Tafsir Ahl al-Bayt تفسیر اهل بیت علیهم السلام
Surah 2

سورة البقرة

Al Baqara

સુરએ બકરહ
286 verses Madani Verses 111–120 of 286
2:111
وَ قالُوا لَنْ يَدْخُلَ الْجَنَّةَ إِلاَّ مَنْ كانَ هُوداً أَوْ نَصارى تِلْكَ أَمانِيُّهُمْ قُلْ هاتُوا بُرْهانَكُمْ إِنْ كُنْتُمْ صادِقينَ

آن‌ها گفتند: «هيچ‌كس جز يهود يا نصارى، هرگز داخل بهشت نخواهدشد». اين [پندار و] آرزوى آنهاست. بگو: «اگر راست مى‌گوييد دليل خود را [بر اين موضوع] بياوريد»!

And they say: None shall enter the garden (or paradise) except he who is a Jew or a Christian. These are their vain desires. Say: Bring your proof if you are truthful.

અને તેઓ કહે છે કે યહૂદી અથવા ખ્રિસ્તી સિવાય બીજા કોઈ જન્નતમાં દાખલ થશે નહિ; આ તેમની ઇચ્છાઓ જ છે; તું કહે કે જો તમે સાચા હો તો તમારી દલીલ રજૂ કરો.

2:112
بَلى مَنْ أَسْلَمَ وَجْهَهُ لِلهِ وَ هُوَ مُحْسِنٌ فَلَهُ أَجْرُهُ عِنْدَ رَبِّهِ وَ لا خَوْفٌ عَلَيْهِمْ وَ لا هُمْ يَحْزَنُونَ

آرى، [بهشت در انحصار هيچ گروهى نيست] هر‌كس خود را تسليم خدا كند و نيكوكار باشد، پاداش او نزد پروردگارش محفوظ است؛ نه ترسى بر آنهاست و نه اندوهگين مى‌شوند.

Yes! whoever submits himself entirely to Allah and he is the doer of good (to others) he has his reward from his Lord, and there is no fear for him nor shall he grieve.

હા, જે પોતાનો રૂખ અલ્લાહ તરફ કરી નાખે (એટલે પોતાની જાતને સમર્પિત કરી દે) તથા તે નેક આમાલ કરનાર પણ હોય તો તેનો બદલો તેના પરવરદિગાર પાસે છે જ, અને તેમને ન તો કાંઈ ખૌફ રહેશે અને ન તો તેઓ ગમગીન થશે.

2:113
وَ قالَتِ الْيَهُودُ لَيْسَتِ النَّصارى عَلى شَيْ‌ءٍ وَ قالَتِ النَّصارى لَيْسَتِ الْيَهُودُ عَلى شَيْ‌ءٍ وَ هُمْ يَتْلُونَ الْكِتابَ كَذلِكَ قالَ الَّذينَ لا يَعْلَمُونَ مِثْلَ قَوْلِهِمْ فَاللهُ يَحْكُمُ بَيْنَهُمْ يَوْمَ الْقِيامَةِ فيما كانُوا فيهِ يَخْتَلِفُونَ

يهوديان گفتند: «مسيحيان هيچ موقعيّتى [نزد خدا] ندارند» و مسيحيان نيز گفتند: «يهوديان هيچ موقعيّتى ندارند [و بر باطلند]»؛ در حالى‌كه هر دو دسته، كتاب خدا را مى‌خوانند [و بايد از اينگونه تعصّب‌ها بركنار باشند]. افراد نادان [ديگر، همچون مشركان نيز]، سخنى همانند سخن آنها داشتند! خداوند، روز قيامت درباره‌ی آنچه در آن اختلاف داشتند، ميان آنها داورى مى‌كند.

And the Jews say: The Christians do not follow anything (good) and the Christians say: The Jews do not follow anything (good) while they recite the (same) Book. Even thus say those who have no knowledge, like to what they say; so Allah shall judge between them on the day of resurrection in what they differ.

અને યહૂદીઓ કહે છે કે ખ્રિસ્તીઓની (અલ્લાહ પાસે) કોઇ હેસિયત નથી, અને ખ્રિસ્તીઓ કહે છે કે યહૂદીઓની (અલ્લાહ પાસે) કોઇ હેસિયત નથી, જો કે તેઓ કિતાબ પઢે છે; તથા જાહીલ (મુશ્રિકો) પણ તેઓના જેવી જ વાતો કહે છે; પછી અલ્લાહ કયામતના દિવસે તેમની વચ્ચે મતભેદ બાબતે ફેંસલો કરી દેશે.

