقْتَها لِتُغْرِقَ أَهْلَها لَقَدْ جِئْتَ شَيْئاً إِمْراً

آن دو به راه افتادند؛ تا آنكه سوار كشتى شدند، [خضر] كشتى را سوراخ كرد. [موسى] گفت: «آيا آن را سوراخ كردى كه اهل كشتى را غرق كنى؟! راستى چه كار ناپسندى انجام دادى»!

So they went (their way) until when they embarked in the boat he made a hole in it. (Musa) said: Have you made a hole in it to drown its inmates? Certainly you have done a grievous thing.

પછી તેઓ બંને આગળ વઘ્યા, ત્યાં સુધી કે તેઓ બંને એક હોડીમાં સવાર થઇ ગયા અને તેમાં તેણે એક કાણું પાડી દીધું, (મૂસાએ) કહ્યું : શું તુંએ કાણું એ માટે પાડયું જેથી તેના સવારોને ડૂબાડી દે? ખરેજ તે ઘણુંજ અણગમતુ કામ કર્યુ છે!

18:72
قالَ أَ لَمْ أَقُلْ إِنَّكَ لَنْ تَسْتَطيعَ مَعِيَ صَبْراً

گفت: «آيا نگفتم تو هرگز نمى‌توانى با من شكيبايى كنى»؟!

He said: Did I not say that you will not be able to have patience with me?

તેણે ફરમાવ્યું, શું મેં કહ્યું ન હતું કે તું મારી સાથે સબ્ર કરી શકીશ નહિ?!

18:73
قالَ لا تُؤاخِذْني بِما نَسيتُ وَ لا تُرْهِقْني مِنْ أَمْري عُسْراً

[موسى] گفت: «مرا به خاطر فراموشكاريم مؤاخذه مكن و به سبب اين كارم بر من سخت مگير».

He said: Blame me not for what I forgot, and do not constrain me to a difficult thing in my affair.

તેણે કહ્યું કે હું ભૂલી ગયો તે કારણે મને પકડમાં ન લે અને મારા મામલામાં આટલી સખતાઇથી પેશ ન આવ.

18:74
فَانْطَلَقا حَتَّى إِذا لَقِيا غُلاماً فَقَتَلَهُ قالَ أَ قَتَلْتَ نَفْساً زَكِيَّةً بِغَيْرِ نَفْسٍ لَقَدْ جِئْتَ شَيْئاً نُكْراً

باز به راه خود ادامه دادند، تا اينكه جوانى را ديدند؛ و او آن جوان راكشت. [موسى] گفت: «آيا انسان پاكى را، بى آنكه كسى را به قتل رسانده باشد، كُشتى؟! به‌راستى كار زشتى انجام دادى»!

So they went on until, when they met a boy, he slew him. (Musa) said: Have you slain an innocent person otherwise than for manslaughter? Certainly you have done an evil thing.

પછી બન્ને ચાલ્યા અહીં સુધી કે તેઓ એક નવજવાનને મળ્યા, તેણે તેને કત્લ કરી નાખ્યો. (જેથી મૂસાએ) કહ્યું : શું તેં એક પાકીઝા નફસને બીજા કોઇના ખૂનના ગુનાહ વગર મારી નાખ્યો? ખરેજ તેં અણગમતું કાર્ય કર્યું છે!

18:75
قالَ أَ لَمْ أَقُلْ لَكَ إِنَّكَ لَنْ تَسْتَطيعَ مَعِيَ صَبْراً

[خضر] گفت: «آيا به تو نگفتم كه تو هرگز نمى‌توانى با من صبر كنى»؟!

He said: Did I not say to you that you will not be able to have patience with me?

તેણે કહ્યું : મેં તને કહ્યું ન હતું કે તું મારી સાથે સબ્ર કરી શકીશ નહિ.

18:76
قالَ إِنْ سَأَلْتُكَ عَنْ شَيْ‌ءٍ بَعْدَها فَلا تُصاحِبْني قَدْ بَلَغْتَ مِنْ لَدُنِّي عُذْراً

[موسى] گفت: «بعد از اين اگر درباره‌ی چيزى از تو سؤال كردم، ديگر با من مصاحبت نكن؛ [زيرا] از ناحيه‌ی من معذور خواهى بود».

He said: If I ask you about anything after this, keep me not in your company; indeed you shall have (then) found an excuse in my case.

તેણે કહ્યું કે જો હવે પછી તને કોઇ વસ્તુ બાબતે સવાલ કરૂં તો મને તારી સાથે ન રાખજે કારણકે ખરે જ મારા તરફથી તને યોગ્ય કારણ મળી ચૂક્યું હશે.

