Tafsir Ahl al-Bayt تفسیر اهل بیت علیهم السلام
Surah 2

سورة البقرة

Al Baqara

સુરએ બકરહ
286 verses Madani Verses 61–70 of 286
2:61
وَ إِذْ قُلْتُمْ يا مُوسى لَنْ نَصْبِرَ عَلى طَعامٍ واحِدٍ فَادْعُ لَنا رَبَّكَ يُخْرِجْ لَنا مِمَّا تُنْبِتُ الْأَرْضُ مِنْ بَقْلِها وَ قِثَّائِها وَ فُومِها وَ عَدَسِها وَ بَصَلِها قالَ أَ تَسْتَبْدِلُونَ الَّذي هُوَ أَدْنى بِالَّذي هُوَ خَيْرٌ اهْبِطُوا مِصْراً فَإِنَّ لَكُمْ ما سَأَلْتُمْ وَ ضُرِبَتْ عَلَيْهِمُ الذِّلَّةُ وَ الْمَسْكَنَةُ وَ باؤُ بِغَضَبٍ مِنَ اللهِ ذلِكَ بِأَنَّهُمْ كانُوا يَكْفُرُونَ بِآياتِ اللهِ وَ يَقْتُلُونَ النَّبِيِّينَ بِغَيْرِ الْحَقِّ ذلِكَ بِما عَصَوْا وَ كانُوا يَعْتَدُونَ

و [نيز به يادآوريد] زمانى را كه گفتيد: «اى موسى! هرگز حاضر نيستيم به يك نوع غذا اكتفا كنيم از پروردگارت بخواه كه از آنچه زمين مى‌روياند، از سبزيجات و خيار و سير و عدس و پيازش، براى ما فراهم سازد». موسى گفت: «آيا غذاى پست‌تر را به جاى غذاى بهتر انتخاب مى‌كنيد؟! [اكنون كه چنين مى‌خواهيد] در شهرى فرودآييد؛ زيرا هرچه خواستيد، [در آنجا] براى شما هست». و مُهر ذلّت و نياز، بر آنها زده‌شد؛ و به خشم خداوند گرفتار شدند؛ چرا كه آنان نسبت به آيات خداوند، كفر مي‌ورزيدند؛ و پيامبران را به ناحق مى‌كشتند. اين به‌خاطر آن بود كه نافرمانى كرده و تجاوز مى‌نموده‌‌‌اند.

And when you said: O Musa! we cannot bear with one food, therefore pray Lord on our behalf to bring forth for us out of what the earth grows, of its herbs and its cucumbers and its garlic and its lentils and its onions. He said: Will you exchange that which is better for that which is worse? Enter a city, so you will have what you ask for. And abasement and humiliation were brought down upon them, and they became deserving of Allah's wrath; this was so because they disbelieved in the communications of Allah and killed the prophets unjustly; this was so because they disobeyed and exceeded the limits.

અને જયારે તમોએ કહ્યું કે, અય મૂસા! અમે એક જ પ્રકારના ખોરાક ઉપર કદી પણ સબ્ર નહી કરશું માટે તું તારા પરવરદિગાર પાસે દુઆ કર કે, ઝમીનમાંથી જે જે વસ્તુઓ ઊગે છે (જેવી કે) શાકભાજી, કાકડી, લસણ, મસુર અને ડુંગળી (વિગેરે) અમારા માટે વ્યવસ્થા કરે; મૂસાએ ફરમાવ્યું કે શું તમે ઉમદા વસ્તુઓને પસ્ત વસ્તુઓથી બદલવા ચાહો છો? તો શહેરમાં દાખલ થાઓ જેથી જે વસ્તુઓનો તમોએ સવાલ કર્યો છે તે જરૂર તમને મળશે. અને તેમના પર ઝિલ્લત અને મોહતાજીની મહોર લગાવી દેવામાં આવી અને અલ્લાહના ગઝબમાં ગિરફતાર થઇ ગયા. આ એટલા માટે કે અલ્લાહની નિશાનીઓનો તેઓ ઈન્કાર કરતા હતા અને નબીઓને નાહક કત્લ કરતા હતા; એટલા માટે કે તેઓ નાફરમાન હતા અને ઝુલ્મ કરતા હતા.

2:62
إِنَّ الَّذينَ آمَنُوا وَ الَّذينَ هادُوا وَ النَّصارى وَ الصَّابِئينَ مَنْ آمَنَ بِاللهِ وَ الْيَوْمِ الْآخِرِ وَ عَمِلَ صالِحاً فَلَهُمْ أَجْرُهُمْ عِنْدَ رَبِّهِمْ وَ لا خَوْفٌ عَلَيْهِمْ وَ لا هُمْ يَحْزَنُونَ

كسانى‌كه [به پيامبر اسلام] ايمان‌آوردند، و كسانى‌كه به آيين يهود گرويدند و نصارى و صابئان (پيروان يحيى) هركدام كه به خدا و روز بازپسين ايمان‌آورده، و كارى شايسته انجام‌دهند، پاداششان نزد پروردگارشان مسلّم است؛ و نه ترسى بر آنهاست و نه اندوهگين مى‌شوند.

