Tafsir Ahl al-Bayt تفسیر اهل بیت علیهم السلام
Surah 23

سورة المؤمنون

Al Mu'minun

સૂરએ મોઅમેનુન
118 verses Makki Verses 21–30 of 118
23:21
وَ إِنَّ لَكُمْ فِي الْأَنْعامِ لَعِبْرَةً نُسْقيكُمْ مِمَّا في بُطُونِها وَ لَكُمْ فيها مَنافِعُ كَثيرَةٌ وَ مِنْها تَأْكُلُون

و در آفرينش چهارپايان براى شما عبرتى است از آنچه [از شير] در درون آنهاست به شما مى‌نوشانيم و براى شما در آن‌ها منافع بسيار [ديگرى] است و از [گوشت] آن‌ها مى خوريد.

And most surely there is a lesson for you in the cattle: We make you to drink of what is in their bellies, and you have in them many advantages and of them you eat,

અને બેશક તે જાનવરોમાં પણ તમારા માટે એક ઇબ્રત છે; જે કંઇ તેની અંદર (દૂધ) છે તેમાંથી તમને પાઇએ છીએ અને તેમાં તમારા માટે (બીજા પણ) ઘણા ફાયદાઓ છે, અને તેમાંથી (ગોશ્ત) તમે ખાઓ છો:

23:22
وَ عَلَيْها وَ عَلَى الْفُلْكِ تُحْمَلُونَ

و بر آن‌ها و بر كشتي ها سوار مى شويد.

And on them and on the ships you are borne.

અને તેઓ (જાનવરો) પર તથા કશ્તીઓ પર તમને સવાર કરવામાં આવે છે.

23:23
وَ لَقَدْ أَرْسَلْنا نُوحاً إِلى قَوْمِهِ فَقالَ يا قَوْمِ اعْبُدُوا اللهَ ما لَكُمْ مِنْ إِلهٍ غَيْرُهُ أَ فَلا تَتَّقُونَ

ما نوح را به‌سوى قومش فرستاديم پس گفت: «اى قوم من! خداوند يكتا را بپرستيد، كه جز او معبودى براى شما نيست؛ آيا [از پرستش بت ها] پرهيز نمى كنيد»؟!

And certainly We sent Nuh to his people, and he said: O my people! serve Allah, you have no god other than Him; will you not then guard (against evil)?

અને ખરેખર અમોએ નૂહને તેની કોમ તરફ મોકલ્યો હતો, પછી તેણે કહ્યું કે અય મારી કોમ ! તમે અલ્લાહની ઇબાદત કરો, જેના સિવાય તમારો બીજો કોઇ માઅબૂદ નથી; તો શું તમે (બીજાની ઇબાદતથી) પરહેઝ નહી કરો?

23:24
فَقالَ الْمَلَأُ الَّذينَ كَفَرُوا مِنْ قَوْمِهِ ما هذا إِلاَّ بَشَرٌ مِثْلُكُمْ يُريدُ أَنْ يَتَفَضَّلَ عَلَيْكُمْ وَ لَوْ شاءَ اللهُ لَأَنْزَلَ مَلائِكَةً ما سَمِعْنا بِهذا في آبائِنَا الْأَوَّلينَ

جمعيّت اشرافى [و مغرور] از قوم او كه كافر بودند گفتند: «اين [مرد] بشرى همچون شما است، كه مى خواهد بر شما برترى جويد؛ اگر خدا مى خواست [پيامبرى بفرستد] فرشتگانى نازل مى كرد؛ ما چنين چيزى را هرگز درنياكان خود نشنيده ايم!

And the chiefs of those who disbelieved from among his people said: He is nothing but a mortal like yourselves who desires that he may have superiority over you, and if Allah had pleased, He could certainly have sent down angels. We have not heard of this among our fathers of yore:

ત્યારે તેની કોમના નાસ્તિક સરદારોએ કહ્યું કે આ (નૂહ) તમારા જેવો જ એક ઇન્સાન છે, જે ચાહે છે કે તમારા ઉપર ફઝીલત મેળવે અને જો અલ્લાહ ચાહતે તો ફરિશ્તાઓને પણ મોકલી શકતો હતો, આપણે તો આપણા બાપદાદાઓ પાસેથી આવુ કયારેય સાંભળ્યુ નથી.

23:25
إِنْ هُوَ إِلّا رَجُلٌ بِهِ جِنَّةٌ فَتَرَبَّصُوا بِهِ حَتّى حِينٍ

و فقط مردى است كه به جنونى مبتلاست؛ پس مدّتى درباره‌ی او صبر كنيد [تا مرگش فرا رسد، يا از اين بيمارى رهايى يابد]».

He is only a madman, so bear with him for a time.

