Tafsir Ahl al-Bayt تفسیر اهل بیت علیهم السلام
Surah 2

سورة البقرة

Al Baqara

સુરએ બકરહ
286 verses Madani Verses 41–50 of 286
2:41
وَ آمِنُوا بِما أَنْزَلْتُ مُصَدِّقاً لِما مَعَكُمْ وَ لا تَكُونُوا أَوَّلَ كافِرٍ بِهِ وَ لا تَشْتَرُوا بِآياتي ثَمَناً قَليلاً وَ إِيَّايَ فَاتَّقُونِ

و به آنچه نازل كرده‌ام ايمان بياوريد؛ كه نشانه‌ها‌ى آن با آنچه در كتاب شماست، مطابقت دارد؛ و نخستين كافر به آن نباشيد؛ و آيات مرا به بهاى ناچيزى نفروشيد؛ و تنها از [مخالفتِ] من بپرهيزيد!

And believe in what I have revealed, verifying that which is with you, and be not the first to deny it, neither take a mean price in exchange for My communications; and Me, Me alone should you fear.

અને ઈમાન લાવો તેના ઉપર જે મેં (કુરઆન) નાઝિલ કર્યુ છે, જે તમારી પાસે (આસમાની કિતાબ) છે તેની સચ્ચાઇ બયાન કરે છે અને તમે પહેલા તેનો ઈન્કાર કરનારા બનો નહિ, તથા મારી આયતોને નજીવી કિંમતે વેચો નહીં અને ફકત મારાથી જ ડરો.

2:42
وَ لا تَلْبِسُوا الْحَقَّ بِالْباطِلِ وَ تَكْتُمُوا الْحَقَّ وَ أَنْتُمْ تَعْلَمُونَ

و حق را با باطل نياميزيد؛ ‌و حقيقت را با اينكه [از آن] آگاهيد، كتمان نكنيد.

And do not mix up the truth with the falsehood, nor hide the truth while you know (it).

અને હકને બાતિલ સાથે ભેળવી નાખો નહિ, તથા હકને જાણી જોઈને સંતાડો નહિ.

2:43
وَ أَقيمُوا الصَّلاةَ وَ آتُوا الزَّكاةَ وَ ارْكَعُوا مَعَ الرَّاكِعينَ

و نماز را بر پا داريد و زكات را بپردازيد و همراه ركوع‌كنندگان ركوع كنيد

And keep up prayer and pay the poor-rate and bow down with those who bow down.

અને નમાઝ કાયમ કરો તથા ઝકાત આપતા રહો અને રૂકૂઅ કરનારાઓ સાથે રૂકૂઅ કરો.

2:44
أَ تَأْمُرُونَ النَّاسَ بِالْبِرِّ وَ تَنْسَوْنَ أَنْفُسَكُمْ وَ أَنْتُمْ تَتْلُونَ الْكِتابَ أَ فَلا تَعْقِلُونَ

آيا مردم را به نيكى [و ايمان به پيامبرى كه صفات او در تورات آمده] دعوت مى‌كنيد، امّا خودتان را فراموش مى‌نماييد؛ با اينكه شما كتاب آسمانى [تورات] را مى‌خوانيد؟! آيا نمى‌انديشيد؟!

What! do you enjoin men to be good and neglect your own souls while you read the Book; have you then no sense?

શું તમે લોકોને તો નેકી (ના કાર્યો) કરવાનો હુકમ કરો છો પરંતુ પોતાને ભૂલી જાઓ છો? જો કે તમે પણ કિતાબ પઢો છો; શું તમે વિચારતા નથી?

2:45
وَ اسْتَعينُوا بِالصَّبْرِ وَ الصَّلاةِ وَ إِنَّها لَكَبيرَةٌ إِلاَّ عَلَى الْخاشِعينَ

از صبر و نماز يارى جوييد؛ [و با شكيبايى و مهار هوس‌هاى درونى و توجّه به پروردگار، نيرو بگيريد]؛ و اين كار جز براى خاشعان، دشوار و سنگين است.

And seek assistance through patience and prayer, and most surely it is a hard thing except for the humble ones,

અને સબ્ર તથા નમાઝ વડે મદદ માંગતા રહો અને બેશક તે એક મુશ્કેલ (કાર્ય) છે, સિવાય તે લોકોના માટે કે જેઓ નમ્ર છે:*

2:46
الَّذينَ يَظُنُّونَ أَنَّهُمْ مُلاقُوا رَبِّهِمْ وَ أَنَّهُمْ إِلَيْهِ راجِعُونَ

[همان] كسانى كه مى‌دانند پروردگارشان را ملاقات خواهندكرد، و به‌سوى او باز مى‌گردند.

