Tafsir Ahl al-Bayt تفسیر اهل بیت علیهم السلام
Surah 23

سورة المؤمنون

Al Mu'minun

સૂરએ મોઅમેનુન
118 verses Makki Verses 1–10 of 118
بِسْمِ اللهِ الرَّحْمنِ الرَّحِيمِ
23:1
قَدْ أَفْلَحَ الْمُؤْمِنُونَ

به‌يقين مؤمنان رستگار شدند.

Successful indeed are the believers,

બેશક મોઅમીનો કામ્યાબ થઇ ગયા :

23:2
الَّذينَ هُمْ في صَلاتِهِمْ خاشِعُونَ

آن‌ها كه در نمازشان خشوع دارند.

Who are humble in their prayers,

જેઓ પોતાની નમાઝોમાં ખુશુઅ રાખે છે:

23:3
وَ الَّذينَ هُمْ عَنِ اللَّغْوِ مُعْرِضُونَ

و آن‌ها كه از لغو و بيهودگى روي گردانند.

And who keep aloof from what is vain,

અને જેઓ નકામી વાતોથી દૂર રહે છે.

23:4
وَ الَّذينَ هُمْ لِلزَّكاةِ فاعِلُونَ

و آن‌ها كه به [دستور] زكات عمل مى كنند.

And who are givers of poor-rate,

અને જેઓ ઝકાત(ના હુકમ પર) અમલ કરે છે :

23:5
وَ الَّذينَ هُمْ لِفُرُوجِهِمْ حافِظُونَ

و آن‌ها كه دامان خود را حفظ مى كنند.

And who guard their private parts,

અને જેઓ પોતાની શર્મગાહની હિફાઝત કરે છે.

23:6
إِلاَّ عَلى أَزْواجِهِمْ أَوْ ما مَلَكَتْ أَيْمانُهُمْ فَإِنَّهُمْ غَيْرُ مَلُومين

جز در مورد همسران و كنيزانشان، كه در بهره گيرى از آنان ملامت نمى‌شوند.

Except before their mates or those whom their right hands possess, for they surely are not blameable,

સિવાય પોતાની ઔરતોથી અથવા પોતાની માલીકીની કનીઝોથી કે તેઓથી લજ્જત હાંસિલ કરવામાં કંઇ મલામત નથી.

23:7
فَمَنِ ابْتَغى وَراءَ ذلِكَ فَأُولئِكَ هُمُ العادُون

و كسانى كه جز اين را طلب كنند، تجاوزگرند.

But whoever seeks to go beyond that, these are they that exceed the limits;

પછી જે કોઇ તે સિવાય બીજા રસ્તે જશે તો તે હદ બહાર ગયો છે.

23:8
وَ الَّذِينَ هُمْ لِأَماناتِهِمْ وَ عَهْدِهِمْ راعُونَ

و آن‌ها كه امانت‌ها و عهد خود را رعايت مى‌كنند.

And those who are keepers of their trusts and their covenant,

અને જેઓ પોતાની અમાનતો તથા વાયદાને વફા કરે છે.

23:9
وَ الَّذينَ هُمْ عَلى صَلَواتِهِمْ يُحافِظُونَ

و آن‌ها كه بر نمازهايشان مواظبت مى نمايند.

And those who keep a guard on their prayers;

અને જેઓ પોતાની નમાઝોની કાળજી રાખે છે.

23:10
أُولئِكَ هُمُ الْوارِثُونَ

[آرى] آن‌ها وارثانند.

These are they who are the heirs,

એ જ લોકો ખરા (જન્નતના) વારસ છે:

← Surah 22 Surah 24 →