سورة الكهف
Al Kahf
[ولى] هنگامىكه به محلّ تلاقى دو دريا رسيدند، ماهى خود را [كه براى تغذيه همراه داشتند] فراموش كردند؛ و ماهى راه خود را در دريا پيش گرفت.
So when they had reached the junction of the two (rivers) they forgot their fish, and it took its way into the sea, going away.
પરંતુ જયારે તેઓ બે દરિયાઓના ભેગા થવાની જગ્યા પર પહોંચી ગયા ત્યારે તેઓ તેમની માછલી ભૂલી ગયા, અને પછી તે માછલીએ દરિયામાં પોતાનો રસ્તો શોધી લીધો.
هنگامىكه از آنجا گذشتند، [موسى] به يار همسفرش گفت: «غذايمان را بياور، كه سخت از اين سفر خسته شدهايم»!
But when they had gone farther, he said to his servant: Bring to us our morning meal, certainly we have met with fatigue from this our journey.
પછી જ્યારે તેઓ બન્ને થોડા દૂર પહોંચ્યા ત્યારે તેણે પોતાના જવાનને કહ્યું કે આપણો ખોરાક લાવ; ખરેજ આપણી આ મુસાફરીમાં આપણને થાક લાગ્યો છે!
گفت: «به خاطر دارى هنگامىكه ما [براى استراحت] به كنار آن صخره پناه برديم، من [در آنجا] فراموش كردم جريان ماهى را بازگو كنم و فقط شيطان بود كه آن را از خاطر من برد و ماهى به طرز شگفتآورى راه خود را در دريا پيش گرفت»!
He said: Did you see when we took refuge on the rock then I forgot the fish, and nothing made me forget to speak of it but the Shaitan, and it took its way into the river; what a wonder!
તેણે કહ્યું શું તે જોયું ! જે વખતે આપણે તે પત્થર પાસે રોકાયા હતા પછી હું માછલી(ની વાત કહેતા) ભૂલી ગયો અને તે મને ભૂલાવી ન દીધી પણ શેતાને, અને નવાઈ પમાડે એ રીતે દરિયામાં તેણે (માછલીએ) પોતાનો રસ્તો (કરી) લીધો હતો.
[موسى] گفت: «آن همان بود كه ما مىخواستيم»! سپس از همان راه بازگشتند، درحالىكه پىجويى مىكردند.
He said: This is what we sought for; so they returned retracing their footsteps.
તેણે કહ્યું : આ જ તો આપણે તલાશ કરતા હતા, જેથી તેઓ બંને પોતાના પગના નિશાન શોધતા પાછા ફર્યાર્.
و [در آنجا] بندهاى از بندگان ما را يافتند كه رحمت [و موهبت عظيمى] از سوى خود به او داده، و علم فراوانى از نزد خود به او آموخته بوديم.
Then they found one from among Our servants whom We had granted mercy from Us and whom We had taught knowledge from Ourselves.
પછી તે બન્નેએ અમારા બંદાઓમાંના એક બંદાને પામ્યા, જેને અમોએ અમારી પાસેથી રહેમત અતા કરી હતી અને જેને અમોએ અમારી પાસેથી ઘણુ ઇલ્મ શીખવ્યુ હતું.
موسى به او گفت: «آيا [اجازه مىدهى] از تو پيروى كنم تا از آنچه به تو تعليم داده شده و مايهی رشد و صلاح است، به من بياموزى»؟
Musa said to him: Shall I follow you on condition that you should teach me right knowledge of what you have been taught?
મૂસાએ તેને કહ્યું : શું હું તારી પૈરવી કરૂંં જેથી જે ઇલ્મ તને આપવામાં આવ્યુ છે તેમાંથી રાહનુમાઇ માટે મને શીખવે?
گفت: «تو هرگز نمىتوانى با من شكيبايى كنى!
He said: Surely you cannot have patience with me
તેણે કહ્યું, હરગિઝ તું મારી સાથે સબ્ર કરી શકીશ નહિ!
و چگونه مىتوانى در برابر چيزى كه از رموزش آگاه نيستى شكيبا باشى؟!
And how can you have patience in that of which you have not got a comprehensive knowledge?
અને જેના રાઝની તને ખબર નથી તેના પર તું કેવી રીતે સબ્ર કરીશ?!
[موسى] گفت: «به خواست خدا مرا شكيبا خواهى يافت؛ و در هيچ كارى مخالفت فرمان تو را نخواهم كرد».
He said: If Allah pleases, you will find me patient and I shall not disobey you in any matter.
તેણે કહ્યું કે અગર અલ્લાહ ચાહશે તો તું મને સબ્ર કરનાર જોશે અને હું કોઇ પણ મામલામાં તારી નાફરમાની નહિ કરૂં.
[خضر] گفت: «پس اگر مىخواهى بهدنبال من بيايى، از من چيزى مپرس تا خودم [بهموقع، راز] آن را براى تو بازگو كنم».
He said: If you would follow me, then do not question me about any thing until I myself speak to you about it
તેણે કહ્યું : અગર તું મારી પૈરવી કરવા ચાહે તો તું મને કોઇ વસ્તુના બારામાં સવાલ નહિં કરજે જયાં સુધી કે હું પોતે તેના બારામાં તને જણાવુ નહિં.