Who know that they shall meet their Lord and that they shall return to Him.

કે જેઓ પોતાના પરવરદિગારની મુલાકાતની તેમજ તેની તરફ પાછા ફરવાની ખાતરી રાખે છે.

2:47
يا بني‌اسرائيل اذْكُرُوا نِعْمَتِيَ الَّتي أَنْعَمْتُ عَلَيْكُمْ وَ أَنِّي فَضَّلْتُكُمْ عَلَى الْعالَمينَ

اى بنى‌اسرائيل! نعمتم را كه به شما ارزانى داشتم به خاطر بياوريد؛ و [نيز به يادآوريد كه] من شما را بر جهانيان برترى بخشيدم.

O children of Israel! call to mind My favor which I bestowed on you and that I made you excel the nations.

અય બની ઈસરાઈલ! મારી તે નેઅમતોને યાદ કરો કે જે મેં તમને અતા કરી હતી તથા એ વાતને કે મેં તમને તમામ દુનિયાના (લોકો) ઊપર ફઝીલત આપી હતી.

2:48
وَ اتَّقُوا يَوْماً لا تَجْزي نَفْسٌ عَنْ نَفْسٍ شَيْئاً وَ لا يُقْبَلُ مِنْها شَفاعَةٌ وَ لا يُؤْخَذُ مِنْها عَدْلٌ وَ لا هُمْ يُنْصَرُونَ

و از روزى بترسيد كه كسى مجازات ديگرى را نمى‌پذيرد و شفاعتى از كسى پذيرفته نمى‌شود؛ و غرامتى از او قبول نخواهدشد؛ و [به هيچ صورت] يارى نخواهند‌شد.

And be on your guard against a day when one soul shall not avail another in the least, neither shall intercession on its behalf be accepted, nor shall any compensation be taken from it, nor shall they be helped.

અને તે દિવસથી ડરો કે જે દિવસે ન કોઈ પણ વ્યક્તિ બીજી કોઈ વ્યક્તિનો બદલો (સજા) કબૂલ કરશે અને ન કોઇની શફાઅત કબૂલ કરવામાં આવશે, ન કોઈ પણ જાતનો ફિદયો તેની પાસેથી લેવામાં આવશે અને ન તેમને મદદ કરવામાં આવશે.

2:49
وَ إِذْ نَجَّيْناكُمْ مِنْ آلِ فِرْعَوْنَ يَسُومُونَكُمْ سُوءَ الْعَذابِ يُذَبِّحُونَ أَبْناءَكُمْ وَ يَسْتَحْيُونَ نِساءَكُمْ وَ في ذلِكُمْ بَلاءٌ مِنْ رَبِّكُمْ عَظيمٌ

و [نيز به ياد آوريد] آن زمان كه شما را از چنگال فرعونيان رهايى بخشيديم؛ كه همواره شما را به بدترين صورت آزار مى‌دادند: پسران شما را سرمى‌بريدند؛ و زنان شما را [براى كنيزى] زنده نگه‌مى‌داشتند. و در اينها، آزمايش بزرگى از طرف پروردگارتان بود.

And when We delivered you from Firon's people, who subjected you to severe torment, killing your sons and sparing your women, and in this there was a great trial from your Lord.

અને જ્યારે અમોએ તમને આલે ફિરઔનથી છૂટકારો આપ્યો; તેઓ તમને બદતરીન સજા આપતા હતા, તમારા ફરઝંદોને ઝબ્હ કરી નાખતા હતા અને તમારી દુખ્તરોને જીવતી રહેવા દેતા હતા; અને તેમાં તમારા પરવરદિગાર તરફથી તમારા માટે ધણુ મોટું ઇમ્તેહાન હતું.

2:50
وَ إِذْ فَرَقْنا بِكُمُ الْبَحْرَ فَأَنْجَيْناكُمْ وَ أَغْرَقْنا آلَ فِرْعَوْنَ وَ أَنْتُمْ تَنْظُرُونَ

و [ياد كنيد] هنگامى كه دريا را برايتان شكافتيم؛ و شما را نجات داديم؛ و فرعونيان را غرق ساختيم؛ در حالى كه شما تماشا مى‌كرديد.

And when We parted the sea for you, so We saved you and drowned the followers of Firon and you watched by.

અને જયારે અમોએ તમારા માટે દરિયાને ચીરી નાખ્યો અને તમને નજાત આપી તથા તમારી નજરો સામે જ આલે ફિરઔનને ડૂબાડી દીધા.

← Surah 1 Surah 3 →