18:77
فَانْطَلَقا حَتَّى إِذا أَتَيا أَهْلَ قَرْيَةٍ اسْتَطْعَما أَهْلَها فَأَبَوْا أَنْ يُضَيِّفُوهُما فَوَجَدا فيها جِداراً يُريدُ أَنْ يَنْقَضَّ فَأَقامَهُ قالَ لَوْ شِئْتَ لاَتَّخَذْتَ عَلَيْهِ أَجْراً

باز به راه خود ادامه دادند تا به اهل شهرى رسيدند؛ از آنان خواستند كه به ايشان غذا دهند؛ ولى آنان از پذيرايى آن دو خوددارى نمودند؛ [بااين‌حال] در آنجا ديوارى يافتند كه مى‌خواست فرو‌ريزد؛ و [خضر] آن را برپاداشت. [موسى] گفت: «[لااقل] اگر مى‌خواستى در مقابل اين كار مزدى مى‌گرفتى».

So they went on until when they came to the people of a town, they asked them for food, but they refused to entertain them as guests. Then they found in it a wall which was on the point of falling, so he put it into a right state. (Musa) said: If you had pleased, you might certainly have taken a recompense for it.

પછી તે બંને આગળ ચાલ્યા એટલે સુધી કે એક વસ્તીમાં પહોંચ્યા કે જેમની પાસે તેમણે ખાવાનું માગ્યું, પરંતુ તેમણે તે બંનેને પોતાના મહેમાન બનાવવાનો ઇન્કાર કર્યો, પછી તેમણે એક દિવાલ જોઇ કે જે પડવાની તૈયારીમાં હતી, તેને ફરીથી ઊભી કરી દીધી. (જેથી મૂસાએ) કહ્યું કે જો તું ચાહતે તો (આ) કાર્યનું મહેનતાણું જરૂર લઇ શકતે.

18:78
قالَ هذا فِراقُ بَيْني وَ بَيْنِكَ سَأُنَبِّئُكَ بِتَأْويلِ ما لَمْ تَسْتَطِعْ عَلَيْهِ صَبْراً

او گفت: «اينك جدايى من و تو فرارسيده؛ امّا به‌زودى راز آنچه را كه نتوانستى در برابر آن صبر كنى، به تو خبر مى‌دهم».

He said: This shall be separation between me and you; now I will inform you of the significance of that with which you could not have patience.

તેણે કહ્યું બસ! આ મારી તથા તારી વચ્ચે જુદાઇ (નું કારણ) છે. હવે, જેના પર તારાથી સબ્ર કરી શકાઇ ન હતી તેની ખરી હકીકત હું તને જણાવી દઉં છું.

18:79
أَمَّا السَّفينَةُ فَكانَتْ لِمَساكينَ يَعْمَلُونَ فِي الْبَحْرِ فَأَرَدْتُ أَنْ أَعيبَها وَ كانَ وَراءَهُمْ مَلِكٌ يَأْخُذُ كُلَّ سَفينَةٍ غَصْباً

امّا آن كشتى براى گروهى از مستمندان بود كه با آن در دريا كار مى‌كردند؛ و من خواستم آن را معيوب كنم؛ [چرا كه] پشت‌سرشان پادشاهى [ستمگر] بود كه هر كشتى [سالمى] را به زور مى‌گرفت.

As for the boat, it belonged to (some) poor men who worked on the river and I wished that I should damage it, and there was behind them a king who seized every boat by force.

તે કશ્તી (અમુક) ગરીબોની હતી જેઓ દરિયામાં કામ કરતા હતા અને મેં ચાહ્યું કે તેને ખોડ ખાંપણવાળી બનાવી દઉં (કારણકે) તેમની પાછળ એક એવો રાજા હતો કે જે દરેક (સલામત) હોડીને બળજબરીથી છીનવી લેતો હતો.

18:80
وَ أَمَّا الْغُلامُ فَكانَ أَبَواهُ مُؤْمِنَيْنِ فَخَشينا أَنْ يُرْهِقَهُما طُغْياناً وَ كُفْراً

و امّا آن جوان، پدر و مادرش باايمان بودند؛ و بيم داشتيم كه آنان را به طغيان و كفر وادارد.

And as for the boy, his parents were believers and we feared lest he should make disobedience and ingratitude to come upon them:

અને તે નવજવાન કે જેના વાલેદૈન મોઅમીન હતા અને અમને એવો ડર હતો કે કદાચને તે સરકશી અને નાશુક્રી તેઓને મજબૂર કરે.

← Surah 17 Surah 19 →