Tafsir Ahl al-Bayt تفسیر اهل بیت علیهم السلام
Surah 2

سورة البقرة

Al Baqara

સુરએ બકરહ
286 verses Madani Verses 211–220 of 286
2:211
سَلْ بني‌اسرائيل كَمْ آتَيْناهُمْ مِنْ آيَةٍ بَيِّنَةٍ وَ مَنْ يُبَدِّلْ نِعْمَةَ اللهِ مِنْ بَعْدِ ما جاءَتْهُ فَإِنَّ أللهَ شَديدُ الْعِقابِ

از بنى‌اسرائیل بپرس: «چه اندازه نشانه‌هاى روشن [و نعمت‌هاى فراوان] به آنها دادیم»؟ و کسى که نعمت خدا را، پس از آن که به سراغش آمد، تبدیل کند [و در مسیر خلاف به کار گیرد، گرفتار عذاب خواهد شد] که خداوند سخت کیفر است.

Ask the Israelites how many a clear sign have We given them; and whoever changes the favor of Allah after it has come to him, then surely Allah is severe in requiting (evil).

બની ઈસરાઈલને પૂછો કે ‘અમોએ તેમને કેટલી બધી વાઝેહ નિશાનીઓ આપી હતી?’ જો કોઈ અલ્લાહે આપેલી નેઅમતને તેની પાસે આવ્યા પછી બદલી નાખે (એટલે દુરૂપયોગ કરે) તો ખરેખર અલ્લાહ અઝાબ આપવામાં ધણો જ સખત છે.

2:212
زُیِّنَ لِلَّذینَ کَفَرُوا الْحَیاةُ الدُّنْیا وَ یَسْخَرُونَ مِنَ الَّذینَ آمَنُوا وَ الَّذینَ اتَّقَوْا فَوْقَهُمْ یَوْمَ الْقِیامَةِ وَ اللهُ یَرْزُقُ مَنْ یَشاءُ بِغَیْرِ حِسابٍ

زندگى دنیا براى کافران زینت داده شده‌است؛ ‌[از این رو] افراد باایمان [و تهيدست] را مسخره مى‌کنند؛ ‌در حالى که پرهیزگاران در روز رستاخیز، بالاتر از آنان هستند؛ ‌و خداوند، هر‌کس را بخواهد بدون حساب روزى مى‌دهد.

The life of this world is made to seem fair to those who disbelieve, and they mock those who believe, and those who guard (against evil) shall be above them on the day of resurrection; and Allah gives means of subsistence to whom he pleases without measure.

દુનિયાની ઝિંદગી નાસ્તિકો માટે સુશોભીત બનાવવામાં આવી છે માટે તેઓ ઈમાન લાવનારાઓની મશ્કરી કરે છે; જો કે પરહેઝગારોનો દરજ્જો કયામતમાં તેઓ કરતા ઘણો બલંદ હશે અને અલ્લાહ જેને ચાહે છે તેને બે હિસાબ રોજી અતા કરે છે.

2:213
كانَ النَّاسُ أُمَّةً واحِدَةً فَبَعَثَ أللهُ النَّبِيِّينَ مُبَشِّرينَ وَ مُنْذِرينَ وَ أَنْزَلَ مَعَهُمُ الْكِتابَ بِالْحَقِّ لِيَحْكُمَ بَيْنَ النَّاسِ فيمَا اخْتَلَفُوا فيهِ وَ مَا اخْتَلَفَ فيهِ إِلاَّ الَّذينَ أُوتُوهُ مِنْ بَعْدِ ما جاءَتْهُمُ الْبَيِّناتُ بَغْياً بَيْنَهُمْ فَهَدَى أللهُ الَّذينَ آمَنُوا لِمَا اخْتَلَفُوا فيهِ مِنَ الْحَقِّ بِإِذْنِهِ وَ أللهُ يَهْدي مَنْ يَشاءُ إِلى صِراطٍ مُسْتَقيمٍ

