Tafsir Ahl al-Bayt تفسیر اهل بیت علیهم السلام
Surah 2

سورة البقرة

Al Baqara

સુરએ બકરહ
286 verses Madani Verses 1–10 of 286
بِسْمِ اللهِ الرَّحْمنِ الرَّحِيمِ
2:1
الم

الم

Alif Lam Mim.

અલિફ - લામ - મીમ.

2:2
ذلِكَ الْكِتابُ لا رَيْبَ فيهِ هُدىً لِلْمُتَّقينَ

اين كتاب با عظمتى است كه هيچ‌گونه شكّى در آن نيست و مايه‌ی هدايت پرهيزكاران است.

This Book, there is no doubt in it, is a guide to those who guard (against evil).

આ કિતાબ એવી છે જેમાં કોઈ પણ પ્રકારની શંકા નથી. પરહેઝહારો માટે હિદાયત છે.

2:3
الَّذينَ يُؤْمِنُونَ بِالْغَيْبِ وَ يُقيمُونَ الصَّلاةَ وَ مِمَّا رَزَقْناهُمْ يُنْفِقُونَ

[همان] كسانى كه به غيب (حقايقى كه از حس پوشيده و پنهان است) ايمان می‌آورند و نماز را برپا می‌دارند و از نعمت‌هايى كه به آنان روزى داده‌ايم انفاق می‌كنند.

Those who believe in the unseen and keep up prayer and spend out of what We have given them.

જેઓ ગૈબ*માં ઇમાન રાખે છે તથા નમાઝ કાયમ કરે છે અને અમોએ જે કંઇ આપ્યું છે તેમાંથી ખર્ચ કરે છે.

2:4
وَ الَّذينَ يُؤْمِنُونَ بِما أُنْزِلَ إِلَيْكَ وَ ما أُنْزِلَ مِنْ قَبْلِكَ وَ بِالْآخِرَةِ هُمْ يُوقِنُونَ

و كسانی‌كه به آنچه بر تو نازل شده، و آنچه پيش از تو [بر پيامبران پيشين] نازل گرديده ايمان می‌آورند و به سراى ديگر يقين دارند.

And who believe in that which has been revealed to you and that which was revealed before you and they are sure of the hereafter.

અને તેઓ જે તારા પર નાઝિલ કરવામાં આવ્યું છે, તથા જે તારી પહેલાં નાઝિલ કરવામાં આવ્યું છે, તેના ઉપર ઈમાન લાવે છે અને આખેરત પર યકીન રાખે છે.

2:5
أولئِكَ عَلى هُدىً مِنْ رَبِّهِمْ وَ أُولئِكَ هُمُ الْمُفْلِحُونَ

آنان بر طريق هدايت پروردگارشانند و رستگاران آنها هستند.

These are on a right course from their Lord and these it is that shall be successful.

એજ લોકો પોતાના પરવરદિગાર તરફથી હિદાયત ઉપર છે અને તેઓ જ કામ્યાબ છે.

2:6
إِنَّ الَّذينَ كَفَرُوا سَواءٌ عَلَيْهِمْ أَ أَنْذَرْتَهُمْ أَمْ لَمْ تُنْذِرْهُمْ لا يُؤْمِنُون

كسانى كه كافر شدند، براى آنان يكسان است كه آنان را [از عذاب الهى] بيم دهى يا ندهى؛ ايمان نخواهندآورد.

Surely those who disbelieve, it being alike to them whether you warn them, or do not warn them, will not believe.

બેશક જેઓએ (હકનો) ઇન્કાર કર્યો, તેમના માટે સરખું છે તું તેમને ડરાવે કે ન ડરાવે; તેઓ ઈમાન લાવશે નહિ.

2:7
خَتَمَ اللهُ عَلى قُلُوبِهِمْ وَ عَلى سَمْعِهِمْ وَ عَلى أَبْصارِهِمْ غِشاوَةٌ وَ لَهُمْ عَذابٌ عَظيمٌ

‍‍‌‌‎‎‎‌‌‌( خدا بر دل‌ها و گوش‌هاى آنان مهر نهاده؛ و بر چشم‌هايشان پرده‌اى افكنده شده؛ و عذاب بزرگى در انتظار آنهاست.

Allah has set a seal upon their hearts and upon their hearing and there is a covering over their eyes, and there is a great punishment for them.

અલ્લાહે તેમના દિલો ઉપર તથા તેમના કાનો ઉપર (મહોર મારી દીધી છે) અને તેમની આંખો ઉપર પડદો છે, અને તેમના માટે સખ્ત અઝાબ છે.

2:8
وَ مِنَ النَّاسِ مَنْ يَقُولُ آمَنَّا بِاللهِ وَ بِالْيَوْمِ الْآخِرِ وَ ما هُمْ بِمُؤْمِنين

گروهى از مردم كسانى هستند كه مى‌گويند: «به خدا و روز بازپسين ايمان آورده‌ايم»! درحالى كه ايمان نياورده‌اند.

And there are some people who say: We believe in Allah and the last day; and they are not at all believers.

અમુક લોકો એવા છે જેઓ કહે છે કે, અમે અલ્લાહ તથા આખેરતના દિવસ પર ઈમાન લાવ્યા છીએ, એવી હાલતમાં કે તેઓ ઈમાન લાવ્યા નથી.

2:9
يُخادِعُونَ أللهَ وَ الَّذينَ آمَنُوا وَ ما يَخْدَعُونَ إِلاَّ أَنْفُسَهُمْ وَ ما يَشْعُرُونَ

[به گمان خود] خدا و مؤمنین را فريب مى دهند؛ در حالى كه جز خودشان را فريب نمى‌دهند؛ ولى نمى‌فهمند.

They desire to deceive Allah and those who believe, and they deceive only themselves and they do not perceive.

તેઓ(ના ગુમાન મુજબ) અલ્લાહને તથા જેઓ ઈમાન લાવ્યા છે, તેમને છેતરે છે; પણ તેઓ પોતાના સિવાય બીજા કોઈને છેતરતા નથી, પરંતુ તેઓ સમજતા નથી.

2:10
في قُلُوبِهِمْ مَرَضٌ فَزادَهُمُ اللهُ مَرَضاً وَ لَهُمْ عَذابٌ أَليمٌ بِما كانُوا يَكْذِبُون

در دل‌هاى آنان يك نوع بيمارى است؛ خداوند بر بيمارى آنان افزوده؛ و به‌خاطر دروغ‌هايى كه مى‌گفتند، عذاب دردناكى در انتظار آن‌هاست.

There is a disease in their hearts, so Allah added to their disease and they shall have a painful chastisement because they lied.

તેમના દિલોમાં બીમારી છે પછી અલ્લાહે તેમની બીમારીમાં વધારો કર્યો, અને તેમના માટે દર્દનાક અઝાબ છે, કારણકે તેઓ જૂઠું બોલતા હતા.

← Surah 1 Surah 3 →