سورة العنكبوت
Al Ankabut
مَثَل كسانىكه غير از خدا را اولياى خود برگزيدند، مَثَل عنكبوت است كه خآنهاى براى خود انتخابكرده؛ درحالىكه سست ترين خانهها خانهی عنكبوت است اگر مىدانستند.
The parable of those who take guardians besides Allah is as the parable of the spider that makes for itself a house; and most surely the frailest of the houses is the spider's house did they but know.
જેઓએ અલ્લાહ સિવાય બીજાઓને પોતાના સરપરસ્ત બનાવ્યા છે, તેમનો દાખલો એક કરોળીયા જેવો છે કે જેણે ઘર પસંદ કર્યુ જો તેઓ જાણતા હોય તો સૌથી નબળુ ઘર કરોળીયાનુ છે.
خداوند آنچه را غير از او مىخوانند مىداند، و او شكستناپذير و حكيم است.
Surely Allah knows whatever thing they call upon besides Him; and He is the Mighty, the Wise.
બેશક અલ્લાહ સિવાય જેને પોકારે છે તેને અલ્લાહ જાણે છે અને તે જબરદસ્ત હિકમતવાળો છે.
اينها مثالهايى است كه ما براى مردم مىزنيم، و جز اهل دانش آن را درك نمىكنند.
And (as for) these examples, We set them forth for men, and none understand them but the learned.
અને આ દાખલાઓ અમો તમામ આલમે ઇન્સાનીયત માટે બયાન કરી રહ્યા છીએ, પરંતુ તેને કોઇ સમજતું નથી. સિવાય કે જેઓ ઇલ્મ રાખે છે.
Allah created the heavens and the earth with truth; most surely there is a sign in this for the believers.
અલ્લાહે આસમાનો તથા ઝમીનને હક સાથે પૈદા કર્યા છે; બેશક તેમાં ઇમાન લાવનારાઓ માટે નિશાની મોજૂદ છે.
Recite that which has been revealed to you of the Book and keep up prayer; surely prayer keeps (one) away from indecency and evil, and certainly the remembrance of Allah is the greatest, and Allah knows what you do.
તારા તરફ જે કિતાબ વહી કરવામાં આવી છે તેને તિલાવત કર અને નમાઝ કાએમ કર કારણ કે નમાઝ બૂરાઇ અને બદકારીથી રોકે છે અને અલ્લાહનો ઝિક્ર મહાન છે અને અલ્લાહ તમે જે કાંઇ અંજામ આપો છો તે જાણે છે.
با اهل كتاب جز به نيكوترين روش مجادله نكنيد، مگر كسانى از آنان كه ستمكردند؛ و [به آنها] بگوييد: «ما به تمام آنچه از سوى خدا بر ما و شما نازل شده ايمانآوردهايم، و معبود ما و شما يكى است، و ما در برابر او تسليم هستيم».
And do not dispute with the followers of the Book except by what is best, except those of them who act unjustly, and say: We believe in that which has been revealed to us and revealed to you, and our Allah and your Allah is One, and to Him do we submit.
અને કિતાબવાળાઓ સાથે વાદવિવાદ ન કરો, સિવાય કે બહેતરીન અંદાઝમાં, પરંતુ તેઓમાંથી જેમણે ઝૂલ્મ કર્યો હોય (તેઓને) કહો કે અમે તેના ઉપર ઇમાન લાવ્યા છીએ જે અમારા તરફ અને તમારા તરફ નાઝિલ કરવામાં આવ્યું છે અને અમારો અને તમારો ખુદા એક જ છે અને અમે તેની જ ઇતાઅત કરીએ છીએ.
و اين گونه، كتاب[آسمانى] را بر تو نازلكرديم، كسانىكه[پيش از اين] كتاب[آسمانى] به آنها دادهايم به اين كتاب ايمان مىآورند؛ و بعضى از اين گروه(مشركان) نيز به آن مؤمن مىشوند؛ و آيات ما را جز كافران انكار نمىكنند.
And thus have We revealed the Book to you. So those whom We have given the Book believe in it, and of these there are those who believe in it, and none deny Our communications except the unbelievers.
અને આ રીતે, અમોએ તારી તરફ આ કિતાબ નાઝિલ કરી છે; અને જે લોકોને અમોએ કિતાબ આપી છે; તેઓ આ (કુરઆન) ઉપર પણ ઇમાન લાવે છે; અને તેઓ (મુશરિકો)માંથી પણ અમુક તેના પર ઇમાન લાવે છે; અને નાસ્તિકો સિવાય અમારી આયતોનો કોઇ ઇન્કાર કરતું નથી.
تو هرگز پيش از اين هيچ كتابى نمىخواندى، و با دست خود چيزى نمىنوشتى، مبادا كسانى كه در صدد [تكذيب و] ابطال سخنان تو هستند، شك و ترديدكنند.
And you did not recite before it any book, nor did you transcribe one with your right hand, for then could those who say untrue things have doubted.
અને અય પયગંબર! હરગિઝ તમે આ કુરઆનની પહેલા ન કોઇ કિતાબ પઢતા હતા અને ન તમારા હાથ વડે કંઇ લખતા હતા. નહિતર અહલે બાતિલ શકમાં પડી જતે.
ولى اين آيات روشنىاست كه در سينه كسانىكه دانش به آنها داده شده جاىدارد؛ و آيات ما را جز ستمكاران انكار نمىكنند.
Nay! these are clear communications in the breasts of those who are granted knowledge; and none deny Our communications except the unjust.
બલ્કે આ કુરઆન રોશન આયતો છે અને જેમને ઇલ્મ આપવામાં આવ્યું છે તેઓના દિલોમાં (સલામત) છે* અને અમારી આયતોને ઝાલિમો સિવાય કોઇ જૂઠલાવતુ નથી.
و گفتند: «چرا بر او از جانب پروردگارش نشانههايى [معجزهآسا] نازل نشده است؟» بگو: «آن نشانهها پيش خداست، و من تنها هشداردهندهاى آشكارم.»
And they say: Why are not signs sent down upon him from his Lord? Say: The signs are only with Allah, and I am only a plain warner.
અને તેઓ કહે છે કે તેના પર તેના પરવરદિગાર તરફથી નિશાનીઓ શા માટે નાઝિલ કરવામાં નથી આવી ? તું કહે કે નિશાનીઓ ફકત અલ્લાહની પાસે છે; અને હું ફકત એક ખુલ્લો ડરાવનારો છું.