مردم [در آغاز] امّت واحدى بودند؛ [به‌تدریج جوامع و طبقات پدید آمد و اختلافاتى پیدا شد؛ ‌در این‌حال] خداوند، پیامبران را برانگیخت؛ ‌تا مردم را بشارت و بیم دهند و کتاب آسمانى را، که به‌سوى حق دعوت مى‌کرد، با آن‌ها نازل نمود؛ ‌تا در میان مردم، درباره‌ي آنچه اختلاف داشتند، داورى کند. تنها [گروهى از] کسانى که کتاب را دریافت داشته ‌بودند، پس از آنکه نشانه‌هاى روشن به آن‌ها رسیده بود، به سبب انحراف از حق و ستمگرى، در آن اختلاف کردند. ولى خداوند، کسانى را که ایمان آورده‌بودند، بر حقیقت آنچه مورد اختلاف بود، به فرمان خودش، هدایت نمود؛ ‌و خدا هر‌کس را بخواهد، به راه راست هدایت مى‌کند.

(All) people are a single nation; so Allah raised prophets as bearers of good news and as warners, and He revealed with them the Book with truth, that it might judge between people in that in which they differed; and none but the very people who were given it differed about it after clear arguments had come to them, revolting among themselves; so Allah has guided by His will those who believe to the truth about which they differed and Allah guides whom He pleases to the right path.

સધળા લોકો (નબીઓની બેઅસત પહેલા) એક જ ઉમ્મત હતા; પછી અલ્લાહે ખુશખબર આપનારા તથા ડરાવનારા નબીઓ મોકલ્યા, તથા તેમની સાથે હક કિતાબ (પણ) મોકલી કે તે લોકો વચ્ચે ઇખ્તેલાફી બાબતે ફેસલો કરે; અને તેમાં અહલે કિતાબ સિવાય બીજા કોઇએ ઇખ્તેલાફ કર્યો નહીં (અને તે પણ) વાઝેહ દલીલો તેમની પાસે આવી ગયા પછી અને તેનું કારણ આપસની દુશ્મની અને ઇર્ષા હતી. પછી અલ્લાહે ઈમાન લાવનારાઓને પોતાના હુકમથી હિદાયત આપી કે જેના વિશે તેઓ ઇખ્તેલાફ કર્યા કરતા હતા; અને અલ્લાહ જેને ચાહે છે તેને સેરાતે મુસ્તકીમની હિદાયત કરે છે.

2:214
أَمْ حَسِبْتُمْ أَنْ تَدْخُلُوا الْجَنَّةَ وَ لَمَّا يَأْتِكُمْ مَثَلُ الَّذينَ خَلَوْا مِنْ قَبْلِكُمْ مَسَّتْهُمُ الْبَأْساءُ وَ الضَّرَّاءُ وَ زُلْزِلُوا حَتَّى يَقُولَ ألرّسول وَ الَّذينَ آمَنُوا مَعَهُ مَتى نَصْرُ اللهِ أَلا إِنَّ نَصْرَ اللهِ قَريبٌ

آیا گمان کردید داخل بهشت مى‌شوید، بى آنکه حوادثى همچون حوادث گذشتگان به شما برسد؟! همانان که سختى‌ها و زیان‌ها به آنها رسید، و آن‌چنان بى‌قرار شدند که پیامبر و افرادى که با او ایمان آورده بودند گفتند: «پس یارى خدا کى خواهد آمد»؟! [به آنها گفته ‌شد:] آگاه باشید، یارى خدا نزدیک است!

Or do you think that you would enter the garden while yet the state of those who have passed away before you has not come upon you; distress and affliction befell them and they were shaken violently, so that the Apostle and those who believed with him said: When will the help of Allah come? Now surely the help of Allah is nigh!

શું તમોએ એમ ધારી લીધું છે કે તમે જન્નતમાં દાખલ થઇ જશો જ્યારે કે હજુ સુધી તમારા પર એવું (ઇમ્તેહાન) વીત્યું નથી જેવું કે તમારા પહેલાની ઉમ્મત પર વીતી ગયું છે? તેમના પર (પરીક્ષાના કારણે એવી) સખ્તાઈ તથા દુ:ખ આવી પડ્યાં અને તેઓ ડગમગી ગયા, ત્યાં સુધી કે રસૂલ તથા તેની સાથે ઈમાન લાવનારાઓ બોલી ઉઠ્યા કે ‘અલ્લાહની મદદ ક્યારે આવશે?’ જાણી લ્યે કે અલ્લાહની મદદ નજદીક છે.

