Tafsir Ahl al-Bayt تفسیر اهل بیت علیهم السلام
Surah 2

سورة البقرة

Al Baqara

સુરએ બકરહ
286 verses Madani Verses 11–20 of 286
2:11
وَ إِذا قيلَ لَهُمْ لا تُفْسِدُوا فِي الْأَرْضِ قالُوا إِنَّما نَحْنُ مُصْلِحُونَ

و هنگامى‌كه به آنان گفته‌شود: «در زمين فساد نكنيد!» مى‌گويند: «ما فقط اصلاح‌كننده‌ايم»!

And when it is said to them, Do not make mischief in the land, they say: We are but peace-makers.

અને જયારે તેમને કહેવામાં આવે છે કે ઝમીન પર ફસાદ કરો નહિ, ત્યારે તેઓ કહે છે કે અમે તો ફકત સુધારણા (ઇસ્લાહ) કરનાર છીએ.

2:12
أَلا إِنَّهُمْ هُمُ الْمُفْسِدُونَ وَ لكِنْ لا يَشْعُرُونَ

آگاه باشيد! اين‌ها همان مفسدانند؛ ولى نمى‌فهمند.

Now surely they themselves are the mischief makers, but they do not perceive.

જાણી લો કે ! બેશક એ લોકો જ ફસાદ કરનારા છે, પરંતુ તેઓ સમજતા નથી.

2:13
أَلا إِنَّهُمْ هُمُ السُّفَهاءُ وَ لكِنْ لا يَعْلَمُونَ

و هنگامى كه به آنان گفته‌ شود: «ايمان آوريد، همان‌گونه كه [ساير] مردم ايمان آورده‌اند!» مى‌گويند: «آيا همچون ابلهان ايمان بياوريم؟!» آگاه باشيد اين‌ها همان ابلهانند ولى نمى‌دانند!

And when it is said to them: Believe as the people believe, they say: Shall we believe as the fools believe? Now surely they themselves are the fools, but they do not know.

અને જયારે તેમને કહેવામાં આવે છે કે, જેમ બીજા લોકો ઈમાન લાવ્યા છે તેમ તમે પણ ઈમાન લાવો. ત્યારે તેઓ કહે છે કે શું અમે એવી રીતે ઈમાન લાવીએ કે જેવી રીતે મૂર્ખાઓ ઈમાન લાવ્યા છે? જાણી લો કે એ લોકો પોતે જ મૂર્ખ છે પણ તેઓ જાણતા નથી.

2:14
وَ إِذا لَقُوا الَّذينَ آمَنُوا قالُوا آمَنَّا وَ إِذا خَلَوْا إِلى شَياطينِهِمْ قالُوا إِنَّا مَعَكُمْ إِنَّما نَحْنُ مُسْتَهْزِؤُنَ

و هنگامى‌كه افراد با ايمان را ملاقات مى‌كنند، مى‌گويند: «ما ايمان آورده‌ايم!» ولى هنگامى‌كه با شيطان‌ها [و هم‌كيشان] خود خلوت مى‌كنند، مى‌گويند: «ما با شماييم! ما فقط [آنها را] استهزا مى‌كنيم»!

And when they meet those who believe, they say: We believe; and when they are alone with their Shaitans, they say: Surely we are with you, we were only mocking.

અને જયારે તેઓ ઈમાન લાવનારાઓની મુલાકાત કરે છે, ત્યારે કહે છે કે અમે ઈમાન લાવ્યા છીએ પરંતુ જ્યારે એકાંતમાં પોતાના શયતાનો સાથે હોય છે ત્યારે કહે છે કે બેશક અમે તો તમારી જ સાથે છીએ, અમે તો ફકત (મોમીનોની) મજાક ઉડાવીએ છીએ.

2:15
اللهُ يَسْتَهْزِئُ بِهِمْ وَ يَمُدُّهُمْ في طُغْيانِهِمْ يَعْمَهُونَ

خداوند آنان را استهزا مى‌كند؛ و آنها را در طغيانشان نگه‌مى‌دارد، تا سرگردان شوند.

Allah shall pay them back their mockery, and He leaves them alone in their inordinacy, blindly wandering on.

અલ્લાહ તેમની મજાક કરે છે તથા તેઓના સરકશીમાં ઢીલ આપીને ભટકતા છોડી દે છે.

2:16
أُولئِكَ الَّذينَ اشْتَرَوُا الضَّلالَةَ بِالْهُدى فَما رَبِحَتْ تِجارَتُهُمْ وَ ما كانُوا مُهْتَدينَ

آنان كسانى هستند كه گمراهى را با [از دست‌دادن] هدايت خريده‌اند؛ و [اين] تجارت آن‌ها سودى نداده؛ و هدايت نيافته‌اند.

These are they who buy error for the right direction, so their bargain shall bring no gain, nor are they the followers of the right direction.

આ લોકો તે જ છે જેમણે ગુમરાહીને હિદાયતના બદલે ખરીદી લીધી, ન તેમનો (આ) સોદો તેમને નફો પહાંચાડશે અને ન તેઓ હિદાયત પામેલા છે.