Surely those who believe, and those who are Jews, and the Christians, and the Sabians, whoever believes in Allah and the Last day and does good, they shall have their reward from their Lord, and there is no fear for them, nor shall they grieve.

બેશક! જેઓ ઈમાન લાવ્યા છે અને યહૂદીઓ, ખ્રિસ્તીઓ અને સાબેઈન (સિતારાઓની ઇબાદત કરનાર)માંથી જે કોઈ અલ્લાહ તથા કયામતના દિવસ પર ઈમાન લાવશે તથા નેક આમાલ કરશે પછી તેમના માટે તેમના પરવરદિગાર પાસે બદલો છે, ન તેઓ ડરશે, ન ગમગીન થશે.

2:63
وَ إِذْ أَخَذْنا ميثاقَكُمْ وَ رَفَعْنا فَوْقَكُمُ الطُّورَ خُذُوا ما آتَيْناكُمْ بِقُوَّةٍ وَ اذْكُرُوا ما فيهِ لَعَلَّكُمْ تَتَّقُونَ

و [به يادآوريد] زمانى را كه از شما پيمان‌گرفتيم؛ و كوه طور را به فرازتان برافراشتيم؛ [و گفتيم:] «آنچه را [از آيات و فرمان‌ها‌] به شما داده‌ايم، با قدرت بگيريد؛ و آنچه را در آن است به ياد داشته‌باشيد [و به آن عمل كنيد]؛ تا پرهيزگار شويد».

And when We took a promise from you and lifted the mountain over you: Take hold of the law (Tavrat) We have given you with firmness and bear in mind what is in it, so that you may guard (against evil).

અને જ્યારે અમોએ તમારી પાસેથી વાયદો લીધો તથા તૂરનો પહાડ તમારા માથા ઉપર ઉંચકી રાખ્યો (અને કહયુ) જે કાંઈ અમોએ તમને આપ્યું છે (તૌરેત) તેને મજબૂતીથી પકડી રાખો, અને જે તેમાં છે તે યાદ રાખો કે જેથી તમે પરહેઝગાર બનો.

2:64
ثُمَّ تَوَلَّيْتُمْ مِنْ بَعْدِ ذلِكَ فَلَوْ لا فَضْلُ اللهِ عَلَيْكُمْ وَ رَحْمَتُهُ لَكُنْتُمْ مِنَ الْخاسِرينَ

سپس شما پس از اين، رويگردان شديد؛ و اگر فضل و رحمت خداوند بر شما نبود، از زيانكاران بوديد.

Then you turned back after that; so were it not for the grace of Allah and His mercy on you, you would certainly have been among the losers.

ત્યારબાદ તમે ફરી ગયા, પણ જો અલ્લાહનો ફઝલ તથા રહેમત તમારા ઉપર ન હોત તો તમે ખરેખર નુકસાન ભોગવનારા-ઓમાંથી થઈ જતે.

2:65
وَ لَقَدْ عَلِمْتُمُ الَّذينَ اعْتَدَوْا مِنْكُمْ فِي السَّبْتِ فَقُلْنا لَهُمْ كُونُوا قِرَدَةً خاسِئينَ

به طور قطع از حال كسانى از شما، كه در روز شنبه نافرمانى و گناه‌كردند، آگاه شده‌ايد؛ ما به آنها گفتيم: «به صورت بوزينه‌ها‌يى طردشده درآييد»!

And certainly you have known those among you who exceeded the limits of the Sabbath, so We said to them: Be (as) apes, despised and hated.

અને તમે લોકો જાણો છો જે લોકોએ શનિવારના દિવસે (શિકારના હુકમ બાબતે) નાફરમાની કરી અમોએ તેમને કહયું કે, તમે હડધૂત થયેલ વાંદરા બની જાઓ.

2:66
فَجَعَلْناها نَكالاً لِما بَيْنَ يَدَيْها وَ ما خَلْفَها وَ مَوْعِظَةً لِلْمُتَّقينَ

ما اين مجازات را درس عبرتى براى مردم آن زمان و نسل‌هاى بعد از آنان، و اندرزى براى پرهيزگاران قرار داديم.

So We made them an example to those who witnessed it and those who came after it, and an admonition to those who guard (against evil).

પછી અમોએ તે ઝમાનાના લોકો તેમજ આવનાર નસ્લો માટે તેને ઇબ્રત બનાવી અને પરહેઝગારો માટે નસીહત બનાવી.

