سورة طه
Ta Ha
ولى آنها گفتند: «ما همچنان گِردِ آن مىمانيم [و آن را پرستش مىكنيم] تا موسى بهسوى ما بازگردد».
They said: We will by no means cease to keep to its worship until Musa returns to us.
તેમણે કહ્યું કે અમે તેની પાસે જ (ઇબાદત) માટે રહીશું, જ્યાં સુધી કે મૂસા અમારી પાસે પાછો ફરીને ન આવે.
[هنگامىکه موسى بازگشت]، گفت: «اى هارون! هنگامىکه دیدى آنها گمراه شدند، چه چیز مانع بود»؟
(Musa) said: O Haroun! what prevented you, when you saw them going astray,
(મૂસાએ) કહ્યું, અય હારૂન! જ્યારે તેં તેમને ગુમરાહ થતા જોયા ત્યારે કઇ વસ્તુ તને અટકાવતી હતી:
كه از من پيروى كنى؟! آيا فرمان مرا عصيان نمودى؟!
So that you did not follow me? Did you then disobey my order?
જેથી તેં મારી તાબેદારી કરી નહિ, શું તેં મારા હુકમની મુખાલેફત કરી?
[هارون] گفت: «اى فرزند مادرم! [اى برادر]! ریش و سر مرا مگیر! زیرا من ترسیدم بگویى تو میان بنىاسرائیل تفرقه انداختى، و سفارش مرا مراعات نکردى.
He said: O son of my mother! seize me not by my beard nor by my head; surely I was afraid lest you should say: You have caused a division among the children of Israel and not waited for my word.
તેણે કહ્યું : અય મારા માજાયા ! તું મને દાઢી અને માથા વડે પકડ નહી. મને ડર હતો કે ક્યાંય તું એમ ન કહે કે તેં બની ઇસરાઇલમાં કેમ ભાગલા કરી નાખ્યા અને મારી ભલામણનું ઘ્યાન ન રાખ્યુ.
[موسى رو به سامرى کرد و] گفت: «تو چرا این کار را کردى اى سامرى»؟
He said: What was then your object, O Samiri?
તેણે કહ્યું : અય સામરી ! તારો શુ મામલો હતો ?
گفت: «من چیزى دیدم که آنها آن را ندیدند؛ من قسمتى از آثار [و در پاى] فرستاده (خدا، جبرئیل) را گرفتم، سپس آن را [در درون گوساله] افکندم، و این کارى بود که [هواى] نفس من در نظرم جلوه داد.
He said: I saw (Jibreel) what they did not see, so I took a handful (of the dust) from the footsteps of the messenger, then I threw it in the casting; thus did my soul commend to me
(અલ્લાહના) મોકલેલાના અસરનો એક હિસ્સો લઇ તે (મૂર્તિ)માં નાખી દીધો મારા મનની ઇચ્છાએ આ કામને મારી નજરમાં સુશોભિત બનાવી દેખાડ્યું.
[موسى]گفت: «برو، که مجازات تو در زندگى دنیا این است که [به مردم ] بگویى «با من تماس نگیرید»! و تو میعادى [از عذاب خدا] دارى، که هرگز از آن تخلّف نخواهد شد. [اکنون] به این معبودت که پیوسته آن را پرستش مىکردى، بنگر که آن را مىسوزانیم؛ سپس تمام ذرّات آن را به دریا مىپاشیم».
He said: Begone then, surely for you it will be in this life to say, Touch (me) not; and surely there is a threat for you, which shall not be made to fail to you, and look at your god to whose worship you kept (so long); we will certainly burn it, then we will certainly scatter it a (wide) scattering in the sea.
તેણે કહ્યું : ચાલ્યો જા, તારા માટે આ (સજા) છે કે તું જયાં સુધી દુનિયામાં જીવીશ ત્યાં સુધી કહીશ કે મારો સંપર્ક ન કરો અને તારા માટે વાયદા ખિલાફી ન થાય એવો (અઝાબનો) વાયદો છે અને જો તુ હંમેશા જેની ઇબાદત માટે રોકાયેલો રહેતો તેને હું જરૂર બાળીને દરિયામાં વેરવિખેર કરી નાખીશ.
معبود شما تنها خداوند یگانه است که جز او هیچ معبودى نیست؛ و علم او همه چیز را فراگرفته است.
Your Allah is only Allah, there is no god but He; He comprehends all things in (His) knowledge.
તમારો મામબૂદ ફકત અલ્લાહ છે, તેના સિવાય કોઇ માઅબૂદ નથી, દરેક વસ્તુને તેના ઇલ્મે ઘેરેલી છે.
اینگونه از اخبار پیشین براى تو بازگو مىکنیم؛ و ما از نزد خود، ذکرى [قرآن] به تو دادیم.
Thus do We relate to you (some) of the news of what has gone before; and indeed We have given to you a Reminder from Ourselves.
આ રીતે અમે તને અગાઊના અમુક બનાવોની ખબર આપીએ છીએ છે, અને ખરેખર અમોએ તને અમારી પાસેથી ઝિક્ર અતા કર્યુ છે.
هركس از آن روىگردان شود، روز قيامت بار سنگينى [از گناه] بر دوش خواهد داشت!
Whoever turns aside from it, he shall surely bear a burden on the day of resurrection
જે કોઇ તેનાથી મોઢું ફેરવશે, તે ખરેખર કયામતના દિવસે (ગુનાહનો) બોજો ઉપાડશે.