Tafsir Ahl al-Bayt تفسیر اهل بیت علیهم السلام
Surah 23

سورة المؤمنون

Al Mu'minun

સૂરએ મોઅમેનુન
118 verses Makki Verses 11–20 of 118
23:11
أَلَّذِينَ يَرِثُونَ الْفِرْدَوْسَ هُمْ فِيها خالِدُونَ

[وارثانى] كه بهشت برين را ارث مى‌برند، و جاودانه در آن خواهند ماند!

Who shall inherit the Paradise; they shall abide therein.

જેઓ જન્નતુલ ફિરદોસના વારસદાર બનશે; જેમાં તેઓ હંમેશા રહેશે.

23:12
وَ لَقَدْ خَلَقْنَا الْإِنْسانَ مِنْ سُلالَةٍ مِنْ طينٍ

و ما انسان را از عصاره اى از گِل آفريديم.

And certainly We created man of an extract of clay,

અને ખરેખર અમોએ ઇન્સાનને માટીના નીચોડમાંથી પેદા કર્યો છે.

23:13
ثُمَّ جَعَلْناهُ نُطْفَةً في قَرارٍ مَكينٍ

سپس او را نطفه اى در قرارگاهِ مطمئن [رَحِم] قرار داديم.

Then We made him a small seed in a firm resting-place,

પછી અમોએ તેને મહેફુઝ જગ્યાએ (રહેમમાં) નુત્ફો બનાવીને મૂક્યો.

23:14
ثُمَّ خَلَقْنَا النُّطْفَةَ عَلَقَةً فَخَلَقْنَا الْعَلَقَةَ مُضْغَةً فَخَلَقْنَا الْمُضْغَةَ عِظاماً فَكَسَوْنَا الْعِظامَ لَحْماً ثُمَّ أَنْشَأْناهُ خَلْقاً آخَرَ فَتَبارَكَ اللهُ أَحْسَنُ الْخالِقينَ

سپس نطفه را به صورت علقه (خون بسته) و علقه را به صورت مضغه (چيزى شبيه گوشت جويده شده) و مضغه را به صورت استخوان هايى درآورديم و بر استخوان‌ها گوشت پوشانديم؛ سپس آن را آفرينش تازه‌اى بخشيديم. پس بزرگ و پر بركت است خدايى كه بهترين آفرينندگان است!

Then We made the seed a clot, then We made the clot a lump of flesh, then We made (in) the lump of flesh bones, then We clothed the bones with flesh, then We caused it to grow into another creation, so blessed be Allah, the best of the creators.

પછી નુત્ફાને થીજી ગયેલા લોહીનું સ્વરૂપ આપ્યુ પછી તે થીજી ગયેલ લોહીને ચવાઇ ગયેલા ગોશ્તમાં ફેરવ્યુ પછી તે ગોશ્તમાંથી હાડકાંઓ બનાવ્યા પછી હાડકાંઓ ઉપર ગોશ્ત ચઢાવ્યું, પછી અમોએ તેનુ એક નવીન સર્જન કર્યુ માટે કેટલો બરકતવાળો તથા બહેતરીન ખલ્ક કરવાવાળો છે અલ્લાહ!

23:15
ثُمَّ إِنَّكُمْ بَعْدَ ذالِكَ لَمَيِّتُونَ

آنگاه شما بعد از آن مى‌ميريد.

Then after that you will most surely die.

પછી તે બાદ તમે સઘળા ખરેખર મૃત્યુ પામવાના છો.

23:16
ثُمَّ إِنَّكُمْ يَوْمَ الْقِيامَةِ تُبْعَثُونَ

سپس در روز قيامت برانگيخته مى شويد.

Then surely on the day of resurrection you shall be raised.

પછી કયામતના દિવસે તમને પાછા ઉઠાડવામાં આવશો.

23:17
وَ لَقَدْ خَلَقْنا فَوْقَكُمْ سَبْعَ طَرائِقَ وَ ما كُنَّا عَنِ الْخَلْقِ غافِلينَ

ما بر فراز شما هفت راه ( طبقات هفتگانه آسمان ) را قرار داديم و هرگز از خلق [خود] غافل نبوده ايم.

And certainly We made above you seven heavens; and never are We heedless of creation.

અને ખરેખર અમોએ તમારા પર સાત રસ્તાઓ બનાવ્યા છે; અને અમે અમારી મખ્લૂકથી હરગિઝ ગાફિલ નથી રહેતા.

23:18
وَ أَنْزَلْنا مِنَ السَّماءِ ماءً بِقَدَرٍ فَأَسْكَنَّاهُ فِي الْأَرْضِ وَ إِنَّا عَلى ذَابٍ بِهِ لَقادِرُونَ

و از آسمان، آبى به‌اندازه‌ی معيّن فرو فرستاديم و آن را در زمين [در جايگاه مخصوصى] ساكن نموديم و ما بر از بين بردن آن كاملاً قادريم.

And We send down water from the cloud according to a measure, then We cause it to settle in the earth, and most surely We are able to carry it away.

અને અમોએ આસમાનમાંથી એક ખાસ મિકદારમાં પાણી વરસાવ્યું, પછી તેને ઝમીનમાં રોકી દીધું, અને બેશક અમે તેને પરત લઇ જવા ઉપર પણ કુદરત રાખીએ છીએ.

23:19
فَأَنْشَأْنا لَكُمْ بِهِ جَنّاتٍ مِنْ نَخِيلٍ وَ أَعْنابٍ لَكُمْ فِيها فَواكِهُ كَثِيرَةٌ وَ مِنْها تَأْكُلُونَ

پس به‌وسيله‌ی آن باغ‌هايى از درختان نخل و انگور براى شما ايجاد كرديم؛ باغ‌هايى كه در آن براى شما ميوه‌هاى فراوانى است؛ و از آن مى‌خوريد.

Then We cause to grow thereby gardens of palm trees and grapes for you; you have in them many fruits and from them do you eat;

પછી અમોએ તે પાણીથી તમારા માટે બગીચા પેદા કર્યા, જેમાં તમારા માટે ખજૂર, દ્રાક્ષ તેમજ બીજા ઘણાં ફળો છે, અને તેમાંથી જ તમે ખાઓ પણ છો:

23:20
وَ شَجَرَةً تَخْرُجُ مِنْ طُورِ سَيْناءَ تَنْبُتُ بِالدُّهْنِ وَ صِبْغٍ لِلْآكِلينَ

و [نيز] درختى را كه از طور سينا مى رويد (درخت زيتون) و از آن روغن و «نان خورش» براى خورندگان فراهم مى گردد [آفريديم].

And a tree that grows out of Mount Sinai which produces oil and a condiment for those who eat.

અને તે ઝાડ પૈદા કર્યુ છે કે જે તૂરે સીનામાં ઊગે છે, જેમાંથી તેલ પણ નિકળે છે અને ખાનારાઓ માટે શાક પણ છે.

← Surah 22 Surah 24 →