2:67
وَ إِذْ قالَ مُوسى لِقَوْمِهِ إِنَّ أللهَ يَأْمُرُكُمْ أَنْ تَذْبَحُوا بَقَرَةً قالُوا أَ تَتَّخِذُنا هُزُواً قالَ أَعُوذُ بِاللهِ أَنْ أَكُونَ مِنَ الْجاهِلينَ

و [به يادآوريد] هنگامى را كه موسى به قوم خود گفت: «خداوند به شما دستور می‌دهد گاوى را ذبح كنيد [و قطعه‌اى از آن را به بدن مقتول بزنيد، تا زنده‌شود و قاتل را معرفى كند]». گفتند: «آيا ما را مسخره مى‌كنى»؟ گفت: «به خدا پناه مى‌برم از اين كه از جاهلان باشم»!

And when Musa said to his people: Surely Allah commands you that you should sacrifice a cow; they said: Do you ridicule us? He said: I seek the protection of Allah from being one of the ignorant.

અને જ્યારે મૂસાએ પોતાની કોમને કહ્યું કે બેશક અલ્લાહ તમને એક ગાય ઝિબ્હ કરવાનો હુકમ કરે છે, તેમણે કહ્યું કે શું તું અમારી મશ્કરી કરે છે ? તેણે કહ્યું કે હું અલ્લાહ પાસે પનાહ ચાહુ છું કે હું જાહીલોમાંથી થાઉં!

2:68
قالُوا ادْعُ لَنا رَبَّكَ يُبَيِّنْ لَنا ما هِيَ قالَ إِنَّهُ يَقُولُ إِنَّها بَقَرَةٌ لا فارِضٌ وَ لا بِكْرٌ عَوانٌ بَيْنَ ذلِكَ فَافْعَلُوا ما تُؤْمَرُونَ

گفتند: «از پروردگارت بخواه كه براى ما روشن كند اين گاو چگونه گاوى بايد باشد»؟ گفت: او مى‌فرمايد: «گاوى كه نه پير و از كارافتاده باشد، و نه بكر و جوان؛ بلكه ميان اين دو باشد. آنچه به شما دستور داده‌شده، [هر‌چه زودتر] انجام‌ دهيد».

They said: Call on your Lord for our sake to make it plain to us what she is. Musa said: He says, Surely she is a cow neither advanced in age nor too young, of middle age between that (and this); do therefore what you are commanded.

તેમણે કહ્યું કે, તું તારા પરવરદિગાર પાસે અમારા માટે વિનંતી કર કે તે ગાય કેવી છે? તે અમારા માટે વર્ણવે; (મૂસાએ) કહ્યું કે બેશક (અલ્લાહ) ફરમાવે છે કે તે એવી ગાય હોવી જોઇએ જે ન ધરડી હોય કે ન નાની ઉમ્રની. પણ બન્ને દરમ્યાનની હોય પછી તે તમને જે હુકમ આપવામાં આવ્યો છે તેનું પાલન કરો.

2:69
قالُوا ادْعُ لَنا رَبَّكَ يُبَيِّنْ لَنا ما لَوْنُها قالَ إِنَّهُ يَقُولُ إِنَّها بَقَرَةٌ صَفْراءُ فاقِعٌ لَوْنُها تَسُرُّ النَّاظِرينَ

گفتند: «از پروردگار خود بخواه كه براى ما روشن سازد رنگ آن چگونه باشد»؟ گفت: او مى‌فرمايد: «گاوى باشد زرد يكدست، كه بينندگان را شاد و مسرور سازد».

They said: Call on your Lord for our sake to make it plain to us what her color is. Musa said: He says, Surely she is a yellow cow; her color is intensely yellow, giving delight to the beholders.

તેમણે કહ્યું કે, તારા પરવરદિગાર પાસે અમારા માટે વિનંતી કર કે તેનો રંગ કેવો છે? તે અમોને બયાન કરે. (મૂસાએ) કહ્યું કે બેશક (અલ્લાહ) ફરમાવે છે તે ગાય એવા પીળા રંગની છે કે જોનારાઓને ખુશ કરી નાખે!

2:70
قالُوا ادْعُ لَنا رَبَّكَ يُبَيِّنْ لَنا ما هِيَ إِنَّ الْبَقَرَ تَشابَهَ عَلَيْنا وَ إِنَّا إِنْ شاءَ اللهُ لَمُهْتَدُونَ

گفتند: «از پروردگارت بخواه براى ما روشن كند كه چگونه [گاوى] بايد باشد؟ زيرا اين گاو براى ما مبهم شده و اگر خدا بخواهد ما هدايت خواهيم‌شد».

They said: Call on your Lord for our sake to make it plain to us what she is, for surely to us the cows are all alike, and if Allah please we shall surely be guided aright.

તેમણે કહ્યું કે, તારા પરવરદિગાર પાસે અમારા માટે વિનંતી કર કે તે ખુલાસાથી વર્ણવે કે તે ગાય કેવી હોવી જોઇએ? કારણકે આ ગાય(નું નક્કી કરવુ) અમારા માટે ગૂંચવણ બની ગઇ છે અને બેશક જો અલ્લાહ ચાહશે તો અમે જરૂર હિદાયત પામશું.

← Surah 1 Surah 3 →