હકીકતમાં આ એવો ઇન્સાન છે કે જે પાગલ થઇ ગયો છે, માટે થોડો સમય રાહ જૂઓ.

23:26
قالَ رَبِّ انْصُرْنِي بِما كَذَّبُونِ

[نوح] گفت: «پروردگارا! مرا در برابر تكذيب آنان يارى كن».

He said: O my Lord! help me against their calling me a liar.

આથી નૂહે કહ્યુ કે અય મારા પરવરદિગાર! તેઓના જૂઠલાવવા સામે તું મારી મદદ કર.

23:27
فَأَوْحَيْنا إِلَيْهِ أَنِ اصْنَعِ الْفُلْكَ بِأَعْيُنِنا وَ وَحْيِنا فَإِذا جاءَ أَمْرُنا وَ فارَ التَّنُّورُ فَاسْلُكْ فيها مِنْ كُلٍّ زَوْجَيْنِ اثْنَيْنِ وَ أَهْلَكَ إِلاَّ مَنْ سَبَقَ عَلَيْهِ الْقَوْلُ مِنْهُمْ وَ لا تُخاطِبْني فِي الَّذينَ ظَلَمُوا إِنَّهُمْ مُغْرَقُونَ

ما به نوح وحى كرديم كه كشتى را در حضور ما و مطابق وحى ما بساز و هنگامى‌كه فرمان ما فرا رسد و [آب از] تنور بجوشد [كه نشانه‌ی فرا رسيدن طوفان است] از هريك [از انواع حيوانات] يك جفت در كشتى سوار كن و [هم چنين] خانواده‌ات را، مگر آنانى كه قبلاً وعده‌ی هلاكشان داده شده (همسر و فرزند كافرت) و ديگر درباره‌ی ستمكاران با من سخن مگو [و شفاعت مكن] كه آنان همگى غرق خواهند شد.

So We revealed to him, saying: Make the ark before Our eyes and (according to) Our revelation; and when Our command is given and the valley overflows, take into it of every kind a pair, two, and your followers, except those among them against whom the word has gone forth, and do not speak to Me in respect of those who are unjust; surely they shall be drowned.

જેથી અમોએ તેના તરફ વહી કરી કે તું અમારી નજર સામે અને અમારી વહી મુજબ એક કશ્તી બનાવ પછી જયારે અમારો હુકમ આવશે ત્યારે (પાણી) તંદૂર(માંથી) ઊભરાવા લાગશે ત્યારે દરેક (જાનવરના) જોડા અને તારા ખાનદાનને સાથે લઇ લેજે સિવાય કે જે(ની હલાકત)નો વાયદો અગાઊ આપી દીધો છે અને ઝાલિમો બાબતે મારી સાથે વાત ન કરજે, બેશક તેઓને ડૂબાડી દેવામાં આવશે.

23:28
فَإِذَا اسْتَوَيْتَ أَنْتَ وَ مَنْ مَعَكَ عَلَى الْفُلْكِ فَقُلِ الْحَمْدُ للهِ الَّذي نَجَّانا مِنَ الْقَوْمِ الظَّالِمينَ

و هنگامى‌كه تو و همه‌ی كسانى كه با تو هستند در كشتى مستقر شديد، بگو: «ستايش مخصوص خدايى است كه ما را از قوم ستمكار نجات بخشيد».

And when you are firmly seated, you and those with you, in the ark, say: All praise is due to Allah who delivered us from the unjust people:

પછી જ્યારે તું તથા તારા સાથીઓ કશ્તીમાં બરાબર બેસી જાઓ ત્યારે તું કહેજે કે વખાણ અલ્લાહના જ છે કે જેણે અમને ઝાલિમ લોકોથી નજાત આપી.

23:29
وَ قُلْ رَبِّ أَنْزِلْني مُنْزَلاً مُبارَكاً وَ أَنْتَ خَيْرُ الْمُنْزِلينَ

و بگو: «پروردگارا! ما را در منزلگاهى پربركت فرود آر و تو بهترين فرود آورندگانى».

And say: O my Lord! cause me to disembark a blessed alighting, and Thou art the best to cause to alight.

અને કહે કે અય મારા પરવરદિગાર અમને બરકતવાળી જગ્યાએ ઉતારજે, અને તું જ સૌથી સારો ઉતારો આપનાર છો.

23:30
إِنَّ في ذلِكَ لَآياتٍ وَ إِنْ كُنَّا لَمُبْتَلينَ

[آرى،] در اين ماجرا [براى صاحبان عقل و انديشه] آيات و نشانه‌هايى است و ما به‌يقين [همگان را] آزمايش مى كنيم( .

Most surely there are signs in this, and most surely We are ever trying (men).

બેશક આમાં ઘણી નિશાનીઓ છે, અને બેશક અમે ફકત અજમાઇશ કરીએ છીએ.

← Surah 22 Surah 24 →