Tafsir Ahl al-Bayt تفسیر اهل بیت علیهم السلام
Surah 29

سورة العنكبوت

Al Ankabut

સૂરએ અન્કબૂત
69 verses Makki Verses 1–10 of 69
بِسْمِ اللهِ الرَّحْمنِ الرَّحِيمِ
29:1
الم

الم

Alif Lam Mim.

અલિફ લામ મીમ.

29:2
أَ حَسِبَ النّاسُ أَنْ يُتْرَكُوا أَنْ يَقُولُوا آمَنّا وَ هُمْ لايُفْتَنُونَ

آيا مردم گمان‌كردند همين كه بگويند: «ايمان آورديم»، به حال خود رها‌مى‌شوند و آزمايش نخواهند شد؟!

Do men think that they will be left alone on saying, We believe, and not be tried?

શું લોકો એમ ગુમાન કરે છે કે તેઓ કહેશે કે "અમે ઇમાન લાવ્યા છીએ" જો કે તેમને છોડી દેવામાં આવશે અને તેમને અજમાવવામાં નહિં આવે ?

29:3
وَ لَقَدْ فَتَنَّا الَّذِينَ مِنْ قَبْلِهِمْ فَلَيَعْلَمَنَّ اللهُ الَّذِينَ صَدَقُوا وَ لَيَعْلَمَنَّ الْكاذِبِينَ

ما كسانى را كه پيش از آنان بودند آزموديم [و اين‌ها را نيز امتحان مى‌كنيم]؛ تا خداوند كسانى را كه راست مى‌‌‌گويند و كسانى را كه دروغ مى‌گويند مشخص سازد.

And certainly We tried those before them, so Allah will certainly know those who are true and He will certainly know the liars.

બેશક અમોએ તેમની અગાઉના લોકોને અજમાવ્યા છે જો કે અલ્લાહ જાણે છે કે કોણ સાચા છે અને કોણ જૂઠા છે.

29:4
أَمْ حَسِبَ الَّذِينَ يَعْمَلُونَ السَّيِّئاتِ أَنْ يَسْبِقُونا ساءَ ما يَحْكُمُونَ

يا كسانى‌كه اعمال بد انجام مى‌دهند گمان كردند بر ما پيشى‌خواهند گرفت [و چيره خواهند شد]؟! چه بد داورى مى‌كنند!

Or do they who work evil think that they will escape Us? Evil is it that they judge!

શું જેઓ ખરાબ કાર્ય કરે છે તેઓ એમ ગુમાન કરે છે કે તેઓ અમારાથી આગળ વધી જશે? કેવો ખરાબ ફેસલો તેઓ કરે છે!

29:5
مَنْ كانَ يَرْجُوا لِقاءَ اللهِ فَإِنَّ أَجَلَ اللهِ لَأَتٍ وَ هُوَ السَّمِيعُ الْعَلِيمُ

كسى كه اميد به لقاى خداوند يگانه[و رستاخيز] دارد[بايد در اطاعت فرمان او بكوشد.] زيرا سرآمدى را كه خدا تعيين كرده فرا مى‌رسد؛ و او شنوا و داناست!

Whoever hopes to meet Allah, the term appointed by Allah will then most surely come; and He is the Hearing, the Knowing.

જે કોઇ અલ્લાહની મુલાકાતની ઉમ્મીદ રાખે છે, (તેને અમલ કરવો જોઇએ) કારણકે અલ્લાહે નક્કી કરેલો સમય જરૂર આવશે અને તે સાંભળનાર તથા જાણનાર છે.

29:6
وَ مَنْ جاهَدَ فَإِنَّما يُجاهِدُ لِنَفْسِهِ إِنَّ اللهَ لَغَنِيٌّ عَنِ الْعالَمِينَ

كسى كه جهاد[و تلاش] كند، به سود خود جهاد مى‌كند؛ چرا كه خداوند از همه‌ی جهانيان بى نياز است.

And whoever strives hard, he strives only for his own soul; most surely Allah is Self-sufficient, above (need of) the worlds.

અને જેણે જેહાદ કર્યો છે તેણે ખુદ પોતાના ફાયદા માટે જેહાદ કર્યો છે અને અલ્લાહ બધી દુનિયાવાળાઓથી બેનિયાઝ છે.

29:7
وَ الَّذِينَ آمَنُوا وَ عَمِلُوا الصّالِحاتِ لَنُكَفِّرَنَّ عَنْهُمْ سَيِّئاتِهِمْ وَ لَنَجْزِيَنَّهُمْ أَحْسَنَ الَّذِي كانُوا يَعْمَلُونَ

و كسانى‌كه ايمان آورده و كارهاى شايسته انجام دادند، گناهان آنان را مى‌بخشيم و آنان را به بهترين اعمالى كه انجام مى‌دادند پاداش مى‌دهيم.

