سورة الأنبياء
Al Anbiya
حساب مردم به آنان نزديك شده، درحالىكه در غفلتند و روى گردانند!
Their reckoning has drawn near to men, and in heedlessness are they turning aside.
(બધા) લોકોના માટે હિસાબનો સમય નજીક આવી ગયો છે, અને તેઓ હજી ગફલતમાં પડ્યા મોઢું ફેરવી રહ્યા છે.
هيچ يادآورى تازهاى از سوى پروردگارشان براى آنها نمىآيد، مگر آنكه آن را مىشنوند درحالىكه سرگرم بازىاند.
There comes not to them a new reminder from their Lord but they hear it while they sport,
તેમની પાસે તેમના પરવરદિગાર તરફથી કોઇ નવો ઝિક્ર નથી આવતો સિવાય કે તેને તેઓ મશ્કરીમાં જ સાંભળે છે.
و دلهايشان در بىخبرى فرو رفته است. و ستمكاران پنهانى نجوا كردند [و گفتند]: «آيا جز اين است كه او بشرى همانند شماست؟! آيا به سراغ سحر مىرويد، درحالىكه [چشم داريد و] مىبينيد»؟
Their hearts trifling; and those who are unjust counsel together in secret: He is nothing but a mortal like yourselves; what! will you then yield to enchantment while you see?
તેમના દિલ (બીજી ચીઝોમાં) મશગૂલ થઇ ગયા છે, અને આ ઝાલિમો એકબીજા સાથે ખાનગીમાં વાતો કરે છે કે આ પણ તમારા જેવો એક ઇન્સાન છે; શું તમે જાણી જોઇને જાદુના ચક્કરમાં આવી રહ્યા છો ?
[پيامبر] گفت: «پروردگارم هر سخنى را، چه در آسمان باشد و چه در زمين، مىداند و او شنوا و داناست».
He said: My Lord knows what is spoken in the heaven and the earth, and He is the Hearing, the Knowing.
(પયગંબરે) કહ્યું કે મારો પરવરદિગાર આસમાન તથા ઝમીનની બધી વાતોને જાણે છે અને તે સાંભળનાર (તથા) જાણનાર છે.
آنها گفتند: «[آنچه محمّد آورده وحى نيست] بلكه خوابهايى آشفته است، اصلاً آن را به دروغ به خدا بسته، بلكه او يك شاعر است [اگر راست مىگويد] بايد معجزهاى براى ما بياورد، همانگونه كه پيامبران پيشين [با معجزات] فرستاده شدند».
Nay! say they: Medleys of dreams; nay! he has forged it; nay! he is a poet; so let him bring to us a sign as the former (prophets) were sent (with).
પરંતુ તેઓ કહે છે કે આ બધા ગૂંચવણ ભરેલાં સ્વપ્ન છે; બલ્કે તેણે જૂઠી નિસ્બત આપેલ છે; બલ્કે તે એક શાયર છે અને શાયરી કરી રહ્યા છે. નહિતર એવી નિશાની લાવતે જેવી (અગાઊના પયગંબરો સાથે) મોકલવામાં આવી હતી.
تمام آباديهايى كه پيش از اينها هلاك كرديم [به معجزات پيامبرانشان] ايمان نياوردند، آيا اينها ايمان مىآورند؟!
There did not believe before them any town which We destroyed, will they then believe?
તેમની અગાઊ અમોએ જે વસ્તીનો નાશ કરી નાખ્યો તે વસ્તી ઇમાન ન લાવી; શું આ લોકો ઇમાન લાવશે ?
ما پيش از تو، جز مردانى كه به آنان وحى مىكرديم، نفرستاديم [همه انسان بودند] اگر نمىدانيد، از آگاهان بپرسيد.
And We did not send before you any but men to whom We sent revelation, so ask the followers of the reminder if you do not
અને અમોએ તારી પહેલાં પણ રસૂલ તરીકે નથી મોકલ્યા સિવાય એવા પુરૂષો કે જેમના તરફ અમે વહી મોકલતા હતા, પછી અગર તમે જાણતા ન હોવ તો જેઓ જાણકાર છે તેમને પૂછી લો.*
آنان را پيكرهايى كه غذا نمىخوردند قرار نداديم و عمر جاويدان هم نداشتند.
And We did not make them bodies not eating the food, and they were not to abide (forever).
અને અમોએ તેમના પણ એવા શરીર બનાવ્યા ન હતા કે જે ખાવાનું ખાતા ન હોય, અને તેઓ પણ હંમેશા રહેનારા ન હતા.
سپس وعدهاى را كه به آنان داده بوديم، وفا كرديم. آنها و هركس را كه مىخواستيم [از چنگ دشمنانشان] نجات داديم؛ و مسرفان را هلاك نموديم!
Then We made Our promise good to them, so We delivered them and those whom We pleased, and We destroyed the extravagant.
પછી અમોએ તેનો (અઝાબનો) વાયદો સાચો કરી દેખાડ્યો, પછી તેમને અને જેમને અમોએ ચાહ્યું બચાવી લીધા અને ઇસરાફ કરનારાઓને અમોએ બરબાદ કરી દીધા.
ما بر شما كتابى نازل كرديم كه تذكّر [و بيدارى] شما در آن است، آيا نمىانديشيد؟!
Certainly We have revealed to you a Book in which is your good remembrance; what! do you not then understand?
ખરેખર અમોએ તમારી તરફ તે કિતાબ નાઝિલ કરી છે જેમાં ખુદ તમારૂં ઘ્યાન દોરાય તેવી બાબતો છે, શું તમે વિચાર નથી કરતા?