Tafsir Ahl al-Bayt تفسیر اهل بیت علیهم السلام
Surah 20

سورة طه

Ta Ha

સૂરએ તા-હા
135 verses Makki Verses 1–10 of 135
بِسْمِ اللهِ الرَّحْمنِ الرَّحِيمِ
20:1
طه

طه

Ta Ha.

તા. હા.

20:2
ما أَنْزَلْنا عَلَيْكَ الْقُرْآنَ لِتَشْقى

ما قرآن را بر تو نازل نکردیم که خود را سخت به زحمت بیفکنى!

We have not revealed the Quran to you that you may be unsuccessful.

આ કુરઆન અમોએ તારા ઉપર એ માટે નાઝિલ કર્યુ નથી કે તું મુશ્કેલીમાં મૂકાય જા!

20:3
إِلّا تَذْكِرَةً لِمَنْ يَخْشى

آن را فقط براى يادآورى كسانى كه [از خدا] مى‌ترسند نازل ساختيم.

Nay, it is a reminder to him who fears:

બલ્કે એ માટે (નાઝિલ કર્યુ છે) કે જે ડરે છે તેને યાદ દેવરાવે :

20:4
تَنْزِيلاً مِمَّنْ خَلَقَ الْأَرْضَ وَ السَّماواتِ الْعُلى

[اين قرآن] از سوى كسى نازل شده كه زمين و آسمان‌هاى بلند را آفريده است.

A revelation from Him Who created the earth and the high heavens.

તેના તરફથી નાઝિલ કરવામાં આવેલ છે કે જેણે ઝમીન તથા ઊંચા આસમાનોને ખલ્ક કર્યા છે.

20:5
الرَّحْمنُ عَلَى الْعَرْشِ اسْتَوى

همان بخشنده‌اى كه بر عرش مسلّط است.

The Beneficent Allah is firm in power.

રહેમાન જે અર્શ પર કુદરત રાખનાર છે.

20:6
لَهُ ما فِي السَّماواتِ وَ ما فِي الْأَرْضِ وَ ما بَيْنَهُما وَ ما تَحْتَ الثَّرى

از آن اوست آنچه در آسمان‌ها، و آنچه در زمین، و آنچه میان آن دو، و آنچه در زیر خاک [پنهان] است.

His is what is in the heavens and what is in the earth and what is between them two and what is beneath the ground.

જે કાંઇ આસમાનો તથા ઝમીનમાં છે અને જે કાંઇ તેમની વચ્ચે છે તથા જે કાંઇ પાતાળમાં છે તેનું જ છે.

20:7
وَ إِنْ تَجْهَرْ بِالْقَوْلِ فَإِنَّهُ يَعْلَمُ السِّرَّ وَ أَخْفى

اگر آشکارا سخن بگویى [یا پنهان]، او اسرار پنهانى و پنهان‌تر از آن را نیز مى‌داند.

And if you utter the saying aloud, then surely He knows the secret, and what is yet more hidden.

અને જો તું મોટા અવાજે વાત કરે, (યા પછી ધીમા) તે ખરેખર રાઝ તથા છુપી વાતોને જાણે છે.

20:8
اللهُ لا إِلهَ إِلاَّ هُوَ لَهُ الْأَسْماءُ الْحُسْنى

او خداوندى یگانه است که معبودى جز او نیست؛ و نیکوترین نام‌ها از آنِ اوست.

Allah-- there is no god but He; His are the very best names.

અલ્લાહ એ જ છે કે જેના સિવાય બીજો કોઇ માઅબૂદ નથી; બહેતરીન નામ તેના જ છે.

20:9
وَ هَلْ أَتاكَ حَديثُ مُوسى

و آیا خبر موسى به تو رسیده است؟

And has the story of Musa come to you?

અને શું તારી પાસે મૂસાની વાત પહોંચી છે ?

20:10
إِذْ رَأى ناراً فَقالَ لِأَهْلِهِ امْكُثُوا إِنِّي آنَسْتُ ناراً لَعَلِّي آتيكُمْ مِنْها بِقَبَسٍ أَوْ أَجِدُ عَلَى النَّارِ هُدىً

هنگامى‌که [از دور] آتشى مشاهده کرد، و به خانواده‌ی خود گفت: «اندکى درنگ کنید که من آتشى دیدم؛ شاید شعله‌اى از آن براى شما بیاورم؛ یا به‌وسیله‌ی این آتش راهى پیدا کنم».

When he saw fire, he said to his family: Stop, for surely I see a fire, haply I may bring to you therefrom a live coal or find a guidance at the fire.

જયારે તેણે એક આગ જોઇ ત્યારે પોતાના ખાનદાનને કહ્યું : થોભો, ખરેખર મેં એક આગ જોઇ છે. કદાચને હું તેમાંથી તમારા માટે જ્વાળા લઇ આવું, અથવા તે આગ વડે હું કોઇ રસ્તો મેળવું.

← Surah 19 Surah 21 →