Tafsir Ahl al-Bayt تفسیر اهل بیت علیهم السلام
Surah 23

سورة المؤمنون

Al Mu'minun

સૂરએ મોઅમેનુન
118 verses Makki Verses 61–70 of 118
23:61
أُولئِكَ يُسارِعُونَ فِي الْخَيْراتِ وَ هُمْ لَها سابِقُونَ

چنين كسانى درخيرات شتاب مى كنند و از ديگران پيشى مى گيرند.

These hasten to good things and they are foremost in (attaining) them.

તેઓ જ નેકીઓમાં ઉતાવળ કરે છે અને તેઓ તે (નેકી) માટે આગળ નિકળી જનારા છે.*

23:62
وَ لا نُكَلِّفُ نَفْساً إِلاَّ وُسْعَها وَ لَدَيْنا كِتابٌ يَنْطِقُ بِالْحَقِّ وَ هُمْ لا يُظْلَمُونَ

و ما هيچ‌كس را جز به‌اندازه‌ی تواناييش تكليف نمى كنيم و نزد ما كتابى است كه به حق سخن مى‌گويد و به آنان هيچ ستمى نمى شود.

And We do not lay on any soul a burden except to the extent of its ability, and with Us is a book which speaks the truth, and they shall not be dealt with unjustly.

અને અમે કોઇપણને ગજા ઉપરાંત જવાબદારી આપતા નથી અને અમારી પાસે એક કિતાબ છે જે હક બોલે છે અને તેઓ પર કાંઇજ ઝુલ્મ કરવામાં આવતો નથી.

23:63
بَلْ قُلُوبُهُمْ في غَمْرَةٍ مِنْ هذا وَ لَهُمْ أَعْمالٌ مِنْ دُونِ ذلِكَ هُمْ لَها عامِلُونَ

ولى دل هاى آن‌ها از اين [نامه‌ی اعمال و روز حساب] در بى‌خبرى فرو رفته و اعمال [زشتى] جز اين دارند كه پيوسته آن را انجام مى دهند.

Nay, their hearts are in overwhelming ignorance with respect to it and they have besides this other deeds which they do.

પરંતુ તેમનાં દિલો આ (કિતાબ)થી ગફલતમાં ડુબેલા છે અને તેમના તે સિવાય બીજા આમાલ પણ છે જે તેઓ અંજામ આપતા રહે છે.

23:64
حَتَّى إِذا أَخَذْنا مُتْرَفيهِمْ بِالْعَذابِ إِذا هُمْ يَجْأَرُونَ

تا زمانى‌كه متنعّمان [مغرور] آن‌ها را در چنگال عذاب گرفتار سازيم؛ ناگاه، ناله‌هاى دردناك و استغاثه‌آميز آن‌ها بلند مى شود.

Until when We overtake those who lead easy lives among them with punishment, lo! they cry for succor.

એટલે સુધી કે જ્યારે અમોએ તેઓના (ગુનેહગાર) માલદારોને અઝાબમાં સપડાવી દીધા ત્યારે તેઓ (મદદ માટે) શોર-બકોર કરે છે.

23:65
لا تَجْأَرُوا الْيَوْمَ إِنَّكُمْ مِنَّا لا تُنْصَرُونَ

[امّا به آن‌ها گفته مى شود]: امروز ناله و فرياد نكنيد، زيرا از سوى ما يارى نخواهيد شد.

Cry not for succor this day; surely you shall not be given help from Us.

આજે શોર-બકોર ન કરો; બેશક તમને અમારા તરફથી કોઇ મદદ કરવામાં નહિ આવે.

23:66
قَدْ كانَتْ آياتِي تُتْلى عَلَيْكُمْ فَكُنْتُمْ عَلى أَعْقابِكُمْ تَنْكِصُونَ

[آيا فراموش كرده‌ايد كه] در گذشته آيات من پيوسته بر شما خوانده مى‌شد؛ امّا شما [اعراض كرده] به عقب باز مى‌گشتيد؟!

My communications were indeed recited to you, but you used to turn back on your heels,

જયારે અમારી આયતો તમારી સામે સતત પઢવામાં આવતી હતી, ત્યારે તમે પાછલા પગોએ ફરી જતા હતા: (મોઢું ફેરવી લેતા હતા)

23:67
مُسْتَكْبِرينَ بِهِ سامِراً تَهْجُرُونَ

درحالى كه در برابر او (پيامبر) استكبار مى‌كرديد و در جلسات شبانه‌ی خود به بدگويى مى‌پرداختيد!

In arrogance; talking nonsense about the Quran, and left him like one telling fables by night.

(અમારી આયતો સામે) તકબ્બુર (ઘમંડ) કરીને તથા (અમારી આયતો વિશે) રાતની સભામાં ખરાબ વાતો કરતા હતા.

23:68
أَفَلَمْ يَدَّبَّرُوا الْقَوْلَ أَمْ جاءَهُمْ ما لَمْ يَأْتِ آباءَهُمُ الْأَوَّلينَ

آيا آن‌ها در اين گفتار [الهى] نينديشيدند، يا اينكه چيزى براى آنان آمده كه براى نياكانشان نيامده است؟!

Is it then that they do not ponder over what is said, or is it that there has come to them that which did not come to their fathers of old?

શું તેમણે આ વાત પર ગૌરો ફીક્ર નથી કરી અથવા તેમની પાસે કોઇ એવી વસ્તુ આવી ગઇ છે કે જે તેમના બાપદાદાઓ પાસે પણ આવી ન હતી?

23:69
أَمْ‌ لَمْ‌ يَعْرِفُوا رَسُولَهُمْ فَهُمْ لَهُ مُنْكِرُونَ

يا اينكه پيامبرشان را نشناختند [و از سوابق او آگاه نيستند]، از اين‌رو او را انكار مى‌كنند؟!

Or is it that they have not recognized their Apostle, so that they deny him?

અથવા તેમણે પોતાના રસૂલને ઓળખ્યો જ નથી એટલે તેનો ઇન્કાર કરે છે?

23:70
أَمْ يَقُولُونَ بِهِ جِنَّةٌ بَلْ جاءَهُمْ بِالْحَقِّ وَ أَكْثَرُهُمْ لِلْحَقِّ كارِهُونَ

يا مى گويند او به جنون مبتلا است؟! [چنين نيست] بلكه او حق را براى آنان آورده امّا بيشترشان از حق كراهت دارند [و گريزانند].

Or do they say: There is madness in him? Nay! he has brought them the truth, and most of them are averse from the truth.

અથવા તેઓ એમ કહે છે કે રસૂલમાં પાગલપણું જોવા મળે છે? બલ્કે તે તેમની પાસે હક લઇને આવ્યો છે અને તેઓમાંથી ઘણા ખરા હકથી અણગમો રાખે છે.

← Surah 22 Surah 24 →