Tafsir Ahl al-Bayt تفسیر اهل بیت علیهم السلام
Surah 21

سورة الأنبياء

Al Anbiya

સૂરએ અંબિયા
112 verses Makki Verses 91–100 of 112
21:91
وَ الَّتي أَحْصَنَتْ فَرْجَها فَنَفَخْنا فيها مِنْ رُوحِنا وَ جَعَلْناها وَ ابْنَها آيَةً لِلْعالَمينَ

و [به ياد آور] زنى را كه دامان خود را پاك نگه داشت و ما از روح خود در او دميديم و او و پسرش [مسيح ] را نشانه [و معجزه] بزرگى براى جهانيان قرار داديم.

And she who guarded her chastity, so We breathed into her of Our inspiration and made her and her son a sign for the nations.

અને તે ઔરતને યાદ કરો જેણીએ પોતાની પાકદામનીની હિફાઝત કરી તો અમોએ તેણીમાં અમારા તરફથી રૂહ ફૂંકી દીધી અને તેણીને તથા તેણીના ફરઝંદને તમામ દુનિયાવાળાઓ માટે અમારી નિશાની બનાવી દીધી.

21:92
إِنَّ هذِهِ أُمَّتُكُمْ أُمَّةً واحِدَةً وَ أَنَا رَبُّكُمْ فَاعْبُدُونِ

اين است امّت شما كه همگى امّت واحدى بودند [و پيرو يك هدف] و من پروردگار شما هستم، پس مرا پرستش كنيد.

Surely this Islam is your religion, one religion (only), and I am your Lord, therefore serve Me.

હકીકતમાં તમારી ઊમ્મત એક જ ઊમ્મત છે અને હું તમારો પરવરદિગાર છું. માટે મારી જ ઇબાદત કરો.

21:93
وَ تَقَطَّعُوا أَمْرَهُمْ بَيْنَهُمْ كُلٌّ إِلَيْنا راجِعُونَ

و [گروهى از پيروان ناآگاه آن‌ها] كار خود را به تفرقه درميان خود كشاندند [سرانجام] همگى به‌سوى ما باز مى‌گردند [و جزاى كار خويش را مى‌بينند].

And they broke their religion (into sects) between them: to Us shall all come back.

અને તેઓ આપસી મામલામાં વેરવિખેર થઇ ગયા છે; પરંતુ તેઓ બધા પલટીને અમારી પાસે જ પાછા આવનારા છે.

21:94
فَمَنْ يَعْمَلْ مِنَ الصَّالِحاتِ وَ هُوَ مُؤْمِنٌ فَلا كُفْرانَ لِسَعْيِهِ وَ إِنَّا لَهُ كاتِبُونَ

و هركس عمل شايسته‌اى به‌جا آورد، درحالى‌كه ايمان داشته باشد، كوشش او بدون پاداش نخواهد بود و ما اعمال او را [براى پاداش] مى‌نويسيم.

Therefore whoever shall do of good deeds and he is a believer, there shall be no denying of his exertion, and surely We will write (It) down for him.

પછી જે કોઇ ઇમાનની હાલતમાં નેક અમલ કરશે તો તેની કોશિશ બરબાદ નહિ થાય અને અમે તે(ઓની કોશિશો)ને બરાબર લખી રહ્યા છીએ.

21:95
وَ حَرامٌ عَلى قَرْيَةٍ أَهْلَكْناها أَنَّهُمْ لا يَرْجِعُونَ

و حرام است بر شهرها و آبادي‌هايى كه [بر اثر گناه] نابودشان كرديم [كه به دنيا بازگردند] آن‌ها هرگز باز نخواهند گشت.

And it is binding on a town which We destroy that they shall not return.

અને જે વસ્તીને અમે (તેઓના ગુનાહના કારણે) હલાક કરી ચૂકયા છીએ તેઓ હરગિઝ (દુનિયામાં) પાછા નહી ફરે.