2:114
وَ مَنْ أَظْلَمُ مِمَّنْ مَنَعَ مَساجِدَ اللهِ أَنْ يُذْكَرَ فيهَا اسْمُهُ وَ سَعى في خَرابِها أُولئِكَ ما كانَ لَهُمْ أَنْ يَدْخُلُوها إِلاَّ خائِفينَ لَهُمْ فِي الدُّنْيا خِزْيٌ وَ لَهُمْ فِي الْآخِرَةِ عَذابٌ عَظيمٌ

كيست ستمكارتر از آن‌كس كه از بردن نام خدا در مساجد او جلوگيرى كرد و سعى در ويرانى آنها نمود؟! چنين كسانى نمى‌توانند، جز با ترس و وحشت، وارد اين [كانون‌هاى عبادت] شوند. بهره‌ی آنها در دنيا رسوايى است و در آخرت، عذاب عظيم [الهى] !

And who is more unjust than he who prevents (men) from the masjids of Allah, that His name should be remembered in them, and strives to ruin them? (As for) these, it was not proper for them that they should have entered them except in fear; they shall meet with disgrace in this world, and they shall have great chastisement in the hereafter.

અને એથી વધારે ઝાલિમ કોણ છે કે જે અલ્લાહની મસ્જિદમાં તેના નામનો ઝિક્ર થતો અટકાવે તથા તે (મસ્જિદો)નો નાશ કરવાનો પ્રયત્ન કરે? તે લોકો માટે હક (યોગ્ય) નથી કે ડર સિવાય મસ્જિદમાં આવે; તેમના માટે આ દુનિયામાં મોટી રૂસવાઇ તથા આખેરતમાં સખ્ત અઝાબ છે.

2:115
وَ لِلهِ الْمَشْرِقُ وَ الْمَغْرِبُ فَأَيْنَما تُوَلُّوا فَثَمَّ وَجْهُ اللهِ إِنَّ أللهَ واسِعٌ عَليمٌ

مشرق و مغرب، از آن خداست! پس به هر سو رو كنيد، رو به خدا كرده‌ايد. خداوند داراى قدرت وسيع و [به همه چيز] داناست.

And Allah's is the East and the West, therefore, whither you turn, thither is Allah's purpose; surely Allah is Ample-giving, Knowing.

પૂર્વ અને પશ્ચિમ અલ્લાહનાં જ છે, માટે તમે જે દિશા તરફ મોંઢું ફેરવશો ત્યાં અલ્લાહ મોજૂદ છે; બેશક અલ્લાહ વિશાળતાવાળો અને ખૂબજ જાણનાર છે.

2:116
وَ قالُوا اتَّخَذَ اللهُ وَلَداً سُبْحانَهُ بَلْ لَهُ ما فِي السَّماواتِ وَ الْأَرْضِ كُلٌّ لَهُ قانِتُونَ

و [كافران] گفتند: «خداوند، فرزندى براى خود انتخاب كرده است». ‌ منزّه است او ‌ بلكه آنچه در آسمان‌ها و زمين است، از آن اوست؛ و همه در برابر او خاضعند.

And they say: Allah has taken to himself a son. Glory be to Him; rather, whatever is in the heavens and the earth is His; all are obedient to Him.

અને તેઓ (યહૂદીઓ) કહે છે કે અલ્લાહે એક ફરઝંદ પસંદ કર્યો છે તેની જાત (આવી ખામિથી) પાક છે; બલ્કે આકાશો તથા ઝમીનમાં જે કાંઈ છે તે (સધળું) તેનું જ છે; અને સર્વે તેનાં ફરમાબરદાર છે.

2:117
بَديعُ السَّماواتِ وَ الْأَرْضِ وَ إِذا قَضى أَمْراً فَإِنَّما يَقُولُ لَهُ كُنْ فَيَكُونُ

پديد‌آورنده‌ی آسمان‌ها و زمين اوست! و هنگامى كه فرمان وجود چيزى را صادر كند، تنها مى‌گويد: «موجود باش»! و آن، [چيز، بى درنگ] موجود می‌شود.

Wonderful Originator of the heavens and the earth, and when He decrees an affair, He only says to it, Be, so there it is.

(તે) આકાશો તથા ઝમીનનો ખાલિક છે; અને જ્યારે તે કોઈ મામલાનો ફેંસલો કરે છે ત્યારે તેને માત્ર એટલું જ ફરમાવે છે “થા” એટલે (તે તરતજ) થઈ જાય છે.