2:215
یَسْئَلُونَکَ ما ذا یُنْفِقُونَ قُلْ ما أَنْفَقْتُمْ مِنْ خَیْرٍ فَلِلْوالِدَیْنِ وَ الْأَقْرَبینَ وَ الْیَتامى وَ الْمَساکینِ وَ ابْنِ السَّبیلِ وَ ما تَفْعَلُوا مِنْ خَیْرٍ فَإِنَّ اللهَ بِهِ عَلیمٌ

از تو سؤال مى‌کنند چه چیز انفاق کنند؟ بگو: «هر خیر و نیکى [و سرمایه سودمند مادّى و معنوى] که انفاق مى‌کنید، باید براى پدر و مادر و خویشاوندان و یتیمان و مستمندان و درماندگان در سفر باشد». و هرکار خیرى که انجام دهید، خداوند از آن آگاه است. [و پاداش شما محفوظ خواهد بود.

They ask you as to what they should spend. Say: Whatever wealth you spend, it is for the parents and the near of kin and the orphans and the needy and the wayfarer, and whatever good you do, Allah surely knows it.

લોકો તને પૂછે છે કે તેઓ (રાહે ખુદામાં) શું (અને કોના માટે) ઇન્ફાક (ખર્ચ) કરે ? તું કહે કે તમે જે કાંઈ ઇન્ફાક (ખર્ચ) કરો તે માં બાપ માટે તથા અતિનિકટના સગાં વહાલાંઓ, યતીમો, મોહતાજો અને મોહતાજ મુસાફરો માટે હોવો જોઈએ; અને જે (પણ) નેકી તમે કરો છો બેશક તેને અલ્લાહ સારી રીતે જાણે છે.

2:216
كُتِبَ عَلَيْكُمُ الْقِتالُ وَ هُوَ كُرْهٌ لَكُمْ وَ عَسى أَنْ تَكْرَهُوا شَيْئاً وَ هُوَ خَيْرٌ لَكُمْ وَ عَسى أَنْ تُحِبُّوا شَيْئاً وَ هُوَ شَرٌّ لَكُمْ وَ أللهُ يَعْلَمُ وَ أَنْتُمْ لا تَعْلَمُونَ

جهاد در راه خدا، بر شما مقرّر شده؛ در حالى که برایتان ناخوشایند است. چه بسا چیزى را خوش نداشته ‌باشید، حال آنکه خیر شما در آن است؛ ‌و یا چیزى را دوست داشته ‌باشید، حال آنکه شرّ شما در آن است. و خدا مى‌داند و شما نمي‌دانید.

Fighting is enjoined on you, and it is an object of dislike to you; and it may be that you dislike a thing while it is good for you, and it may be that you love a thing while it is evil for you, and Allah knows, while you do not know.

તમારા ઉપર જેહાદ વાજિબ કરવામાં આવ્યું છે. જો કે તે તમને નાપસંદ છે, પણ શકય છે તમે એક વસ્તુ નાપસંદ હોય પરંતુ તે તમારા માટે સારી હોય, અને (બીજી) એક વસ્તુ તમે પસંદ કરો (પણ) તે તમારા માટે ખરાબ હોય; અને અલ્લાહ (તમારી ભલાઇ) જાણે છે પણ તમે જાણતા નથી.

2:217
يَسْئَلُونَكَ عَنِ الشَّهْرِ الْحَرامِ قِتالٍ فيهِ قُلْ قِتالٌ فيهِ كَبيرٌ وَ صَدٌّ عَنْ سَبيلِ اللهِ وَ كُفْرٌ بِهِ وَ الْمَسْجِدِ الْحَرامِ وَ إِخْراجُ أَهْلِهِ مِنْهُ أَكْبَرُ عِنْدَ اللهِ وَ الْفِتْنَةُ أَكْبَرُ مِنَ الْقَتْلِ وَ لا يَزالُونَ يُقاتِلُونَكُمْ حَتَّى يَرُدُّوكُمْ عَنْ دينِكُمْ إِنِ اسْتَطاعُوا وَ مَنْ يَرْتَدِدْ مِنْكُمْ عَنْ دينِهِ فَيَمُتْ وَ هُوَ كافِرٌ فَأُولئِكَ حَبِطَتْ أَعْمالُهُمْ فِي الدُّنْيا وَ الْآخِرَةِ وَ أُولئِكَ أَصْحابُ النَّارِ هُمْ فيها خالِدُونَ

