Tafsir Ahl al-Bayt تفسیر اهل بیت علیهم السلام
Surah 2

سورة البقرة

Al Baqara

સુરએ બકરહ
286 verses Madani Verses 201–210 of 286
2:201
وَ مِنْهُمْ مَنْ يَقُولُ رَبَّنا آتِنا فِي الدُّنْيا حَسَنَةً وَ فِي الْآخِرَةِ حَسَنَةً وَ قِنا عَذابَ النَّارِ

و بعضى مى‌گویند: «پروردگارا! به ما در دنیا «نیکى» عطا کن؛ ‌ و در آخرت نیز «نیکى» مرحمت فرما؛ ‌ و ما را از عذاب دوزخ نگاه دار».

And there are some among them who say: Our Lord! grant us good in this world and good in the hereafter, and save us from the chastisement of the fire.

અને તેઓમાંથી અમુક લોકો એમ કહે છે કે અય અમારા પરવરદિગાર! દુનિયામાં અમને નેકી અતા કર તથા આખેરતમાં પણ અમને નેકી અતા કર અને અમને જહન્નમની આગના અઝાબથી બચાવ.

2:202
أُولئِكَ لَهُمْ نَصيبٌ مِمَّا كَسَبُوا وَ أللهُ سَريعُ الْحِسابِ

این گروه به سبب آنچه انجام داده‌اند، نصیب و بهره‌اى [از فضل خدا] دارند و خداوند سریع‌الحساب است.

They shall have (their) portion of what they have earned, and Allah is swift in reckoning.

તેઓએ જે કાંઇ હાસિલ કર્યુ છે તેમાં તેઓનો હિસ્સો છે અને અલ્લાહ ઝડપી હિસાબ કરનાર છે.

2:203
وَ اذْكُرُوا أللهَ في أَيَّامٍ مَعْدُوداتٍ فَمَنْ تَعَجَّلَ في يَوْمَيْنِ فَلا إِثْمَ عَلَيْهِ وَ مَنْ تَأَخَّرَ فَلا إِثْمَ عَلَيْهِ لِمَنِ اتَّقى وَ اتَّقُوا أللهَ وَ اعْلَمُوا أَنَّكُمْ إِلَيْهِ تُحْشَرونَ

و خدا را در روزهاى معیّنى یاد کنید: (روز يازده و دوازده و سيزدهم ماه ذى‌الحجّه). و هرکس شتاب کند، و [ذکر خدا را] در دو روز انجام دهد، باکى بر او نمى‌باشد؛ ‌و هر‌که تأخیر کند، [و سه روز انجام دهد نیز] باکى بر او نیست؛ ‌براى کسى که تقوا پیشه کند. و از [مخالفت فرمان] خدا بپرهیزید؛ ‌و بدانید شما به‌سوى او محشور خواهید شد!

And laud Allah during the numbered days; then whoever hastens off in two days, there is no blame on him, and whoever remains behind, there is no blame on him, (this is) for him who guards (against evil), and be careful (of your duty) to Allah, and know that you shall be gathered together to Him.

અને ગણત્રી કરેલા દિવસોમાં અલ્લાહનો ઝિક્ર કરતા રહો; પછી જો કોઈ બે દિવસમાં જ જવા માટે જલ્દી કરે તો તેના માથે કાંઇ ગુનાહ નથી, અને જે કોઈ જવામાં મોડું કરે, તકવા ઇખ્તિયાર કરે તેના માથે પણ કાંઇ ગુનાહ નથી અને તમે અલ્લાહથી ડરતા રહો અને જાણી લો કે તમો તેની હજુરમાં જરૂર મહેશૂર કરવામાં આવશો.

2:204
وَ مِنَ النَّاسِ مَنْ يُعْجِبُكَ قَوْلُهُ فِي الْحَياةِ الدُّنْيا وَ يُشْهِدُ أللهَ عَلى ما في قَلْبِهِ وَ هُوَ أَلَدُّ الْخِصامِ

بعضى از مردم، گفتارشان در زندگى دنیا مایه‌ي اعجاب تو مى‌شود؛ ‌[در ظاهر، اظهار محبّت شدید مى‌کنند] و خدا را بر آنچه در دل دارند گواه مى‌گیرند. در حالى که آنان، سرسخت‌ترین دشمنانند.

And among men is he whose speech about the life of this world causes you to wonder, and he calls on Allah to witness as to what is in his heart, yet he is the most violent of adversaries.

અને લોકોમાંથી એવા પણ છે કે જેની દુન્યવી જીવનને લગતી વાતો તને ભલી લાગે છે તથા જે તેના દિલોમાં છે તેના પર પણ અલ્લાહને તે ગવાહ બનાવે છે, જો કે તે એક બદતરીન દુશ્મન છે.

2:205
وَ إِذا تَوَلَّى سَعى فِي الْأَرْضِ لِيُفْسِدَ فيها وَ يُهْلِكَ الْحَرْثَ وَ النَّسْلَ وَ أللهُ لا يُحِبُّ الْفَسادَ

[نشانه‌ي آنها، این است که] هنگامى که روى برمى‌گردانند [و از نزد تو خارج مى‌شوند]، در راه فساد در زمین، کوشش مى‌کنند، و زراعت‌ها و چهارپایان و انسان‌ها را نابود مى‌سازند؛ ‌[با اینکه مى‌دانند] خدا فساد را دوست نمى‌دارد.

