سورة المؤمنون
Al Mu'minun
ولى من امروز آنها را به خاطر صبر و استقامتشان پاداش دادم؛ آنها پيروز و رستگارند.
Surely I have rewarded them this day because they were patient, that they are the achievers.
આજના દિવસે અમોએ તેમને તેઓના સબ્રનો બદલો આપ્યો છે, કે તેઓ મુકમ્મલ રીતે કામ્યાબ છે.
[خداوند] مى گويد: «چند سال در روى زمين درنگ كرديد»؟
He will say: How many years did you tarry in the earth?
પછી (ખુદા તેમને) કહેશે કે તમે ઝમીન પર કેટલા વર્ષ રહ્યા હશો ?
[در پاسخ] مى گويند: «به اندازه يك روز، يا بخشى از يك روز. از شمار بپرس.»
They will say: We tarried a day or part of a day, but ask those who keep account.
તેઓ કહેશે કે એક દિવસ અથવા દિવસનો થોડો ભાગ રહ્યા છીએ પછી ગણતરી કરનારાઓને પૂછી લ્યો.
مى فرمايد: «[آرى،] شما مقدار كمى درنگ كرديد اگر مى دانستيد!»
He will say: You did tarry but a little-- had you but known (it):
તે ફરમાવશે કે બેશક તમે થોડોક જ સમય રહ્યા છો; અગર જો તમો આ જાણતા હોત.
آيا گمان كرديد شما را بيهوده آفريده ايم و به سوى ما بازگردانده نمىشويد؟!
What! did you then think that We had created you in vain and that you shall not be returned to Us?
શું તમોએ એમ ધારી લીધું હતું કે અમોએ તમને નકામા પૈદા કર્યા છે, અને તમોને અમારી હજૂરમાં પાછા ફેરવવામાં નહિ આવે?
پس بلندمرتبه است خداوندى كه فرمانرواى حق است، معبودى جز او نيست; و او پروردگارعرش كريم است.
So exalted be Allah, the True King; no god is there but He, the Lord of the honorable dominion.
બસ, બુલંદ છે અલ્લાહ જે હકીકી બાદશાહ છે, એ તેના સિવાય કોઇ માઅબૂદ નથી, એ જ મોહતરમ અર્શનો માલિક છે.
و هركس معبود ديگرى را با خدا بخواند بهيقين هيچ دليلى بر آن نخواهد داشت؛ حساب او نزد پروردگارش خواهد بود؛ بهراستى كافران رستگار نخواهند شد.
And whoever invokes with Allah another god-- he has no proof of this-- his reckoning is only with his Lord; surely the unbelievers shall not be successful.
અને જે કોઇ અલ્લાહની સાથે બીજા કોઇ માઅબૂદને પોકારશે કે જેની તેઓ પાસે કોઇ દલીલ પણ નહી હોય, તો તેનો હિસાબ અલ્લાહ પાસે હશે; બેશક નાસ્તિકો કામ્યાબ નહિં થાય.
و بگو: «پروردگارا! مرا بيامرز و رحمت كن و تو بهترين رحمكنندگانى».
And say: O my Lord! forgive and have mercy, and Thou art the best of the Merciful ones.
અને (અય રસૂલ ! તું) કહે કે અય મારા પરવરદિગાર ! મને માફ કરી દે, અને રહેમ કર, અને તું બહેતરીન રહેમ કરનારો છે.