از تو، درباره‌ي جنگ‌کردن در ماه حرام، سؤال مى‌کنند؛ ‌بگو: «جنگ در آن، [گناهى] بزرگ است؛ ولى جلوگیرى از راه خدا [و گرایش مردم به آیین حق] و کفرورزیدن نسبت به او و [هتک احترام] مسجدالحرام، و اخراج ساکنان آن، نزد خداوند مهم‌تر از آن است؛ ‌و ایجاد فتنه، [و محیط نامساعد، که مردم را به کفر، تشویق و از ایمان باز مى‌دارد] حتّى از قتل مهم‌تر است. و مشرکان، پیوسته با شما مى‌جنگند، تا اگر بتوانند شما را از آیینتان برگردانند؛ ‌ولى هرکس از شما که از آیینش برگردد، و در حال کفر بمیرد، تمام اعمال [نیک گذشته] او، در دنیا و آخرت، بر باد مى‌رود؛ ‌و چنین کسانى اهل دوزخند؛ ‌و جاودانه در آن خواهند بود.

They ask you concerning the sacred month about fighting in it. Say: Fighting in it is a grave matter, and hindering (men) from Allah's way and denying Him, and (hindering men from) the Sacred Mosque and turning its people out of it, are still graver with Allah, and persecution is graver than slaughter; and they will not cease fighting with you until they turn you back from your religion, if they can; and whoever of you turns back from his religion, then he dies while an unbeliever-- these it is whose works shall go for nothing in this world and the hereafter, and they are the inmates of the fire; therein they shall abide.

(લોકો) તને મોહતરમ મહિનાઓમાં જેહાદ કરવા સબંધી પૂછે છે; કહે કે તેમાં જેહાદ કરવી (એ ગુનાહે) કબીરા છે; તેમજ (લોકોને) અલ્લાહની રાહથી રોકવા તથા (પોતે પણ) અલ્લાહનો ઈન્કાર કરવો અને મસ્જિદુલ હરામથી લોકોને અટકાવવા અને તેમાંથી તેના રહેવાસીઓને કાઢી મૂકવા (તે) અલ્લાહની નઝદીક (હુરમતવાળા મહિનામાં લડાઇ કરવાથી પણ વધારે) ગંભીર (ગુનોહ) છે અને ફિત્નો કત્લ કરતાંય વધારે ગંભીર (ગુનાહ) છે. અને તે (મુશ્રીકો) તમારાથી સતત લડ્યા કરશે એટલે સુધી કે જો તેમનું ચાલે તો તેઓ તમને તમારા દીનથી ફેરવી નાખે; અને જો તમારામાંથી કોઇ પોતાના દીનથી ફરી જાય તો તે કાફિરની મૌત મરશે અને તેવા લોકોના (નેક) આમાલ દુનિયા અને આખેરતમાં બરબાદ થઈ જશે, અને તેઓ જહન્નમીઓ છે, જેમાં તેઓ હંમેશા રહેશે.

2:218
إِنَّ الَّذینَ آمَنُوا وَ الَّذینَ هاجَرُوا وَ جاهَدُوا فی سَبیلِ اللهِ أُولئِکَ یَرْجُونَ رَحْمَتَ اللهِ وَ اللهُ غَفُورٌ رَحیمٌ

کسانى که ایمان آورده و کسانى که هجرت کرده و در راه خدا جهاد نموده‌اند، آن‌ها امید به رحمت پروردگار دارند و خداوند آمرزنده و مهربان است.

Surely those who believed and those who fled (their home) and strove hard in the way of Allah these hope for the mercy of Allah and Allah is Forgiving, Merciful.

બેશક જે લોકો ઈમાન લાવ્યા તથા જેમણે હિજરત કરી અને અલ્લાહની રાહમાં જેહાદ કરી, તેઓ અલ્લાહની રહેમતના ઉમેદવાર છે; અને અલ્લાહ બક્ષવાવાળો અને મહેરબાન છે.