2:118
وَ قالَ الَّذينَ لا يَعْلَمُونَ لَوْ لا يُكَلِّمُنَا اللهُ أَوْ تَأْتينا آيَةٌ كَذلِكَ قالَ الَّذينَ مِنْ قَبْلِهِمْ مِثْلَ قَوْلِهِمْ تَشابَهَتْ قُلُوبُهُمْ قَدْ بَيَّنَّا الْآياتِ لِقَوْمٍ يُوقِنُونَ

افراد ناآگاه گفتند: «چرا خدا با ما سخن نمى‌گويد؟! و يا چرا نشانه‌اى براى [خود] ما نمى‌آيد؟!» پيشينيان آنها نيز، همين‌گونه سخن مى‌گفتند؛ دل‌ها و افكارشان مشابه يكديگر است؛ ولى ما [به اندازه‌ی كافى] آيات و نشانه‌ها‌ را براى اهل يقين [و حقيقت‌جويان] روشن ساخته‌ايم.

And those who have no knowledge say: Why does not Allah speak to us or a sign come to us? Even thus said those before them, the like of what they say; their hearts are all alike. Indeed We have made the communications clear for a people who are sure.

અને જાહીલો કહે છે કે અલ્લાહ અમારી સાથે વાતો કેમ કરતો નથી અથવા અમારી ઉપર આયત શા માટે નાઝિલ નથી કરતો? એ જ પ્રમાણે તેમની પહેલાનાઓ પણ તેમના જેવી જ વાતો કરી હતી; તેઓ સર્વેનાં દિલો એક સરખાં છે; બેશક યકીન રાખનારા (હક તલાશ કરનારા) લોકો માટે અમે દલીલો સ્પષ્ટ વર્ણવી ચૂક્યા છીએ.

2:119
إِنَّا أَرْسَلْناكَ بِالْحَقِّ بَشيراً وَ نَذيراً وَ لا تُسْئَلُ عَنْ أَصْحابِ الْجَحيمِ

ما تو را به حق، براى بشارت و بيم‌دادن [همه‌ی مردم] فرستاديم؛ و تو مسئول [گمراهى] دوزخيان [پس از ابلاغ رسالت] نيستى.

Surely We have sent you with the truth as a bearer of good news and as a warner, and you shall not be called upon to answer for the companions of the flaming fire.

બેશક અમોએ તને હકની સાથે ખુશ ખબર આપનાર અને ડરાવનાર બનાવીને મોકલ્યો છે અને (પયગામ પહોંચાડ્યા બાદ) તારાથી જહન્નમવાસીઓ(ના આમાલ) સંબંધી પૂછપરછ કરવામાં આવશે નહિ.

2:120
وَ لَنْ تَرْضى عَنْكَ الْيَهُودُ وَ لاَ النَّصارى حَتَّى تَتَّبِعَ مِلَّتَهُمْ قُلْ إِنَّ هُدَى اللهِ هُوَ الْهُدى وَ لَئِنِ اتَّبَعْتَ أَهْواءَهُمْ بَعْدَ الَّذي جاءَكَ مِنَ الْعِلْمِ ما لَكَ مِنَ اللهِ مِنْ وَلِيٍّ وَ لا نَصيرٍ

هرگز يهود و نصارى از تو راضى نخواهندشد، تا [به‌طور كامل تسليم خواسته‌ها‌ى آنها شوى و] از آيين [تحريف يافته] آنان پيروى‌ كنى. بگو: «هدايت واقعى، هدايت خداست». و اگر از هوا و هوس‌هاى آنان پيروى كنى، بعد از آن كه آگاه شده‌اى، هيچ سرپرست و ياورى از سوى خدا براى تو نخواهدبود.

And the Jews will not be pleased with you, nor the Christians until you follow their religion. Say: Surely Allah's guidance, that is the (true) guidance. And if you follow their desires after the knowledge that has come to you, you shall have no guardian from Allah, nor any helper.

અને યહૂદીઓ તથા ખ્રિસ્તીઓ તારાથી હરગિઝ રાજી થશે નહિ જ્યાં સુધી કે તું તેમની મિલ્લત (મઝહબ)ની પૈરવી ન કર; કહે કે બેશક અલ્લાહની હિદાયત એજ (સાચી) હિદાયત છે; જો તું ઇલ્મ આવી ગયા પછી તેમની ઈચ્છાઓને અનુસરશે* તો અલ્લાહના અઝાબથી બચાવવા માટે તારો કોઈ સરપરસ્ત કે મદદગાર રહેશે નહિ.

← Surah 1 Surah 3 →