سورة القصص
Al Qasas
آيا كسى كه به او وعده نيكو دادهايم و به آن خواهد رسيد، همانند كسى است كه [فقط] متاع زندگى دنيا به او داده ايم سپس روز قيامت [براى حساب و جزا] از احضارشدگان خواهد بود؟!
Is he to whom We have promised a goodly promise which he shall meet with like him whom We have provided with the provisions of this world's life, then on the day of resurrection he shall be of those who are brought up?
શું તે બંદો જેની સાથે અમોએ બહેતરીન વાયદો કર્યો છે અને તેને તે મેળવશે, તે તેની જેવો હોય શકે છે કે જેને અમોએ દુન્યવી જીવનની સામગ્રીનો ફાયદો આપ્યો હોય, પછી તેને કયામતના દિવસે હાજર કરવામાં આવશે?
روزى را [به خاطر بياوريد] كه خداوند آنان را ندا مى دهد و مى گويد: «كجا هستند همتايانى كه شما براى من مى پنداشتيد؟!»
And on the day when He will call them and say: Where are those whom you deemed to be My associates?
અને જે દિવસે (અલ્લાહ) તેમને બોલાવશે અને ફરમાવશે કે મારા તે શરીકો ક્યાં છે કે જેમની શિરકતનું તમને ગુમાન (વહેમ) હતું?!
گروهى[از معبودان] كه فرمان عذاب درباره آنها مسلّم شده است مىگويند: «پروردگارا! ما اين[عبادت كنندگانمان] را گمراه كرديم؛[آرى] ما آنها را گمراه كرديم همان گونه كه خودمان گمراه شديم؛ ما از آنان به سوى تو بيزارى مىجوييم؛ آنان در حقيقت ما را نمى پرستيدند[بلكه هواى نفس خود را پرستش مىكردند].»
Those against whom the sentence has become confirmed will say: Our Lord! these are they whom we caused to err; we caused them to err as we ourselves did err; to Thee we declare ourselves to be clear (of them); they never served Us.
જેના ઊપર (અઝાબનો) વાયદો સાબિત થઇ ગયો હશે તેઓ કહેશે કે આ લોકો એ છે કે જેને અમોએ ગુમરાહ કર્યા છે. (જૂઠા શરીકો કહેશે) તેઓને એવી રીતે ગુમરાહ કર્યા છે જે રીતે અમે ગુમરાહ થયા હતા, (હવે) તારી પાસે તેમનાથી દૂરી ચાહીએ છીએ, તેઓ અમારી ઇબાદત કરતા ન હતા.
و [به آن عبادت كنندگان] گفته مىشود: «معبودهايتان را كه همتاى خدا مىپنداشتيد بخوانيد [تا شما را يارى كنند]!» معبودهايشان را مى خوانند، ولى جوابى به آنان نمىدهند. و [در اين هنگام] عذاب الهى را [با چشم خود] مىبينند،و آرزو مىكنند اى كاش هدايت يافته بودند!
And it will be said: Call your associate-gods. So they will call upon them, but they will not answer them, and they shall see the punishment; would that they had followed the right way!
અને તેમને કહેવામાં આવશે કે તમારા શરીકોને પોકારો, પછી તેઓ તેમને પોકારશે પરંતુ તેઓ તેમને કાંઇ જવાબ નહિ આપે, ત્યારે અઝાબને જોશે, (અને તમન્ના કરશે કે) જો તેઓએ હિદાયત હાંસિલ કરી હોત!
[به خاطر آوريد] روزى را كه خداوند آنان را ندا مىدهد و مىگويد: «چه پاسخى به پيامبران[من] گفتيد؟!»
And on the day when He shall call them and say: What was the answer you gave to the apostles?
અને જયારે ખુદા તેમને અવાજ આપશે અને કહેશે કે તમોએ અમારા રસૂલોને શું જવાબ આપ્યો હતો ?
در آن روز، همه اخبار بر آنان پوشيده مى ماند،[حتّى] نمىتوانند از يكديگر سؤالى كنند.
Then the pleas shall become obscure to them on that day, so they shall not ask each other.
તે દિવસે તેઓથી (સાચી) ખબરને અંધારામાં રાખવામાં આવશે અને તેઓ એક બીજાને કોઇ સવાલ પણ કરી શકશે નહીં.
امّا كسى كه توبه كند، و ايمان آورد و عمل صالحى انجام دهد، اميد است از رستگاران باشد.
But as to him who repents and believes and does good, maybe he will be among the successful:
પરંતુ જે તૌબા કરશે તથા ઇમાન લાવશે તથા નેક આમાલ કરશે તે બેશક નજાત પામનારાઓમાંનો થઇ જશે.
پروردگار تو هرچه بخواهد مىآفريند، و هر چه بخواهد برمىگزيند؛ آنان [در برابر او] اختيارى ندارند؛ منزّه است خداوند، و برتر است از آنچه همتاى او قرار مىدهند!
And your Lord creates and chooses whom He pleases; to choose is not theirs; glory be to Allah, and exalted be He above what they associate (with Him).
અને તમારો પરવરદિગાર જેને ચાહે છે પૈદા કરે છે અને ચૂંટી કાઢે છે અને તેઓને કોઇને ચૂંટી કાઢવાનો અધિકાર નથી* અલ્લાહ તેમના શિર્કથી પાક અને બુલંદ છે.
و پروردگار تو مى داند آنچه را كه سينه هايشان پنهان مىدارد و آنچه را آشكار مىسازند.
And your Lord knows what their breasts conceal and what they manifest.
અને તારો પરવરદિગાર તે વસ્તુઓને જાણે છે કે જે તેમના દિલોમાં છુપાવેલ છે અને તે જાણે છે કે જેને તેઓ જાહેર કરે છે.
و او خداى يگانه است كه هيچ معبودى جز او نيست؛ ستايش تنها براى اوست در اين جهان و در جهان ديگر؛ حاكميّت[نيز] از آن اوست؛ و همه شما به سوى او باز گردانده مىشويد.
And He is Allah, there is no god but He! All praise is due to Him in this (life) and the hereafter, and His is the Judgement, and to Him you shall be brought back.
અને અલ્લાહ તે જ છે કે જેના સિવાય બીજો કોઇ માઅબૂદ નથી, અને દુનિયા તથા આખેરતમાં દરેક વખાણ તેના માટે છે, અને હુકૂમત તેના માટે જ છે અને તેની તરફ સર્વેને પાછા ફેરવવામાં આવશે.