Tafsir Ahl al-Bayt تفسیر اهل بیت علیهم السلام
Surah 20

سورة طه

Ta Ha

સૂરએ તા-હા
135 verses Makki Verses 101–110 of 135
20:101
خالِدِينَ فِيهِ وَ ساءَ لَهُمْ يَوْمَ الْقِيامَةِ حِمْلاً

در‌حالى‌كه جاودانه در آن خواهند ماند؛ و بد بارى است براى آن‌ها در روز قيامت!

Abiding in this (state), and evil will it be for them to bear on the day of resurrection;

તેઓ હંમેશા તેમાં રહેશે અને કયામતના દિવસે ભારે વજન ઊપાડશે.

20:102
يَوْمَ يُنْفَخُ فِي الصُّورِ وَ نَحْشُرُ الْمُجْرِمينَ يَوْمَئِذٍ زُرْقاً

روزى‌که در «صور» دمیده مى‌شود؛ و مجرمان را با بدن‌هاى کبود، در آن روز جمع مى‌کنیم.

On the day when the trumpet shall be blown, and We will gather the guilty, blue-eyed, on that day

જે દિવસે સૂર ફૂંકવામાં આવશે તે દિવસે અમે ગુનેહગારોને એવી હાલતમાં કે તેઓના શરીર પીળા પડી ગયા હશે ભેગા કરીશું.

20:103
يَتَخافَتُونَ بَيْنَهُمْ إِنْ لَبِثْتُمْ إِلاَّ عَشْراً

آن‌ها آهسته با هم گفتگو مى‌کنند؛ [بعضى مى‌گویند]: شما فقط ده روز [در عالم برزخ] درنگ کردید.

They shall consult together secretly: You did tarry but ten (centuries).

તેઓ ધીમે-ધીમે આપસમાં કહેશે તમો ફકત દસ દિવસ રહ્યા.

20:104
نَحْنُ أَعْلَمُ بِما يَقُولُونَ إِذْ يَقُولُ أَمْثَلُهُمْ طَريقَةً إِنْ لَبِثْتُمْ إِلاَّ يَوْماً

ما به آنچه آن‌ها مى‌گویند آگاهتریم، هنگامى‌که نیکو روش‌ترین آن‌ها مى‌گوید: «شما تنها یک روز درنگ کردید».

We know best what they say, when the fairest of them in course would say: You tarried but a day.

જે વાતો તેઓ કરે છે તેનાથી અમે સારી રીતે વાકેફ છીએ કે જ્યારે તેઓમાંથી સારી રીતભાતવાળા લોકો કહેશે : તમે ફકત એક જ દિવસ રહ્યા હતા.

20:105
وَ يَسْئَلُونَكَ عَنِ الْجِبالِ فَقُلْ يَنْسِفُها رَبِّي نَسْفاً

و از تو درباره‌ی کوه‌ها سؤال مى‌کنند؛ بگو: «[در پایان جهان] پروردگارم آن‌ها را به کلّى [متلاشى‌کرده] بر باد مى‌دهد».

And they ask you about the mountains. Say: My Lord will carry them away from the roots.

અને તેઓ તને પહાડોના બારામાં પૂછે છે તું કહે : મારો પરવરદિગાર તેમને જડમૂળથી ઉખેડી વેર-વિખેર કરી નાખશે;

20:106
فَيَذَرُها قاعاً صَفْصَفاً

سپس زمین را صاف و هموار و بى‌آب و گیاه رها مى‌سازد.

Then leave it a plain, smooth level

પછી તેને ઊજ્જડ મેદાન કરી મૂકશે;

20:107
لا تَرى فيها عِوَجاً وَ لا أَمْتاً

در آن، هیچ پستى و بلندى نمى‌بینى.

You shall not see therein any crookedness or unevenness.

જેમાં તું ન કાંઇ વાકૂંચૂંકૂં જોશે ન કંઇ ઊંચાણ, નીચાણ.

20:108
يَوْمَئِذٍ يَتَّبِعُونَ الدَّاعِيَ لا عِوَجَ لَهُ وَ خَشَعَتِ الْأَصْواتُ لِلرَّحْمنِ فَلا تَسْمَعُ إِلاَّ هَمْساً

آن روز، همه از دعوت‌کننده‌ی الهی پیروی نموده، و قدرت بر مخالفت او نخواهند داشت [و همگی از قبرها برمی‌خیزند]؛ و همه‌ی صداها در برابر [عظمت ] خداوند رحمان، خاضع می‌شود؛ و جز صدای آهسته چیزی نمی‌شنوی.

On that day they shall follow the inviter, there is no crookedness in him, and the voices shall be low before the Beneficent Allah so that you shall not hear aught but a soft sound.

તે દિવસ તેઓ એક બોલાવનાર કે જેમાં કોઇ વળાંક નથી તેની પૈરવી કરશે અને રહેમાન (અલ્લાહ) સામે બધી અવાજો ધીમી પડી જશે, જેથી તું વિનમ્ર અવાજ સિવાય કશુ સાંભળશે નહિં.

20:109
يَوْمَئِذٍ لاتَنْفَعُ الشَّفاعَةُ إِلّا مَنْ أَذِنَ لَهُ الرَّحْمنُ وَ رَضِيَ لَهُ قَوْلاً

در آن روز، شفاعت [هيچ‌كس] سودى نمى‌بخشد، جز كسى‌كه خداوند رحمان به او اجازه داده، و از گفتار او راضى است.

On that day shall no intercession avail except of him whom the Beneficent Allah allows and whose word He is pleased with.

તે દિવસે કોઇની પણ શફાઅત કામ લાગશે નહિ સિવાય તે શખ્સની શફાઅત કે જેને તે રહેમાને (પરવરદિગારે) રજા આપી હશે* અને જેના કોલથી તે રાજી છે.

20:110
يَعْلَمُ ما بَيْنَ أَيْديهِمْ وَ ما خَلْفَهُمْ وَ لا يُحيطُونَ بِهِ عِلْماً

خداوند آنچه را پیش‌رو دارند، و آنچه را [در دنیا] پشت‌سر گذاشته‌اند مى‌داند؛ در‌حالى‌که آن‌ها به او احاطه علمى ندارند.

He knows what is before them and what is behind them, while they do not comprehend it in knowledge.

તે જાણે છે કે તેમની આગળ અને તેમની પાછળ શું છે, જયારે કે તેઓને તે (અલ્લાહ)ની બાબતે સંપૂર્ણ ઇલ્મ ધરાવતા નથી.

← Surah 19 Surah 21 →