سورة البقرة
Al Baqara
و [به يادآوريد] هنگامى را كه با موسى چهل شب وعده گذارديم؛ [و او، براى گرفتن فرمانهاى الهى، به ميعادگاه آمد]؛ سپس شما گوساله را بعد از او [براى پرستش] انتخاب نموديد؛ در حالى كه ستمكار بوديد.
And when We appointed a time of forty nights with Musa, then you took the calf (for a god) after him and you were unjust.
અને જ્યારે અમોએ મૂસા સાથે ચાલીસ રાત્રિઓનો વાયદો કર્યો પછી તમે તેની (ગેરહાજરીમાં) વાછરડાને (ઇબાદત માટે) પસંદ કર્યુ એવી હાલતમાં કે તમે ઝુલમગાર હતા.
سپس شما را بعد از آن [گناه بزرگ] بخشيديم؛ شايد شكرگزارى كنيد.
Then We pardoned you after that so that you might give thanks.
આ (છતાંય તેના) પછી અમોએ તમારાથી દરગુજર કરી કે કદાચને તમે શુક્રગુઝાર બનો.
و [نيز به يادآوريد] هنگامى را كه به موسى، كتاب و وسيلهي تشخيص [حق از باطل] داديم؛ شايد هدايت شويد.
And when We gave Musa the Book and the distinction that you might walk aright.
અને જ્યારે અમોએ મૂસાને તે કિતાબ તથા હક અને બાતિલને ઓળખવાનો વસીલો અતા કર્યો કે જેથી તમે હિદાયત પામો.
و زمانى را كه موسى به قوم خود گفت: «اى قوم من! شما با انتخاب گوساله (براى پرستش) به خود ستم كرديد؛ توبه كنيد؛ و به سوى آفرينندهي خود بازگرديد؛ و خود را (يكديگر را) به قتل برسانيد؛ اين كار، براى شما در پيشگاه آفريدگارتان بهتر است». سپس خداوند توبهي شما را پذيرفت؛ زيرا اوست توبهپذير مهربان.
And when Musa said to his people: O my people! you have surely been unjust to yourselves by taking the calf (for a god), therefore turn to your Creator (penitently), so kill your people, that is best for you with your Creator: so He turned to you (mercifully), for surely He is the Oft-returning (to mercy), the Merciful.
અને જ્યારે મૂસાએ પોતાની કૌમને કહ્યું કે અય મારી કૌમ! બેશક તમોએ (ખુદા તરીકે) વાછરડાને લઇને પોતાની ઝાત પર ઝુલ્મ કર્યો, હવે તમારા પેદા કરનારની હુજુરમાં તૌબા કરો અને તમે પોતાને કત્લ કરી નાખો એજ તમારા પેદા કરનાર પાસે તમારા હકમાં બહેતર છે. પછી તમારી તૌબા (અલ્લાહે) કબૂલ કરી; બેશક, તે તૌબાને કબૂલ કરનાર, રહેમ કરનાર છે.
و [نيز به يادآوريد] هنگامى را كه گفتيد: «اى موسى! ما هرگز به تو ايمان نخواهيمآورد؛ مگر اينكه خدا را آشكارا [با چشم خود] ببينيم»؛ پس صاعقه شما را گرفت؛ درحالى كه تماشا مىكرديد.
And when you said: O Musa! we will not believe in you until we see Allah manifestly, so the punishment overtook you while you looked on.
અને જ્યારે તમોએ કહ્યું કે અય મૂસા! જયાં સુધી અમે અલ્લાહને નરી આંખે જોઈ ન લઈએ ત્યાં સુધી તારા પર હરગિઝ ઈમાન લાવશું નહિ, ત્યારે તમને વીજળીએ પકડી પાડયા અને તમો જોતા રહી ગયા.
سپس شما را پس از مرگتان، حيات بخشيديم؛ شايد شكرگذارى كنيد
Then We raised you up after your death that you may give thanks.
પછી અમોએ તમારા મરણ બાદ તમને સજીવન કર્યા કે જેથી તમે શુક્રગુઝાર બનો.