And when he turns back, he runs along in the land that he may cause mischief in it and destroy the tilth and the stock, and Allah does not love mischief-making.

અને જ્યારે તે મોઢું ફેરવે છે ત્યારે ઝમીન પર ફસાદ કરવાની કોશિશ કરે છે, ખેતી વાડી અને નસ્લનો નાશ કરી નાખે; અને અલ્લાહ ફસાદને પસંદ કરતો નથી.

2:206
وَ إِذا قيلَ لَهُ اتَّقِ أللهَ أَخَذَتْهُ الْعِزَّةُ بِالْإِثْمِ فَحَسْبُهُ جَهَنَّمُ وَ لَبِئْسَ الْمِهادُ

و هنگامى‌که به آنها گفته ‌شود: «از خدا بترسید!» لجاجت و تعصّب، آنها را به گناه مى‌کشاند. آتش دوزخ براى آنان کافى است؛ ‌و چه بد جایگاهى است.

And when it is said to him, guard against (the punishment of) Allah; pride carries him off to sin, therefore hell is sufficient for him; and certainly it is an evil resting place.

અને જ્યારે તેને કહેવામાં આવે છે કે તું અલ્લાહથી ડર. ત્યારે તેનો હઠ તેને વધુ ગુનાહ કરવાની પ્રેરણા આપે છે. તેથી તેના માટે જહન્નમ પૂરતી છે; અને ખરેજ તે કેવુ બુરૂં રહેઠાણ છે!

2:207
وَ مِنَ النَّاسِ مَنْ يَشْري نَفْسَهُ ابْتِغاءَ مَرْضاتِ اللهِ وَ أللهُ رَؤُفٌ بِالْعِبادِ

بعضى از مردم [با ایمان و فداکار، همچون على در «لیلهًْ‌المبیت» به هنگام خفتن در جایگاه پیغمبر] جان خود را به‌خاطر خشنودى خدا مى‌فروشند؛ ‌و خداوند نسبت به همه‌ی بندگان مهربان است.

And among men is he who sells himself to seek the pleasure of Allah; and Allah is Affectionate to the servants.

અને લોકોમાંથી એવો (પણ) છે જે અલ્લાહની મરજી મેળવવા (માટે) પોતાના નફસને પણ વેચી નાખે* છે; અને અલ્લાહ બંદાઓ સાથે મહેરબાન છે.

2:208
يا أَيُّهَا الَّذينَ آمَنُوا ادْخُلُوا فِي السِّلْمِ كَافَّةً وَ لا تَتَّبِعُوا خُطُواتِ الشَّيْطانِ إِنَّهُ لَكُمْ عَدُوٌّ مُبينٌ

اى کسانى که ایمان آورده‌اید؛ ‌همگى [در پرتو ایمان] در صلح و آشتى درآیید! و از گام‌هاى شیطان، پیروى نکنید؛ ‌که او دشمن آشکار شماست.

O you who believe! enter into submission one and all and do not follow the footsteps of Shaitan; surely he is your open enemy.

અય ઈમાન લાવનારાઓ! તમે સધળા એકી સાથે (મતભેદ વગર મુક્કમલ રીતે) ઈસ્લામમાં** દાખલ થાઓ, અને શેતાનના પગલે ચાલો નહિ; બેશક તે તમારો ખૂલ્લો દુશ્મન છે.

2:209
فَإِنْ زَلَلْتُمْ مِنْ بَعْدِ ما جاءَتْكُمُ الْبَيِّناتُ فَاعْلَمُوا أَنَّ أللهَ عَزيزٌ حَكيمٌ

و اگر بعد از [این همه] نشانه‌هاى روشن، که براى شما آمده است، لغزش کردید [و گمراه شدید]، بدانید [گریزى از مجازات الهى نخواهیدداشت، ] زیرا خداوند، توانا و حکیم است.

But if you slip after clear arguments have come to you, then know that Allah is Mighty, Wise.

પછી તમારી પાસે ખૂલ્લી દલીલો આવ્યા બાદ જો તમે બહેકશો તો જાણી લો કે બેશક અલ્લાહ ઇઝઝતવાળો (કુદરતવાળો) હિકમતવાળો છે.

2:210
هَلْ يَنْظُرُونَ إِلاَّ أَنْ يَأْتِيَهُمُ أللهُ في ظُلَلٍ مِنَ الْغَمامِ وَ الْمَلائِكَةُ وَ قُضِيَ الْأَمْرُ وَ إِلَى اللهِ تُرْجَعُ الْأُمُورُ

آیا [پیروان فرمان شیطان، پس از این همه نشانه‌ها] انتظار دارند که خداوند و فرشتگان، در سایه‌هایى از ابرها به‌سوى آنان بیایند [و دلایل تازه‌اى در اختیارشان بگذارند؟!] درحالى که آنچه لازم بوده انجام شده، و همه‌ي امور به‌سوى خدا باز مى‌گردد.

They do not wait aught but that Allah should come to them in the shadows of the clouds along with the angels, and the matter has (already) been decided; and (all) matters are returned to Allah.

શું (આ રોશન બયાન પછી પણ) તેઓ એ વાતનો ઇન્તેઝાર કરે છે કે વાદળાઓના છાયાની પાછળ અલ્લાહ(નો અઝાબ) કે ફરિશ્તાઓ આવી જાય જેથી દરેક કાર્યનો ફેસલો થઇ જાય? દરેક કાર્યો અલ્લાહની જ તરફ રજૂ થવાના છે.

← Surah 1 Surah 3 →