Tafsir Ahl al-Bayt تفسیر اهل بیت علیهم السلام
Surah 23

سورة المؤمنون

Al Mu'minun

સૂરએ મોઅમેનુન
118 verses Makki Verses 51–60 of 118
23:51
يا أَيُّهَا الرُّسُلُ كُلُوا مِنَ الطَّيِّباتِ وَ اعْمَلُوا صالِحاً إِنِّي بِما تَعْمَلُونَ عَليمٌ

اى پيامبران! از غذاهاى پاكيزه بخوريد و عمل صالح انجام دهيد كه من به آنچه انجام مى دهيد دانا هستم.

O apostles! eat of the good things and do good; surely I know what you do.

અય પયગમ્બરો! તમે પાક વસ્તુઓમાંથી ખાઓ અને નેકી કરો; બેશક તમે જે કાંઇ કરો છો તેને હું જાણું છું.

23:52
وَ إِنَّ هذِهِ أُمَّتُكُمْ أُمَّةً واحِدَةً وَ أَنَا رَبُّكُمْ فَاتَّقُونِ

و اين است امّت شما كه همگى امّت واحدى هستيد و من پروردگارشما هستم پس از [مخالفت فرمان] من بپرهيزيد!

And surely this your religion is one religion and I am your Lord, therefore be careful (of your duty) to Me.

અને બેશક તમારો આ દીન હકીકતમાં એક જ દીન છે, અને હું તમારો પરવરદિગાર છું, માટે મારા (હુકમની નાફરમાની)થી બચો.

23:53
فَتَقَطَّعُوا أَمْرَهُمْ بَيْنَهُمْ زُبُراً كُلُّ حِزْبٍ بِما لَدَيْهِمْ فَرِحُونَ

[گروهى از پيروان ناآگاه پيامبران] كار خود را در ميان خويش به پراكندگى كشاندند و هر گروهى به راهى رفتند هر گروه به آنچه نزد خود دارند شادمانند!

But they cut off their religion among themselves into sects, each part rejoicing in that which is with them.

પણ તેઓએ પોતાના દીનના મામલામાં વેરવિખેર થઇ જુદા-જુદા ગિરોહમાં વહેંચાઇ ગયા, દરેક ગિરોહ તેની પાસે જે કાંઇ છે તેનાથી ખુશ છે.

23:54
فَذَرْهُمْ في غَمْرَتِهِمْ حَتَّى حينٍ

آن‌ها را در جهل و غفلتشان رها كن تا زمانى [كه مرگشان فرا رسد يا گرفتار عذاب الهى شوند].

Therefore leave them in their overwhelming ignorance till

તેથી એક મુદ્દત સુધી તું તેમને જેહાલતમાં પડ્યા રહેવા દે.

23:55
أَيَحْسَبُونَ أَنَّما نُمِدُّهُمْ بِهِ مِنْ مالٍ وَ بَنينَ

آيا گمان مى كنند اموال و فرزندانى كه به آنان مى بخشيم.

Do they think that by what We aid them with of wealth and children,

શું તેઓ એવું ગુમાન કરે છે કે અમે તેમને જે કાંઇ માલ તથા અવલાદ આપી રહ્યા છીએ:

23:56
نُسارِعُ لَهُمْ فِي الْخَيْراتِ بَلْ لا يَشْعُرُونَ

براى اين است كه درهاى خيرات را باسرعت به روى آن‌ها بگشاييم؟! [چنين نيست] بلكه آن‌ها نمى فهمند [كه اين وسيله‌ی امتحانشان است].

We are hastening to them of good things? Nay, they do not perceive.

તેને અમે તેમના માટે ફાયદો પહોંચાડવાની ઉતાવળ કરીએ છીએ. (ના એવુ નથી) પરંતુ તેઓ સમજતા નથી. (આ અજમાઇશ છે.)

23:57
إِنَّ الَّذينَ هُمْ مِنْ خَشْيَةِ رَبِّهِمْ مُشْفِقُونَ

به‌يقين كسانى كه از خوف پروردگارشان بيمناكند.

Surely they who from fear of their Lord are cautious,

બેશક જેઓ પોતાના પરવરદિગારના ડરથી ડરતા રહે છે.

23:58
وَ الَّذِينَ هُمْ بِآياتِ رَبِّهِمْ يُؤْمِنُونَ

و آنان كه به آيات پروردگارشان ايمان مى‌آورند.

And those who believe in the communications of their Lord,

અને જેઓ પોતાના પરવરદિગારની નિશાનીઓ પર ઇમાન લાવે છે:

23:59
وَ الَّذينَ هُمْ بِرَبِّهِمْ لا يُشْرِكُونَ

و آن‌ها كه به پروردگارشان شرك نمى‌ورزند.

And those who do not associate (aught) with their Lord,

અને જેઓ કોઇને પોતાના પરવરદિગારનો કોઇને શરીક બનાવતા નથી:

23:60
وَ الَّذينَ يُؤْتُونَ ما آتَوْا وَ قُلُوبُهُمْ وَجِلَةٌ أَنَّهُمْ إِلى رَبِّهِمْ راجِعُونَ

و آن‌ها كه نهايت كوشش را در انجام طاعات به خرج مى دهند و با‌اين‌حال، از اينكه سرانجام به‌سوى پروردگارشان باز مى گردند، دل هايشان ترسان است.

And those who give what they give (in alms) while their hearts are full of fear that to their Lord they must return,

અને જેઓ (ખુદાની રાહમાં) શકય હોય તે આમાલ અંજામ આપવા છતાં પણ તેમના મન ડરતા હોય છે કે હકીકતમાં તેઓને પોતાના પરવરદિગાર તરફ પલટવાનુ છે:

← Surah 22 Surah 24 →