و ابر را بر شما سايبان قرارداديم؛ و «مَنّ» (نوعى صمغ شيرين گياهان) و «سلوى» (پرنده اى مانند بلدرچين) را براى شما فرستاديم؛ [و گفتيم:] «از نعمتهاى پاكيزهاى كه به شما روزى دادهايم بخوريد»؛ و [آنها كفران كردند، ولى با اين كار]؛ آنها به ما ستم نكردند؛ بلكه به خود ستم مىنمودند.
And We made the clouds to give shade over you and We sent to you manna and quails: Eat of the good things that We have given you; and they did not do Us any harm, but they made their own souls suffer the loss.
અને અમોએ તમારા પર વાદળોની છાયા કરી તથા તમારા માટે મન્ના તથા સલ્વા (નામના ખોરાક) નાઝિલ કર્યો; જે પાકીઝા ચીજોની રોજી અમોએ તમને આપી છે તેમાંથી ખાઓ; અને તેઓએ અમારા ઉપર ઝુલ્મ નથી કર્યો બલ્કે તેઓએ પોતાના જ ઉપર ઝુલ્મ કર્યો.
و [يادكنيد] زمانى را كه گفتيم: «در اين شهر (بيتالمقدّس) وارد شويد؛ و از نعمتهاى فراوان آن، از هرجا مىخواهيد بخوريد؛ و از در [معبد بيتالمقدس] با خضوع وارد گرديد؛ و بگوييد: «خداوندا! گناهان ما را بريز». تا خطاهاى شما را ببخشيم؛ و به نيكوكاران پاداش بيشترى خواهيمداد».
And when We said: Enter this city, then eat from it a plenteous (food) wherever you wish, and enter the gate making obeisance, and say, forgiveness. We will forgive you your wrongs and give more to those who do good (to others).
અને (તે સમયને યાદ કરો) જ્યારે અમોએ કહ્યું કે, આ શહેરમાં દાખલ થાઓ અને તેમાં જ્યાંથી જે કાંઈ ચાહો તે ખૂબ ખાઓ પીઓ અને દરવાજામાંથી સજદો કરતા તથા ‘માફી આપો’* કહેતા દાખલ થાઓ, (એટલે) અમે તમારા ગુનાહ માફ કરી દઈશું. તથા નેક આમાલ કરનારાઓને વધારે સારો બદલો આપીશું.
امّا افراد ستمكار، اين سخن را به غير آنچه به آنها گفته شدهبود، [به صورتى استهزاآميز] تغيير دادند؛ لذا بر ستمكاران، در برابر اين نافرمانى، عذابى از آسمان فرستاديم.
But those who were unjust changed it for a saying other than that which had been spoken to them, so We sent upon those who were unjust a pestilence from heaven, because they transgressed.
પછી ઝાલિમોએ જે કાંઈ તેમને કહેવામાં આવ્યું હતું તેના શબ્દો બદલી નાખ્યા. માટે ઝાલીમોની નાફરમાનીને કારણે તેમના ઉપર આકાશમાંથી એક અઝાબ નાઝિલ કર્યો.
و [به يادآوريد] زماني را كه موسى براى قوم خويش، آب طلبيد؛ به او گفتيم: «عصاى خود را بر آن سنگ مخصوص بزن!» ناگاه دوازده چشمهي آب از آن جوشيد؛ آنگونه كه هر طايفه (از طوايف دوازدهگانه بنیاسرائيل)، چشمه خود را مىشناختند [و گفتيم:] «از روزىِ خداوند بخوريد و بياشاميد؛ و در زمين به فساد نكوشيد».
And when Musa prayed for drink for his people, We said: Strike the rock with your staff. So there gushed from it twelve springs; each tribe knew its drinking place: Eat and drink of the provisions of Allah and do not act corruptly in the land, making mischief.
અને જયારે મૂસાએ પોતાની કોમ માટે પાણી માંગ્યું ત્યારે અમોએ કહ્યું કે, આ પત્થર ઉપર તારી લાકડી માર; પછી તેમાંથી બાર ઝરણાં** ફૂટી નીકળ્યા; દરેક ટોળાએ પોત-પોતાની પીવાની જગ્યા ઓળખી લીધી; અલ્લાહે તમને આપેલી રોજીમાંથી ખાઓ તથા પીઓ અને ઝમીન ઉપર ફસાદ ન ફેલાવો.