And (as for) those who believe and do good, We will most certainly do away with their evil deeds and We will most certainly reward them the best of what they did.

અને જેઓ ઇમાન લાવ્યા અને સારા નેક આમાલ કર્યા અમે ચોક્કસ તેની બૂરાઇઓને ઢાંકી દઇશું અને તેઓ જે બહેતરીન આમાલો અંજામ આપતા હતા તેનો બદલો આપીશું.

29:8
وَ وَصَّيْنَا الْإِنْسانَ بِوالِدَيْهِ حُسْناً وَ إِنْ جاهَداكَ لِتُشْرِكَ بِي ما لَيْسَ لَكَ بِهِ عِلْمٌ فَلا تُطِعْهُما إِلَيَّ مَرْجِعُكُمْ فَأُنَبِّئُكُمْ بِما كُنْتُمْ تَعْمَلُونَ

ما به انسان توصيه‌كرديم كه به پدر و مادرش نيكى‌كند، و اگر آن دو[مشرك باشند و] تلاش‌كنند كه براى من همتايى قائل شوى كه از آن آگاهى ندارى، از آن‌ها پيروى مكن. بازگشت شما به سوى من است، و شما را از آنچه انجام مى‌داديد با خبر خواهم ساخت.

And We have enjoined on man goodness to his parents, and if they contend with you that you should associate (others) with Me, of which you have no knowledge, do not obey them, to Me is your return, so I will inform you of what you did.

અને અમોએ ઇન્સાનને તેના વાલેદૈનની સાથે નેકી કરવાની વસિયત કરી છે તથા જો તેઓ કોશિશ કરે કે તુ કોઇને મારો શરીક બનાવે તો તેઓની ઇતાઅત ન કરજે અને તમો સર્વેનું પાછું ફરવું મારી તરફ છે, પછી તમો જે કાંઇ કરતા હતા તે હું તમોને જણાવી દઇશ.

29:9
وَ الَّذينَ آمَنُوا وَ عَمِلُوا الصَّالِحاتِ لَنُدْخِلَنَّهُمْ فِي الصَّالِحين

و كسانى كه گرويده و كارهاى شايسته كرده‌اند، البتّه آنان را در زمره شايستگان درمى‌آوريم.

And (as for) those who believe and do good, We will most surely cause them to enter among the good.

અને જે લોકો ઇમાન લાવ્યા તથા નેક આમાલ કર્યા તો તેમને અમે જરૂર નેક લોકોમાં દાખલ કરી દઇશું.

29:10
وَ مِنَ النّاسِ مَنْ يَقُولُ آمَنّا بِاللهِ فَإِذا أُوذِيَ فِي اللهِ جَعَلَ فِتْنَةَ النّاسِ كَعَذابِ اللهِ وَ لَئِنْ جاءَ نَصْرٌ مِنْ رَبِّكَ لَيَقُولُنَّ إِنّا كُنّا مَعَكُمْ أَ وَ لَيْسَ اللهُ بِأَعْلَمَ بِما فِي صُدُورِ الْعالَمِينَ

بعضى از مردم كسانى هستندكه مى‌گويند: «به خدا ايمان آورده‌ايم.» امّا هنگامى‌كه در راه خدا آزار‌مى‌بينند، آزار مردم را همچون عذاب الهى مى‌شمارند[و از آن وحشت مى‌كنند]؛ ولى هنگامى‌كه پيروزى از سوى پروردگارت [براى شما] فرا رسد، مى‌گويند: «ما هم با شما بوديم[و در اين پيروزى شريكيم]». آيا خداوند به آنچه در سينه‌هاى جهانيان است آگاه‌تر نيست؟!

And among men is he who says: We believe in Allah; but when he is persecuted in (the way of) Allah he thinks the persecution of men to be as the chastisement of Allah; and if there come assistance from your Lord, they would most certainly say: Surely we were with you. What! is not Allah the best knower of what is in the breasts of mankind.

અને અમુક લોકો એવા છે જેઓ કહે છે કે અમે અલ્લાહ પર ઇમાન લઇ આવ્યા છીએ, ત્યારબાદ ખુદાની રાહમાં જયારે કોઇ ઇજા પહોંચે ત્યારે અલ્લાહની અજમાયશને અલ્લાહની સજા તરીકે ઓળખાવે છે જયારે તારા પરવરદિગાર તરફથી કોઇ મદદ આવી પહોંચે ત્યારે ભારપૂર્વક કહે છે કે અમે તમારી જ સાથે હતા, શું અલ્લાહ દુનિયાવાળાઓના દિલોમાં જે કાંઇ છે તેનાથી વાકેફ નથી ?

← Surah 28 Surah 30 →