2:17
مَثَلُهُمْ كَمَثَلِ الَّذِي اسْتَوْقَدَ ناراً فَلَمَّا أَضاءَتْ ما حَوْلَهُ ذَهَبَ اللهُ بِنُورِهِمْ وَ تَرَكَهُمْ في ظُلُماتٍ لا يُبْصِرُونَ

آنان (منافقان) همانند كسانى هستند كه آتشى افروخته‌اند [تا از تاريكى وحشتناك رهايى يابند]، ولى همين كه آتش اطرافشان را روشن ساخت، خداوند روشنايى آنها را گرفته و در تاريكي‌ها رهايشان مى‌سازد؛ ‌ در حالى‌كه [چيزى را] نمى بينند.

Their parable is like the parable of one who kindled a fire, but when it had illumined all around him, Allah took away their light, and left them in utter darkness-- they do not see.

તેમની મિસાલ તેના જેવી છે કે જેણે આગ સળગાવી, પછી જયારે આગથી બધી બાજુ અજવાળું થયું ત્યારે અલ્લાહે તેમની રોશની લઈ લીધી અને તેમને એવા એક અંધકારમાં છોડી દીધા કે તેમને કાંઈ પણ દેખાતું નથી.

2:18
صُمٌّ بُكْمٌ عُمْيٌ فَهُمْ لا يَرْجِعُونَ

آنها كر و لال و كورند؛ لذا [از راه خطا] باز نمى‌گردند!

Deaf, dumb (and) blind, so they will not turn back.

(તેઓ) બહેરા, મૂંગા (અને) આંધળા છે, તેથી તેઓ (ગુમરાહીથી) પાછા ફરશે નહી.

2:19
أَوْ كَصَيِّبٍ مِنَ السَّماءِ فيهِ ظُلُماتٌ وَ رَعْدٌ وَ بَرْقٌ يَجْعَلُونَ أَصابِعَهُمْ في آذانِهِمْ مِنَ الصَّواعِقِ حَذَرَ الْمَوْتِ وَ اللهُ مُحيطٌ بِالْكافِرينَ

يا همچون بارانى كه از آسمان، در شب تاريك همراه با رعد و برق [در بيابان] ببارد.آنها از ترس مرگ، انگشتانشان را در گوش‌هاى خود مى‌گذارند؛ تا صداى صاعقه‌ها‌ را نشنوند. و خداوند به كافران احاطه دارد.

Or like abundant rain from the cloud in which is utter darkness and thunder and lightning; they put their fingers into their ears because of the thunder peal, for fear of death, and Allah encompasses the unbelievers.

(અથવા તેમની બીજી મિસાલ) આકાશમાંથી પડતા એવા એક ધોધમાર વરસાદના જેવી છે, કે જેમાં અંધકાર હોય તથા ગર્જના તથા વીજળી હોય જેના કડાકાઓનો અવાજ સાંભળી મૌતના ડરથી તેઓ પોતાના કાનોમાં આંગળા નાંખી દે છે; અને અલ્લાહ નાસ્તિકોને ધેરી લીધેલ છે.

2:20
يَكادُ الْبَرْقُ يَخْطَفُ أَبْصارَهُمْ كُلَّما أَضاءَ لَهُمْ مَشَوْا فيهِ وَ إِذا أَظْلَمَ عَلَيْهِمْ قامُوا وَ لَوْ شاءَ اللهُ لَذَهَبَ بِسَمْعِهِمْ وَ أَبْصارِهِمْ إِنَّ أللهَ عَلى كُلِّ شَيْ‌ءٍ قَديرٌ

[روشنايى خيره‌كننده‌ی] برق، نزديك است چشمانشان را بربايد. هر زمان كه [برق صفحه‌ی بيابان را] براى آنها روشن مى‌سازد، [چند گامى] در پرتو آن راه مى روند؛ و چون تاريكى آنها را فرا مى گيرد، مى ايستند. و اگر خدا مى‌خواست، گوش و چشم آنها را از بين مى برد؛ زيرا خداوند بر هر چيزى تواناست.

The lightning almost takes away their sight; whenever it shines on them they walk in it, and when it becomes dark to them they stand still; and if Allah had pleased He would certainly have taken away their hearing and their sight; surely Allah has power over all things.

નજીક છે કે વીજળી તેમની આંખોની રોશનીને છીનવી લે; જ્યારે પણ તે તેમને રોશની આપે છે ત્યારે તેમાં તેઓ આગળ ચાલે છે અને જેવો તેમના ઉપર અંધકાર છવાય જાય તેઓ ઊભા રહી જાય છે; જો અલ્લાહ ચાહતે તો તેમની સાંભળવાની તથા જોવાની શક્તિ જરૂર છીનવી લેતે કારણકે અલ્લાહ દરેક વસ્તુ પર કાદીર છે.

← Surah 1 Surah 3 →