2:219
يَسْئَلُونَكَ عَنِ الْخَمْرِ وَ الْمَيْسِرِ قُلْ فيهِما إِثْمٌ كَبيرٌ وَ مَنافِعُ لِلنَّاسِ وَ إِثْمُهُما أَكْبَرُ مِنْ نَفْعِهِما وَ يَسْئَلُونَكَ ما ذا يُنْفِقُونَ قُلِ الْعَفْوَ كَذلِكَ يُبَيِّنُ أللهُ لَكُمُ الْآياتِ لَعَلَّكُمْ تَتَفَكَّرُونَ

درباره‌ي شراب و قمار از تو سؤال مى‌کنند، بگو: «در آن دو گناه و زیان بزرگى است؛ ‌و منافعى [از نظر مادى] براى مردم در بردارد؛ ‌ولى گناه آن‌ها از نفعشان بیشتر است». و از تو مى‌پرسند: «چه چیز انفاق کنند»؟ بگو: «از مازاد نیازمندى خود». این‌چنین خداوند آیات را براى شما روشن مى‌سازد؛ شاید بیندیشید.

They ask you about intoxicants and games of chance. Say: In both of them there is a great sin and means of profit for men, and their sin is greater than their profit. And they ask you as to what they should spend. Say: What you can spare. Thus does Allah make clear to you the communications, that you may ponder,

લોકો તને દારૂ તથા જુગાર સબંધી પૂછે છે; કહે કે એ બંને મોટા ગુનાહ છે અને લોકો માટે (તેમાં અમુક દુન્યવી) ફાયદાઓ પણ છે; (પરંતુ) બંનેની સરખામણીમાં (દુન્યવી) ફાયદા કરતા ગુનાહ(નું નુકસાન) વધારે છે; અને તેઓ તને પૂછે છે કે અલ્લાહની રાહમાં તેઓ શું ખર્ચ કરે? કહે કે જે કાંઇ જરૂરત ઉપરાંત બાકી રહે; આવી રીતે અલ્લાહ તમારા માટે (પોતાના) હુકમો વાઝેહ કરીને બયાન કરે છે કે જેથી તમે મનન કરો:

2:220
فِي الدُّنْيا وَ الْآخِرَةِ وَ يَسْئَلُونَكَ عَنِ الْيَتامى قُلْ إِصْلاحٌ لَهُمْ خَيْرٌ وَ إِنْ تُخالِطُوهُمْ فَإِخْوانُكُمْ وَ أللهُ يَعْلَمُ الْمُفْسِدَ مِنَ الْمُصْلِحِ وَ لَوْ شاءَ أللهُ لَأَعْنَتَكُمْ إِنَّ أللهَ عَزيزٌ حَكيمٌ

[بیندیشید] درباره‌ي دنیا و آخرت. و از تو درباره‌ي یتیمان سؤال مى‌کنند، بگو: «اصلاح کار آنان بهتر است. و اگر زندگى خود را با زندگى آنان بیامیزید، [مانعى ندارد؛] آنها برادر [دینى] شما هستند». [و همچون یک برادر با آنها رفتار کنید.] خداوند، مفسدان را از مصلحان، باز مى‌شناسد. و اگر خدا مى‌خواست، شما را [با دستورات سختگیرانه درباره‌ي یتیمان] به زحمت مى‌افکند [ولى چنین نکرد] زیرا خداوند توانا و حکیم است.

On this world and the hereafter. And they ask you concerning the orphans Say: To set right for them (their affairs) is good, and if you become co-partners with them, they are your brethren; and Allah knows the mischief-maker and the pacemaker, and if Allah had pleased, He would certainly have caused you to fall into a difficulty; surely Allah is Mighty, Wise.

દુનિયા તથા આખેરત બાબતે (મનન કરો) અને તેઓ તને યતીમો સબંધી પૂછે છે; કહે કે તેમની હાલત સુધારવી નેક કામ છે; અને જો તમે તેમના સાથે હળીમળીને રહો તો તેઓ તમારા ભાઇઓ છે; અને અલ્લાહ ફસાદ કરનાર અને સુઘારણા કરનારને જાણે છે; અને જો અલ્લાહ ચાહતે તો તમને (સરપરસ્તી સાથે યતીમોની મિલ્કત જુદી રાખવાનો હુકમ આપી) મુસીબતમાં નાખી દેતે; બેશક અલ્લાહ જબરદસ્ત હિકમતવાળો છે.

← Surah 1 Surah 3 →