21:96
حَتَّى إِذا فُتِحَتْ يَأْجُوجُ وَ مَأْجُوجُ وَ هُمْ مِنْ كُلِّ حَدَبٍ يَنْسِلُونَ

تا آن ‌زمان‌كه [راه بر] «يأجوج» و «مأجوج» گشوده شود و آن‌ها از هر محلّ مرتفعى به‌سرعت عبور كنند.

Even when Gog and Magog are let loose and they shall break forth from every elevated place.

અહીં સુધી કે જ્યારે યાજુજ તથા માજુજને રસ્તો આપવામાં આવશે અને તેઓ ઝમીનના દરેક ઊંચાણ પર જલ્દી ચઢી જશે.

21:97
وَ اقْتَرَبَ الْوَعْدُ الْحَقُّ فَإِذا هِيَ شاخِصَةٌ أَبْصارُ الَّذِينَ كَفَرُوا يا وَيْلَنا قَدْ كُنّا فِي غَفْلَةٍ مِنْ هذا بَلْ كُنّا ظالِمِينَ

و وعده‌ی حق [و رستاخيز] نزديك شود، در آن هنگام چشم‌هاى كافران [از وحشت] از حركت باز مى‌ماند، [مى‌گويند]: اى واى بر ما! كه از اين [امر] در غفلت بوديم بلكه ما ستمكار بوديم!

And the true promise shall draw nigh, then lo! the eyes of those who disbelieved shall be fixedly open: O woe to us! surely we were in a state of heedlessness as to this; nay, we were unjust.

અને અલ્લાહનો સાચો વાયદો નજીક આવી જશે ત્યારે બધા જોશે કે નાસ્તિકોની આંખો (ફાટીને) સ્થિર થઇ ગઇ હશે અને તેઓ કહી રહ્યા હશે હાય અફસોસ અમારા હાલ પર અમે આ તરફથી બિલકુલ ગાફિલ હતા, બલ્કે અમે અમારી જાત પર ઝુલ્મ કરવાવાળા હતા.

21:98
إِنَّكُمْ وَ ما تَعْبُدُونَ مِنْ دُونِ اللهِ حَصَبُ جَهَنَّمَ أَنْتُمْ لَها وارِدُونَ

به يقين شما و آنچه غيرخدا مى‌پرستيد، هيزم جهنّم خواهيد بود و همگى در آن وارد مى‌شويد.

Surely you and what you worship besides Allah are the firewood of hell; to it you shall come.

બેશક તમો તથા તેઓ કે જેમની તમો અલ્લાહના મુકાબલામાં ઇબાદત કરો છો, દરેક જહન્નમનું બળતણ છો અને તમો બધા તેમાં દાખલ થનારાઓ છો.

21:99
لَوْ كانَ هؤُلاءِ آلِهَةً ما وَرَدُوها وَ كُلٌّ فِيها خالِدُونَ

اگر اين‌ها معبودهاى حقّى بودند، هرگز وارد دوزخ نمى‌شدند، درحالى‌كه همگى در آن جاودانه خواهند بود.

Had these been gods, they would not have come to it and all shall abide therein.

જો તેઓ ખરેખર માઅબૂદ હોત તો કયારેય જહન્નમમાં દાખલ ન થતે જયારે કે તેઓ બધા હંમેશને માટે જહન્નમમાં રહેશે.

21:100
لَهُمْ فيها زَفيرٌ وَ هُمْ فيها لا يَسْمَعُونَ

براى آنان در آنجا ناله‌هاى دردناكى است و در آن چيزى نمى‌شنوند.

For them therein shall be groaning and therein they shall not hear.

જહન્નમમાં તેમના માટે દુ:ખની ચીખો પૂકાર હશે અને તેમાં તેઓ કાંઇ પણ સાંભળી શકશે નહિ.

← Surah 20 Surah 22 →